પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

માહિતી કક્ષની વિગતો

7/16/2025 7:22:40 PM
નિયમ સંગહ નં.(૧પ) તેમની સંસ્થામા જાહેર ઉપયોગમાં રાખેલી પુસ્તકાલય અથવા વાંચનખંડની સવલતો માટેના સમય સહિત, નાગરીકોને માહિતી મેળવવા માટેની પાપ્ય સગવડોની વિગતઃ 
  • પોલીસ કમિશ્નર કચેરીમાં અધિકારીશ્ર્ીઓને મળવા આવતા મુલાકાતીઓ માટેના મુલાકાત ખંડમાં જુદા જુદા મેગેઝિનો રાખવામાં આવે છે.
  • પોલીસ ખાતાને લગતા તમામ કાયદાઓની બુક તથા અવારનવાર પસિઘ્ધ થતા એડીશનોની જાળવણી માટે લાયબેરી કાર્યરત છે. (ફકત કચેરીના ઉપયોગને માટે)
  • નાગરીકોને જરૂરી માહિતી પાપ્ય રહે તે માટે કચેરીના ગાઉન્ડ ફલોર પર કચેરી સમય દરમ્યાન રીસેપ્સન કાઉન્ટર પણ છે ઉપરાંત પી.આર.ઓ. રૂમની સગવડતા પણ ઉપલબ્ધ છે.
  • પોલીસ કમિશ્નર કચેરી ખાતે નાગરીકોને માહિતી પુરી પાડવા તથા સહાયરૂપ થવા પોલીસ કંટ્રોલરૂમ ર૪- કલાક કાર્યરત રહે છે.(જેમાં ત્રણ શીફટમાં અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે)
  • પોલીસ સ્ટેશન ચોવીસ કલાક કાર્યરત રહેે છે જયાં પોલીસ સ્ટેશન ઓફિસર(પીએસઓ) ઉપલબ્ધ રહે છે તેમજ ઈન્વેસ્ટીગેશન સ્કવોડ નાગરીકોને માહિતી પુરી પાડવા તથા સહાયરૂપ થવા માટે, તત્કાલ ફરીયાદ લેવા માટે ર૪-કલાક કાર્યરત હોય છે. (જેમાં બે અથવા ત્રણ શીફટમાં અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે)