પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

રજીસ્ટ્રીશાખા

7/16/2025 5:36:30 PM

“જાહેર સત્તામંડળના પ્રો એકટીવ ડીસ્કલોઝરની માહિતી”

રજીસ્ટ્રીશાખા

ફોન નંબર ૦૭૯-૨૫૬૨૬૬૮૩         ફેક્સ નંબર ૦૭૯-૨૫૬૩૦૬૦૦/૭૦૦

કાર્યઃ-

    • પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ શહેરને મોકલાવેલ તમામ પ્રકારના પત્રો/અરજીઓની નોંધણીનું કામ અત્રે કરવામાં આવે છે તેમજ અત્રેની તાબાની શાખા/યુનિટો તરફથી બહારની કચેરીઓની ડીસ્પેચ ટપાલો હાથોહાથ/પોસ્ટ દ્વારા ડીસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
    • રજીસ્ટ્રી શાખામાં ઈન્વર્ડ/આઉટવર્ડ ટપાલો ના કામ તથા સ્ટેશનરી ખરીદી/વહેંચણી તેમજ રેકર્ડ નિભામણી સાચવણી તથા લાયબ્રેરીને લગતી કાર્યવાહી નિભાવવામાં આવે છે. અત્રેની શાખામાં કર્મચારીઓની નિમણુક અત્રેની એ-૧ શાખા દ્વારા કરવામાં આવે છે.
    • આ શાખાની દેખરેખ અને જવાબદારી કચેરી અધીક્ષક (તપાસ) ના સુપરવિઝન હેઠળ મુખ્ય કારકુન દ્વારા કરવામાં આવે છે.
    • રજીસ્ટ્રીશાખામાં કામ કરતા કર્મચારીઓની કામગીરી અધિક પોલીસ કમિશ્નરશ્રી વહીવટ/નાયબ વહિવટ અધિકારી તથા કચેરી અધીક્ષક (તપાસ) ની આજ્ઞાનુસાર નિભાવવામાં આવે છે. ફાઈલોમાં અ.પો.કમિ.શ્રી વહીવટના હુકમથી નિર્ણય લેવામાં આવે છે.
    • સરકારી ઠરાવ/નિયમ અનુસાર સ્ટેશનરીની ખરીદી વિતરણનું કામ કરવામાં આવે છે. દરેક પત્રો/અરજીઓ ની આવક/જાવક ની કામગીરી તેમજ રેકર્ડ રૂમ માં દફ્તર સચાવણીની કામગીરી કરવામાં આવે છે.
    • આવેલ તુમારી કાગળોની નોંધણી કરી તાબાની સલગ્ન શાખા/યુનિટ માં મોકલવામાં આવે છે.
    • દરેક તુમારો/કાગળો ના નિકાલની કામગીરી સંબંધિત શાખા/યુનિટ એ કરવાની હોય છે.
    • રજીસ્ટ્રીશાખામાં બેઠક ના આયોજનની કામગીરીની માહિતી મામુર છે.
    • રજીસ્ટ્રીશાખા અધિક પોલીસ કમિશ્નરશ્રી વહીવટ તથા કચેરી અધીક્ષક (તપાસ) ના નિયત્રંણ હેઠળ કામગીરી કરે છે.

    રજીસ્ટ્રીશાખાનું મહેકમ નીચે મુજબ છે.

    અ.નં

    સંર્વગ

    મંજુર મહેકમ

    હાજર મહેકમ

    ખાલી જગ્યા

    રીમાર્કસ

    મુખ્ય કારકુન

    -

     

    સીનીયર કારકુન

    (૨/૫/૧૦ થી  શ્રી એ.પી.બંકાના અવસાનથી)

    જુ.કારકુન

    (૨૯/૧/૧૦ શ્રી એન.જી.સોલંકી ના ફ.મો.થી)      

    ટાઈપીસ્ટ

    -

    -      

    પટાવાળા

    -

    -

    હાજર કર્મચારીઓની યાદીઃ-

    અ.નં

    કર્મચારીનું નામ

    હોદ્દો

    ક્યારથી ફરજ બજાવે છે

    શ્રી જી.એન.રાઠોડ

    મુખ્ય કારકુન

    ૩૦/૭/૨૦૦૮

    શ્રી ડી.એસ.રાઠોડ

    સીની.કારકુન

    ૨૪/૭/૨૦૦૮

    શ્રી જી.સી.સેનવા

    જુનિ.કારકુન

    ૨૭/૫/૨૦૦૯

    શ્રી અતુલ એન.બારોટ

    જુનિ.કારકુન

    ૧/૫/૨૦૦૮

    શ્રી જે.એચ.પરમાર

    જુનિ.કારકુન

    ૧૦/૧૧/૨૦૦૮

    શ્રી કે.એન.ચૌહાણ

    જુનિ.કારકુન

    ૧/૫/૨૦૦૮

    શ્રી પી.એસ.બારીયા

    જુનિ.કારકુન

    ૧/૫/૨૦૦૮

    શ્રી એમ.પી.પરમાર

    જુનિ.કારકુન

    ૧૦/૮/૨૦૦૯

    શ્રી આર.જે.શ્રીમાળી

    જુનિ.કારકુન

    ૨૭/૬/૨૦૦૮

    ૧૦

    શ્રી આર.આર.ઝાલા

    જુનિ.કારકુન

    ૧/૫/૨૦૦૮

    ૧૧

    શ્રી સમીર બી.મીસ્ત્રી

    પટાવાળા

    ૨૬/૮/૨૦૦૭

    ૧૨

    શ્રીમતી પી.એસ.ઓઝા

    ટાઈપીસ્ટ

    ૨૦૦૨ થી

    ૧૩

    શ્રીમતી પી.એસ.સોલંકી

    ટાઈપીસ્ટ

    ૬/૧૧/૨૦૦૯

      • માસિક વળતરની માહિતી નીલ છે.
      • નીલ
      • નીલ
      • નીલ
      • નીલ
      • ગ્રંથાલયમાં સરકારી કાયદાની ચોપડીઓ સાચવણી/વહેંચણી સરકારી કામે કચેરીના અધિકારી /કર્મચારીઓને કરવામાં આવે છે.
      • રજીસ્ટ્રીશાખાના મુખ્ય કારકુનને આર.ટી.આઈ. એક્ટ ૨૦૦૫ હેઠળ આવતી અરજીઓ ની તબદીલી નું કામ સોંપેલ છે. આર.ટી.આઈ.માટે નોડલ ઓફીસર તરીકે ડીસીપી કંટ્રોલરૂમના નિયત્રણ માં કામગીરી થાય છે.
      • રજીસ્ટ્રીશાખાની અન્ય કોઈ ઠરાવેલ હકિકત માંગ્યા મુજબ આપવામાં આવે છે.

      ઉપર મુજબની માહિતી PAD મુજબની જાણ થવા વિનંતી છે.