૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ. આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પાલડી એન.આઇ.ડી. સર્કલ પાસેથી મહમદહુસેન નિયાઝઅમેદ શેખ રહે.નુરભાઇ ધોબીની ચાલી, આમ્રપાલી સિનેમાં રોડ, ગોમતીપુર, અમદાવાદ નાઓની પાસેથી એક સોની બ્રાવીયા કપની એલ.ઇ.ડી-ટી.વી. કિ.રુ.૩૦,૦૦૦/- (૨) કેનવાસનુ પર્સ જેમા એક સોની કપંનીનો DCR-HC21E મોડલનો કેમેરો કિ.રુ.૧૨,૦૦૦/- (૩) રાડો કપંનીની ધડીયાળ કિ.રુ.૫,૦૦૦- (૪) એક NIKON કપંનીનો ONE TOUCH ZOOM GO AE કેમેરો કિ.રુ.૨,૫૦૦/- (૫) વી.બી.એલ. કપંનીના ચાર નાના સ્પીકર એક વુફર કિ.રુ. ૭,૦૦૦/- (૬) ધરમાં લગાડવાની સ્પોર્ટ લાઇટ નંગ-૬ કિ.રુ.૯૦૦/- (૭) ધાતુ વાળી પુંજા કરવાની થાળી, વાટકી, ચમચી, ગ્લાસ કિ.રુ.૬,૨૭૩/- (૮) ઓટોરીક્ષા સી.એન.જી. જેનો ચે.નંબર- 9131 એંજીન નંબર- 04420 કિ.રુ. ૫૫,૦૦૦/- મળી કુલ રુ.૬૩,૬૭૩/- ની મત્તાનો મુદ્દામાલ તા.૩/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી અ.નુ. ૨ થી ૭ નો મુદ્દામાલ સબંધેનો મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૮૭/૨૦૧૫ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઇ. આર.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રબારી કોલોની ચાર રસ્તા પાસેથી ઇલીયાસ અબ્દુલભાઇ સસુદીનભાઇ શેખ રહે.બીજો માળ, સદભાવના ફલેટ, વટવા, અમદાવાદ નાઓની પાસેથી (૧) લેપટોપ ડેલ કપંનીનો કિ.રુ.૧૫,૦૦૦/- (૨) વન ટચ કપંનીનો મોબાઇલ ફોન IMEI NO 86580022691502 કિ.રુ.૧૦,૦૦૦/- (૩) ફાસ્ટટેક કપંની ધડિયાળ, કિ.રુ.૨,૦૦૦/- (૪) ખાલી પાકીટ કિ.રુ.૨૦૦/- (૫) ચશ્મા કિ.રુ.૫૦૦/- (૬) લેપટોપ બેગ કિ.રુ.૫૦૦/- (૭) ઓટોરીક્ષા સી.એન.જી. GJ-1-BU- , ચે.નંબર- 56267 એંજીન નં.60195, કિ.રુ.૧,૦૦,૦૦૦/- કુલ્લે રુ.૧,૨૭,૭૫૦/- નો મુદ્દામાલ તા.૩/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી વટવા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન.૯૨/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) હેડ કોન્સ. જયેન્દ્રસિહ નાથુસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સ્મશાન ગ્રુહ ચાર રસ્તા પાસેથી ખોડાજી ઉર્ફે ટીનો જીવાજી ઠાકોર રહે.નરોડા ગામ પંચાયતની બાજુમાં વડવાળી ફળીયુ, નરોડા ગામ, અમદાવાદ નાઓની પાસેથી (૧) એક એકટીવા આર.ટી.ઓ નંબર નથી જેનો ચે.નં.ME4JC448BB8079353 એં.નં. 44E1190270 છે, કિ.રુ.૨૫,૦૦૦/- નો મુદ્દામાલ તા.૫/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સરદારનગર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન. ૨૩૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) મ.સ.ઇ. રમેશભાઇ કાળુસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારણપુરા એ.ઇ.સી. ચાર રસ્તા પાસેથી પિયુષ ભગવાનભાઇ ચોધરી રહે. ગામ-બોશીવાડા, તા.હારીઝ, જી.પાટણ નાઓની પાસેથી મારુતી ફંન્ટી આર.ટી.ઓ. નંબર GJ-1-RR-4222 જેનો ચે.નંબર- SB308IN66989 એન્જીન નંબર- F8BIN101534 છે, કિ.રુ.૫૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ તા.૫/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) મ.સ.ઇ. રમેશભાઇ કાળુસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારણપુરા પોસ્ટ ઓફીસ સામેથી પિયુષ ભગવાનભાઇ ચોધરી રહે. ગામ-બોશીવાડા, તા.હારીઝ, જી.પાટણ નાઓની પાસેથી એસ્ટીમ કાર આર.ટી.ઓ નંબર GJ-04-D- 4438 જેનો ચેચીસ નંબર- MA3EBE 415002816 એન્જીન.નંબર- BBN11962 જેની કિ.રુ.૫૦,૦૦૦/- તથા બેટરી નંગ-૨, કિ.રુ.૪,૦૦૦/- તથા સ્પેર વ્હીલ કિ.રુ.૧,૫૦૦/- મળી કુલ્લે રૂ.૫૫,૫૦૦/- નો મુદ્દામાલ તા.૫/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સ.ઇ. કે.જે.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી મુબીન શબ્બીરમીયા શેખ રહે.૮, સુકન ફતેવાળી રીલાયન્સ પંપ સામે જુહાપુરા અમદાવાદની પાસેથી સુઝુકી એકસેસ આર.ટી.ઓ નં.GJ-1-SH-9841, ચેચીસ નંબર- MB8CF8196560 એન્જીન નંબર-F48620841995 છે, કિ.રુ. ૧૫,૦૦૦/- નો ગણી તા.૬/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી વેજલપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૨૩/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|