૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એચ” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ (૧) ગોમતીપુર પો. સ્ટેશનના પો.ઇન્સ.શ્રી તથા માણસો ગોમતીપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૫૨/૨૦૧૬ તા.૮/૬/૨૦૧૬ મુજબના ગુનાના કામે ચોરીમા ગયેલ સિલાઇ મશીનો કુલ- ૮૨, કિ.રૂ.૧૨,૦૦૦/- ના આરોપી મોહમદ હુસેન નિયાઝ અહેમદ શેખ ઉ.વ.૩૪, રહે.મ.નં.૨૫, નુરભાઇ ધોબીની ચાલી, આમ્રપાલી સિનેમા પાસે, ગોમતીપુર તથા અબ્દુલ રહેમાન બાબુભાઇ કુરેશી ઉ.વ.૫૫ રહે.૧૪૨/બી/૩ બારાસાંચાની ચાલી ગોમતીપુર નાઓ પાસેથી ચોરીએ ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. તેમજ (૨) બાપુનગર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી નાઓની સુચનાથી સર્વેલન્સ સ્કોડ પો.સ.ઇ. એસ.એ.પટેલ તથા સ્ટાફના માણસોએ બાતમી આધારે બાપુનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૪/૨૦૧૬ ઇપીકો ૩૭૯, ૧૧૪ મુજબના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર (૧) ગુણવંત ઉર્ફે આકાશ S/O મનુભાઇ ઠાકોર ઉ.વ.૧૫, રહે.૫૦, સોનેરીયાની ચાલી, બાપુનગર (૨) જતીન ઉર્ફે ચીકુ S/O ભગવતસિંહ પવાર ઉ.વ.૧૫, રહે.આરોપી નં.૧ મુજબ (૩) શિવમ ઉર્ફે ગોલુ S/O પપ્પુભાઇ સેન ઉ.વ.૧૪ રહે.રામજીલાલની ચાલી, રખિયાલ નાઓને તા.૭/૬/૨૦૧૬ ના રોજ પકડી અટક કરી ગુનાના કામે ચોરીએ ગયેલ એક્ટીવા સ્કુટર નં.GJ-01-JS-1125 કી.રૂ.૧૫,૦૦૦/- ની મતાનો મુદ્દામાલ કબજે કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧)
પો.સબ.ઇન્સ. ડી.એસ.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વસ્ત્રાલ રીગરોડ ચાર રસ્તા પાસેથી સંજય ઉફે સંજયો અમરતલાલ પટેલ રહે.ગામ સુઢીયા ભૈરવપુરા, સોમજીપારી તા. વડનગર, જી.મહેસાણા નાઓની પાસેથી (૧) રોકડા નાંણા રુ.૨૫,૦૦,૦૦૦/- તથા મોટર સાયકલ-૧, RTO નં.GJ-2-BR-4891, ચેચીસ નં.૭૩૬૮૦ એન્જી નં.૭૪૫૯૮ કિ.રુ.૪૦,૦૦૦/- ગણી તા.૬/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી.નં.૮/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ મહારાષ્ટ્રના બાદલપુર ની પીસીબી પો.સ્ટે. ૧૨૪/૨૦૧૬ ઇ.પી.કો. ૩૯૨ મુજબનો ગુનો શોધી કાઢી કાઢવામાં આવેલ છે. (૨) પો.સબ.ઇન્સ. કે.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે લાલદરવાજા જુની રુપાલી સીનેમા પાસેથી અનિલ ઉર્ફે લતીફ કાતિભાઇ દતાણી રહે. જોગણીમાતા ની ચાલી, શંકર ભુવન શાહપુર, અમદાવાદ નાઓની પાસેથી (૧) સેમસંગ કપનીની એલ.ઇ.ટી ટીવી-૧, સીરીયલ નં.tyapc no ua 484 5100 કિ.રુ.૪૦,૦૦૦/- (૨) સેમસંગ કપનીની એલ.ઇ.ડી. ટીવી-૧, સીરીયલ નં.ua28e 4000ar type no UA 28E 4000, કિ.રુ.૫,૦૦૦/- ગણી તા.૬/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૦/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ સેટેલાઇટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૦/૨૦૧૬ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સબ.ઇન્સ. જે.એમ.પટેલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સાબરમતી રિવરફન્ટ રોડ, રેલ્વે બ્રિજની પાસેથી ઉપનેશ ઉર્ફે ઉપન ઉર્ફે ઉપો અશોકભાઇ પટેલ રહે. ગામ-સરઢવ તા. જી.ગાધીનગર નાઓની પાસેથી રૂ.૫૦૦ ના દરની ચલણી નોટોના બંડલ કિ.રુ.૧૪,૦૦,૦૦૦/- તથા બગલ થેલો કિ.રુ.૦૦/૦૦ નો મુદ્દામાલ તા.૮/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૭/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સબ.ઇન્સ. જે.