 |
|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ડી” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના શહેરકોટડા પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા રાજસ્થાનના સીકર જીલ્લાના રનોલી પો.સ્ટે.ના ફસ્ટ ગુરનં.૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૫ મુજબના કામના વોન્ટેડ આરોપી દિપચંદ ઉર્ફે રાકેશ ગુર્જર, ઉવ.૨૨, રહે.ગામ ટોડી માધોપુરા પો.સ્ટે. રનોલી, જી-સિકર, રાજસ્થાનનાને તા.૧૬/૧/૨૦૧૪ ના કલાક રોજ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “આઇ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા ખોખરા પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં.૩À૨૦૧૪ ઈપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબના કામના આરોપી (૧) ટીનાભાઈ ઉર્ફે ટીનીયો S/O આનંદભાઈ ગૌસ્વામી ઉ.વ.૨૦ (૨) વિક્કી S/O આનંદભાઈ ગૌસ્વામી ઉ.વ.૧૯, બન્ને રહે.માટલાની ચાલી દક્ષિણી અંડરબ્રીજની સામે મણીનગર, અમદાવાદ હાલ રહે.કઠવાળા ગામ, વાઘરીવાસની સામે, ગામચોરા પાસે, તા.દસ્કોઈ, જી.અમદાવાદ (૩) કિશન S/O ગાંડાભાઈ ધુળાજી દંતાણી (દેવીપુજક) ઉ.વ.૨૦ રહે.ઈલાજ કોશીંગ ચાર રસ્તા રેલ્વે ટ્રેકની ફુટપાથ ઉપર મણીનગર અમદાવાદ મુળ રહે.ગામ ખારી ધારીયાલ તા.ચાણસ્મા જી.પાટણ નાઓને ઉપરોકત ગુનામાં તા.૧૬À૧À૨૦૧૪ ના રોજ પકડી અટક કરી તેઓની પાસેથી ગુનાના કામે લુંટમાં ગયેલ રોકડ રુ.૭૨,૦૦૦À- રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) વટવા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૬૨૪/૨૦૧૩ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ મુજબના કામના આરોપી મુમલેશ @ મુમો S/O રમેશભાઇ જીથરાભાઇ માવી, ઉ.વ.૨૦ રહે.અંબિકા ટ્યુબના છાપરામાં, સદભાવના નગરની સામે વટવા અમદાવાદ મૂળવતન-ગામ વડવા, તળાવ ફળિયુ તા.ગરબાડા. જી.દાહોદ નાને બાતમી આધારે તેના ઘરેથી તા.૧૫/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી જરૂરી મેડિકલ સારવાર કરાવવા તજવીજ કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે (૨) વટવા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૮/૧૪ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામના આરોપી (૧) નિલેશકુમાર ઉર્ફ લાલો S/O જયંતિલાલ રહે.