૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સબ.ઇન્સ. આર.એચ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે દાણીલીમડા ચાર રસ્તા પાસેથી વિમલસિંહ બલવીરસિંહ છાણ રહે.૫, સત્તાધાર સોસા, ઇસનપુર, અમદાવાદ નાઓની પાસેથી (૧) હોન્ડા એકટીવા આર.ટી.ઓ.નંબર જીજે-૨૫-ઇ-૬૫૬૮ ચેચીસ નં.૫૨૬૪૬ એન્જી નં.૮૧૩૫૨૮ કિ.રુ.૨૦,૦૦૦/-ગણી તા.૧૩/૦૬/૨૦૧૬ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૦૭/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ વાડજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સબ.ઇન્સ. જે.એ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે હુસેનીહોટલ આગળથી અયુબખાન ઉર્ફે સમીર ઉર્ફે કાલીયા S/O અબ્દુલખાન શેખ રહે.પદનીવાળી મસ્તાના બાવાની દરગાહ પાછળ સરખેજ અમદાવાદ નાઓની પાસેથી (૧) આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ, લધુ ઉધોગ કાર્ડ, (૨) ચાંદીની ધુધરી વાળી પાયલ કિ.રુ.૨,૦૦૦/- ઓટોરીક્ષા આર.ટી.ઓ. નંબર જીજે-૧-ડીવાય-૦૧૬૬ ચેચીસ નં.૧૨૩૧૯ એન્જી નં.૩૦૭૧૫ કિ.રુ.૪૦,૦૦૦/- ગણી તા.૧૩/૦૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૦૮/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૮/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) મ.સ.ઇ. નરેન્દ્રસિહ તેજસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રામેશ્વર ચાર રસ્તા પાસેથી અજય ઉર્ફે મોટે દશરથભાઇ ટાંક રહે.ડી કોલોની કુબેરનગર, અમદાવાદની પાસેથી (૧) ભારતીય ચલણની જુદા જુદા દરની નોટો કિ.રુ.૧૪,૬૨૦/- ગણી તા.૧૩/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૦૯/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ સોલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૮/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૫૧ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) પો.સબ.ઇન્સ. આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની કચેરી ગા.હવેલીથી વિમલસિંહ બલવતસિંહ ચોહાણ રહે.૫, સત્તાધાર સોસા, ઇસનપુર, અમદાવાદની પાસેથી (૧) મોટર સાયકલ-૧, આર.ટી.ઓ.નં.જીજે-૧-એસ.કે-૮૮૧૭ ચેચીસ નં.૬૬૯૪૬ એન્જી નં.૦૩૫૪૦ કિ.રુ.૩૦,૦૦૦/- (૨) એકટીવા-૧, આર.ટી.ઓ નં.જીજે-૧-એમડી-૭૪૩૦ ચેચીસ નં.૮૩૮૮૯૩૦, એન્જી નં.૦૮૩૪૭૯૭, કિ.રુ.૩૦,૦૦૦/- ગણી તા.૧૩/૦૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી. નં.૦૭/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૬૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સબ.ઇન્સ. જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ધાટલોડીયા સાયોના સીટી ચાર રસ્તા પાસેથી પ્રગ્નેશ ઉર્ફે પીન્ટુ બીપીનભાઇ પાઠક રહે.સેકટર-૨ મ.ન.૧૧૬ ચાણક્યપુરી ધાટલોડીયા, અમદાવાદની પાસેથી (૧) એકટીવા-૧, આર.ટી.ઓ નં.જીજે-૧-એસ.એન-૫૨૩૪ ચેચીસ નં. ૮૨૦૨૧૩૩, એન્જી નં.૨૦૦૦૯૩૬ કિ.રુ.૩૦,૦૦૦/- ગણી તા.૧૩/૦૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી. નં.૧૭/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ મેધાણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) પો.સબ.ઇન્સ. વી.કે.ખાંટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નવા વાડજ પો.