પોલીસ કમિશનર, અમદાવાદ |
http://www.cpahmedabad.gujarat.gov.in |
સાફલ્યગાથા |
7/1/2025 11:11:19 PM |
|
1
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “આઇ” નાઓના માર્ગદર્શન હેઠળ ઓઢવ પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી આર.જી.ખાંટ તથા સ્ટફના માણસોએ મોબાઇલ ફોનના ટાવર લોકેશન આધારે ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૪૦૪À2014 ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજ્બના કામના વોન્ટડે આરોપી લક્ષ્મણસિંહ ઉર્ફે બાબસિંહ જોધસિંહ ચૌહાણ ઉ.વ.૩૭ રહે.નીચલાનગર થાણા નવાબવાડા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનની માહિતી મેળવી આરોપીના વતના રાજસ્થાન ખાતે જઇ વોન્ટેડ આરોપીને પકડી ગુન્હાની વધુ ઘનિષ્ઠ તપાસ પુછપરછ કરતાં ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૯૮À૧૫ ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબનો ગુન્હો પણ કરેલ હોય તા.૬À૩À૧૫ ના કલાક ૧૪À૩૦ વાગે અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
2
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એમ” નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પો.સ્ટે.ના અધિકારી પો.સબ.ઇન્સ.શ્રી એચ.એમ.રામાવત તથા કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જુહાપુરા વિશાલા સર્કલ પાસે જાહેર રોડ ઉપરથી આરોપીઓ (૧) અસલમ ઇકબાલભાઇ કુરેશી રહે.ગામ ગંજીપુરા ગવાડી નવા ડીસા તા.ડીસા, જિ.બનાસકાંઠા+૧= ૨ નાઓને પોતાના કબજાની આયસર Trakaટ્રક નંબર જીજે-૮-ઝેડ-૯૧૪૪ કિ.રુ.૮,૦૦,૦૦૦/- માં જીવતા પાડા નંગ-૩૩, કિ.રુ.૪૮,૦૦૦/- ના ગેરકાયદેસર કુર અને ઘાતકી રીતે બાધી, પાણી તેમજ ઘાસ-ચારાની સગવડ નહિ કરી, કતલ કરવાના ઇરાદે લઇ આવતા તા.૦૬/૦૩/૧૫ ના ક્લાક ૦૦/૩૦ વાગે પક્ડી અટક કરી વેજ્લપુર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં. ૩૦૮૫/૧૫ પશુ સંરક્ષણ ધારા ક્લમ ૩, ૫, ૭, ૮ તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ ૫, ૮, ૧૧,એ,ડી,ઇ, એફ મુજબ કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે
|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) આ.સબ.ઇન્સ.શ્રી આર.કે.ચૌહાણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કોતરપુર ટર્નીંગ પાસેથી એક ઇસમ નામે પ્રકાશ ઉર્ફે પકો S/O બાબુભાઇ ઝુંડાવાલા ઉ.વ.૨૧ રહે.ગામ બાયડ મુથેલા રોડ ઢેર વિસ્તાર તા.બાયડ જી.અરવલ્લી પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ મોબાઇલ લેપટોપ કિ.રૂ.૨૫૦૦૦/- ની મતાની સાથે તા.૨/૩/૧૫ ના કલાક ૧૯/૦૦ વાગે ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ ૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સરદારનગર પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૪૦/૧૫ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે (૨) પો.સબ.ઇન્સ.શ્રી જે.પી.રોજીયા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન નીકોલગામ ખોડીયારમાતાના મંદિર પાસે પાસેથી એક ઇસમ નામે વિક્રમસિંહ રાજુસિંહ તોમર રહે.બીપીનભાઇ ચૌહાણના કારખાનામાં બાપુનગર+2=3 નાઓએ ચોરી અગર છળકપથી મેળવેલ એક એક્ટીવા જેનો ચેસીસ નંબર ૮૩૮૬૬૯૫ છે, તથા મોબાઇલ નંગ-૭ કુલ્લે કિ.રૂ.૪૯,૦૦૦/- મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી તા.૩/૩/૧૫ ના ૨૦/૦૦ વાગે ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ ૬/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી કણભા પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૨૪/૧૫ રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૫/૧૫ વટવા જી.આઇ.ડી.સી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬/૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુનાઓ શોધી કાઢેલ છે, (૩) પો.સબ.