૯/ ૧૯૬, ડી-કોલોની વિજયમીલ ફ્રુટ માર્કેટની બાજુમા મેમકો અમદાવાદ (૨) હરીશ S/O મંગળદાસ રહે,૨૩૭ /૧૧ બાઇ રેવાની ચાલી ઇટવાડા સરસપુર અમદાવાદ નાઓને વટવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી નાઓએ તા ૧૭/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી તેઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પી.એમ.ટી તથા સબ સ્ટેશનના એ.બી.બી કંપનીના સ્વીચ ગેયરના ઢાંકણા નંગ-૩ કિ.રૂ.૯,૦૦૦/- તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ પલ્સર મો.સા.નં.જીજે-૧-એમએલ-૩૦૩૯, કિ.રૂ.૧૫,૦૦૦/- તથા નોકીયા કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦/- મળી કુલ્લે રૂ.૨૪,૫૦૦/- નો મુદ્દામાલ રીકવર કરેલ છે. (૩) વટવા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૮/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામના આરોપી (૧) દિલીપકુમાર ઉર્ફે કાળી જીવણભાઇ મકવાણા ઉ.વ.૨૫ રહે.બાઇ રેવાની ચાલી ઇંટવાડા સરસપુર અમદાવાદ તથા (૨) સંજયભાઇ રાજુભાઇ દાતણીયા ઉ.વ.૨૮ રહે.તાનીયા મહાજનની વાડી નવી પોળ સામે શાહપુર અમદાવાદ નાઓને પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી નાઓએ તા.૧૮/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૪) વટવા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૯/૨૦૧૪ ઇપીકો કલમ ૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ), ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫(૧) મુજબના કામના આરોપી (૧) સરલ રામાશંકર પાંડે ઉ.વ ૨૪ રહે.બી/૨૧ બચુનગર, બચુભાઇનો કુવો વટ્વા અમદાવાદ (૨) રાહુલ જીતેન્દ્રભાઇ પાંડે ઉ.વ.૨૨ રહે.સદર (૩) દિનેશ લોકનાથ પાંડે ઉ.વ ૩૨ રહે સદર નાઓને પો.સ.ઇ શ્રી જે.એન.ગોસ્વામી નાઓએ તા.૧૯/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૫) વટવા પો.સ્ટે. જાણવા જોગ નં.૧૭/૨૦૧૪ તા.૧૯/૧/૨૦૧૪ ના રોજ સર્વેલન્સ સ્કોડના પોસઇ જે.એન.ગોસ્વામી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન ગુજરાત ઓફસેટ આગળ આવતા બાતમી આધારે (૧) જાહીદ ઉર્ફે જાવેદ S/O અબ્દુલભાઇ મંસુરી, ઉ.વ.૩૪, રહે.વટવા જીયામસ્જીદ હર્ષ કોલોની મ.નં.૯, વટવા અમદાવાદ (૨) એઝાઝ અહેમદ રજ્જાકઅહેમદ સૈયદ ઉવ.૨૪, રહે.કુતુબનગર સૈયદવાડી બસ સ્ટેશન સામે વટવા અમદાવાદ નાઓને પકડી મો.સા.ચાલકની અગંજડતી કરતા તેની પાસેથી મોબાઇલ ફોન ફ્લાય કંપનીનો ડ્બલ સીમવાળો જેનો આઇએમઇઆઇ નંબર(૧) ૯૧૧૧૪૨૭૦૩૦૨૨૫૬૪ તથા (૨)આઇએમઇઆઇ નંબર ૯૧૧૧૪૨૭૦૩૦૨૨૫૭૨ નો વંચાય છે જેની કિમત રુ.