પોલીસ કમિશનર, અમદાવાદ |
http://www.cpahmedabad.gujarat.gov.in |
સાફલ્યગાથા |
7/1/2025 11:07:45 PM |
|
: ૧ :
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “જી” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના નરોડા પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા આરોપી ૧.હેમેન્દ્રસિહ ઉદયસિહ રજપુત, રહે.સીÀ૩, સહયોગ પાર્ક, નોબલનગર, સરદરનગર, અમદાવાદ તથા નં.૨.તરુણ સંકરભાઇ રોહિરા, રહે.સીÀ૧૮À૧, પ્રેમનગર, રાધેશ્યામ મન્દીર સૈજપુર, અમદાવાદ નાઓને બાતમી આધારે સૈજપુર ટાવર પાસેથી દેશી તમંચો-૧, સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે
|
: ૨ :
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વટવા પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્રારા (૧) વટવા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૨૫/૨૦૧૩ ઇપીકો કલમ ૩૯૨ મુજબના ગુનાના આરોપી ૧. એહમદઅલી ઉર્ફે લ્લ્લન S/O સાદીકઅલી શાહ રહેº૫, બાગેકૌશર પેળાવાળી લાઇન કેનાલ રોડ વટવા તથા નં.૨. શાહબાજ S/O મોહંમદયુસુફ મોહંમદલકુમ, ઉવ.૧૭, રહે. શાહઆલમ નગરના છાપરા, અલકુબા મસ્જીદ પાસે, વટવા, અમદાવાદ નાઓને તા.૧૯/૧૧/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) વટવા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૦૮/૨૦૧૩ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાના કામના આરોપી નં ૧.ઇમરાન ઉર્ફે નવબેડા મેહમુદમીયા શેખ, ઉ.વ.૨૩, રહેºમ.નં.૩, વિભાગ-૩, એસ.એસ.ગાડૅન, મકદુમનગર, સૈયદવાડી, વટવા અમદાવાદ ૨.સમીર ઉર્ફે કાણૉ ઉર્ફે બોટા ઉર્ફે ટકલો ઇબ્રાહીમખાન હસનખાન પઠાણ, ઉ.વ.૨૧, રહે.મ.નં.૨, હલીલપાકૅ, ફતેવાડી સરખેજ અમદાવાદ ૩. ફરીદભાઇ ઉર્ફે ઇમરાન રહીશભાઇ મજીદભાઇ કુરેશી, ઉ.વ.૨૪, રહે.સાનીયા ડુપ્લેક્ષની બાજુમાં નવાપુરા, વટવા અમદાવાદ તથા ૪. વસીમભાઇ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ ઘાંચી, ઉ.વ.૨૧, રહે.ઘાંચીવાડ, સરખેજગામ, અમદાવાદ નાઓને તા.૨૦/૧૧/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલના રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. તથા વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ૧૫ સિનિયર સીટીઝન નાઓની પખવાડીક મુલાકાત લઇ સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
: ૩ :
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારુ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.ઈ.શ્રી એસ.એન.કુરમી તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે આનંદનગર પાસેથી અતુલ ભીખાભાઈ વોરા ઉ.વ.૩૨ રહે.બી/૫, ક્ર્ષ્ણાફ્લેટૅ આનંદનગર વેજલપુર રોડનાએ ચોરીથી મેળવેલ મો.સા-૧ નં.GJ-1-FG-910 કિ.રૂ.૨૦,૦૦૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૦/૧૧/૨૦૧૩ના રોજ પકડી અટક કરી આનંદનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૪૧/૨૦૧૩ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈ. આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન પાલડી ચાર રસ્તા પાસેથી બાતમી આધારે રાજેશ કાન્તીભાઈ ચૌહાણ ઉ.વ.૨૪ રહે. બળદેવનગર નીરૂભાઈ બારોટના મકાનમાં વેજલપુર નાએ ચોરીથી મેળવેલ મો.સા.નં.GJ-1-AS-7839 કિં.રૂ. ૩૦,૦૦૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૨/૧૧/૨૦૧૩ વાગે પકડી અટક કરી ભાવનગર શહેરના ‘એ’ ડીવીજન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૧૯/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (3) પો.સ.ઈ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન ભૈરવનાથ મણીનગર ચાર રસ્તા પાસેથી બાતમી આધારે મુન્તઝા ઉર્ફે મુન્ના S/O ગુલામ મયુદ્દીન વોરા, સુરતવાળા ઉ.વ.૨૪ રહે.૩૫, ગુલફામ રો હાઉસ, શાહઆલમ અમદાવાદ+૧ નાઓએ ચોરીથી મેળવેલ મો.સા.-૧ નં.GJ-1-LG-396 કિં.રૂ.૩૦,૦૦૦/- ની સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૨/૧૧/૧૩ વાગે પકડી અટક સારી કામગીરી કરેલ છે. (4) હે.કો.અજયકુમાર જાબરમલ તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન મીલન એવરેસ્ટ ચાર રસ્તા પાસેથી બાતમી આધારે મહેશ ઉર્ફે શીવાવાળો S/O વિઠ્ઠલભાઈ પટણી, ઉ.વ.૧૯, રહે.