૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ડી” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાલુપુર પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ બાતમી આધારે કાલુપુર, સારંગપુર સર્કલ, માધવબાગ પાસેથી આરોપી (૧) લતીફ ઉર્ફે કાણીયો મુનીરભાઇ શેખ ઉ.વ.૨૦ રહે.મ.નં.બી/૭૩,ડાયાજી પાર્ક, બોમ્બે હોટલ પાસે, ચંડોળા તળાવ, નારોલ, અમદાવાદ તથા (૨) અકબર મજીદભાઇ સૈયદ ઉ.વ.૧૯, રહે.મ.નં.એ/૮, ડાયાજી પાર્ક, બોમ્બે હોટલ પાસે, ચંડોળા તળાવ, નારોલ, અમદાવાદ નાઓને તા.૧૪/૦૧/૨૦૧૫ ના રોજ અતુલ શક્તી લોડીંગ રીક્ષા નં.જીજે-૦૧-એ.ટી-૩૦૫૪ માં પીત્તળના ધાતુ જેવી પ્લેટો નંગ-૧૩૪ ની કોઇ બીલ કે આધાર પુરાવા વગર રાખી શકમંદ હાલતમાં મળી આવેલ હોઇ જે કોઇ ચોરી અગર છલકપટથી મેળવેલ હોવાનુ જણાતા પીત્તળના ધાતુ જેવી પ્લેટો નંગ-૧૩૪ કિ.રૂ.૧,૩૪,૦૦૦/- તથા અતુલ શક્તી લોડીંગ રીક્ષા નં.જીજે-૦૧-એ.ટી-૩૦૫૪ કિ.રૂ.૬૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૧,૯૪,૦૦૦/-ની ગણી કાલુપુર પો.સ્ટે.જા.જોગ નં.૦૭/૨૦૧૫ તા.૧૪/૦૧/૨૦૧૫ CRPC કલમ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી બંન્ને આરોપીઓને CRPC કલમ ૪૧(૧)(ડી) મુજબ તા.૧૪/૦૧/૨૦૧૫ ના કલાક ૧૬/૦૦ વાગે પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે. ગુનો શોધી કાઢી સારી કામગીરીએ કરેલ છે.(૨) કાલુપુર પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ તા.૧૫/૦૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)(એ) મુજબના કામે આરોપી (૧) વાહીદ અનવરભાઇ સૈયદ ઉ.વ.૧૯, રહે.મ.નં.૦૭, હાઇવે કોમર્સીયલ સેન્ટર, મોતી બેકરીની બાજુમાં, દાણીલીમડા, અમદાવાદ તથા (૨) અલ્ફાઇઝ ઉર્ફે બાલા અક્રમભાઇ શેખ ઉ.વ.૧૯, રહે.મ.નં.૩૨/બી, હાઇવે કોમર્સીયલ સેન્ટર, મોતી બેકરીની બાજુમાં, દાણીલીમડા, અમદાવાદ નાઓની પુછપરછ દરમ્યાન દાણીલીમડા પો.સ્ટે. વિસ્તારમાં ચોરી કરેલ હોવાની કબુલાત કરતા તેઓની પાસેથી મળી આવેલ મો.સા.નં.જીજે-૨૭-એસ-૮૦૭૦ નો ગુન્હામાં ઉપયોગ કરેલ હોવાનુ જણાવતા જે બાબતે દાણીલીમડા પો.સ્ટે. ખાતે તપાસ કરવાતા દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૦૫/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોઇ જે ગુન્હામાં વપરાયેલ ઉપરોક્ત મો.સા.ની કિ.રૂ.૩૫૦૦૦/- ની ગણી કબ્જે કરી બંન્ને આરોપીઓને CRPC કલમ ૪૧(૧)(એ) મુજબ તા.૧૫/૦૧/૨૦૧૫ ના રોજ પકડી અટક કરી ચોરીના કામે ઉપયોગમાં લીધેલ મો.સા. આરોપીઓ સાથે દાણીલીમડા પો.સ્ટે. સોપી દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૦૫/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ઇસનપુર પો.સ્ટે.ના સર્વે.સ્કોર્ડના પો.કો. વિક્રમસિંહ જીલુભા તથા પો.કો. મનોરથસિંહ ગંભીરસિંહ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે ઇસનપુર ચાર રસ્તા ખાતેથી મો.સા.નં.જીજે-૧-એફ.સી-૫૬૭૧ ની સાથે રાજેશ ઉર્ફે પીન્ટુ સ/ઓ મહેન્દ્રભાઇ ઠાકોર ઉ.વ.૨૧ રહે.નીલગીરીના છાપરા ચંડોળા તળાવ ઇસનપુર અમદાવાદ નાઓને તા.૧૨/૦૧/૨૦૧૫ ના કલાક ૨૧/૦૦ વાગે ઇસનપુર પો.સ્ટે જા.જોગ નં.૦૪/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧),,(ડી) મુજબ પકડી અટક કરી સઘન પુછ-પરછ કરતાં કારંજ પો.સ્ટે વિસ્તારમાંથી સદરી મો.સા.ચોરી કરેલાની કબુલાત કરતા (૧) કારંજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૦૪/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામે મો.સા કિ.રૂ.૩૦.૦૦૦/- ની રિકવર કરવામાં આવેલ છે. તેમજ (૨) ઇસનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૦૮/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાની કબુલાત કરેલ હોય સદર ગુનાના કામે તા.૧૫/૦૧/૨૦૧૫ ના કલાક ૨૦/૦૦ વાગે અટક કરવામાં આવેલ હોય જેમાં નંગ-૨ ચાંદીના સિક્કા કિ.રૂ.