૧૦૦૦/-ગણાય તથા પાછ્ળ બેઠેલ ઇસમની અગંજડતી કરતા તેને પોતાની પાસે એક કાળા રંગનો થેલો હોય જે લઇ પંચોની રુબરુ જોતા તેમાથી (૧) રુપિયા ૧૦ ના દરની ચલણી નોટના ૮ બંડલ, તથા પ્લાસટીક્ની થેલીમા ચલણી સીક્કા ૨ ના દરના ૮૩ સિક્કા તથા ૫ ના દરના ૪ સિક્કા તથા ૧૦ દરના ૮ સિક્કા જે તમામ સિક્કા કુલ્લે રુપિયા ૨૬૬/- મળી કુલ્લે રુ.૮,૨૬૬/- (૨) કેમેરાનુ પર્સ જેમા પીળીધાતુ તથા સફેદ ધાતુના દાગીના તથા ઇમીટેશન જ્વેલરીના સેટ નગ -૩ તથા એક બ્રેસ્લેટ તથા બંગડી નંગ-૬, તથા એક પાટલો તથા એક કેડઝુડો તેમજ બાન્ડ ફેકટરીનુ સ્માર્ટકાર્ડ જેનો સીરીયલ નંબર-૯૪૦૧-૧૫૬૭-૧૪૭૬-૭૨૦૫ નો છે, તથા રીલાયસ વનનુ સ્માર્ટ કાર્ડ જેનો સીરી.નં.૬૦૪૮-૬૩૧૦-૭૪૨૧-૩૮૨૧નો લખેલ છે તે મળી આવેલ જે તમામ ચીજવસ્તુઓ સાથે તથા અંગજડતી કરતા મોબાઇલ ફોન નોકીયા કપંનીનો મોડ્લ નં.એન-૭૦ જેનો આઇએમઇઆઇ ન.ં૩૫૬૨૭૦/૦૧/૯૭૧૨૯૨૧૫ જેવો વચાય છે જેની કિમત રુ ૧૦૦૦/- ગણાય તેમજ લઇને આવેલ મો.સા. જે હોંડા ડ્રીમયુગા છે જેનો આર.ટીઓ.નં.જીજે-૨૭-એમ-૭૧૩૪ નો લખેલ છે, જેનો એંજીન નં. જેસી૫૮ઇ૧૧૫૬૬૨૯ તથા ચેચીસ નં.ડ્બલ્યુએમઇ ૪ જેસી ૫૮૩એમસી૮૧૫૭૫૦૬ જેની કિ.રુ.૫૫૦૦૦/-ગણાય તથા સોનાના દાગીના (૧) બે સોનાની બંગડી જેનુ વજન ૩૩/૦૪૦ મીલીગ્રામ કિ.રુ.૭૬,૬૫૦/-તથા (૨) સોનાની જેંન્સ લકી -૧ જેનુ વજન ૩૪/૫૩૦ મીલીગ્રામ કિ.રુ.૮૦,૧૧૦/- (૩) સોનાની તુલસી કંઠી-૧ જેનુ વજન ૧૬/૧૦૦ મીલીગ્રામ કિ.રુ.૩૭,૩૫૦/- (૪) સોનાનુ મંગલસુત્ર ત્રણ લાઇનવાળુ જેનુ વજન ૩૪/૫૩૦ મીલીગ્રામ કિ.રુ.૮૦,૯૯૦/- (૫) સોનાની ચેનનો ટુકડો-૧ જેનુ વજન ૬/૫૪૦ મીલીગ્રામ કિ.રુ.૧૫,૧૭૦/- (૬) સોનાની લેડીઝ વીટી જેનુ વજન ૩/૨૬૦ મીલીગ્રામ જેની કિ.રુ.૭૫૬૦/- (૭) બીજી સોનાની નગંવાળી વીટી જેનુ વજન ૧/૬૬૦ મીલીગ્રામ કિ.રુ.૩,૮૫૦/- જે સોનાના દાગીનાની કુલ કિ.રુ.૩,૦૧,૩૮૦/- ગણાય તથા ચાંદીના દાગીના (૧) ચાંદીના સાકળા જોડ-૧ જેનુ વજન ૪૩/૮૪૦ મીલીગ્રામ કિ.રુ.૯૫૦/- (૨) ચાંદીના સાકળા ઘુઘરીવાળા જોડ-૧ જેનુ વજન ૨૯/૩૩૦ મીલીગ્રામ જેની કિ.રુ.૬૪૦/- (૩) ચાંદીના સાકળા જોડ-૧ જેનુ વજન ૧૯/૮૦૦ મીલીગ્રામ જેની કિ.રુ.૪૩૫/- (૪) ચાંદીની શ્રીમંત રાખડી નંગ-૧ જેનુ વજન ૯/૭૦૦ જેની કિ.રુ.૨૦૦/- (૫) ચાંદીની ચંદ્ર્વાળીવીટી-૧ જેનુ વજન ૬/૨૭૦ જેની કિ.રુ.૧૫૦/- (૬) ચાંદીની વેઢ માછ્લી નંગ-૩ જેનુ વજન ૪/૭૭૦ જેની કિ.રુ.૧૦૦/- (૭) ચાંદીના લક્ષ્મીજીનો સિક્કો નંગ-૧ ૧૦ ગ્રામ વજનનો જેની કિ.રુ.