પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

ગુજરાત પોલીસ – સીટીઝન ફર્સ્ટ એપ્લીકેશન

7/13/2025 8:45:12 PM

ગુજરાત પોલીસ – સીટીઝન ફર્સ્ટ એપ્લીકેશન (https://youtu.be/I9HdAyQoGJw )

ગુજરાત પોલીસની સેવાઓનુ ડીજીટલાઇઝેશન કરવા તરફ એક પગલુ છે. હવે નાગરિકો સરળતાથી એક ક્લિકથી સેવાઓનો લાભ લઇ શકશે.

  • આ માટે https://gujhome.gujarat.gov.in/portal/  અરજદારે જાતે પોતાનુ રજીસ્ટ્રેશન કરી લોગઇન એકાઉન્ટ બનાવી કાર્યવાહી કરવાની રહેશે.
  • આજ સુવિધાઓ મોબાઇલ એપ મારફતે પણ ઉપલબ્ધ છે જેના માટે પ્લેસ્ટોર પર https://play.google.com/store/apps/details?id=com.tcs.digigov.mobility.dhs.citizen.gj&hl=en_SG  થી મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરી કાર્યવાહી કરવાની રહેશે.

ઉપલબ્ધ સેવાઓ

ગુમ થયેક વ્યકતિ સર્ચ 

Search Missing Person

ભાડુઆત નોંધણી

Tenant Registration

તમારુ પોલીસ સ્ટેશન જાણો

Know Your Police Station

ડ્રાઇવર રજીસ્ટ્રેશન

Driver Registration

એન.ઓ.સી માટે અરજી

Application for NOC

ચોરાયેલ/ મળીઆવેલ મિલકત સર્ચ

Search Stolen/Recovered Property

સીનીયર સીટીઝન નોંધણી

Senior Citizen Registration

ઘરેલુ નોકરની નોંધણી  

Domestic Servant Registration

ઇ એપ્લીકેશન 

e-Application

પોલીસ વેરીફીકેશન સર્ટીફીકેટ

Police Verification Certificate