પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

7/1/2025 10:58:37 PM

મદદનીશ પો.કમિ.શ્રી મહીલા પો.સ્ટે.નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ.શ્રી મહીલા પો.સ્ટે.નાઓએ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મુજબ હેડ કોન્સ્ટેબલ હમીદાબેન અબ્બાસભાઇ તથા સ્ટાફના માણસોએ પાલડી, શેફાલી શોપીગ સેન્ટર પાસે, રોડ ફુટપાથ પરની ચાની કિટલી પર વોચ રાખી વિજયસિગ ગોપાલસિગ રાજપુત ઉ.વ.૪૨ હાલ રહે.ન્યુ આશિષ ફ્લેટ ગુજરાત ટ્રાવેલ્સ સામે શેફાલી શોપીગ સેન્ટર પાસે પાલડી અમદાવાદ નાઓ રોડની ફુટપાથ પર આવેલ ચાની કીટલીના માલીક છે, જે કિટલીના માલીકે બાળકોને કામ પર રાખેલ જે કામ કરતા બાળકો (૧) મહેન્દ્ર S/O કમિયાભાઇ પુનાભાઇ કટારા ઉ.વ.૧૩ હાલ રહે.વિજયભાઇ શેઠની ઓરડીમાં ગુજરાત ટ્રાવેલ્સ સામે શેફાલી શોપીગ સેન્ટર પાસે પાલડી અમદાવાદ મુળ રહે.ગામ દેવડા વાસ તા.ઝાડોલ જી.ઉદેપુર રાજસ્થાન (૨) રાકેશ S/O ગુમાની લાલજી કટારા ઉ.વ.૧૩ હાલ રહે.વિજયભાઇ શેઠની ઓરડીમાં ગુજરાત ટ્રાવેલ્સ સામે શેફાલી શોપીગ સેન્ટર પાસે પાલડી અમદાવાદ મુળ રહે.ગામ દેવડાવાસ તા.ઝાડોલ જી.ઉદેપુર રાજસ્થાન આવેલ રહે.ન્યુ આશિષ ફ્લેટ ગુજરાત ટ્રાવેલ્સ સામે શેફાલી શોપીગ સેન્ટર પાસે પાલડી અમદાવાદ નાઓ મળી આવતા ચાની કિટલીના માલીક વિરોધ્ધ કાયદેસર કાર્યવાહી કરી કામ-મજૂરી કરતા બાળકોને ચાની કીટલીના કામમાંથી છોડાવીને બાળકોને ખાનપુર બાળ વિકાસગ્રુહ અમદાવાદ ખાતે મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સબ.ઇન્સ.સી.બી.ગામીત તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિશાલા સર્કલ પાસેથી એક ઇસમ નામે ફિરોજ ઉર્ફે અલ્લોડા ઉસ્માનભાઇ શેખ ઉ.વ.૨૮ ધંધો ડ્રાઇવીગ રહે.૭૫/૨૩૯૬ ભાવનાનગર વટવા અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ મોટર સાઇકલ નંબર GJ-1-FL-26 કિ.રૂ.૨૦,૦૦૦/- ની મતાની સાથે તા.૩/૨/૧૫ ના કલાક ૧૮/૦૦ વાગે જાણવા જોગ ૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વેજલપુર પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૪/૧૫ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સબ.ઇન્સ.શ્રી.જે.પી.રોજીયા તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન કર્ણાવતી ક્લબ સામેથી મીહીર અશ્વીનભાઇ પટેલ(અકબરી) ઉ.વ.૨૨ રહે.એ/૧૨ શીવધારા એપાર્ટમેન્ટ ભાઇકાકાનગર થલતેજ અમદાવાદનાને ચોરીથી મેળવેલ લેન્સરગાડી નં.GJ-1-HF-7967 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મો.ફોન-૨ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૦૧,૫૦૦/- ની મતા સાથે તા.૬/૨/૧૫ ના કલાક ૧/૩૦ વાગે જાણવા જોગ ૬/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૦/૧૫ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) પો.સબ.ઇન્સ.વી.એચ.જાડેજા તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવતા લક્ષ્મણ @ અકો S/O કેશાભાઇ મારવાડી ઉ.વ.૨૮ રહે.ખોડીયારમાતાના વાસ, ૪૪૬, નતેરુનગરના છાપરા, કુબેરનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ નકલી હીરા-૪૫૦ કિ.રૂ.૦૦/- અસલ હિરા-૬ કિ.રૂ.૪૦,૦૦૦/- ની મતા સાથે તા.૨/૨/૧૫ ના કલાક ૧૨/૦૦ વાગે જાણવા જોગ ૭/૧૫ CRPC કલમ ૪૧(૧)એ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૪) પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ધી કાંટા જી.પી.ઓ.પાસે આવતા જીતેદ્ર ઉર્ફે જીવો S/O મોતીભાઇ મેણા ઉ.વ.૧૯ રહે.ભારત ગેસવાળી બાજુમાં, છાપરામાં, ઔડાના મકાનમાં અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.ફોન-૨, તથા નાણાં મળી કુલ્લે કિ.રૂ.૮૨,૦૦૦/- ની મતા સાથે તા.૨/૨/૧૫ જાણવા જોગ ૧૨/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૩/૧૫ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઇ.શ્રી જે.પી.રોજીયા તથા માણસો દ્વારા પેટ્રોલીંગ હતા દરમ્યાન ચાર તોડા કબ્રસ્તાન પાસેથી ઇમરાન મહમદ ઇકરાર રોગનગ ઉ.વ.૨૨, રહે.૧૨ નંબરના પ્લેટફોર્મ ઉપર કાલુપુર રખડતો નાને ચોરીથી મેળવેલ લેપટોપ-૧, મો.ફોન-૧, મળી કુલ્લે કિ.રૂ.૧૧,૦૦૦/- ની મતા સાથે તા.૨/૨/૧૫ ના કલાક ૧૯/૪૫ વાગે જાણવા જોગ ૧૩/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી રાણીપ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૦/૧૫ ઇ.પી.કો.૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.ઇ.શ્રી એસ.એલ.ચૌધરી તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ઢાળની પોળ પાસેથી ધર્મેદ્ર ઉર્ફે બનું S/O ભગવાનદાસ ભવાનીપ્રસાદ ગુપ્તા ઉ.વ.૩૦ રહે.ભોગીલાલની ચાલી, અસારવા, અમદાવાદ નાઓને ચોરીથી મેળવેલ ચાંદીના ચોરસા, ઘડીયાળ મળી કુલ્લે કિ.રૂ.૭૮,૩૬૦/- ની મતા સાથે તા.૬/૨/૧૫ ના કલાક ૧૫/૩૦ વાગે જાણવા જોગ ૮/૧૫ CRPC કલમ ૪૧(૧) ડી, મુજબ પકડી અટક કરી ભુજ(બી-ડીવીઝન) પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૦/૧૫ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) આ.સબ.ઇન્સ.શ્રી મહાવીરસિંહ ગુમાનસિંહ તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન રાયખડ ચાર રસ્તા પાસેથી રાજા ઉર્ફે ટકલુ મુન્નાભાઇ કેવટ ઉ.વ.૧૫ રહે.હાલ.ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન છાપરામાં અમદાવાદ નાઓને ચોરીથી મેળવેલ બ્લેકબેરી મોબાઇલ કિ.રૂ.૧૨,૦૦૦/- ની મતા સાથે તા.૬/૨/૧૫ વાગે જાણવા જોગ ૧૨/૧૫ CRPC કલમ ૧૦૨ મુજબ સારી કામગીરી કરવામાં આવેલ છે.

               આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા-જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.