હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી જી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના નરોડા પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) નરોડા પો.સ્ટે. ફ્સ્ટ ગુ.રન.૧૦૯/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજ્બના કામે ફરીયાદીની બજાજ બોક્ષર મો.સા.નંબરજી.જે.૧ડી.એલ૪૦૧ કિ.રુ.૨૦,૦૦૦À– ની ચોરાઇ જતા સ્ટાફના માણસો સાથે તાત્કાલીક ઘનીષ્ટ તપાસ આદરી બાતમી આધારે જી.ડી.રોડ ઉપર આર્શીવાદ હોટલ પાસે વોચમા રહી આરોપી અબ્દુલમુબીન અબ્દુલસતાર કુરેશી ઉ.વ.૩૮, રહે.મોહલતવાડ ક્રુશી ભવનની સામે પાલડી અમદાવાદ નાઓને ચોરી ગયેલ મો.સા. નં.જી.જે.૧ડી.એલ૪૦૧ તથા બજાજ પલ્સર મો.સા.નં જી.જે.૧.સી.ક્યુ૯૨૪૦ સાથે પકડી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એચ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના ગોમતીપુર પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (એ) ગોમતીપુર પોલીસ સ્ટેશન જા.જો.૨૨/૨૦૧૪ તા.૧૯//૨૦૧૪ ના કામે સર્વેસ્કવોર્ડના પો.સ.ઇ. એસ.એમ.લાશન તથા સ્ટાફના માણસો બાતમી આધારે ગોમતીપુર કાળીદાસ ચાર રસ્તા ખાતેથી યાસીનભાઇ મોહમદભાઇ મેનલા ઉ.વ.૩૬ રહે.બ્લોક નં.સી/૨/૧૨ અર્બનનગર બાપુનગર જનરલ હોસ્પીટલ સામે અમદાવાદ (૨) ભરત ઉર્ફે કાળીયા અયપ્પાભાઇ ગડુફ ઉ.વ.૨૦ રહે.ધરમનગરના છાપરા અમદાવાદ (૩) બિપીનકુમાર રમેશભાઇ રાઠોડ ઉ.વ.૨૨ રહે.બ્લોક નં.સી/૨/૧૨ અર્બનનગર બાપુનગર જનરલ હોસ્પીટલ સામે અમદાવાદ (૪) કમલેશભાઇ રમેશચંદ્ર જૈન ઉ.વ.૪૨ રહે.૪૪૨ ગુ.હા.બોર્ડના મકાનમાં અબિકાનગરની સામે બાપુનગર અમદાવાદ નાઓના કબ્જાની ઓટોરીક્ષા નં.જીજે.૧.એએક્ષ.૨૧૧૪ માં અલગ અલગ કલરના લેડીઝ ગાઉન નંગ-૧૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ઓટોરીક્ષા કિ.રૂ.૬૦,૦૦૦/- ની ચોરી અગર છળકપટથી મેળવેલ હોઇ સીઆરપીસી ૧૦૨ મુજબ કબજે કરી સીઆરપીસી ૪૧(૧)ડી મુજબ તા.૧૯/૨/૧૪ ના રોજ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(બી) રખિયાલ પોલીસ સ્ટેશન અ.હે.કો.જયેન્દ્રસિંહ લાલસિંહ બ.નં.૭૬૬૪ તથા લોકરક્ષક નરવીન કાળુભાઇ બ.નં.૧૩૫ નાઓની સંયુકત બાતમી આધારે રખિયાલ ચાર રસ્તા ખાતે સારંગપુર તરફથી મો.સા. ઉપર આવતા નં.૧ ઇરફાન ઉર્ફે ચોર અરમાનઅલી સૈયદ ઉ.વ.૨૫ રહે.ઘર નં.૨ મદનીપાર્ક સૈયદવાડી વટવા અમદાવાદ નં.૨ મોહમદઆસીફ ઉર્ફે રાજુ ઉર્ફે પ્રિન્સ સફીમોહમદ મણીયાર ઉ.વ.૩૧ રહે.અંસારનગર મદીનાનગર ગીતાગૌરી સિનેમા સામે બાપુનગર અમદાવાદ નં.૩ મજહર સેફુદીનભાઇ નજમીર ઉ.વ.૫૧ રહે, મ.નં.૫ ગુલીસ્તાન સોસાયટી શાહઆલમ અમદાવાદ નાઓ હિરોહોન્ડા પેશન જેનો આર.ટી.ઓ નંબર જીજે.૧.સીએચ.૭૭૫૮ એન્જીન નંબર.૦૧એફ૨૧એમ૨૪૮૫૫ તથા ચેચીસ નંબર.૦૧એફ૨૧સી૨૬૨૯૦ ની તા.