૧૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરેલ છે. (૩) ઇસનપુર પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૨૧૪/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૮૦ ૧૧૪ ના ગુનાની કબુલાત કરતો હોય તા.૧૩/૦૧/૨૦૧૫ ના કલાક ૦૮/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે (૪) ઇસનપુર પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૫૧/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાની પણ કબુલાત કરેલ હોય તા.૧૬/૦૧/૨૦૧૫ ના કલાક ૧૨/૦૦ વાગે અટક કરવામાં આવેલ હોય જેથી ઉપરોક્ત ચાર અલગ-અલગ ગુનાઓની કબુલાત કરતા સદરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છેº
|
૩
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) હે.કો. ભગવાનભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી (૧) શકીલઅહેમદ રહીશખાન પઠાણ ઉ.વ.૨૦ રહે. પન્ના એસ્ટેટ હુસેન સૈયદ દરગાહ પાછળ બાપુનગર +૧ નાઓએ ચોરીથી મેળવેલ મો.સા. નંબર: GJ-01-DA 533 કિં.૧૫,૦૦૦/-ની મતા સાથે તા.૧૪/૦૧/૨૦૧૫ ના રોજ જા.જોગ. નંબર:૬/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી શહેરકોટડા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૯/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા પાસેથી ખોડાભાઈ નવઘણભાઈ ભરવાડ ઉ.વ.૨૧ રહે.માતૃછાયા સોસા. સામે મહાદેવનગર સરદારનગર નાને ચોરીથી મેળવેલ મો.સા.નં.G.J.05.GD 5351 કિં.રૂ.૨૫,૦૦૦/-ની મતા સાથે તા.૧૫/૦૧/૨૦૧૫ ના રોજ જા.જોગ. નંબર:૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૯/૨૦૧૫ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો..સ.ઈ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી વ્યંગટેશ ક્રિશ્નારેડ્ડી રામઅપ્પા નાયડુ ઉ.વ.૨૫ રહે.૨૮,ધર્મભુમિ સોસા. વિજયનગર નારોલ ગામ+૧ નાઓએ ચોરીથી મેળવેલ મોબાઈલ નંગ-૯ તથા રોકડ નાણા તથા મો.સા.નં.જી.જે.૧.એમ.એન.૯૨૦૫ મળી કુલ્લે કિ.રૂ. ૮૨,૧૦૦/- ની મતા સાથે તા.૧૫/૦૧/૨૦૧૫ ના રોજ જા.જોગ. નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી ખેડા ટાઉન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૮/૨૦૧૫ તથા ઈડર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૫૭/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના બે ગુન્હા શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સૈજપુર ટાવર પાસેથી સુરજ ઉર્ફે રવિ આશારામ દિવાકર ઉ.વ.૨૩ રહે.હરેશભાઈ છારાના મકાનમાં કુબેરનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૧ કિં.રૂ. ૨૫,૦૦૦/- ની મતા સાથે તા.૧૫/૦૧/૨૦૧૫ ના રોજ જા.જોગ. નંબર:૧૪/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૨૯૦/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) પો.સ.ઈ.શ્રી બી.એચ.કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જલતરંગ ત્રણ રસ્તા પાસેથી કિશન ઉર્ફે કાનો સ/ઓ વિનોદભાઈ ઠક્કર ઉ.વ.૧૯ રહે.એચ/૫ શાંતીનાથ ફ્લેટ વેજલપુર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૧ કિં.રૂ.૧૫,૦૦૦/-ની મતા સાથે તા.૧૬/૦૧/૨૦૧૫ ના રોજ જા.જોગ નંબર:૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૩/૨૦૧૫ ઈપીકો કલમ ૩૮૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) મ.સ.ઈ.શ્રી જગદીશસિંહ રઘુનાથસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પ્રેમ દરવાજા આગળથી મુકેશ પુનમભાઈ પુરબીયા ઉ.વ.૩૩ રહે.૬૫/૮ નવાનુ ડહેલુ ધી ગુજરાત જીનીંગ મીલ માધુપુરા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ લેડીઝ ડ્રેસ કિં.રૂ.૨૪,૦૦૦/-ની મતા સાથે તા.૧૬/૦૧/૨૦૧૫ ના રોજ જા.જોગ નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી માધુપુરા પો.સ્ટે. ફર્સ્ટૅ ગુ.ર.નં.૫૧/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા-જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|