હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “ડી” ડીવીઝન નાઓએ ડીવીઝન વિસ્તારમાં અધિકારી તથા માણસો દ્વારા મિલ્કત/શરીર સબંધી ગુનાઓ રોકવા અને શોધી કાઢવા વિસ્તારમાં સખત પેટ્રોલીંગ ચાલુ રાખવા આદેશ કરી જાતે તા.૧૩-૧૪/૩/૨૦૧૪ નાઇટ રાઉન્ડમાં વાહન ચેકીંગ દરમ્યાન એક પેશન મો.સા. સાથે ચેતન ભીમાજી બારોટ રહે.વણઝારાવાસ, ગુપ્તાડેરીની પાછળ, પ્રેમનગર, અમદાવાદ નાઓને CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સઘન પુછપરછ કરી નરોડા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબ વાહન ચોરીનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે. (૧) શહેરકોટડા પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા મિલ્કત/શરીર સબંધી ગુનાઓ રોકવા અને શોધી કાઢવા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આરોપી (!) નાગેન્દ્ર ઉર્ફે મજનુ રામકિષ્ન શર્મા ઉવ.૨૦ રહે.નવદુર્ગાનીચાલી નરનારાયણ કાંટા પાસે અનિલ સ્ટાર્ચ રોડ અમદાવાદ (!!) અમુ S/O ભીમસિંહ રાજપુત ઉવ.૧૯ રહે.મ.નં.એફ/૧૭૫, રાજીવપાર્ક સરદારચોક મણીબા સ્કુલ પાસે કેનાલની બાજુમાં નરોડા અમદાવાદ, (!!!) નરેશ ઉર્ફે જાડીયો કેશાભાઇ સોલંકી ઉવ.૨૫ રહે.વિમલનાથ ફલેટ નરોડા સ્મશાન પાસે કઠવાડા રોડ નરોડા અમદાવાદ તથા (!!!!) હસમુખ ઉર્ફે મોરલો રમેશભાઇ રાવળ ઉવ.૨૩ રહે.બ્રાહ્મણની ચાલી અનિલ સ્ટાર્ચ રોડ અમદાવાદ નાઓને કોપરની ભારીઓ જેનુ વજન આશરે પચાસ કિલો કિ.રૂ.૨૮,૭૫૦/- ના મુદામાલ સાથે તા.૧૪/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી શહેરકોટડા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૦/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢેલ છે. (૨) શહેરકોટડા પો. સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા મિલ્કત/શરીર સબંધી ગુનાઓ રોકવા અને શોધી કાઢવા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આરોપી (!) દિનેશ ગેવરજી વણઝારા ઉવ.૨૩ રહે.મ.નં-૮૪ જાનકી રો-હાઉસ રતનબાસ્કુલ પાસે ઠક્કરબાપાનગર નિકોલ અમદાવાદ (!!) સુરજમલ સોહનજી વણઝારા ઉવ.૨૧ રહે.મ.નં.૧૧/૧૩ પટેલ વાસની સામે બેંક ઓફ બરોડા રોડ અસારવા ચકલા અમદાવાદ નાઓને બજાજ ડીસ્કવર મો.સા.સાથે   પકડી સઘન પુછપરછ કરી અડાલજ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૬૭/૨૦૧૩ નો ગુનો તથા વધુ એક હ્યુન્ડાઇ આઇ-૨૦ ગાડી રીકવર કરી નરોડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૭૫૭/૨૦૧૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે. આમ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એન ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના એલીસબ્રીજ પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા (૧) એલીસબ્રીજ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૪૩/૨૦૧૪ તથા ફસ્ટ ગુ.ર.ન.૪૫/ ૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૭૯, ૪૬૧, ૧૧૪ મુજ્બના કામના આરોપીઓ મિલ્કત સબંધી ગુનાઓ કરવામાં પકડાયેલ હોય તેઓ વિરુધ્ધ વધુ પાસાના અસરકારક પગલા સમય મર્યાદામા ભરી તા.