હું શોધું છું

હોમ  |

સાફલ્યાગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી સી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કારંજ પો.સ્ટે.ના પો.કો.જગદીશભાઇ પ્રતાપભાઇ નાઓની બાતમી આધારે પો.સ.ઇ. શ્રી આઇ.એન.ધાસુરા તથા સ્ટાફના માણસોએ રાજુસિંગ મલસિંગ રાજપૂત ઉ.વ.૨૪, રહે.ગામ-આકોલી વાડીયા મહોલ્લા, તા.ભીનમાલ, જી.ઝાલોર રાજસ્થાન વાળાને ઝાલોર પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં.૧૬૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ ના કામે ચોરી કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.નં.RJ-16-SC-4121 નુ કબાડી માર્કેટમાં વેચવા જતા મુદ્દામાલ સાથે તા.૧૨/૫/૨૦૧૪ ના રોજ પકડી ઝાલોર પો.સ્ટે.નો ગુનો શોધી કાઢી આરોપીને ઝાલોર પોલીસને મુદામાલ સાથે સોપી સારી કામગીરી કરવામા આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી એચ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના (૧) બાપુનગર પો. સ્ટે. ના ફર્સ્ટ ગુરનં.૯૨/૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૨ મુજ્બના કામે ઘનિષ્ઠ તપાસ કરી હેડ કોન્સ.જીતેન્દ્રસિહ જ્ઞાનસિહ તથા હેડ કોન્સ.દિનેશભાઇ જીવાજી તથા લોકરક્ષક સુરેશભાઇ ભેમાભાઇ નાઓની બાતમી આધારે ભાવેશભાઇ કચરાભાઇ મેવાડા ઉ.વ.૨૦ રહે.૫૯૯/૩૪૮૫ ગુ.હા.બોર્ડ બાપુનગર અમદાવાદ નાઓને તા.૧૨/૫/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગુનો શોધી કાઢેલ છે. તથા (૨) બાપુનગર પો.સ્ટે. જા.જોગ. એન્ટ્રી નંબર-૩૨/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબના કામે લોકરક્ષક સુરેશભાઇ ભેમાભાઇ તથા દેવાભાઇ વક્તાભાઇ નાઓએ બાતમી આધારે રણજીતસિહ બાલુસિહ રાજ્પુત ઉવ.૩૨ રહે.ગામ બનેલીયા તા.જાલોલ જી.ઉદયપુર રાજસ્થાન નાઓને હિરોહોન્ડા સ્પ્લેન્ડર નંબર.GJ-18-AL-9027 કિં. રુ.૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તા.૧૮//૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કલોલ પો. સ્ટે. ફર્સ્ટ ગુરનં.૧૧૮/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) હે.કો.અરૂણકુમાર બાબુરાવ નાઓએ તા.૧૩/૫/૨૦૧૪ ના રોજ હિરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા.નં.GJ-1-DQ-915 CRPC કલમ ૧૦૨  મુજબ કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) મ.સ.ઈ.રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ઉસ્માનપુરા ચાર રસ્તા પાસેથી ભીમા ડાહ્યાભાઈ સોલંકી રહે.ઓડનો ટેકરો જુના વાડજ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સેમસંગ કંપનીનો S4 મોડેલનો ફોન કિં.રૂ.૪૦૦૦૦/-ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૬/૫/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (3) પો.સ.ઈ.શ્રી એલ.ડી.વાઘેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે જનપથ કોમ્પ, આશ્રમ રોડ પાસેથી અજય રાજુભાઈ યાદવ રહે.સંતોષીનગરના છાપરા સરદારનગર અમદાવાદ + ૧ = ૨ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧૦ કિં.રૂ.૮૨૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૭/૫/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ચાંદખેડા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૫/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબ સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ગુજરાત ઓફસેટ ચાર રસ્તા વટવા અમદાવાદ પાસેથી ફિરોજ @ હલ્લો ઉસ્માનભાઈ શેખ રહે.નવાપુરા વટવા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ હોન્ડા શાઈન મો.સા.નં.GJ-1-LF-058 કિં.રૂ.૧૫,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૭/૫/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વટવા પો.સ્ટે. ફસ્ટ  ૧૪૭/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 19-05-2014