પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

7/1/2025 11:11:16 PM

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “એ” ડીવીઝન નાઓએ માર્ગદર્શન હેઠળ તાબાના સોલા પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા (૧) સોલા પો.સ્ટે. પો.ઇન્સ.શ્રી એસ.એમ.પટેલ નાઓના માર્ગ દર્શન હોઠળ સર્વસ્કોર્ડ પો.સ.ઇ.શ્રી એસ.એમ.પટણી તેમજ સ્ટાફના માણસો બાતમી આધારે (૧) સોલા પો.સ્ટે.ફસ્ટ  ગુ.ર.નં.૧૦૪/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯, ૪૧૧, ૧૧૪ મુજબના આરોપીઓ (૧) નવિનભાઇ છગનભાઇ પરમાર ઉ.વ.૨૩ રહે.સોલા સિવિલ અમદાવાદ નાઓને તા.૨૫/૩/૨૦૧૪ ના ક્લાક ૧૬.૩૦ વાગે તથા (૨) શૈલેષ જેઠાભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે.સોલા સિવિલ એ/૪ ચોથે માળ અમદાવાદ મુળગામ-નાવીયાણા તા.વડગામ જી.બનાસકાંઠા નાઓને ઉપરોક્ત ગુનાના કામે તા.૨૫/૩/૨૦૧૪ ના ક્લાક ૨૧.૦૦ વાગે પકડી અટક કરી ઝોલો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૮,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી ગુનો ડીટેકટ કરેલ છે તથા (૨) તા.૨૫/૩/૨૦૧૪ ના રોજ પ્રોહિ ગુ.ર.નં.૫૦૬૧/૨૦૧૪ પ્રોહિ કલમ ૬૬(બી), ૬૫(ઇ)(એ), ૮૧(૧),૧૧૬ મુજબના કામે આરોપી (૧) જીગ્નેશ ઉર્ફે જીગો મહેશભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે. હાલ સાયન્સ પંચામ્રુત બઁગલોની પાછળ ઘ.નં.૧૨ સારથી બંગલો સોલારોડ અમદાવાદ (૨) કેસરસિહ ઓમસિહ હરદાર રહે.સાયન્સ પંચામ્રુત બઁગલોની પાછળ ઘ.નં.૧૨ સારથી બંગલો સોલારોડ અમદાવાદ  નાઓની મારુતીવાન નં.જી.જે.૦૧.સીઝેડ.૮૪૯૬ માંથી વગર પાસ પરમીટે ઇગ્લીશ દારૂની બોટલ નંગ.૨૮ કિ.રૂ.૨૭.૭૦૦/- તથા બીયર ટીન નંગ-૧૬૮ કિ.રૂ.૧૬.૮૦૦ તથા મારુતીવાન નં.જી.જે.૦૧.સીઝેડ.૮૪૯૬ ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨.૪૪.૫૦૦/- નો મુદામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “ડી” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના શહેરકોટડા પો.સ્ટે.ના  અધિકારી તથા માણસો દ્વારા બાતમી આધારે શહેરકોટડા પો.સ્ટે. જાણવા જોગ નં.૩૧/૨૦૧૪ ના કામે આરોપી જાકીરહુસેન ઉર્ફે પાલે S/O ઇસ્માઇલ શેખ ઉવ.૨૭, રહે.મ.નં.૧૭૬૮/૫૬ શહેરીગરીબ આવાસ યોજના જવાહરલાલ નહેરુ સદભાવનાનગર, એસ.એલ.એમ.બ્રિજ વટવા રેલ્વે ક્રોસીંગ પાસે વટવા, તથા બાબુલઠ્ઠાનીચાલી, કાલુપુર દરવાજા પાસે, કાલુપુર અમદાવાદ નાને CRPC કલમ ૪૧(૧)(ડી) મુજબ તા.૨૫/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી હિરોહોન્ડા સી.બી.ઝેડ મોસા. નં.જી.જે.-૧-એસ.એમ.-૩૩૮૦ કબજે કરી નવરંગપુરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૯/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો વાહન ચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “એચ” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના રખીયાલ પો.