૪૦૦/- જે ચાંદીના દાગીનાની કુલ કિ.રુ.૨,૮૭૫/- ગણાય આમ ઉપરોક્ત ઇસમો પાસેથી ઇમીટેશન જ્વેલરીના સેટ નગ-૩ તથા એક બ્રેસ્લેટ તથા બંગડી નંગ-૬ તથા એક પાટ્લો જેની કિ.રુ.૫૦૦/- જે તમામ વસ્તુઓ મળી કુલ્લે રુ.૩,૭૦,૦૨૧/- ના મુદ્દામાલ CRPC કલમ ૪૧(૧)(ડી) મુજબ તા.૧૯/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. (૫) ઇસનપુર પો. સ્ટે. કંટ્રોલના કલાક 00/૪૬ ના મેસેજ આધારે વન ગાડીના ઇન્ચાર્જ મેસેજવાળી જગ્યાએ જઇ મેસેજ કરનાર સોહેલ ઇસ્માઇલભાઇ પટેલ રહે.14, ગંગા જમના સોસા. દાણીલીમડા નાઓ પોતે તા:૧૨/૧/૧૪ ના રોજ શાહઆલમ દરવાજા પાન મસાલો ખાવા ગયેલ તે વખતે એક મંદ બુધ્ધીની છોકરી ત્યાં એકલી રડતી હોવાથી પોલીસ કંટ્રોલ રુમમા ફોન કરેલ અને પોલીસની ગાડી આવતા અને સદરી મંદબુધ્ધી છોકરીનુ ઓળખ કાર્ડ માંગતા અંકુર મંદ બુધ્ધી સ્કુલ ભાવનગરનુ હતુ જેમા છોકરીનુ નામ ડોડીયા આયશાબાનુ અમીભાઇ રહે.મોતી તળાવ જુના બંદર રોડ કણબી વાડ ભાવનગર નાની હોવાથી ભાવનગર ડી વિભાગ પો.સ્ટે.નો વિસ્તાર હોય ત્યાં ફોન કરી પુછતા તેના પિતા તથા ભાઇ નાએ તા: ૧૧/૧/૧૪ ના રોજ બપોરના ત્રણ વાગે આયશાબાનુ પ્રવાસમા જવાનુ કહી ઘરેથી નીકળી ગયેલ હોવાનુ જણાવતા પરંતુ તે પ્રવાસમા ગયેલ ન હોય તેની તપાસ કરતા નહી મળી આવતા ડી વિભાગ પો.સ્ટે. ખાતે તેના પિતાએ પોલીસમા જાણ કરેલ હોય સદરીના સગા સબંધીનો મોબાઇલ નંબર મળતા તપાસ કરતા સદરી બેનના સગા તરીકે અંકુર સ્કુલ વિધ્યાલના શિક્ષીકા નામે રીધ્ધીબેન અમદાવાદ આવેલ હોવાથી તેમનો સંપર્ક કરી સદરીના મા-બાપ સાથે વાતચીત કરી તે સ્વખુશીથી લઇ જવા માંગતા હોય પો.સ.ઇ.શ્રી જે.વી.રાણા નાઓએ તેઓને સહી સલામત સોંપી માનવતાવાદી સારી કામગીરી કરેલ છે. (૬) તા.૧૬/૧/૨૦૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા રહેતા સીનીયર સીટીજનશ્રી જશવંતભાઇ શંભુભાઇ પટેલ ઉ.વ.૮૨ રહે. આનંદવાડી સોસા. ઇસનપુર અમદાવાદ નાઓની તબીયત નાદુરસ્ત થતા કર્ણાવતી હોસ્પિટલમા દાખલ કરેલ હોય પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એમ.એસ.લશકરી નાઓએ તેઓની મુલાકાત લઇ ત્યાં હાજર તેઓના કૌટુબીક ભત્રીજા મિતેશભાઇ કીરીટભાઇ પટેલ નાઓને મળી પોલીસ તરફથી પુરતી મદદ કરવાની ખાત્રી આપી સારી કામગીરી કરેલ છે. (૭) જયારે મુદ્દા નં ૧૩ અત્રેના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ્લે ૧૨ સિનિયર સીટીઝન રહે છે. તેઓની પખવાડીક મુલાકાત લઇ ઉપર મુજબ સારી કામગીરી કરેલ છે.
