પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

7/1/2025 11:07:00 PM

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એચ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ બાપુનગર પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા તા.૨૮//૨૦૧૪ ના રોજ મ.સ.ઇ.બાબુભાઇ વરવાભાઇ તથા લો.ર.પંકજકુમાર નારણભાઇ નાઓની બાતમી આધારે બાપુનગર પોલીસ સ્ટેશન જા.જોગ નં.૬૦/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ આરોપી (૧) સુનિલકુમાર માતાભાઇ રાવત ઉ.વ.૨૧ રહે.૧૯/૧૪૭, ગંગાનગરની ચાલી, મુરલીધર આઇસ્કીમ સામે બાપુનગર અમદાવાદ તથા (૨) અશોક S/O મોહનલાલ ગોવિંદભાઇ પંચાલ ઉ.વ.૨૧ રહે.હકિમની ચાલી બાપુનગર અમદાવાદ નાઓ પાસેથી સાયકલો નંગ-૬ કિ.રૂ.૭,૫૦૦/- ના મુદ્દ્રામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી બાપુનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૯/૨૦૧૪ ઇપીકો ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો શોધી કાઢેલ છે, અન્ય સાયકલ સબંધમાં તપાસ ચાલુ છે. તથા બાપુનગર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૬૩/૨૦૧૪ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોસ્કો એકટ કલમ ૪, ૬, ૮, ૧૦ મુજબના કામે ભોગ બનનાર છોકરી કિંજલ D/O શંકરભાઇ લક્ષ્મણભાઇ પટણી ઉ.વ.૧૭ વર્ષ ૯ માસ નાનીને શોધી કાઢવા પો.સ.ઇ.શ્રી ડી.ડી.ચૌધરી તથા પરષોતમભાઇ અબુભાઇ તથા પો.કો.ભરતકુમાર વસંતભાઇ નાઓની તપાસ ટીમ બનાવી બાતમી આધારે પશ્રિમ બંગાળથી ભોગ બનનાર છોકરીને શોધી લાવી તેના વાલી વારસને સહી સલામત સોપી સારી કામગીરી કરેલ છે. હાલ ભોગ બનનાર છોકરી સારવાર હેઠળ છે.     