૨૧//૨૦૧૪ ના કલાક ૧.૧૦ વાગે સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી તપાસ કરતા આરોપી નં.૧ તથા નં.૨ નાઓએ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, સોટેલાઇટ, સોલા, ખાડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ- ૧૯ હિરોહોન્ડા સ્પ્લેન્ડર તથા પેશન મોડલના વાહનોની ચોરી કરી આરોપી નં.૩ મજહર કબાડીવાળો જેની દાણીલીમડા બહેરામપુરા ખાતે કબાડીના માર્કેટ નં.૨ માં અંદરના ભાગે દુકાન આવેલી છે. તેને વાહન દીઠ રૂ.૪,૦૦૦/- માં વેચી નાંખેલ છે સદર્હુ આરોપીઓ પાસેથી જો વાહન મળેલ છે. જે ખાડીયા પોલીસ સ્ટેશન ખાતેથી જેઠાભાઇની પોળ ખાતેથી ચોરી કરેલ જે અંગે ખાડીયા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૬/૧૩ થી ગુનો દાખલ થયેલ છે જે પો.ઇ.શ્રીની રાહબરી હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ.એ.બી.દેવધા તથા સ્ટાફના માણસોએ ઉપરોકત ત્રણેય ચોર ઇસમોને પક્ડી કુલ-૧૯ ગુના શોધી કાઢી સારી કામાગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો. સ્ટે. ના અધિકારી માણસો દ્વારા ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુરનં.૨૪૬/૨૦૧૩ ઇપીકો કલમ ૩૯૨ મુજબનાં કામે ફરિ.શ્રી માયકલ કાન્તીલાલ વિશ્વાસી ઉ.વ.૩૭ રહે.ઇ/૫, માનસરોવર ડ્ર્પ્લેક્ષ માતૃધામ હોસ્પીટલની સામે ઇડલી ચાર રસ્તા મણીનગર પુર્વ ખોખરા નાઓ ચાલતા જતા હતા તે દરમ્યાન પાછળથી આવી ફરી.ને ધક્કો મારી નીચે પાડી દઇ ફરી.ના હાથ માંના બે મોબાઇલ  સેમસંગ કંપનીના જેનો મોડ્લ નં. જીટી-પી ૩૧૦૦ જે બન્ને ની કુલ્લે કિં.રુ.૩૮,૦૦૦/- ગણી શકાય જે ને ઝુટવી લઇ લુંટ કરી નાસી ગયેલાની ફરિયાદ જાહેર કરેલ જે આધારે ખોખરા પો.સ્ટે.નાં માણસો દ્વારા ગુનાની ઘનીષ્ટ તપાસ કરી કોલ ડીટેલ મેળવી આરોપી જનકભાઇ ભાનુભાઇ સોલંકી  રહે.ફુલળીયા પરા, ચુનારાચોક થોરાડા પોલીસ સ્ટેશનની પાછળ રાજકોટ નાને ઉપરોક્ત પકડી અટક કરી લુંટમાં ગયેલ મોબાઇલ ફોન રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી જે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્રારા (૧) વટવા પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્રારા વટવા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૨/૨૦૧૩ ઇપીકો ૩૯૫, ૩૯૭, ૧૨૦(બી), ૨૯૪(ખ) ૩૩૭, ૩૩૮, ૪૨૭, તથા જીપીએક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામના આરોપી નં. (૧) સત્યમવિર S/O રઘુનાથ જોહરીસિહ યાદવ ઉ.વ.૨૬, રહે.બી/૧, ગાયત્રીનગર નારોલ કોર્ટની પાછળ અમદાવાદ, મુળ ગામ જી.કેસોપુર તા.કરહલ થાણા જી.મેનપુરી યુ.પી. નં.(૨) રોહિત ઉર્ફે સંજુ સુનિલભાઇ શર્મા ઉ.વ.૨૦, રહે.બી/૧ ગાયત્રીનગર નારોલ કોર્ટની પાછળ અમદાવાદ, મુળગામ જી.ભીડ એમ.