હું શોધું છું

હોમ  |

ક્યા કામ માટે કોને મળવું?
Rating :  Star Star Star Star Star   

કાર્યો કરવા માટે તેમણે તથા તાબા હેઠળ અથવા તેમના કર્મચારીઓ દ્વારા જાળવેલા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ

ક્રમ

નિયમો/ વિનિયમો/ સુચના/ નિયમસંગ્રહ/ રેકર્ડની વિગત

કોના નિયંત્રણમાં રહે છે?

ઓફિસના ટેલિફોન નંબર અને ફેકસ નંબર

મેળવવાનું સ્થળ તથા કાર્યપઘ્ધતિ

ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટેના ફોર્મ (ગુજરાત રાજ્યના અધિનિવાસી)

સંયુક્ત પોલીસ કમિશનર વિશેષ શાખા, અમદાવાદ

૨૫૬૩૩૪૦૦ (ઓ)
૨૫૬૨૨૯૨૯ (ફે)

અરજદારે પોલીસ કમિશનરની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની હોય છે. ત્યાર બાદ રજૂ કરેલ દસ્તાવેજો જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ સર્ટિફિકેટ મેળવી શકાશે.

રિટર્ન વિઝા માટેના ફોર્મ

સંયુક્ત પોલીસ કમિશનર વિશેષ શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૦૦ (ઓ)
૨૫૬૨૨૯૨૯ (ફે)

અરજદારે પોલીસ કમિશનરની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં અસલ પાસપોર્ટ સાથે આવી જરૂરી નિયત ફોર્મ ભરવાના હોય છે

રિલેવન્ટ એક્સટેક્ટ ફોર્મ (વિઝા- પાસપોર્ટ)ની વિગતો ભરવાનું ફોર્મ)

સંયુક્ત પોલીસ કમિશનર વિશેષ શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૦૦ (ઓ)
૨૫૬૨૨૯૨૯ (ફે)

અરજદારે પોલીસ કમિશનરની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં અસલ પાસપોર્ટ સાથે આવી જરૂરી નિયત ફોર્મ ભરવાના હોય છે.

હથિયાર પરવાના મેળવવા માટેના ફોર્મ

અધિક પોલીસ કમિશનર ટ્રાફિક શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૩૨ (ઓ)
૨૫૬૩૦૬૦૦ (ફે)

અરજદારે

https://ndal-alis.gov.in/armslicence/

પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી તેની ભરેલ ફોર્મની પ્રીન્ટ કાઢી નકલ જરુરી દસ્તાવેજો સાથે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાની રહે છે.

પોલીસ કમિશનરની કચેરી ખાતેની લાઇસન્‍સ બ્રાન્ચમાં કચેરી સમય દરમિયાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે આવી નિયત ફોર્મમાં વિગતો ભરી સબમિટ કરવાનું હોય છે ત્યાર બાદ રજૂ કરેલ દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જણાયે પરવાનો આપવામાં આવે છે.

સાંસ્કૃતિક કાર્યકમો કરવા માટેના પરવાના મેળવવાના ફોર્મ

અધિક પોલીસ કમિશનર ટ્રાફિક શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૩૨ (ઓ) ૨૫૬૩૦૬૦૦ (ફે)

અરજદારે પોલીસ કમિશનરની કચેરી ખાતેની લાઇસન્‍સ બ્રાન્ચમાં કચેરી સમય દરમિયાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે આવી નિયત ફોર્મમાં વિગતો ભરી સબમિટ કરવાનું હોય છે ત્યાર બાદ રજૂ કરેલ દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જણાયે પરવાનો આપવામાં આવે છે.

સ્‍ફોટક પદાર્થોના વેચાણ માટેના પરવાના મેળવવાના ફોર્મ

અધિક પોલીસ કમિશનર ટ્રાફિક શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૩૨ (ઓ) ૨૫૬૩૦૬૦૦ (ફે)

અરજદારે પોલીસ કમિશનરની કચેરી ખાતેની લાઇસન્‍સ બ્રાન્ચમાં કચેરી સમય  દરમિયાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે આવી નિયત ફોર્મમાં વિગતો ભરી સબમિટ કરવાનું હોય છે ત્યાર બાદ રજૂ કરેલ દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જણાયે પરવાનો આપવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
ક્યા કામ માટે કોને મળવું?
ટુરીઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 01-12-2021