પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

7/1/2025 11:06:07 PM

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી ઓઢવ પો.સ્ટે.ની સુચનાથી ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬À૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ ના કામે આરોપીઓએ ફરીયાદી બેનને પીતળની કંઠી સોનાની હોવાનુ જણાવી વિશ્ર્વાસ ભરોસો આપી રુપિયા બે લાખમાં વેચાણ આપી વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી નાસી ગયેલ જે આરોપીઓને શોધી કાઠવા સવેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ.શ્રી આર.જી.ખાંટ તથા માણસો તપાસમાં હતા દરમ્યાન આરોપીઓના મોબાઇલ ફોન ટાવર લોકેશન આધારે તપાસ કરી આરોપી (૧) દિનેશ ધનાભાઇ ડાભી રહે.કાશ્મીરી મહાલયની ચાલી નવાપુરા પાસે જુના વાડજ (૨) મનોજ ઉર્ફે રાજુ લાલજીભાઇ શાંબળી રહે.ડાહ્યા કાનાની ચાલી બસ સ્ટેન્ડ પાસે જુના વાડજ નાઓને તા.૬À૧À૨૦૧૫ ના રોજ અટક કરી ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯À૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામે ધ્રુવ માર્કેટીંગ કંપનીની એરટેલ મોબાઇલ કંપનીના ડીલરોને ત્યાં રીચાર્જ કરવા જતા ખોડીયારનગર આદર્શ સ્ટેશનરી દુકાન આગળથી ફરીયાદીશ્રીએ મુકેલ રુ.૯૦‚૦૦૦À- ભરેલ થેલો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે કામે ઓઢવ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ.શ્રી આર.જી.ખાંટ નાઓએ બાતમી આધારે (૧) રોહીત ઉર્ફે સોનુ દિનેશભાઇ પુરોહીત રહે.મ.નં.૧૨ બંસીધર સોસા. વિ.૨ રબારી કોલોની રામોલ (૨´ અનીલભાઇ વાઘુભાઇ દેસાઇ રહે.મ.નં.૫ રબારી વસાહત હાટ્કેશ્ર્વર બસ સ્ટેન્ડ્ની બાજુમાં નાઓને પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી જે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ વટવા પો.સ્ટે.ના સેકન્ડ પો..ઇ..શ્રી સી.આર.સંગાડા નાંઓએ વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૪, ૩૮૦ મુજબના કામનાં આરોપી શાહીનાબાનુ ડો/ઓફ સીરાઝભાઇ તાજમહંમદ કુરેશી ઉ.વ.૧૯, રહે.ગલી નં.૪ કુતુબનગર સીલીકોન વેલીની પાછળ વટવા અમદાવાદ નાનીને તા.૫/૧/૨૦૧૫ નાં રોજ પકડી અટક કરી આ ગુનામાં ચોરીએ ગયેલ સોના-ચાંદીના દાગીના તથા લેડીઝ ઘડીયાળ મળી કુલ્લે રૂ.૨,૩૪,૯૦૦/- નો પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી કે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ (૧) દાણીલીમડા પો. સ્ટે. જા.જોગ નં.૧/૨૦૧૫ તા.૪/૧/૨૦૧૫ ના કામે સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી.એન.કે.ડામોર તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન પો.કો.દિગ્વિજયસિંહ ભરુભા તથા દિલીપસિંહ ગુલાબસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપી અમીર અકબરભાઇ બેલીમ ઉ.વ.૧૯ રહે.રહેમતી મહોલ્લો અલ્લાનગર દાણીલીમડા અમદાવાદ શહેર પાસેથી સી.એન.જી.રીક્ષા નં.જી.જે.૧.એ.વાય.૫૩૨૪ કિં.રુ.૩૦,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને કલાક ૨૧/૧૫ વાગે CRPC ૪૧(૧)(ડી) મુજબ અટક કરી CRPC ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી વધુ ઘનિષ્ઠ તપાસ કરી શાહીબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે. (૨) દાણીલીમડા પો.સ્ટે. જા.જોગ નં.૨/૨૦૧૫ તા.૧૧/૧/૨૦૧૫ ના કામે સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી એન.કે.ડામોર તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન હે.કો. વિજયભાઇ રણછોડભાઇ તથા પો.કો.મુસ્તાકખાન ઇકબાલખાન નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપી મેહુલ રમેશભાઇ રાજપુત ઉ.વ.૩૨ રહે.૪૩૭૯ મહાલક્ષ્મીની પોળ ઘાંચીઓડ દિલ્લી ચકલા અમદાવાદ નાઓ પાસેથી ઇન્ડીગો ગાડી નં. જી.જે.૧.કે.એન.૭૫૯૪ ચેચીસ નં.MAT61323BLE13433 તથા એન્જી નં.323B66001083810 નો છે. જેની કિ.રુ. ૫,૦૦,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય આરોપીને કલાક ૧૧/૫૦ વાગે CRPC કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી CRPC ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ કરી માધુપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