મોહનનગર, ચમનપુરા, અમદાવાદ નાઓએ ચોરીથી મેળવેલ CNG ઓટોરીક્ષા નં. GJ-1-CY-1536 કિં.રૂ.૫૦,૦૦૦/-ની સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૩/૧૧/૨૦૧૩ વાગે પકડી અટક કરી માધુપુરા પો.સ્ટે.નો ફસ્ટ ગુ.ર.નં.૨૫૬/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબ વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (5) પો.સ.ઈ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન આસ્ટોડીયા ભુતની આંબલી પાસેથી બાતમી આધારે હિતેશ અમૃતલાલ પટેલ, ઉ.વ.૩૬, રહે.ઘનં.૨૩૮૦, પીળા મકાન વિનોબાભાવેનગર વિંઝોલ + ૩ નાઓએ ચોરીથી મેળવેલ સોના ચાંદીના દાગીના કુલ કિં.રૂ.૫,૫૦,૦૦૦/- ની સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૯/૧૧/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી GIDC પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૪/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯, ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૮/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯, તથા માધુપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૮૫/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (6) પો.ઈન્સ.શ્રી બી.એમ. દેસાઈ તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન માણેકચોકના નાકા પાસેથી બાતમી આધારે પ્રહલાદ ખીમજીભાઈ બંગાળી છારા રહે.ફ્રી કોલોની, છારાનગર, કુબેરનગર અમદાવાદ નાઓએ ચોરીથી મેળવેલ સોનાના દાગીના તથા વાહન-૧, મળી કુલ કિં.રૂ.૧,૮૦,૦૦૦/-ની સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૯/૧૧/૨૦૧૩ વાગે પકડી અટક કરી વસ્ત્રાપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૦૩/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (7) પો.સ.ઈ.શ્રી ટી.આર.ભટ્ટ તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન ખોખરા સર્કલ પાસેથી બાતમી આધારે સંજય દિલીપભાઈ બારોટ ઉ.વ.૩૦, રહે.૨/૧૦, સર્વોદયનગર, ખોખરા, અમરાઈવાડી, અમદાવાદ નાઓએ ચોરીથી મેળવેલ ગેસના બાટલા નંગ-૭ તથા મોટર-૧ મળી કુલ કિં.રૂ.૨૨,૦૦૦/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૦/૧૧/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે.નો ફસ્ટ ગુ.ર.નં. ૧૯૩/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯, રામોલ પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૩૧૨/૨૦૧૨ ઈપીકો કલમ ૩૭૯, નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૬૧/૨૦૧૩ તથા ફસ્ટ ગુ.ર.નં.૪૬૫/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (8) પો.સ.ઈ.શ્રી કે.જે.ચાવડા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન નરોડા ગેલેક્ષી પાસેથી બાતમી આધારે સુરેશ ઉર્ફે રાજુ S/O સત્તા કેવટ નિશાંત, ઉ.વ.૨૬, રહે.અમરતભાઈ રબારીની ચાલી, રબારી વસાહત, ઓઢવ, અમદાવાદ+૩=૪ નાઓએ ચોરીથી મેળવેલ મેટલ ધાતુની વસ્તુઓ, એલસીડી ટીવી, વાહનો, સ્ટીલના વાસણો, મોબાઈલ વિગેરે મળી કુલ્લે કિં.રૂ.૧,૦૮,૩૩૫/-ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૧/૧૧/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૭૧/૨૦૧૩ તથા ફસ્ટ ગુ.ર.નં. ૫૨૨/૨૦૧૩, તથા ફસ્ટ ગુ.ર.નં.૬૨૬/૨૦૧૩ તથા વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ફસ્ટ ગુ.ર.નં.૫૯૮/૨૦૧૩ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭ મુજબના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા બીજા અન્ય છ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (9) મ.સ.ઈ.શ્રી રણુભા પ્રતાપસિંહ તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન ગોળલીમડા જમાલપુર પાસેથી બાતમી આધારે સંદીપ ઉર્ફે અસ્ની ઉર્ફે લાલુ S/O કિરીટકુમાર જાની, ઉ.વ.૩૩, રહે.૧૬૨૦/૭, જીવકોરભુવન ધના સુથારની પોળ, કાલુપુર, અમદાવાદ નાoએ ચોરીથી મેળવેલ એલઈડી નંગ-૨૭, નાણા, વાહનો વિગેરે મળી કુલ્લે કિં.રૂ.૫૨,૬૩,૨૯૯/-ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૩/૧૧/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી કાલુપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૯/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
|
|