પોલીસ કમિશનર, અમદાવાદ |
http://www.cpahmedabad.gujarat.gov.in |
કામગીરીના માપદંડ |
7/16/2025 8:11:32 PM |
|
નિયમ સંગહ નં.(4) તેમના કાર્ય કરવા માટેના તેમણે નિયત કરેલા ધોરણોઃ-
પોલીસ ખાતાના અધિકારી/કર્મચારીઓને રજીસ્ટર નં.રમાં દર્શાવેલ કાયર્ો કરવાના હોય છે તે માટે તેઓએ નીચે મુજબના પુસ્તકોને આધીન રહીને પોતાની ફરજ બજાવવાની હોય છે.
-
મેજર એકટઃ-
-
આઈ.પી.સી.
-
સી.આર.પી.સી.
-
એવીડન્સ એકટ
-
પોલીસ મેન્યુલ ભાગ-1 થી 3
-
જી.સી.એસ.આર. ( ગુજરાત કન્ડક એન્ડ સવીર્સ રુલ્સ)
-
બોમ્બે પનીસમેન્ટ એન્ડ અપીલ રૂલ્સ
-
કચેરી કાર્યપઘ્ધતિ,
-
ઉપરાંત સરકારશ્ર્ીએ વિવિધ કાયદાઓમાં કરેલ અસરકારક જોગવાઈ મુજબ,
-
કેન્દનાં કાયદાઓની વિગતઃ-
-
પાચીન અવશેષોને જાળવવાનો કાયદો.
-
ઈન્ડીયન એરકાફટ એકટ.
-
ભારતીય હથિયાર ધારો.
-
ઢોર અપપવેશનો કાયદો.
-
બાળ લગ્ન પતિબંધ ધારો.
-
કસ્ટમ એકટ
-
લાંચરૂશ્વત ધારો.
-
પાણીઓ પત્યે કુરતા અટકાવવાનો કાયદો.
-
એન.ડી.પી.એસ.
-
ભારતીય ઈમીગેશન એકટ.
-
ભારતીય એકસ્પ્લોજીવ એકટ.
-
ફોરેનર્સ એકટ.
-
વાયદા અને સટાને નિયમન કરતો કાયદો ફોરવર્ડ માર્કટીંગ કન્ટ્રોલ રેગ્યુલેશન એકટ.
-
ભારતીય વન ધારો
-
ભારતીય માછીમાર ધારો.
-
કેદીઓની ઓળખનો કાયદો.
-
ઈન્ડસ્ટ્રીયલ ડીસ્પ્યુટ એકટ.
-
ભારતીય આવકવેરા ધારો.
-
લેપસી એકટ.
-
ભારતીય મેડીકલ ડીગી એકટ.
-
આંતરીક સલામતી રક્ષણ ધારો.
-
ખાણ ધારો.
-
મોટર વ્હીકલ એકટ
-
ભારતીય ઓફિસીયલ સીકેટ એકટ.
-
ભારતીય પાસપર્ોટ એકટ.
-
પેટ્રોલીયમ એકટ.
-
પોબેશન ઓફેન્ડર્સ એકટ.
-
ભારતીય પોસ્ટ ઓફિસ એકટ.
-
ભારતીયતાના માનના રક્ષણનો કાયદો.
-
રેલ્વે પોપટીર્ એકટ.
-
ભારતીય રેલ્વે એકટ.
-
અનૈતિક દેહવ્યવહાર પતિબંધક ધારો.
-
અશ્પૃશ્યતા ધારો.
-
ભારતીય વાયરલેસ ટેલીગાફ એકટ.
-
બોમ્બે પોલીસ એકટ.
-
બોમ્બે સબ પરીક્ષણ એકટ.
-
ગુજરાત ખેત ઉત્પાદન માકેર્ટ ધારો.
-
ગુજરાત પાચીન અવશેષ અને ગુજરાત તત્વની જગ્યા અને બાકીના અવશેષોનો કાયદો.
-
ગુજરાત પાણીઓ અને પક્ષીઓના બલીદાન પર પતિબંધક કાયદો.
-
ભિખારી વૃતિ અટકાવવાનો કાયદો.
-
આવશ્યક ચીજવસ્તુઓ પર નિયંત્રણનો ધારો.
-
જુગાર ધારો.
-
દારુબંધી ધારો.
-
બોમ્બે હાઈવે એકટ.
-
બોમ્બે વિલેજ એકટ.
-
પબ્લીક કન્વેન્શ એકટ.
-
ઢોર અતિકમણનો ધારો.
-
મ્યુનિસિપલ કોપર્ોરેશન એકટ.
-
ચિલ્ડ્રન એકટ.
-
બોમ્બે મનિલેન્ડર એકટ.
-
માનસિક આરોગ્ય અધિનિયમ 1987 ( માનસિક બિમાર વ્યકિતઓ માટે )
-
કેબલ ટેલીવીઝન નેટવર્ક રેગ્યુલેશન એકટ
|
|