 

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એમ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ (૧) વેજલપુર પો. સ્ટે. વ્હીકલ સ્કોડના પો.સ.ઇ.શ્રી જે.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો સાથે પો. સ્ટે.ના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે જીવરાજ પાર્ક જીવરાજ મહેતા હોસ્પીટલ ચાર રસ્તા જાહેરમાંથી આરોપી રવિકુમાર હરિશભાઈ ઠક્કર ઉવ.૨૩ રહે.૬, ગ્વાલીયર હાઉસની બાજુમાં, આંબાવાડી, અમદાવાદ નાને તા.૭/૧/૨૦૧૫ ના રોજ ચોરીના બુલેટ મો.સા.નં. જી.જે.૧-એન.ડી-૬૫૫૦ કિં.રૂ.૫૦,૦૦૦/- ની મો.સા.સાથે પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે.  ફસ્ટ ગુ.ર.નં.૫/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજ્બનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે, (૨) વેજલપુર પો. સ્ટે. સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી એ.બી.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.ના વિસ્તારમાં પેટ્રોલીગ દરમિયાન બાતમી હકિકત આધારે વસ્ત્રાપુર ફાટક પાસે જાહેરમાંથી આરોપી (૧) સંજય ઉર્ફે અંગુઠો રાજુભાઈ ભીલ (વાઘેલા) રહે.ભીલવાસ, રમેશદત્ત કોલોની, સરદારનગર, અમદાવાદ (૨) અતુલ વિનોદભાઈ ભીલ રહે.સદર બન્નેને તા.૮/૦૧/૨૦૧૫ ના રોજ રોકડા રૂ.૧૧,૭૬૦/- તથા મો.સા. જી.જે.૧ ડી.કે.૯૦૮૭ કિં.રૂ. ૨૦,૦૦૦/- તથા મો..ફોન-૧, કિં.રૂ.૧,૦૦૦/- મળી કુલ્લે રૂ.૩૨,૭૬૦/- ની મતાના મુદ્દામાલ સાથે પકડી લઈ વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ તથા ફસ્ટ ગુ.ર.નં.૫/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનોઓ શોધી કાઢી પ્રશંનીય કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) હે.કો.શ્રી પ્રવિણસિંહ અંગદસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ન્યુ સીજી રોડ ચાર રસ્તા પાસેથી રાજસીંગ ભરોસેસીંગ રાજપુત રહે.એ/૧૫, ધરતી કોમ્પલેક્ષ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.સા. નંબર: GJ-01-AM-913 કિં.૩૦,૦૦૦/-ની મતા સાથે તા.૦૭/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નંબર:૮/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી ગાંધીનગર સે-૨૧ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૨૩૭/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈ. શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મેમ્કો ચાર રસ્તા પાસેથી ગોપાલ ભેરાજી મારવાડી રહે.સંતોષીનગરના છાપરા, અમદાવાદ+૧=૨ નાને ચોરીથી મેળવેલ મો.ફોન નંગ-૫ કિં.રૂ.૩૩,૦૦૦/-ની મતા સાથે તા.૦૫/૦૧/૨૦૧૫ ના રોજ જા.જોગ નંબર:૧૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૫ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) મ.સ.ઈ શ્રી જે.પી.પુવાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે હાટકેશ્વર સર્કલ પાસેથી રમેહ્સ ઉર્ફે દશરતહજી ભાનુ સત્યા પોવર રહે.ભાઈપુરા ખોખરા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.ફોન-૧ કિં.૩,૫૦૦/-ની મતા સાથે તા.૦૬/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ.નંબર:૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)એ, મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) મ.સ.ઈ.શ્રી રમેશભાઈ કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ખોડીયારનગર ચાર રસ્તા પાસેથી જીયાઉર રહેમાન ઉર્ફે ભુરાભાઈ ર્યાજુ રહેમાન સૈયદ રહે.ક્લાસીક ડુપ્લેક્ષ ફતેવાડી અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૧ કિં.૧૦,૦૦૦/-ની મતા સાથે તા.