હું શોધું છું

હોમ  |

જાહેરનામા
Rating :  Star Star Star Star Star   

૧. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન પરવાનો ધરાવતી વ્યક્તિઓ પણ શસ્ત્રો કે હથિયારો સાથે લઈ જવા દેવા ઉપર પ્રતિબંધ 

No.VS_A Sec_Permit _89_2017

૨. કોઈ પણ રાજકીય પક્ષ સંસ્થા, ચુટણીના ઉમેદવાર કે તેમના કાર્યકર, સમર્થક કે સહાનભુતિ રાખનાર કે અન્ય કોઈ વ્યક્તિ કોઈ પણ સરકારી મકાનજાહેર મિલકતની દિવાલ પર તથા જાહેર સ્થળે લખાણ લખવા ઉપર પ્રતિબંધ.

No.VS_A Sec_Permit _90_2017

૩. ચુટણી-૨૦૧૭ પ્રક્રિયા દરમ્યાન  ખાનગી મિલકત તેના માલિક/કબજો ધરાવનારની સ્વૈચ્છિક લેખિત પરવાનગી વગર ઉપયોગમાં લેવા હેઠળ પ્રતિબંધ

 No.VS_A Sec_Permit _91_2017

૪. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ.

 No.VS_A Sec_Permit _92_2017

૫. ચૂંટણી પ્રચાર માટે વાહનોના દુરૂપયોગ અટકાવવા માટે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે વાહનો ઉપર પ્રતિબંધ.

 No.VS_A Sec_Permit _93_2017

૬. ત્રણથી વધુ કાર/વાહનોને સુરક્ષા ( CONVOY) કાફલા રૂપે જવા દેવા પર પ્રતિબંધ

 No.VS_A Sec_Permit _94_2017

૭. ચુટણી માટેના પ્રચાર અર્થે યોજવામાં આવતી વાહન રેલીઓ/રોડશો માં ૧૦ થી વધારે વાહનો સામેલ રાખવા પર પ્રતિબંધ

 No.VS_A Sec_Permit _95_2017

૮. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઈ વ્યક્તિને અડચણ, નુકશાન અથવા લોકોની જાન, સ્વાસ્થ કે સલામતિને થતું જોખમ અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે જાહેરમાં શસ્ત્રો કે હથિયારો લઈને ફરવા ઉપર પ્રતિબંધ

 No.VS_A Sec_Permit _100_2017

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
ક્યા કામ માટે કોને મળવું?
ટુરીઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