એમ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે એકતા મેદાન જુહાપુરા પાસેથી શોહેલ ઉર્ફે સોહેલ યુનુસભાઇ શેખ રહે.અલહુસેન પાર્ક, એકતા મેદાન જુહાપુરા, અમદાવાદ નાઓની પાસેથી કાળા કલરનો સેમસંગ મો.ફોન-૧, IMEI NO ૩૫૪૨૬૮/૦૪/૦૭૩૭૬૮/૧ કિ.રુ.૧,૦૦૦/- ગણી તા.૯/૬/૨૦૧૬ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૦/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સબ.ઇન્સ. જે.એમ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ડફનાળા બંગલા નં.૧૫ શાહીબાગ પાસેથી પેન્ટ પીસ નંગ-૪, શર્ટ પીસ નંગ-૨, કોટી નંગ-૧ , તથા ટોપી નંગ-૧ તથા થેલો-૧ મળી કુલ કિ.રુ.૨,૪૦૦/- ની મત્તાનો મુદ્દામાલ તા.૯/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૦/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ કબજે લઇ અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સબ.ઇન્સ. કે.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઓઢવ ફાયર બ્રીગેડ પાસેથી દિપક ઉર્ફે કાલુ નરેન્દ્રભાઇ દુબે રહે.૧૭, અકિત કોલોની, ઓઢવ ફાયર બ્રિગ્રેડ પાસે, ઓઢવ, અમદાવાદ નાઓની પાસેથી (૧) ટી.વી.એસ. મોટર સાયકલ-૧, નં.GJ-01-DC-0934, ચેચીસ નં.૪૧૭૯૮૬, એન્જી નં.૪૨૦૬૩૧, કિ.રુ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ તા.૧૦/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ કબજે કરી આરોપીને અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સબ.ઇન્સ. આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કાશીરામ ટેક્ષટાઇલ્સ મીલ ચાર રસ્તા પાસેથી શૈલેષ કનુભાઇ છગનભાઇ કોટ રહે.મ.ન ૩ નારોલ, કાશીરામ ટેક્ષ ટાઇલ્સ, નારોલ, અમદાવાદ નાઓની પાસેથી એકટીવા-૧, RTO નં.GJ-27-BB-5399, ચેચીસ નંબર ૦૨૯૩૫૩, એન્જી નંબર ૭૩૦૨૯, કિ.રુ.૪૦,૦૦૦/- નો મુદ્દામાલ તા.૧૦/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૨/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ બાપુનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૮) પો.સબ.ઇન્સ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઠકકરનગર ચાર રસ્તા પાસેથી જયેદેવસિહ મનુસિહ જાડેજા રહે.બી/૨૦૨ ઓમશાંતિ રેસીડન્સી નીકોલ, કઠવાળા રીગરોડ, અમદાવાદ તથા + ૨=૩ નાઓની પાસેથી હીરો પ્લસ મોટર સાયકલ-૧, RTO નં.GJ-1-XX-5837, ચેચીસ નં.૦૩૭૬૭, એન્જી નં.૦૩૭૬૭, કિ.રુ.૪૦,૦૦૦/- નો મુદ્દામાલ તા.૧૧/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૮/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૯) પો.સબ.ઇન્સ. કે.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે એન્ટી ઓર્ગે નાઇઝ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ પાસેથી કિરણ ઉર્ફે જાડીયો કાળીદાસ ભીલ રહે.૧૮, અક્ષર રો હાઉસ, બારેજડી, જી.અમદાવાદ નાઓની પાસેથી (૧) સોનાનો હાર ૧૮.૫ ગ્રામ કિ.રુ.૩૯,૦૦૦/- (૨) સોનાની બુટ્ટી જોડી નંગ-૧, ૬.૮૫૦ ગ્રામ કિ.રુ.૧૭,૦૦૦/- (૩) સોનાનુ ડોકીયુ (ચેઇન) પેન્ડલ સાથે ૨૨.૨૯૦ ગ્રામ કિ.રૂ. ૫૫,૦૦૦/- (૪) સોનાના પાટલા નંગ-૪, ૧૩.૯૫૦ ગ્રામ કિ.રુ.૩૧,૦૦૦/- નો મુદ્દામાલ તા.૧૧/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે.સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૨/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વસ્ત્રાપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૮/૨૦૧૬ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|