હું શોધું છું

હોમ  |

પોલીસ રક્ષણ આ૫વા સંબંધી
Rating :  Star Star Star Star Star   

  • કોઇ૫ણ વ્યકિત જે જનસમુદાયને અસામાજીકતત્વો, માથાભારે ઇસમો, બાળાઓના અ૫હરણ સંબધી ધમકીઓ, ગભિર્ત ધમકીઓ, મોટી રકમ લઇને મુસાફરીના કિસ્સાઓમાં જન સમુદાય કે વ્યકિતના જાનમાલની રક્ષા માટે પોલીસ રક્ષણની માંગણી કરવામાં આવે છે. તેવા કિસ્સામાં યોગ્યતા પ્રમાણે જરુરી અટકાયતી ૫ગલા લેવામાં આવે છે.

  • પાકનુ ભેલાણ થતા અટકાવવા બહુલક્ષી હિતમાં ઘોડેશ્વાર પોલીસ દ્વારા પાક રક્ષણ આ૫વામાં આવે છે.

  • કોમી બનાવોનાં કિસ્સામાં લઘુમતિ કોમની ભોગ બનનાર વ્યકિતઓને પુરતુ રક્ષણ આ૫વામાં આવે છે.

  • કોઇ૫ણ વ્યકિત મોટી રકમ લઇને મુસાફરી કરતી હોય અને પોતે રક્ષણ માગે તો તેને વિનામુલ્યે પોલીસ રક્ષણ પુરુ પાડવાની સુચનાઓ અમલમાં છે.

  • જમીન, મકાનના ૫શ્નોમાં પોલીસ રક્ષણની માંગણીમાં ગુણવત્તા અને ન્યાયિક બાબતોમાં યોગ્ય જણાય તો પોલીસ રક્ષણ આ૫વુ.

  • પોલીસ રક્ષણ માટે જીલ્લા વહીવટી શાખામાં અરજી આપી તે સંબંધી જીલ્લા પોલીસ અધિકારીશ્રીને જરુરી પુરતા પુરાવાઓ આપી પોલીસ રક્ષણ સ્વખચેર મેળવી શકાય છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
ક્યા કામ માટે કોને મળવું?
ટુરીઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 06-06-2006