પી. (૩) ગીતાબેન W/O સત્યમવિર  રઘુનાથ  યાદવ રહે. નં. ૧ મુજબ (૪) પીયુશ અશોકભાઇ રહે.૪૪ હરીભક્તિ રો હાઉસ જુની નારોલ કોર્ટની પાછ્લ રંગોલીનગર ની પાછ્ળ અમદાવાદ (૫) અવઘેશકુમાર S/O હદયરામ ગયાપ્રસાદ રહે.બી/૧૨, ન્યુ રંગોલીનગર કાર્તિકનગરની પાસે નારોલ કોર્ટની પાછ્ળ અમદાવાદ મુળગામ છ્ત્રા. તા.ફૈઝાબાદ થાણા મપાબજાર જી.ફૈઝાબાદ (૬) સાજીદ S/O અબુબકર સુલેમાનભાઇ મેમણ  ઉ.વ.૨૮ રહે.મ.ન.૧૬/બી ફઝલ એપાર્ટન્ટ અંબેમાતાના મંદિર પાસે દણીલીમડા ગામ અમદાવાદ મુળગામ વડીયા તા.જી.ભાવનગર નાઓને વટવા પો.સ્ટે.ના સીની.પો.ઇ.શ્રી એચ.જે.ચૌધરી નાઓએ તા: ૧૭/૦૨/૨૦૧૪ ના કલાક ૧૨/૩૦ વાગે પકડી અટક કરી નામદાર સીટી સેસન્સ કોર્ટના આગોતરા જામીન હુકમ આધારે  જામીન પર મુકત કરેલ છે. હાલમાં  આગળની કાર્યવાહી ચાલુ છે.

(૨). વટવા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં ૪૩/૧૩ ઇપીકો ૩૯૪,૨૯૪(ખ),૧૧૪ તથા જીપીએક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામના આરોપી નં-(૧)નદિમખાન નસીમખા અખ્તરખાન પઠાણ  ઉ.વ.૧૯ રહે –મ.ન ૧૩ સુદીયા પાર્ક સોસ ગ્રીનપાર્ક ની બાજુમા સદાની ઘાબી કેનાલ પાસે વટ્વા  અ’વાદ  નાઓને વટવા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ શ્રી કે.એસ.ચૌધરી નાઓએ તા: ૧૭/૦૨/૨૦૧૪ ના કલાક ૧૮/૩૦ વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.  હાલમા તપાસ ચાલુ છે.

(૩) વટવા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં ૫૦૩૫/૧૪ પ્રોહી કલમ ૬૬-૧ બી-૬૫-એઇ તથા ૧૧૬,૮૧ મુજબના કામના ફરીયાદી શ્રી સ.ત.અ.હે.કો.રમેશભાઇ સોમાભાઇ બ.નં.૫૨૬૭ નાઓ સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધનપાલેશ્વર સોસાયટીના નાકે આવતા ખનગી બાતમી આધારે વિઝોલ ક્રોસીંગ પાસે જાહેર રોડ પર વોંચ રાખી દરમ્યાન આરોપી (૧) ખીમસિંહ ટીલસિંહ ઠાકુર(રાજપુત) ઉંવ.૨૩ રહે.રોનનગરના ઝુપડા દાબેલચેક પોસ્ટ પાસે તા.વાપી જી.વલસાડ મુળવતન ગામ-રાશ્મી તા-ભીમ જી-રાજસમદ રાજ્ય-રાજસ્થાન તથા (૨) કમલ કાલુરામ ચંદ્રવંશી ઉંવ.૧૯ રહે.રોનનગરના ઝુપડા દાબેલચેક પોસ્ટ પાસે તા.વાપી જી.વલસાડ મુળવતન ગામ-નાડોલ તા.તારાના જી.ઉજૈન રાજ્ય-મધ્યપ્રદેશ નાઓ પાંચ ગુટકાના થેલામાં (૧) ઇગ્લીશ દારૂના ક્વાર્ટર નંગ-૮૧૬, જેની કિં.રૂ.૪૦,૮૦૦/- તથા મો.ફોન નંગ-૨, કિં.રૂ.૧,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૪૧,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી દારૂ ક્યાંથી લાવેલ તે બાબતે પુછ પરછ કરતા વાપી ખાતે રહેતા (વોન્ટેડ) (૧) ભીડી @ તીલ્લી નામના ઇસમ પાસેથી લાવેલાનુ અને એસ.એલ.એમ.મીલના છાપરા ખાતે રહેતા (૨) વિજય @ લાલો બળદેવભાઇ ઠાકોર (૩) ચેતન નવલસિંહ (૪) દલાભાઇ સંગાળા (૫) દીનેશ બારીયા જે લાલાનો સાઢુ થાય છે. તેઓને આપવાનુ જણાવતા ઉપરોક્ત અનુક્રમ નં.