સ્ટે.ના  અધિકારી તથા માણસો દ્વારા રખિયાલ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ફરીયાદીશ્રી નાનો તા.૨૦/૩/૨૦૧૪ ના રોજ ચોરાયેલ માઇક્રોમેક્સ કંપનીનો એ/૪૦ મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ.૪,૦૦૦/- બાબતે ઘનીષ્ઠ તપાસ કરી તા.૨૪/૩/૨૦૧૪ ના રોજ બાતમી આધારે આરોપીઓ (૧) શમશેરહેદર હસનઅબ્બાસ સૈયદ ઉ.વ.૧૭ રહે.૪ અલસબા સોસાયટી બીબી તળાવ પાસે વટવા અમદાવાદ (૨‌) સાજીદખાન અમરૂદીન પઠાણ ઉ.વ.૨૫ રહે.૨૬, અલમુસ્તાફાનગર જીયા વટવા અમદાવાદ નાઓને  સર્વેલન્સ પો.સ.ઇ.એ.બી.દેવધા નાઓએ આરોપીઓની પુછપરછ કરી ચોરીમાં ગયેલ મોબાઇલ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (બી) બાપુનગર પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૭૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામના આરોપી મૌલીનખાન કયુમખાન પઠાણ રહે.મ.નં.૨૩૩, ગરીબનગર નુરમહેલ હોટલ પાસે રખિયાલ અમદાવાદ નાઓને તા.૩૦/૩/૨૦૧૪ ના રોજ કલાક ૦૦.૦૫ વાગે પકડી અટક કરી તેઓ પાસેથી સાયકલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના ઓઢવ પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા (૧) ઓઢવ પો.સ્ટે. ના પો.સ.ઇ શ્રી આર.જી.ખાંટ તથા માણસો ગઇ તા.૨૪ÀÀ૨૦૧૪ ના રોજ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મુકેશભાઇ કાળુભાઇ ડામોર ઉવ.૨૧ રહે.પાંચમો માળ ઇમરાન રેસીડન્સી દાણીલીમડા અમદાવાદનુ જણાવેલ જેની અંગજડતી તપાસ કરી તેની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ્લે ૨૦ મોબાઇલ ફોન તથા એક એલ.સી.ડી.ટી.વી. તથા લેપટોપ-૧ મળી કુલ્લે રુપિયા ૬૪,૫૦૦À­ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે. (૨) અમરાઇવાડી પો.સ્ટે.ના પો.સ.ઈ શ્રી  ડી.એસ.કોરટ સ્ટાફ્ના માણસો સાથે ગઇ તા.૨૪ÀÀ૨૦૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લોકરક્ષક બળદેવભાઇ ખેંગારભાઇ તથા લોકરક્ષક આનંદભાઇ મનસુખભાઇ નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપી વિજય ઉર્ફે ગોલુ પોપટસિંગ રાજપુત ઉવ.૨૦ રહે.૩૩૦¸ રામદેવનગર શિવાનંદનગર સામે અમરાઇવાડી અમદાવાદ નાને ચોરીના મો.સા.નં.જીજે.૧.એમ.કે.૬૩૯ ની સાથે પકડી ઘનીષ્ઠ તપાસ કરી અમરાઇવાડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૮À૨૦૧૪ ઇપીકો ૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલ મો.સા. સાથે આરોપીને તા.૨૪ÀÀ૨૦૧૪ ના કલાક ૨૩À૫૫ વાગે પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી જે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્રારા વટવા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી  તથા સ્ટાફના માણસો  પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી ગુના શોધવા અને બનતા અટકાવવા પેટ્રોલીગ દરમ્યાન જુના પીરાણા ટોલનાકા દેવહોટલ પાસે આવી વાહનચેકિંગ કરતા કલાક ૧૪/૪૫ વાગે આરોપીઓ (૧) પ્રદિપસિંહ ભગવાનસિંહ જાતે રાજપુત ઉ.