પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

નીતિ ધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ

7/16/2025 7:10:51 PM
નિયમ સંગહ નં.(૭) તેમની નીતિ ઘડવા અંગેના અથવા તેમના વહીવટ અંગેના જાહેર જનતા સાથેના પરામર્શન અથવા પતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગતઃ-

જાહેર જનતા સાથેના પરામર્શન માટે અથવા પતિનિધિત્વ માટેની વ્યવસ્થાના ભાગરૂપે નીચે મુજબની સમિતિઓની રચના કરવામાં આવેલ છે.

પોલીસ સલાહકાર સમિતિ
શહેર તકેદારી સમિતિ
માનવ અધિકારભંગના કેસોના નિકાલ માટેની સમિતિ
શહેર એકતા સમિતિ( અમદાવાદ શહેર કક્ષાએ)
શાંતિ સમિતિ ( પોલીસ સ્ટેશન કક્ષાએ )
કોમી વિસ્તારમાં મહોલ્લા સમિતિ (પોલીસ સ્ટેશન કક્ષાએ )
ડીસ્ટ્રીક ટ્રાફિક એડવાઈઝરી કમિટિ
પોલીસ કર્મચારીઓની દાદ-ફરીયાદ નિકાલ સમિતિ
લોક દરબાર ( પોલીસ સ્ટેશન કક્ષાએ)