૦૬/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ.નંબર:૧૨/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૩/૧૫ ઈપીકો ક. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) હે.કો. શ્રી એ.જે. સ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મોબાઈલ ફોન-૧  કિં.૫,૦૦૦/-ની મતા સાથે તા.૦૭/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ. નંબર:૮/૧૫ CRPC કલમ ૧૦૨ મુજબ કબજે કરી એલીસબ્રેજ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં. ૨૨૬/૧૪ ઈપીકો ક.૪૫૪, ૩૮૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) હે.કો. શ્રી હિતેન્દ્રસિંહ ખોડુભા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી મો.અકરમ ઉર્ફે અલ્લરખા સ/ઓ યાસીનભાઈ મલેક રહે.૧૮/૧ સાઈડ એન્ડ સર્વિસ દાણીલીમડા, અમદવાદ નાને ચોરીથી મેળવેલ ધાતુના સિક્કા તથા નાણા કિં.૮૦૦/-ની મતા સાથે તા.૦૭/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નં.૭/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે ફર્સ્ટૅ ગુ.ર.નંબર: ૪૫૪/૪૫૭ ઈપીકો ક.૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (7) પો.સ.ઈન્સ. શ્રી એલ.ડી. વાઘેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ગરનાળા પાસે નરોડા પાસેથી  શશીકાન્ત ઉર્ફે પીન્ટુ સ/ઓ રાજારામ સોનાર મરાઠી રહે. ૨૯૦/ડી, પાર્શ્વનાથ ટાઉનશીપ નરોડા નાને ચોરીથી મેળવેલ સોનાનો દોરો કિં.૩૨,૦૦૦/- ની મતા સાથે તા.૦૭/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નં.૧૧/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક નરોડા પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૬૮૫/૧૩ ઈપીકો ક.૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (8) પો.સ.ઈન્સ. શ્રી જે.એમ. જાડેજા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે બુટ ભવાની રેલ્વે ફાટક પાસેથી  બીપીન ઉર્ફે વીકી સ/ઓ તુલસીરામ સેવક રહે. ૨૮/૮૭ વિભાગ-૨, કૃષ્ણધામ એપાર્ટમેન્ટ, વેજલપુર નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૨ કિં.૩૨,૦૦૦/-ની મતા સાથે તા.૦૯/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નં.૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક વસ્ત્રાપુર પો.સ્ટે ફ.ગુ.ર. નંબર: ૭/૧૫ ઈપીકો ક. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (9) પો.સ.ઈન્સ. શ્રી જે.એમ. જાડેજા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ભુતની આંબલી, આસ્ટોડીયા પાસેથી મહેશ સ/ઓ બાલારામ શિકે રહે. મહાજનીયાવસ છારાના મકાનમાં નરોડા પાટીયા, અમદાવાદ + ૧ =૨ નાને ચોરીથી મેળવેલ લેપટોપ, પેન ડ્રાઈવ કિં.૨૧,૫૦૦/-ની મતા સાથે તા.૧૦/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નં.૧૫/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કાગડાપીઠ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નંબર:૯/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (10) પો.સ.ઈન્સ. શ્રી બી.એચ.કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે લાલ દરવાજા વિજળીઘર પાસેથી રૂપેશ ઉર્ફે સોનુ સ/ઓ અજયપ્રતાપ વર્મા રહે ૭૧, ગુલાબનગર બંસીલાલની ચાલી, અમરાઈવાડી નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૩ કિં.૧૭,૦૦૦/-ની મતા સાથે તા.૧૧/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નં.૩/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક સારી કામગીરી કરવામાં આવેલ છે.

               આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા-જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.