(૧) તથા (૨) પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ તથા તેમજ વોન્ટેડ આરોપી અનુક્રમ નં (૧) થી (૫) કુલ સાત (૭) આરોપીઓ વિરુધ્ધમાં તા:૨૨/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે.ચૌધરી નાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(૪) વટવા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં. ૫૦૩૭/૧૪ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ મુજબના કામના ફરીયાદી શ્રી સ.ત. મ.સ.ઇ અમનખાન ગુલાબખાન બ.નં ૭૧૩૭ નાઓ સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો.રમેશભાઇ સોમાભાઇ બ.નં.૫૨૬૭ નાઓની બાતમી આધારે વટવા દુર્ગાનગર સોસાયટીના નાકે જાહેર રોડ પર વોંચ દરમ્યાન આરોપી દેવેન્દ્રભાઇ સુરેશભાઇ બારોટ ઉંવ.૨૬ રહે.૨૯/૯૧૮ ઔડાના મકાન ગરીબ આવાસ યોજનાના મકાનમાં દુર્ગાનગર બસ સ્ટેન્ડની પાછળ વટવા અમદાવાદ નાનો (૧) ઇગ્લીશ દારૂના ક્વાર્ટર નંગ-૨૪૦ જેની કિં.રૂ.૧૨,૦0૦/- તથા ગ્રીન લેબલ વ્હીસ્કી ૧૨ નંગ જેની કિં.રૂ.૩,૬૦૦/- તથા બીયર નંગ-૧૪૪ કિં.રૂ.૧૪,૪૦૦/- તેમજ ઓટોરીક્ષા નં.જીજે-૯-૨૭-યુ-૨૧૧૩ ની કિં.રૂ.૯૦,૦૦૦/- તથા મો.ફોન નંગ ૧ કિં.રૂ.૫૦૦/- તેમજ રોકડ રૂ.૪૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧,૨૦,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી તેમજ વોંન્ટેડ દેવેન્દ્રભાઇ સુરેશભાઇ બારોટને તા.૨૩/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે.ચૌધરી નાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(૭) ઈસનપુર પો.સ્ટે. વિસ્તારમા બનેલ મિલ્કત વિરુધ્ધના વર્ણ શોધાયેલ ગુના શોધવા પો.સ.ઈ. શ્રી સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ.શ્રી વી.એચ.જાડેજા તેમના સ્ટાફના માણસો સાથે ગઈ તા.૨૧/૨/૨૦૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન કલાક ૨૦/૩૦ વાગે શાહઆલમ રોજા સામે ફરાહ કોમ્પ્લેક્ષ પાસે આવતા પો.કો.અનીલ નાઓની બાતમી આધારે અકીલોદ્દિન અમીરોદ્દીન પઠાણ ઉ.વ.૧૯ રહે.હબીબભાઈના દવાખાના આગળ સાયરા કિરાણા સ્ટોર્સની બાજુમા શાહઆલમ અમદાવાદનાને સુઝુકીમો.સા.નંબર પ્લેટ વગરની તથા વિડીયોકોન ક્ંપનીનુ એલ.સી.ડી. ટીવી સાથે પકડી પુછપરછ કરતા કાગડાપીઠ તથા મણીનગર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલાનુ જણાવતા ખાત્રી કરતા મણીનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૮/૧૪ ઈપીકો કલમ ૩૭૯ તથા કાગડાપીઠ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭/૧૪ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુના દાખલ થયેલ છે જે ગુના શોધી સારી કામગીરી કરેલ છે.