૧૩/૩/૨૦૧૪ ના રોજ આરોપી (!) જયેન્દ્ર ઉર્ફે આંધળો S/O રામદાસ બજરંગે ઉ.વ.૫૫ રહે.નવખોલી કુબેરનગર છારાનગર અમદાવાદ નાને ભાવનગર જેલ, તથા (!!) પવન ઉર્ફે કુકા ઉર્ફે રાજુ S/O નગીનભાઇ બાટુગે ઉ.વ.૫૫ રહે.ફી કોલોની કુબેરનગર છારાનગર અમદાવાદ નાને જામનગર જેલ ખાતે મોકલી આપી સારી કામગીરી કરેલ છે, (૨) વેજ્લપુર પો.સ્ટે.સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ નટરભાઇ કરશનભાઇ નાઓ સ્ટાફ્ના માણસો સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જુહાપુરા તવક્ક્લ ટી.સ્ટોલ પાસેથી નવરંગપુરા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૯૨/૨૦૧૨ ઇપીકો ક્લમ ૪૦૬, ૪૨૦, મુજ્બના ગુનામાં સંડોવાયેલ અને બે વર્ષથી વોંન્ટેડ આરોપી સરીફમીયા ઉર્ફ લાલુહુસેનમીયા સૈયદ રહે.બી/૧૦ ફીરોજ્વીલા સોસાયટી સોનલ સિનેમા રોડ જુહાપુરા અમદાવાદ નાને પકડી ગુનો શોધી કાઢેલ છે. તથા પેટ્રોલીગ દરમ્યાન તા.૧૨/૩/૨૦૧૪ ના રોજ જુહાપુરા વિશાલા સર્કલ જાહેર રોડ ઉપર આવતાં લોડીગ રીક્ષા નં-GJ-1-AU-6412 કી.રુ.૪૦,૦૦૦/- ની અંદર કારટુન ભરેલ હોય જે સંકાસ્પદ લાગતા જે રોકી તેમાં ભરેલ કારટુન ચેક કરતા જેમાં તમાકુ યુક્ત રાજ કોલાપુરી ગુટકાના કુલ પેકેટ નંગ-૩૩૦૦ કી.રુ.૩,૬૩,૦૦૦/- ના વગર પાસપરમીટના પ્રતીબંધ હોવા છતા પોતાના કબજામાં રાખી મળી આવતા આરોપી (!) મુન્નાફભાઇ અબ્દુલ રહીમ વોરા રહે.૩૬ જીલુ ભગત કમ્પાઉન્ડ શાહઆલમ અમદાવાદ (!!) મોહસીનખાન સાહીદખાન પઠાણ રહે.આસીયાના પાર્ક વટવા અમદાવાદ નાઓને તા.૧૩/૩/૨૦૧૪ ના ક્લાક ૧૭/૩૦ વાગે કુલ્લે કિ.રુ.૪,૦૩,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પક્ડી વેજલપુર પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં.૩૦૯૪/૨૦૧૪ ઇપીકો ક્લમ ૧૮૮ મુજ્બનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તથા હેડ કોન્સ્ટેબલ જીલુભા આપાભા સ્ટાફ્ના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જુહાપુરા ઇ વોર્ડનાનાકા પાસેથી અસલાલી પો.સ્ટે.ના ગુનાના નાસતા-ફરતા આરોપી સલીમ ઉર્ફે લમ્બુ ગુલામરસુલ શેખ રહે.૧૫ ગુલાબપાર્ક અલમદીના મસ્જીદ પાસે જુહાપુરા અમદાવાદ નાને તા.૧૫/૩/૨૦૧૪ ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)એ મુજ્બ પક્ડી અટક કરી અસલાલી પો. સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૧૯/૨૦૧૩ જુગાર ધારા કલમ ૧૨અ મુજ્બના ગુનાના કામે સોપેલ છે તથા એ.એસ.આઇ નટ્વરભાઇ કરશનભાઇ નાઓ તથા સ્ટાફ્ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હ્કીક્ત આધારે જુહાપુરા ચાર રસ્તા પાસેથી અસલાલી પો.સ્ટે.ના ગુનાના નાસતા ફરતા આરોપી મોહમદ અખ્તર અંસારી રહે.એ-૧૩૦ ફજલે રહેમાની સોસાયટી વિભાગ-૧ જુહાપુરા અમદાવાદ નાને તા ૧૬/૩/૨૦૧૪ ના રોજ સી.આર.પી.સી ક્લમ ૪૧(૧)એ મુજ્બ પક્ડી અટક કરી અસલાલી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૯૦/૨૦૧૩ પશુ સરક્ષણ ધારા ક્લમ ૧૧ બી.એફ મુજબના ગુનાના કામે સોપી સારી કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 18-03-2014