4
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ (1) મ.સ.ઈન્સ.શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી જાકીર હસનભાઈ સૈયદ રહે.નવાબખાનની ચાલી, પીરનપીરની દરગાહ પાછળ, જમાલપુર નાને ચોરીથી મેળવેલ CNG ઓટોરીક્ષા નં.GJ-1-AY-3646 કિ.રૂ.૪૫,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૭/૨૦૧૪ CRPC કલમ ૧૦૨ મુજબ તા.૧૮/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નારણપુરા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૨૩૪/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) મ.સ.ઈન્સ.શ્રી આર.કે.ચૌહાણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વિક્ટોરીયા ગાર્ડન પાસેથી મો.મોહસીનખાન ઉર્ફે રાજા S/O દિલાવરખાન પઠાણ રહે.ચંપામીલની ચાલી જમાલપુર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સેમસંગ કંપનીનો બ્રાઉન કલરનો મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૯/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાલુપુર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૯૩/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઘંટાકર્ણ મહાદેવની સામે સારંગપુર પાસેથી મુના ઉર્ફે સિસોદીયા જેસીંગ રાઠોડ રહે.ફ્રી કોલોની, કુબેરનગર સરદારનગર અમદાવાદનાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ.૬,૦૦,૦૦૦/- તથા બજાજ ડીસ્કવર મો.સા.નંબર:GJ-1-MS-346 કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૬,૫૦,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૦/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી રાજકોટ શહેર ‘એ’ ડીવીજન પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૨૪૦/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈન્સ.શ્રી સી.બી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મેલડી માતાના મંદિર, દાણીલીમડા પાસેથી અસ્ફાક ઉર્ફે દીનો S/O કાલુભાઈ મેમણ રહે.૨૨/એ, શંખાવટી પ્લાઝા, દાણીલીમડા ભજીયા હાઉસની બાજુમાં, દાણીલીમડાનાને ચોરીથી મેળવેલ મોબાઈલ, લોડીંગ રીક્ષા નંબર:GJ-1-AZ-8874 કિ.રૂ.૪૦,૦૦૦/- તથા ખાલી પીપડા નંગ-૯ કિ.રૂ.૩,૬૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૧૦/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૦/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) પો.સ.ઈન્સ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે બીગ બજારના કમ્પાઉન્ડમાંથી અંજુબેન W/o વિક્રમભાઈ માણેકલાલ દાલાવાડ (છારા) રહે.રામદેવપીરના મંદિર પાસે મહાજનીયા વાસ નરોડા + ૧ = ૨ નાને ચોરીથી મેળવેલ સોનાની બુટી-૪, કિ.રૂ.૮,૦૦૦/- તથા નાણા રૂપિયા ૪,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૬/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૧/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૧૬/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) પો.સ.ઈન્સ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સી.જી.રોડ મ્યુનિસિપલ માર્કેટ પાસેથી વીણાબેન હિમતભાઈ પરમાર ઉ.વ.૬૦ રહે.૨૬,ગંગોત્રી સોસાયટી એસ.ટી.વર્કશોપ પાછળ નરોડા પાટીયા અમદાવાદ+૧=૨ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૫૦૦/- તથા નાણા રૂ.૨,૫૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૧/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી મણીનગર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૫૮/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (7) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કાલુપુર મસ્કતી માર્કેટ પાસેથી હિરેન S/O અશ્વિનભાઈ શાહ રહે.૬/૮,પાર્શ્વનાથ શોપીંગ સેન્ટર, મામા કલ્યાણ ચાર રસ્તા પાસે નિકોલ રોડ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૨૭ કિ.રૂ.૨૯,૪૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૧૦/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૨/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાલુપુર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૦૪/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (8) પો.સ.ઈ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વિંઝોલ ક્રોસીંગ વટવા પાસેથી મુકેશ કલીરામ શ્રીવાલ રહે.૨૫,નંદાનગર સોસાયટી ડિઝલ શેડની સામે GIDC વટવા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/-ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૧૨/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૬/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વટવા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૨૪૮/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૮૪ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (9) પો.સ.ઈ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આઈ.પી.મીશન સ્કુલ પાસેથી અબરાર ગુલામ દસ્તગીર શેખ રહે. ૯૧, અનવરનગર, વટવા અમદાવાદ+ ૨ = ૩ નાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ.૧,૧૦૦/- તથા મોબાઈલ ફોન-૨ કિં.રૂ.૨,૦૦૦/- તથા ઓટોરીક્ષા-૧ નંબર:GJ-6-UU-98 કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૩,૧૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૮/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૩/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ઈસનપુર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૪૨/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૯૨, ૧૭૦, ૧૧૪ મુજબનો ગુનો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (10) પો.સ.ઈ.શ્રી જે.એમ. જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી અયુબખાન ઉર્ફે સમીર અબ્દુલ રહેમાન રહે.સૈયદવાડી, મુસ્માન બાવાની દરગાહ, સરખેજ, અમદાવાદ + ૨ = ૩ નાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ.૧૪,૫૦૦/- તથા ઓટોરીક્ષા-૧ નંબર:GJ-1-CU-9346 કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૪,૫૦૦/-ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૮/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૩/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગોમતીપુર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૨૬/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (11) પો.સ.ઈ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ચાંદલોડીયા બ્રીજના પશ્ચીમ તરફના છીડેથી મનોજકુમાર પ્રેમચંદ ગુપ્તા રહે.૧૯/૨૮૯, ભદ્રેશ્વર સોસયટી હાંસોલ રોડ, સરદારનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ ખુરશીઓ નંગ-૧૬ કિ.રૂ.૩,૨૦૦/- તથા સનમાઈકાની સીટો નંગ-૯૦ કિ.રૂ.૯૦,૦૦૦/-, એર કંડીશનર ફ્રન્ટ ગ્રીલ પાર્ટ કિ.રૂ.૫,૦૦૦/- તથા MCB મલ્તીગ નંગ-૩ કિ.રૂ.૬,૦૦૦/- તથા AC નુ ઈન્ડોર નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા પુલ હેન્ડલ નંગ:૩૮ કિ.રૂ.૮૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૫,૨૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૪/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૪/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (12) પો.સ.ઈ.શ્રી પી.બી.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારણપુરા નિર્ણયનગરના ગરનાળા પાસેથી પુરુષોત્તમ ઉર્ફે પ્રકાશ બાબુભાઈ ઉર્ફે ડાહ્યાભાઈ દરજી રહે.૮,શિલ્પગ્રામ સોસાયટી, ગેલેક્ષી ફ્લેટની બાજુમાં કઠવાડા રોડ, નરોડા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ હિરો હોન્ડા મો.સા.નંબર:GJ-1-NG-4367 કિં.રૂ.૩૦,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૫૪/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૪/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|