વ.૧૯ રહે.૯૧, રાધાક્રિશ્નનગર, લાલબંગલા, સી.ટી.એમ. અમદાવાદ (૨) વસંત નારણભાઇ કોષ્ટી ઉ.વ.૩૮, રહે.૧૨/૧૮૩, રઘુવીર એપાર્ટમેંટ, અર્બુદાનગર, ઓઢવ, અમદાવાદ (૩) સમ્શુદ્દીન ઉર્ફે મામા S/O બદલ જાતે ચૌધરી (મુસ્લીમ) ઉ.વ.૩૪, રહે.ભંગારના પીઠા પર, ગણેશનગર પાસે મીજાન કાંટા પીપળજરોડ, વટવા, અમદાવાદ (૪) રમેશ S/O બ્રિજકિશોર પંડીત ઉ.વ.૩૦ રહે.હરીભાઇનો ઘાટ, સંતોષનગર, બહેરામપુરા, અમદાવાદ નાઓની અંગ ઝડતી દરમ્યાન મોબાઈલ મળી આવેલ તેમજ તેઓ બધા અશોક લેલન કંપની ટેમ્પોમા લાલ તથા જાંબલી રંગના કેબલ વાયરની કવર પાઇપોના બંડલો કુલ ૧૦૦૦ મીટર છે જે પાઇપ બાબતે ચારેય ઇસમોને પુછતા ગલ્લા તલ્લા કરતા હોય તથા સંતોષકારક જવાબ આપતા ન હોય જે પાઇપો બાબતે તપાસ કરાવતા આ પાઇપો અંડર ગ્રાઉંડ કેબલ નાખવા માટેની રિલાયંસ કંપનીની પાઇપો હોય જે કુલ ૧૨૫૯ મીટર છે જેની કિમંત રુ.૬૨,૯૫૦/- ગણાય તથા અશોક લેલન કંપનીના ટેમ્પાની કિં રુ.૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ મુદ્દામાલની કિ.રુ.૩,૧૪,૫૫૦/- ગણી આરોપીઓને CRPC કલમ ૪૧(૧)(ડી) મુજબ તા.૨૫/૩/૨૦૧૪ ના ક્લાક ૧૬/૦૦ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરવામા આવેલ છે. (૨) ઈસનપુર પો. સ્ટે. ની સુર્યનગર પોલીસ ચોકી ખાતે પો.સ.ઈ.શ્રી એસ.આર.બાવા તથા સ્ટાફના માણસો ફરજ પર હાજર હ્તા દરમ્યાન કલાક ૧૮/૦૦ વાગે રાજેશ ઉર્ફે રાકેશ કેશવલાલ છાટબાર રહે.૬૪, રાજમંદિર સોસાયટી સમ્રાટનગર પાછળ વટવા નાઓ ધ્રુજતા શરીરે ચોકી પર આવેલ અને જણાવેલ કે પોતાને માનસીક ડીપ્રેશનની બિમારી છે પોતાને દવાખાને જવુ છે મદદ કરો તેવુ કહેતા તાત્કાલીક તેઓના સગા સબંધીને જાણ કરી રાજેશ ઉર્ફે રાકેશ કેશવલાલ છાટબાર નાઓને તુર્તજ દવાખાને લઈ જઈ સમયસર સારવાર અર્થે દાખલ કરાવી પ્રજાલક્ષી સારી કામગીરી કરવામા આવેલ છે. તથા (૩) જીઆઈડીસી પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સ.ઇ.એમ.એમ.ઠાકોર તથા સ્ટાફના માણસો દ્વારા પો.કોન્સ.કેસરીભાઇ ચંદુભાઇ નાઓની બાતમી આધારે જીઆઈડીસી પો.સ્ટે. આરોપી (૧) પ્રદિપ બેનીપ્રસાદ શર્મા (૨) સુનીલ બળદેવભાઇ નાળીયા  (૩) ગીરીષ ઉર્ફે પપ્પુ તલાજી ઠાકોર + ૨  = ૫ નાઓને અટક કરી જીઆઇડીસી પો. સ્ટે. (૧) ફસ્ટ ગુ.ર.નં.૧૧/૨૦૧૪,  (૨) ફસ્ટ ગુ.ર.નં.૩૧/૨૦૧૪, (૩) ફસ્ટ ગુ.ર.નં.૩૯/૨૦૧૪, (૪) ફસ્ટ ગુ.ર.નં.૪૫/૨૦૧૪, (૫) ફસ્ટ ગુ.ર.નં.૧/૨૦૧૪ તથા (૬) ફસ્ટ ગુ.ર.નં.૪૦/૨૦૧૪ માં ચોરી કરવાની કોશીશ કરતા સુનીલ મદનલાલ લખેરા અટક કરેલ છે તથા (૭) ફસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૪ માં મોટર સાયકલ સાથે ગોપાલભાઇ મનુભાઇ ભરવાડ નાઓને અટક કરી જીઆઈડીસી પો.