(૯). જયારે મુદ્દા નં ૧૩ અત્રેના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ્લે ૧૨ સિનિયર સીટીઝન રહે છે. તેઓની પખવાડીક મુલાકાત લેવામાં આવી રહેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો. સ્ટે. ના અધિકારી માણસો દ્વારા (૧) વેજ્લપુર પોલીસ ઇન્સશ્રી તથા સવેલન્સ સ્કોડના માણસોએ શરીર સબંધી ગુનામાં પકડાયેલ આરોપી કૈયુમ બાબુભાઇ શેખ ઉ.વ.૨૬ રહે.સી.વોર્ડ ઘ.નં.૧૯૬ સંકલીતનગર જુહાપુરા  અમદાવાદ નાની વિરુધ્ધમાં પાસાની કાર્યવાહી કરી પાસા વોરંન્ટની બજવણી કરી તા.૧૮/૨/૨૦૧૪ ના રોજ પાસામાં પાલનપુર જિલ્લા જેલ ખાતે તથા (૨) મહમદહનીફ ઉર્ફે અન્નુ યુસુફભાઇ શેખ ઉ.વ.૪૪ રહે.મ.ન.પ અસરઉલહક ફલેટ અજીમપાર્કની બાજુમાં વેજલપુર પોલીસ ચોકીની પાછળ અમદાવાદ નાની વિરુધ્ધમાં પાસાની કાર્યવાહી કરી પાસા વોરંન્ટની બજવણી કરી તા.૧૮/૨/૨૦૧૪ ના રોજ પાસામાં રાજકોટ  જિલ્લા જેલ ખાતે મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) ડીસીબી પોલીસ સ્ટેશનના હે.કો.જીતેન્દ્રસિંહ વીરભદ્રસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે દાણીલીમડા એસ.ટી.વર્કશોપ પાસેથી જુમ્માક્ખાન ઐયુબખન પઠાણ ઉ.વ.૨૫ રહે.સંતોષનગર રામરહીમનગર નાને ચોરીથી અગર છળ કપટથી મેળવેલ મોટર સાયકલ નંગ-૧ એ.નં.GJ1HA10EDAVM32673 કિં.૩૫,૦૦૦/-ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૭/૦૨/૧૪ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(2) અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચના ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા મળેલ સૂચના આધારે અમદાવાદ શહેર તથા અમદાવાદ શહેરના આજુબાજુના વિસ્તારોમાં ફોરવ્હીલ વાહનો ચોરી કરી ચેસીસ-એંજીન નંબર સાથે ચેડા કરી આર્થિક લાભ માટે સગેવગે કરતા હોવાનુ જાણવા મળેલ આ કામે આરોપીઓએ બ્રાન્ડેડ જુદાજુદા ફોર વ્હીલ જેવાકે મારૂતી ફ્રન્ટી, મારૂતી ઝેન, મારૂતી જીપ્સી, મારૂતી વેગન-આર વિગેરે વાહનોની ચોરી કરી આ સક્રીય ગેંગ જે અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ ઈસમ નામે સલીમ સફદરભાઈ શેખ + ૨ નાને ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ શ્રી એચ.એ. રાઠોડ તથા સ્ટાફના માણસો દ્વારા ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે બોલાવી સઘન પુછપરછ કરતા ૩૧ જેટલા ફોર વ્હીલ વાહન જેની કિંમત રૂ.૧,૦૦,૦૦,૦૦૦/- (એક કરોડ) ના વાહનો ચોરી કરેલાનુ કબુલાત કરતા આ ફોર વ્હીલ વાહનો સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી પ્રસંશનીય સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 28-02-2014