હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

: ૧ :

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વસ્ત્રાપુર પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા સ્ત્રીઓને અનૈતીક વેપાર અટકાવવાના અધિનીયમની કલમ ૪,૫ મુજબ આરોપી મહમદ અહેમદ ઉર્ફે રાજુ બિહારી સ/ઓ મહમદઅલી ઉર્ફે બકસુલ્લા રાઇન નાઓ આર્થીક ફાયદા સારુ પુરૂષ ગ્રાહકો બોલાવી તેઓની પાસેથી રુપિયા મેળવી બહારથી બોલાવેલ છોકરીઓને આર્થીક લાલચ આપી તેઓને ગ્રાહકો પાસે મોકલી તેમની પાસેથી દેહવિક્રયનો ધંધો કરાવતો હોય સ્થળ ઉપરથી પકડી વસ્ત્રાપુર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૩૩૦/૨૦૧૩ સ્ત્રીઓને અનૈતીક વેપાર અટકાવવાના અધિનીયમની કલમ ૪,૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ  છે.

: ૨ :

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી જી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના નરોડા પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૮૫૦À૨૦૧૩ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજ્બના કામે તા.૨À૧૨À૨૦૧૩ ના રોજ નરોડા નાના ચિલોડા ચાર રસ્તા થી ફરીયાદીના રોક્ડા રૂપીયા ૧,૬૦,૦૦૦À– ની ચોરી થવા પામેલ જે ગુનાના આરોપીઓ અંગે સઘન તપાસ કરી આરોપીઓ સબંધે હકીકત મેળવી આરોપી (૧) ફારુક ઉર્ફે લાલો હૈદરભાઇ ઉર્ફે બબાભાઇ જામ મુસ્લીમ ઉ.વ.૧૮ રહે.મ.ન.૭ રેલ્વે કોલોની મ્યુનિ સ્નાનઘરની સામે ખોખરા મણીનગર અમદાવાદ (૨) પ્રકાશ ઉર્ફે પકો નટુભાઇ દલવાડી ઉ.વ.૩૫ રહે. શકરાઘાચીની ચાલી પાછળ ખોખરા અમરાઇવાડી અમદાવાદ (૩) યુનુશ ઉર્ફે ફિરોજ અલાઉદીન કટીયા ઉ.વ.૨૦ રહે.થર્ડ ડી કમ્પાઉંડ ૧ÀÀ૫૨ ડોકટર ચંદુલાલની શેરી નં.૪ પોષ્ટ ઓફીસ પાછળ સુરેન્દ્રનગર નાઓને આ ગુનામા તા.૨À૧૨À૨૦૧૩ ના રોજ પકડી તેઓની પાસેથી આ ગુનામા ચોરીએ ગયેલ નાણા પૈકી રૂ.૧,૪૮,૦૦૦À– રીકવર કરી ગુનો શોધી કાઢવામા આવેલ છે.

 

: ૩ :

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઈ.શ્રી ટી.આર.ભટ્ટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે જમાલપુર પાસેથી ઈસ્માઈલભાઈ યુસુફભાઈ શેખ ઉ.વ.૪૨ રહે.૨૦/૬૨૯ સીકદરબખ્તનગર રામરહીમ ટેકરા દાણીલીમડા અમદાવાદ +૧ = ૨ નાએ ચોરીથી મેળવેલ સ્કુટર-૧ નં.GJ-C-85 કિ.3,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૧૦,૦૦૦/-ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૬/૧૨/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૭૮/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈ. શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન વા.સા.હોસ્પીટલ પાસેથી બાતમી હકીકત આધારે છોટુભાઈ ધનાભાઈ ચૌધરી ઉ.વ.૩૮ રહે.કુબેરેશ્વર મહાદેવની બાજુમાં સૈજપુર બોઘા અમદાવાદ + ૧= ૨ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ નંગ-૭૦૦, પેન ડ્રાઈવ-૨૪, મેમરીકાર્ડ-૩૫૫ તથા લોડીંગ રીક્ષા નંગ-૧ કુલ કિં.રૂ.૧૮,૭૫,૫૮૬/-ની મતા સાથે તા.૨/૧૨/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ સારી કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 10-12-2013