૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના (1) હે.કો. ભગવાનભાઈ ડાહ્યાભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે નરોડા બેન્ક પાસેથી પર્શ અરૂણભાઈ મોદી રહે.૧૦, હરીહર સોસાયટી કુમાર શાળા પાસે, નરોડા નાને ચોરીથી અગર છળ કપટથી મેળવેલ મો.સા.-૧ નંબર: GJ-1-AM-9798 કિં.૨૫,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧/૪/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નરોડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં. ૬૯૩/૨૦૧૩ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે (2) પો.ઈન્સ.શ્રી આર.બી.રાણા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે માણેકચોક ચાંદલાપોળના નાકેથી હાકીમસીંગ @ કાલીયા @ વિનોદ સ/ઓ બીજનાથસીંગ કુશ્વાહ ઠાકુર રહે.પ્રેમસીંગની ચાલી, ભાર્ગવરોડ ભગવતી સ્કુલની પાછળ મેઘાણીનગર +૧=૨ નાને ચોરીથી મેળવેલ (૧) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૩૧,૫૦૦/- (૨) સોનાની બંગડી નંગ-૨ કિં.રૂ.૧૯,૨૦૦ (૩) સોનાની વીંટી નંગ-૧ કિં.રૂ. ૭,૫૦૦/- (૪) સોનાની વીંટી નંગ-૧ કિં.રૂ.૧૩,૫૦૦ (૫) સોનાની વીંટી નંગ-૧ કિં.રૂ.૧૫,૦૦૦/- (૬) સોનાની વીંટી નંગ-૧ કિં.રૂ. ૬,૩૦૦/- (૭) સોનાની કડી જોડ-૧ કિં.રૂ.૧૩,૦૦૦/- (૮) સોનાની કાનની સેર જોડી-૧ કિં.રૂ.૧૩,૦૦૦/- (૯) સોનાનો હાર-૧ તથા કાનની બુટી-૧ કિં.રૂ.૪૧,૦૦૦/- (૧૦) સોનાના કાનના ઝુમર જોડ-૧ કિ.રૂ. ૧૨,૦૦૦/- (૧૧) સોનાની કાનની બુટી જોડ-૧ કિં.રૂ.૧૦,૦૦૦/ (૧૨) સોનાની કાંટી નંગ-૨ કિં.રૂ.૧,૦૦૦/ (૧૩) સોનાની ચેઈન-૧ કિં.રૂ.૬૨,૦૦૦/- (૧૪) સોનાના ઓમ પેંડલ નંગ-૨ કિ.રૂ.૪,૦૦૦/- (૧૫) સોનાની કાનની બુટી-૧ કિં.રૂ.૭,૫૦૦/- કુલ્લે કિં.રૂ.૨,૯૬,૩૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧) ડી મુજબ તા.૧/૪/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી મેઘાણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૪/૨૦૧૪ તથા ફસ્ટ ગુ.ર.નં.૨૮૬/૨૦૧૩ ઈપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાઓ શોધી કાઢેલ છે, (3) પો.સ.ઈ.શ્રી સી.બી.ગામીત તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સાબરમતી જનપથ ત્રણ રસ્તા પાસે એક ઈસમ નામે રાકેશ @ ભુરા સ/ઓ રમાકાંત રાજપુત રહે.૧૧૧, શુભલક્ષ્મીનગર, ઈશાભાઈ ભરવાડના મકાનમાં ગુ.હા.બોર્ડ IOC રોડ ચાંદખેડા અમદાવાદ નાઓને ચોરીથી મેળવેલ એક્ટીવા નં.GJ-1-MJ-9546 કિં.રૂ.૨૫,૦૦૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૦૩/૦૪/૧૪ના રોજ પકડી અટક કરી શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૪/૨૦૧૧ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે (4) મ.સ.ઈ.શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે અમરાઈવાડી રબારી કોલોની ચાર રસ્તા પાસેથી સતનામસીંગ @ બબલુ જગદીશસીંગ રહે.એ/૩, અશ્વમેઘ સોસાયટી, સત્યમનગર અમદાવાદ નાઓને ચોરીથી મેળવેલ હિરોહોન્ડા મો.સા.GJ-27-E-5283 કિં.રૂ.૩૦,૦૦૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૪/૪/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ખોખરા ફસ્ટ ગુ.ર.નં.૪૨/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) S.O.G.ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ.શ્રી જે.એચ.સરવૈયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન મપોકમિ.શ્રી સી.એન.રાજપુત નાઓને મળેલ બાતમી હકીકત આધારે બાપુનગર ચાર રસ્તા પાસેથી ત્રણ ઈસમો પ્રવિણ @ જોન મંગળારામ મારવાડી રહે.વસંતનગરના છાપરા ઠક્કરનગર નરોડા, અમદાવાદ + ૨ = ૩ નાઓને ચોરીથી મેળવેલ (૧) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૪૦,૦૦૦/- (૨) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૧૪,૦૦૦/- (૩) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/- (૪) TVS અપાચી મો.સા.-૧ GJ-1-PA-1710 કિં.રૂ.૫૦,૦૦૦/- (૫) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૨૪,૦૦૦/- (૬) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ. ૧૧,૦૦૦/- (૭) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૨૩,૦૦૦/- (૮) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૩૦,૦૦૦/ (૯) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦/- (૧૦) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦/- (૧૧) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૨૫,૦૦૦/-(૧૨) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૨૪,૦૦૦/- (૧૩) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૨૨,૦૦૦/- (૧૪) ચેનના ટુકડા-૨ કિં.રૂ.૧૯,૦૦૦/- (૧૫) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૨૪,૦૦૦/- વિગેરેનો મુદ્દામાલ રીકવર કરેલ જે અનુસંધાને અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પો.સ્ટે.ના ૧૨, ચાંદખેડા પો.સ્ટે.ના ૭, નરોડા પો.સ્ટે.ના ૬, સાબરમતી પો.સ્ટે.ના ૫, ઓઢવ પો.સ્ટે.ના ૫, શાહીબાગ પો.સ્ટે.ના ૪, આનંદનગર પો.સ્ટે.ના ૩, મણીનગર પો.સ્ટે.ના ૩, એલીસબ્રીજ પો.સ્ટે.ના ૨, ખોખરા પો.સ્ટે.ના ૨, સેટેલાઈટ પો.સ્ટે.ના ૨, સોલા પો.સ્ટે.ના ૨, રાણીપ પો.સ્ટે.ના ૨, GIDC વટવા પો.સ્ટે.નો ૧, ગુજરાત યુનિવર્સીટી પો.સ્ટે.નો ૧, ઈસનપુર પો.સ્ટે.નો ૧, વટવા પો.સ્ટે.નો ૧, શહેરકોટડા પો.સ્ટે.નો ૧, કાગડાપીઠ પો.સ્ટે.નો ૧, માધવપુરા પો.સ્ટે.નો ૧ ગુના સાથે આ તમામ પોલીસ સ્ટેશનના ચેઈન સ્નેચીંગના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|