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એલ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના સાબરમતી પો.સ્ટે.ના પો.ઇન્સ. તથા સ્ટાફ્ના માણસોએ સાબરમતી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૯/૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબ ના ગુનાની ઘનિષ્ટ તપાસ કરી બાતમી આધારે આરોપી (૧) નીરજ સતીષભાઇ સિન્ધી ઉ.વ.૨૪, રહે.ડી/૨૧, જુનીચાલી સૈજપુર ટાવરની અંદર નરોડા અમદાવાદ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી કાજલ D/O ભરતભાઇ વાઢેર ઉ.વ.૧૬ રહે.ભગવતી ચોક ફદેલી સૈજપુર નરોડા અમદાવાદ નાઓએ એક્ટીવા ચલાવી લઇ જઇ પાછળ આરોપી નં.૧ નાનો બેસેલ જેણે આ ગુનાના ફરીયાદીના ગળામાંથી સોનાનો દોરો બે તોલા વજનનો ડાયમંડ પેન્ડલ સાથેનો કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો તોડી લઇ લુંટ કરી નાશી ગયેલ જેઓને તા.૨૩/૦૮/૨૦૧૪ ના રોજ મુદ્દામાલ સાથે પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એમ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) એલીસબ્રીજ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૨૦૦/૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૭૦(૩), ૧૧૪, તથા ધી પિવેન્સન ઇમોરલ ટ્રાફીકીંગ એક્ટ ૧૯૫૬ ની ક્લમ ૩, ૪, ૫, મુજબ કામના આરોપી સુશીલ ગોવિન્દભાઇ નાઇ ઉ.વ.૩૦, રહે.ડી-બ્લોક સહજાનંદ સોસાયટી ત્રીજા માળે, વેજલપુર અમદાવાદ નાઓ ગેર કાયદેસરની પ્રવૃત્તી કરતા હોય સમય મર્યાદામા પાસા દરખાસ્ત ભરી મે.પો.કમિ.શ્રીના ક્માક:પી.સી.બી./બીટીએન/પાસા/૭૩૬/ ૨૦૧૪ તા.૨૬/૦૮/૨૦૧૪ થી ગોધરા જેલ ખાતે મોકલવા હુકમ થતા આરોપીને પાસા હુકમની બજવણી કરી તા.૨૬/૦૮/૨૦૧૪ ના રોજ ગોધરા જેલમાં મોકલી આપી સારી કામગીરી કરેલ છે. તથા (૨) વેજલપુર પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ.એચ.એમ.રામાવત તથા સ્ટાફના માણસોએ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વેજલપુર બુટભવાની મંદિર આગળ જાહેર રોડ ઉપરથી આરોપી (૧) વસંતભાઈ દલીચંદભાઈ કલાલ ઉ.વ.૨૪, હાલ રહે.મકાન નં.૩૮૮ બ્લોક નં.૨૯, વ્રજનગરી ઔડાના મકાનમાં ઉદય રો હાઉસ સામે સેટેલાઈટ અમદાવાદ મુળવતન ગામ-બડોદા, તા.આસપુર જી.ડુંગરપુર રાજસ્થાન (૨) ડુંગરલાલ પુંજાજી પાટીદાર ઉ.વ.૨૨ હાલ રહે. આરોપી નં.૧ મુજબ મુળવતન ગામ-કાટડી તા.આસપુર જી.ડુંગરપુર રાજસ્થાન નાઓ પોતાના કબ્જાની સિલ્વર    કલરની વેગેનાર કાર જી.જે-૧-કે.એન-૩૪૨૭ કિં.રૂ.૩,૦૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ગેર કાયદેસર વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૭૮ કિં.રૂ,૩૯,૦૦૦/- તથા બિયર નંગ-૭૨ કુલ કિં.રૂ.૧૦,૮૦૦/- તથા રોકડા રૂ.૧૬,૫૦૦/- તથા મોબાઈલ ફોન કિં.રૂ.૧,૦૦૦/- મળી કુલ્લે રૂ.૩,૬૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૨૮/૦૮/૨૦૧૪ ના કલાક ૨૦/૪૫ પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ (1) પો.સ.ઈન્સ. શ્રી આર.આઈ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કુબેરનગર બંગલા એરીયા પાસેથી રીપેશ ઉર્ફે લક્કી S/O ધીરસિંહ જેસીંગ માન્દ્રેકર રહે. અર્જુનનગર સોસાયટી, સત્યનારાયણ દુધઘરની સામે, છારાનગર કુબેરનગર અમદાવાદ તથા ૧ = ૨ નાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂપિયા ૭,૦૦,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર.૬/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)એ, ૧૦૨ મુજબ તા.૨૫/૦૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી મધ્યપ્રદેશ ટુકોગંજ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૪૩૯/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (2) પો.સ.ઈન્સ. શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પાલીકા બજાર, લાલ દરવાજા પાસેથી બાબુભાઈ ફકીરભાઈ દંતાણી રહે.મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ, મેઘાણીનગર નાને  ચોરીથી મેળવેલ સેમસંગ કંપનીનો ગ્રાન્ડ-૨ મોડેલનો મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૬/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૬/૦૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગાયકવાડ હવેલી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૧/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (3) પો.સ.ઈન્સ. શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રામ રહીમનો ટેકરો,  બહેરામપુરા પાસેથી હિતેશ મગનભાઈ ગોહીલ રહે.૧૧૬, માણેકલાલ કેશવલાલની ચાલી, બહેરામપુરા, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સુઝુકી એસેસ એન્જીન નંબર-F4862488129 તથા ચેસીસ નંબર- MB8CF4CAAE8304045 કિં.રૂ.૪૦,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૯/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૭/૦૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાગડાપીઠ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૩૮/ ૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (4) પો.સ.ઈન્સ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે લાંભા ટર્નીગ પાસેથી દિનેશ દિલીપભાઈ ચુનારા રહે.ભમરીયા ખજુરીયા હનુમાન ગેસના ગોડાઉનની પાછળ લાંભા ટર્નીગ પાસે નાને ચોરીથી મેળવેલ (૧) ચાંદીના છડા જોડ-૧ કિ.રૂ.૫,૮૫૦/- (૨) ચાંદીના ગુગરીયાળ છડા જોડ-૧ કિં.રૂ.૧,૩૦૦/- (૩) મંગળસુત્ર નંગ-૧ કિં.રૂ.૦૦/૦૦ (૪) ચાંદીનો જુડો નંગ-૧ કિ.રૂ.૮૫૦/- (૫) સોનાની વીંટી નંગ-૪ કિં.રૂ.૨૧,૬૫૦/- તથા (૬) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૨૦,૬૫૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૮/૦૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ધનસુરા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૪૦/૨૦૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (5) પો.સ.ઈન્સ. શ્રી એસ.એન.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મેમ્કો ચાર રસ્તા પાસેથી  ઉપેન્દ્ર ઉર્ફે સની પુનમભાઈ ચુનારા રહે.ચુનારાવાસ સૈજપુર બોઘા નરોડા, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂ.૮,૦૦૦/- તથા CNG ઓટોરીક્ષા નં.GJ-1-CY-9407 કિં.રૂ.૭૫,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૬/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૩૦/૦૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૯૩/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૦ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

              આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.