સ્ટે.ના મિલ્ક્ત સબંધી કુલ્લે-૭ ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામા આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એમ ડિવીઝન નાઓ તથા વેજ્લપુર પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડના મ.સ.ઇ.શ્રી જયેન્દ્રસિહ ભગવતસિહ સ્ટાફ્ના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી પેટ્રોલીગ દરમ્યાન બાતમી હકિકત આધારે તા.૨૭.૩.૨૦૧૪ ના રોજ વેજલપુર મોનાપાર્ક વસ્ત્રાપુર રેલ્વે ફાટક પાસેથી આરોપી (૧) એજાજ ઉર્ફે એજ્જુ એકીલહુસેન બાબુખાન શેખ રહે.૫.કે.જી.એન પાર્ક સોસાયટી જુહાપુરા અમદાવાદ તથા (૨) સમીર ઉર્ફે બાબા ઝહીરુદ્દીન મોમીન રહે.ઇ/૪ પરમ્બા સોસાયટી જુહાપુરા અમદાવાદ નાઓને ચોરી કરેલ સી.એન.જી.ઓટોરીક્ષા જીજે-૦૧-સીઝેડ-૮૭૦ કી.રુ.૫૦,૦૦૦/- ની મત્તા સાથે પકડી અટક કરી વેજલપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.રનં ૭૬/૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૭૯, ૧૧૪ મુજબ વાહન ચોરીનો ગુનો શોધી કાઢેલ છે. તથા (૨) અમો તથા વેજ્લપુર પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડના માણસોએ અગાઉ પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ આરોપી રાજેશ લખબીરસીગ ભટી રહે.સોરબજી કમ્પાઉન્ડ અંબીકાચોક જુનાવાડજ અમદાવાદની પાસાની કાર્યવાહી કરી સદરીની પાસા હેઠળ તા.૨૯.૩.૨૦૧૪ ના રોજ અટકાયત કરી સુરત જિલ્લા જેલ ખાતે પાસામાં મોકલી આપી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ડો.કાનન દેસાઇ મહીલા પો.સ્ટેશન નાઓએ તા.૩૦/૩/૨૦૧૪ ના રોજ સગીર વયની બાળાની બાળ શોષણની રજુઆત શાંતીથી સાંભળી બાળાને સાંત્વના આપી ત્વરીત મહીલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૪/૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૭૬(૧), ૩૭૬(ગ), તથા પોસ્કો એક્ટ ૨૦૧૨ ની કલમ ૩(એ) તથા ૪ મુજબ ગુનો નોધી ગુનામાં સંડોવાયેલ કુલ ૪ આરોપીઓની તાત્કાલીક અસરથી પકડી અટક કરી તમામ પાસાઓથી ગુનાની તપાસ કાર્યવાહી ચાલુ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના (1) પો.સ.ઈ. શ્રી આર.એસ. સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે નારોલ રોડ, પ્લેઝર હોટલ સામે, અમદાવાદ પાસેથી ઈસમ નામે મહેરોજ @ રાજુ યુસુફ સ/ઓ મહંમદ ઉમરખાન પઠાણ રહે. વટવા અમદાવાદ નાને ચોરીથી નટ બોલ્ટના થેલા નંગ-૨ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- કુલ્લે કિં.રુ.૧૦,૫૦૦/-ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૭/૩/૨૦૧૪ના રોજ પકડી અટક કરી વટવા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૩૬/૨૦૧૨ ઈપીકો કલમ  ૪૫૭, ૩૮૦ મુજબ ગુન્હો શોધી કાઢેલ છે (2) પો.