ચોકી પાસેથી ભરત ઉર્ફે કાડીયાવાડી ભીખાભાઇ મેવાડા રહે.રામાપીરનો ટેકરો કુષ્ણનગરની ચાલી, નવા વાડજ, અમદાવાદ પાસેથી (૧) ટવેરા ગાડી-૧, આર.ટી.ઓ નંબર જીજે-૧-સીટી-૧૨૯૭ ચેચીસ નં.૧૦૮૬૯૦, એન્જી નં.૧૦૯૭૦૮ કિ.રુ.૩,૦૦,૦૦૦/- ગણી તા.૧૫/૦૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી. નં.૭/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૭) પો.સબ.ઇન્સ. એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે દેવજીપુરા પાસેથી વિક્રમ ઉર્ફે ઢુગા મુકુદભાઇ મારવાડી રહે.મારવાડીની ચાલી, શાહપુર, અમદાવાદની પાસેથી (૧) પેન્ટ નંગ-૫૬૪ કિ.રુ. ૨,૮૨,૦૦૦/- તા.૧૫/૦૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૧૦/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ કાલુપુર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૩૪/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૮) પો.સબ.ઇન્સ. જે.એન.પટેલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા, ગેલેક્ષી સીનેમા ચાર રસ્તા પાસેથી રણજીત સનજી ઠાકોર રહે.ઇન્દીરાનગરની ચાલી, નોબલનગરની બાજુમા, અમદાવાદની પાસેથી (૧) સેમસંગ કપંનીનો મોબાઇલ ફોન-૧, IMEI NO 356273071375110, 35273071375118 કિ.રુ.૧૦,૦૦૦/- ગણી તા.૧૬/૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૭/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૯) પો.સબ.ઇન્સ. એસ.એન.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સૈજપુર ટાવર પાસેથી બંટી S/O સુભાષભાઇ ઇન્દ્રેકર રહે.હોટલ સરોવર સામે છારાનગર, કુબેરનગર, સરદારનગર, અમદાવાદની પાસેથી (૧) લીનોવા કંપનીનુ લેપટોપ-૧, સીરીયલ નંબર ૦૬૮૯-એ કિ.રુ.૨૫,૦૦૦/- (૨) સોની કપંનીનુ કાળા કલરનુ લેપટોપ-૧, સીરીયલ નંબર ૭૧૮૧૧-ઇ, કિ.રુ.૨૦,૦૦૦/- (૩) ડેલ કપંનીનુ લેપટોપ-૧, સીરીયલ નંબર ૬બીટી-૨-૧, કિ.રુ.૨૦,૦૦૦/- (૪) એસર કપંનીનુ લેપટોપ-૧, સીરીયલ નંબર ૨૩૨૫૧૧૮/ઇ કિ.રુ.૨૫,૦૦૦/- (૫) લેપટોપ મુકવાનો થેલો કિ.રુ.૧૦૦/- ગણી તા.૧૭/૦૬/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૮/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૦) પો.સબ.ઇન્સ. જે.એન.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સ્લમ કવાર્ટસ ચાર રસ્તા પાસેથી અજ્ય ઉદેસિંહ વાધેલા રહે.કાતાબેન ફ્રુટવાળાની ચાલી, હરીપુરા, અમરાઇવાડી, અમદાવાદની પાસેથી (૧) એકટીવા-૧, આર.ટી.ઓ.નંબર લખેલ નથી ચેચીસ નંબર વંચાતો નથી એન્જી નં.૫૭૨૨૮૨૨, કિ.રુ.૧૭,૦૦૦/- ગણી તા.૧૭/૬/૨૦૧૬ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી. નં.૧૦/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ ખોખરા પો.સ્ટે ફસ્ટૅ ગુ.ર.નં.૫૪/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૧) પો.સબ.ઇન્સ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વસ્ત્રાપુર રેલ્વે ફાટક પાસેથી પ્રહલાદ ઉર્ફે કાળીયો ભીખાજી ઠાકોર રહે.મકતાપરા વાસ, જોધપુરગામ સટેલાઇટ, અમદાવાદની પાસેથી (૧) ઓટો રીક્ષા-૧, આર.ટી.ઓ.નં.જે.જે.-૦૧-સીવાય-૭૦૭૧ ચેચીસ નં.૯૯૪૮૬ એન્જી નં.૧૭૫૬૯ કિ.રુ. ૩૫,૦૦૦/- ગણી તા.૧૮/૦૬/૨૦૧૬ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૯/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે
આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|