|
૪
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “કે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્રારા દાણીલીમડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૪/૨૦૧૪ ઈપીકો ક્લમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાના કામમા તા.૧૨/૧/૧૪ ના ક.૧૯/૦૦ થી તા.૧૩/૧/૧૪ ના ક.૧૦/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરીની દાણીલીમડા ખાતે આવેલ જીરાવાલા કેમીકલ ઈન્ડ્સ્ટ્રીઝ જીઆઈડીસી બહેરામપુરા ખાતેના રુમના દરવાજાના લોક તોડી કોઈ ચોર ઈસમે અંદર પ્રવેશ કરી રુમમા પડેલ મેટલ ટીન(કલાઈ) નંગ-૬ ગચીયા જે એક ગચીયાનુ વજન ૧૯ કિલો જે કુલ ૬ નુ વજન ૧૧૪ કિલો જે તમામની કિં.૯૬,૯૦૦/- ના મત્તાની ચોરી કરી લઈ ગયેલ જે ગુનાની જાહેરાત થતા જે ગુનો શોધી કાઢવા સારુ પો.સ્ટે. વિસ્તારમા સર્વેલન્સ સ્કોર્ડના માણસો પેટ્રોલીંગ રાખી પો.કો. જીલુભાઈ મેરામભાઈ તથા પો.કો. દિગ્વીજ્યસિંહ ભુરુભા નાઓની સંયુક્ત બાતમી આધારે આ ગુનાના આરોપીઓ (૧) રાજુભાઈ મગનભાઈ પારઘી ઉ.વ.૩૩ રહે.સંતોષનગર દાણીલીમડા (૨) મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ રહે.ખોડીયારનગર દાણીલીમડા અમદાવાદ નાઓને હુલ્લડીયા હનુમાન ચાર રસ્તા પાસેથી ગુનાના કામે ચોરીયે ગયેલ મેટલ ટીન નંગ-૧ કિ.રુ.૧૬,૧૫૦/- ની સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૩/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વધુ પુછપરછ કરી ચોરીમા ગયેલ બીજા ૫ મેટલ ટીન ગચીયા નંગ-૫ કિં.રુ.૮૦,૭૫૦/- આરોપીઓ પાસેથી કબ્જે કરી ગુનો ડીટેક્ટ કરી ગુનાના કામે ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.
|
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) હે.કો.શ્રી રાઘાભાઈ ગગુભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે જમાલપુર ચાર રસ્તા બ્રીજ નીચેથી ઈમરાન ઉર્ફે નોલ્લા S/O યાકુબભાઈ પટેલ રહે. જમાલપુર અમદાવાદ નાએ ચોરીથી અગર છળ કપટથી મેળવેલ (૧) સ્પ્લેન્ડર મો.સા.-૧ GJ-1-CF-6162 કિં.રૂ. ૧૦,૦૦૦/- (2) સ્પ્લેન્ડર મો.સા.-૧ GJ-1-DE-7044 કિં.રૂ.૧૨,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૩/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી (૧) કાગડાપીઠ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૯/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ (૨) ખાડીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૭/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈ.પી.બી.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે અલસફા સોસયટી પાસે, રંગાટી કારખાના પાસેથી સમીર અહેમદ ઉર્ફે સમીર કાલીયા S/O બસીરઅહેમદ રસીદઅહેમદ અન્સારી રહે.૪૬૯, મકદુમનગર, અલસફા સોસાયટી પાસે, વટવા, અમદાવાદ નાને ચોરીથી અગર છળ કપટથી મેળવેલ (૧) પલ્સર મો.સા.-૧ GJ-1-EJ-3286 કિં.૧૫,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૭/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાગડાપીઠ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઈ.શ્રી એસ.બી.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે એ/૧,કિન્નરી સોસાયટીના કમ્પાઉન્ડમાંથી એક ઈસમ નામે રીયાઝુદ્દીન ઉર્ફે રાજુ S/O સરફુદ્દીન શેખ રહે.