પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દૃસ્તાવેજો

7/16/2025 7:39:10 PM

નિયમ સંગહ નં.(6) તેમના અથવા તેમના નિયંત્રણ હેઠળ રહેલા દસ્તાવેજોના પકારોનું પત્રકઃ-

  • કાર્યવાહી કરવા માટેના નિયમો અંગેની પુસ્તીકાઓ તેમજ વખતોવખત સરકાર/વડી કચેરી તરફથી જાહેર કરેલ સુધારા.
  • કાર્યવાહી કરવા સબબ કરેલ પકિયાની નોંધણી સારુ બનાવેલ ફાઈલો.
  • કરેલ કાર્યવાહીને આધારે થયેલ હુકમોને ઘ્યાનમાં રાખી તેને વગીર્કૃત કરી માહિતીને સંગહ કરવા સારુ દસ્તાવેજ સ્વરુપે જાળવેલ રજીસ્ટરો.
  • પોલીસ સ્ટેશન કક્ષાએ થતી કાર્યવાહી સબબ જુદા જુદા પકારના પત્રકો/રજીસ્ટરો જેવા કે એફ.આઈ.આર. બુક, સ્ટેશન ડાયરી, પકડયા રજીસ્ટર, લોક-અપ રજીસ્ટર, અરજી રજીસ્ટર, પાસપર્ોટ/પીસીસી/વેરીફીકેશન રજીસ્ટર વિગેરે દસ્તાવેજોની જાળવણી કરવામાં આવે છે.
  • અત્રેની વડી કચેરી ખાતે પજાજન/વડી કચેરી/સરકારશ્ર્ી/કર્ોટ તરફથી આવતી તમામ અરજીઓને વગીર્કૃત કરી,તેમની નોંધણી કરી આગળની કાર્યવાહી સારું સંબંધિત તરફ મોકલવામાં આવે છે તેમજ તેના ઉપર થયેલ કાર્યવાહી અંગેની માહિતી મેળવી જરૂરી નોંધ રાખવામાં આવે છે અને જરૂર જણાયે જે તેને તે અંગેની માહિતી/જાણ કરવામાં આવે છે.
  • એલ.એ.કયુ રજીસ્ટર, આર.એસ.કયુ. રજીસ્ટર, આવક-જાવક રજીસ્ટરોની (દસ્તાવેજો) નિભાવણી રાખવામાં આવે છે.