ઇન્સ. એલ.ડી.વાઘેલા તથા સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાલાજી પરોઠા પાસે ગોતા પાસેથી એક આરોપી નામે (1) શૈલેદ્ર ઉર્ફે ભુરો પ્રેમકિશોર દુબે રહે.૧૮૨/૨૧૭૩ ગોતા હાઉસીગ અમદાવાદ નાને ચોરી અગર છળકપટથી મેળવેલ મોબાઇલ નંગ-૨, કિ.રૂ.૮,૦૦૦/- ની મતા સાથે તા.૩/૩/૧૫ ના કલાક ૧૫/૨૫ વાગે ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ ૦૯/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી રેલ્વે પોલીસ સ્ટેશન અમદાવાદ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૨/૧૫ તથા અડાલજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૬/૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (૪) પો.સબ.ઇન્સ.આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન સમર્પણ ચાર રસ્તા પાસેથી એક આરોપી નામે દિનેશ ઉર્ફે ગોરેસિંહ રહે.ઠાકોરભાઇ હોલની ઓરડીમાં નવરંગપુરા અમદાવાદ નાને ચોરી અગર છળકપટથી મેળવેલ લેપટોપ નંગ-૧૫, કેમેરા કિ.રૂ.૩,૬૨,૦૦૦/- ની મતા સાથે તા.૫/૩/૧૫ ના કલાક ૯/૦૦ વાગે ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ ૪/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી એલીસબ્રીજ પોલીસ સ્ટેશન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૫/૧૫, ૪૬/૧૫ તથા ગુજ.યુની પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૩૧/૧૫, ૩/૧૪, ૨૪/૧૫ નવરંગપુરા પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૨૬/૧૫, ૩૬/૧૫, ૩૩/૧૫ ઇ.પી.કો. ૩૮૦ મુજબના ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ છે. (૫) પો.સબ.ઇન્સ.બી.એચ.કોરાટ તથા સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મેમ્કો ચાર રસ્તા આવતા એક ઇસમ નામે સાગર મહાવીર ચૌહાણ રહે.સંગીતા ફર્નીચરની બાજુમાં નરોડા અમદાવાદ નાએ ચોરી અગર છળકપટથી મેળવેલ મોબાઇલ કિ.રૂ.૨૦,૦૦૦/- ની મતા સાથે તા.૭/૩/૧૫ ના કલાક ૧૫/૦૦ વાગે ડીસીબી પો.સ્ટે જાણવા જોગ ૭/૧૫, CRPC કલમ ૪૧(૧)ડી અટક કરી નરોડા પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૦૭/૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે (૬) પો.સબ.ઇન્સ.જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન કાલુપુર ચાર રસ્તા પાસે આવતાં એક ઇસમ નામે સલમાન ઉર્ફે ચેટી નુરમહમદ ઘાંસી રહે.અબ્દુલ શેખની ચાલી કાલુપુર નાએ ચોરી અગર છળકપટથી મેળવેલ સી.એન.જી. ઓટોરીક્ષા નં.GJ-1-CZ-8573 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની મતા સાથે તા.૪/૩/૧૫ ના કલાક ૧૫/૩૦ વાગે અટક કરી ડીસીબી પો.સ્ટે જાણવા જોગ ૯/૧૫, CRPC કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી સાબરમતી પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૩૨/૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે. (૭) પો.ઇન્સ.જે.એમ.યાદવ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન ચાંદલોડીયા ચાર રસ્તા પાસે આવતાં એક ઇસમ નામે તુષાર મહેદ્રભાઇ પટેલ રહે.સી/૪૦૧ સુકુન ગોલ્ડ એપાર્ટમેન્ટ ગોતા નાએ ચોરી અગર છળકપટથી મેળવેલ વાહનો (૧) મારુતિ GJ-2-K 6488 (2) મારુતિ GJ-1AP-1786 (3) મારુતિ GJ-1-BP-1604 (4) મારુતિ GJ-1-AP-1974 (5) મારુતિ GJ-1-HB-8055 (6) મારુતિ GJ-1-18-716 (7) મારુતિ GJ-1-HE-4860 (8) મો.સા GJ-1-MD-2743 (9) મો.સા GJ-1-BR-3821 (10) મો.સા GJ-1-JA-5399 (11) મો.સા GJ-1-CS-694 (૧૨) મારુતિ GJ-1-HD 9662 તમામ વાહનોની કુલ કિ.રૂ.૫,૧૯,૦૦૦/-ની મતા સાથે તા.૪/૩૨/૧૫ ના કલાક ૮/૧૫ વાગે અટક કરી ડીસીબી પો.સ્ટે જાણવા જોગ ૪/૧૫, CRPC કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી નારણપુરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૬૩/૧૫, ૬૪/૧૫, ૧૮/૧૫ ચાંદખેડા ફસ્ટ ગુ.ર.નં ૨૨/૧૧ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|