૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઈ.શ્રી એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિઠ્ઠલ સ્કવેર, અમદાવાદ પાસેથી એક ઇસમ નામે શ્રેયાંસ પાલાચન્દ્ર મહેતા ઉવ.૨૫ રહે.૩૦૧, વિઠ્ઠલ સ્કવેર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ એકટીવા કાળા કલરનુ જેનો આર.ટી.ઓ. નંબર લખેલ નથી જેનો એન્જીન નંબર 38345203 તથા ચેચીસ નંબર 0354464 નો છે જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૫/૫/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૮/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી કારંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૯/૨૦૦૯ ના કામે પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) હે.કો.શ્રી રાજેન્દ્રસિંહ પૃથ્વીસિંહ બ.નં.૪૧૩૫ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગીરીશ કોલ્ડ્રીંક્સ, માણેક ચોક પાસેથી એક ઇસમ નામે અયુબ અબ્દુલ પઠાણ રહે.સૈયદની વાડી, મસ્તાન બાવાની દરગાહ પાછળ, સરખેજ, અમદાવાદ + ૧ નાઓ પાસેથી સોનાની બુટ્ટી-૧ જોડ, વીંટી નંગ-૧, કાનની સેર-૧ જોડ તથા ઓટોરીક્ષા મળી કુલ્લે કિ.રૂ.૭૪,૧૩૦/- ની મત્તા સાથે તા.૫/૫/૨૦૧૫ ના રોજ જા.જો.એન્ટ્રી નં. ૯/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૬/૨૦૧૫ ના કામનો મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સ.ઈ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ, રંગોલીનગર પાસેથી એક ઇસમ નામે ઈરફાન દોસમોહમદ પઠાણ રહે.૬,બાગબાન ફલેટ, ન્યુ રીંગ રોડ, ફતેહવાડી, ગ્યાસપુર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ એક આઈસર ગાડી જેનો આર.ટી.ઓ.નંબર MH-04-FP-3648 નો લખેલ છે એન્જીન નંબર 9324653029 તથા ચેચીસ નંબર 233HRCOCA062262 જેવો વંચાય છે. કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૬/૫/૨૦૧૫ ના રોજ જા.જો.એન્ટ્રી નં.૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૫/૨૦૧૫ ના કામે મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) પો.ઈન્સ.શ્રી જે.એમ.યાદવ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કોતરપુર ત્રણ રસ્તા, સરદારનગર પાસેથી એક ઇસમ નામે સૂરજ ઉર્ફે રવિ ડ/૦ આશારામ દિવાકર રહે.કુબેરનગર, સરદારનગર, અમદાવાદ નાઓ પાસેથી રૂ.૫૦૦/- ના દરની ચલણી નોટોના કુલ - ૮ બંડલ જે એક બંડલમાં રૂ.૫૦,૦૦૦/- લેખે ૮ બંડલમાં રૂ.૪,૦૦,૦૦૦/- તેમજ એક તુટેલુ લેપટોપ વિગેરેની મત્તા સાથે તા.૭/૫/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી કણભા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૫/૨૦૧૫ ના ઈપીકો ૩૭૯ મુજબ અટક કરી ગુનાના કામનો મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સ.ઈ.શ્રી એસ.બી.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સૈજપુર ટાવર પાસેથી એક ઇસમ નામે ચંદ્રકાન્ત ઉર્ફે સોનુ ડ/૦ જયંતીભાઈ તમંચે રહે.કુબેરનગર, છારાનગર, અમદાવાદ નાઓ પાસેથી (૧) રૂ.૫૦૦/- ના દરની ચલણીનોટો નંગ-૧૬૦ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા (૨) રૂ.૧૦૦૦/- ના દરની કુલ-૧૦ નોટો કિ.રૂ.૧૦,૦૦૦/- તથા (૩) મોટર સાયકલ જેનો આર.ટી.ઓ.નં.GJ-01-NH-2063 વિગેરેની મત્તા સાથે તા.૭/૫/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૩/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી કડી પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૯૭/૨૦૧૫ ના ઈપીકો ૩૭૯ મુજબ અટક કરી ગુનાના કામનો મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) પો.સ.ઈ.શ્રી બી.એચ.કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સૈજપુર ટાવર પાસેથી એક ઇસમ નામે સંજય ઉર્ફે સંજીવકુમાર ડ/૦ રમેશભાઈ છારા રહે.૫૮, એફ-વોર્ડ કુબેરનગર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ એક પ્લ્સર મોટર સાયકલ જેનો આર.ટી.ઓ.નંબર GJ-06-AJ-2646 જેનો એન્જીન નંબર 07205 તથા ચેચીસ નંબર 12282 નો છે, કિ.રૂ.૪૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૮/૫/૨૦૧૫ ના રોજ જા.જો. એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૫૭/૨૦૧૩ ગુનાના કામનો મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|