સ.ઈ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે વસ્ત્રાલ ગેટ, અમદાવાદ પાસેથી રાજુ સ/ઓ ભભુતાજી પ્રજાપતિ રહે.એ/૩૪, આલોકપાર્ક, રામોલ, અમદાવાદનાને ચોરીથી મેળવેલ મો.સા.-૨ નંબર.GJ-01-JR-3908 કિં.રૂ.૩૦,૦૦૦/- (૨) GJ-24-C-727 કિં.રૂ.૩૦,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૭/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કડી પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૨૧૨/૨૦૧૩, ૨૧૧/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાઓ શોધી કાઢેલ છે (3) પો.સ.ઈ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઓઢવ રબારી કોલોની ચાર રસ્તા પાસેથી રાહુલ મહેશભાઈ મોચી રહે.૫૯૪, તતૃમતાવાસ, ઔડાના મકાનમાં કર્ણાવતી બંગલોઝ પાસે વસ્ત્રાલ અમદાવાદ નાઓને ચોરીથી મેળવેલ એચ.પી.કંપનીનુ લેપટોપ-૧ કિં.રૂ.૧૫,૦૦૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૨૭/૩/૨૦૧૪ના રોજ પકડી અટક કરી ઓઢવ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૬/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે (4) હે.કો. જીતેન્દ્રસિંહ શેતાનસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સ્મૃતિ મંદિર સામેથી હરીશચન્દ્રસિંહ @ યોગેશ શંકરસિંહ ચંદેલ રહે.બ્લોક નં.૩/૯૩,કુશાભઈ ઠાકરેનગર ઔડાના મકાનમાં વિંઝોલરોડ, અમદાવાદ નાઓને ચોરીથી મેળવેલ હિરોહોન્ડા મો.સા.GJ-1AI-6564 કિં.રૂ.૨૦,૦૦૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૨૮/૩/૨૦૧૪ના રોજ પકડી અટક કરી વટવા ફસ્ટ ગુ.ર.નં.૬૧/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે, (5) પો.સ.ઈ.જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે વિક્ટોરીયા ગાર્ડન, નશાબંધી ઓફિસ આગળથી અર્જુન કેશુભાઈ રાઠોડ મોચી રહે.૧૫/૧૩૦ રઘુવીર એપાર્ટમેન્ટ, રાજેન્દ્રપાર્ક ઓઢવ અમદાવાદ નાઓને ચોરીથી  મેળવેલ સ્પ્લેન્ડર મો.સા.-૧ નં.GJ-1-BQ-1585 કિં.રૂ.૧૪,૦૦૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૨૯/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી એલીસબ્રીજ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૩૧/૨૦૧૩ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે (6) પો.ઈન્સ.જે.એમ.સરવૈયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ઈન્દીરાબ્રીજ પાસેથી શબ્બીરહુસેન સુબરાતીભાઈ મનસુરી રહે.જોરાવરનગરનો ટેકરો તળાવની કિનારે દહેગામ નાઓને ચોરીથી નાણા, મોબાઈલ ફોન, વાહન વિગેરે કિં.રૂ.૧,૦૮,૦૦૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)એ, મુજબ તા.૨૬/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૦/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.