એ/૧, કિન્નારી સોસાયટી, સરકારી ગોડાઉન પાસે, દાણીલીમડા અમદાવાદ નાને ચોરીથી અગર છળ કપટથી મેળવેલ (A) એક્ટીવા-૧ નં. GJ-1-DR-9503 કિં.રૂ.૧૫,૦૦૦/- (B) સ્પ્લેન્ડર-૧ નં. GJ-1-AG-7428 કિં.૧૫,૦૦૦/- (C) પલ્સર-૧ નં. GJ-11-R-6613 કિં.૨૦,૦૦૦/- (D) કાયનેટીક-૧ નં. GJ-1-CC-2394 કિં.૫,૦૦૦/- તથા (૧) મો.સા.ની અડધી ચેસીસ નંગ-૪ કિં.૧,૦૦૦/- (૨) મો.સા.ની ચેસીસ લાઈન નંગ-૨ કિં.૫૦૦/- (૩) ટુવ્હીલ મો.સા.ના ચેન કવર નંગ-૫ કિં.૨૫૦/- (૪) પલ્સરનો ચીપીયો નંગ-૧ કિં.૧૫૦/- (૫) મો.સા.ના સાયલેન્સર નંગ-૨ કિં.૫૦૦/- (૬) એક્ટીવા તથા કાયનેટીકના સેલ નંગ-૫ કિં.૧,૨૫૦/- (૭) એક્ટીવા, કાયનેટીક, મો.સા.ના કાર્બોરેટૅર નંગ-૮ કિં.૨,૪૦૦/- (૮) એક્ટીવાના સ્ટેપડી સાથેના ટાયર નંગ-૪ કિં.૨,૦૦૦/- (૯) મો.સા.ની રીંગો સાથે ટાયર નંગ-૪ કિં.૧,૮૦૦/- (૧૦) મો.સા.ના ટાયરો નંગ-૨ કિં.૪૦૦/- (૧૦) મો.સા.ની રીંગ ન્ંગ-૩ કિં.૧,૨૦૦/- (૧૧) એક્ટીવા, કાયનેટીક મો.સા.ના હોર્ન નંગ-૨૨ કિં.૧,૧૦૦/- (૧૨) એક્ટીવાની સીટ નંગ-૧ કિં.૪૦૦/- (૧૩) એક્ટીવાની હેડ લાઈટ નંગ-૪ કિં.૧,૦૦૦/- (૧૪) મો.સા.ના પંખા નંગ-૩ કિં.૪૫૦/- (૧૫) મો.સા.ની ટાંકી નંગ-૪, કિં.૧,૬૦૦/- (૧૬) મો.સા.ની હેડ લાઈટ નંગ-૩ કિં.૧,૨૦૦/- (૧૭) મો.સા.મીટર ન્ંગ-૩ કિં.૭૫૦/- (૧૮) કાયનેટીકના મીટર નંગ-૩ કિં.૭૫૦/- (૧૯) મો.સા.ના હેડૅ લાઈટ નંગ-૩ કિં.૪૦૦/- (૨૦) મો.સા.ના પડખા નંગ-૧૩ કિં.૧,૩૦૦/- (૨૧) નાના મોટા ફેક્સ પાના નંગ-૧૨ કિં.૨૪૦/- (૨૨) કટર મશીન નંગ-૧ કિં.૧,૦૦૦/- (૨૩) માસ્ટર ચાવી નંગ-૧ કિં. કિ.૧૦૦/- (૨૪) નંબર પ્લેટ નંગ-૫ કિં.૪૫૦/- તમામ મળી કુલ કિં.રૂ.૮૬,૯૩૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૭/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી (A) સેટેલાઈટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૬૯/૨૦૧૦ ઈપીકો કલમ ૩૭૯ (D) સેટેલાઈટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૦/૨૦૦૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈ.શ્રી ટી.આર.ભટ્ટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે નરોડા હરીદર્શન ચાર રસ્તા પાસેથી એક ઈસમ કેતન મનહરભાઈ પટેલ (ભંડેરી) રહે.૪૦૭, રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, ગેલેક્ષી ફ્લેટની બાજુમાં નવા નરોડા અમદવાદ નાને ચોરીથી અગર છળ કપટથી મેળવેલ અનં. (૧) મારૂતી એસ્ટીમ-૧ નં. GJ-5-PP-6064 કિં.૧,૫૦,૦૦૦/- (૨) મારૂતી ફ્રન્ટી-૧ નં.GJ-1-S-9427 કિં.૫૦,૦૦૦/- (૩) ટોયોટા ક્વોલીસ-૧ નં.GJ-10-AC-9371 કિં.૨,૫૦,૦૦૦/- (૪) મહીન્દ્રા બોલેરો-૧ નં.GJ-18-AH-9333 કિં.૩,૫૦,૦૦૦/- (5) શેવરોલેટ ટવેરા નંગ-૧ નં.GJ-6-BL-6429 કિં.૩,૫૦,૦૦૦/- મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૯/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સેટેલાઈટ પો.સ્ટે નો ફસ્ટ ગુ.ર.નં. ૩૬૦/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો (૧) ગુન્હો શોધી કાઢેલ છે, બીજા ગુનાઓ શોધી કાઢવાની તજવીજ ચાલુ રાખી સારી કામગીરી કરવામાં આવેલ છે. આમ ક્રાઇમ બ્રાંચના અધિકારી તથા માણસો દ્વારા ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી આરોપી સાથે મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|
|
|
|