હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના સોલા પો. સ્ટે. ના પો.સ.ઇ. એસ.એમ.પટણી તેમજ સર્વેલન્સ સ્કોડના સ્ટાફના પોલીસના માણસોએ પો.સ્ટે. વિસ્તારમાં મીલ્કત સબંધી કેસો સોધી કાઢવા પેટ્રોલીંગ દરમ્યાન સોલા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૭૪/૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબની ફરીયાદના કામે બાતમી હકીકત આધારે (૧) સુરજ સુભાષચંદ ઝા ઉવ.૨૫ રહે. દુકાન નં-૧ ની પાછળ સુહાસ કોમ્પલેક્ષ સુહાસ એપાર્ટમેન્ટ જીવનદીપ સર્કલ પાસે થલતેજ અમદાવાદ મુળ ગામ- નનોટ, તા:જોજાપુર જી:મધુબની બીહાર તથા (૨) સમસેરસીંગ ઉર્ફે આઝાદ હરપાલસીંગ ચરણસીંગ અહોતા સરદાર ઉવ.૨૨ રહે.બી/૧૪ સીમંધર મેટ્રો વિશ્વાસ સીટી ગોતા અમદાવાદ મુળ ગામ તરંતરા તા:બાસમંડી તાજી:અહિતસર પંજાબ નાઓને તા:૧૮/૫/૨૦૧૪ ના રોજ અટક કરી સદરી પાસેથી એક સોનાની ચેઇનમાંથી બનાવેલ રણી ત્રણ તોલા વજનની કિ.રૂ.૭૫,૦૦૦/- ની મત્તાની રીકવર કરી ગુનો શોધી કાઢી પ્રસંસનીય કામગીરી કરેલ છે. તેમજ (૨) સોલા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૪૬/૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબની ફરીયાદના કામે બાતમી આધારે (૧) સુરજ સુભાષચંદ ઝા ઉવ.૨૫ રહે.દુકાન નં-૧ ની પાછળ સુહાસ કોમ્પલેક્ષ સુહાસ એપાર્ટમેન્ટ જીવનદીપ સર્કલ પાસે થલતેજ અમદાવાદ મુળ ગામ નનોટ તા:જોજાપુર જી:મધુબની બીહાર તથા (૨) સમસેરસીંગ ઉર્ફે આઝાદ હરપાલસીંગ ચરણસીંગ અહોતા સરદાર ઉવ.૨૨ રહે.બી/૧૪ સીમંધર મેટ્રો વિશ્વાસ સીટી ગોતા અમદાવાદ મુળ ગામ તરંતરા તા:બાસમંડી તાજી:અહિતસર પંજાબ.નાઓને તા:૨૦/૫/૨૦૧૪ ના રોજ અટક કરી સદરી પાસેથી સોનાના મંગળસુત્ર માંથી બનાવેલ રણી એક તોલા વજનની કિ.રૂ.૧૪,૦૦૦/- ની મત્તાની રીકવર કરી ગુનો શોધી કાઢી પ્રસંસનીય કામગીરી કરેલ છે. તેમજ (૩) સોલા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૫૧/૨૦૧૪ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૩૮૦, ૧૧૪ મુજબની ફરીયાદના કામે સઘન તપાસ કરી હબીબૂલ્લા ઉર્ફે સૈયદસાલ ફતેહમહોમદ સૈયદ રહે.૪૦૮/૨ સૈયદવાડા સજ્જન જમાદારનો મહોલ્લો, દિલ્હીચકલા અમદાવાદ + નાઓને પકડી તપાસ કરી આ ગુનાના કામના સોનાના દાગીના આરોપીએ ગીરવે મુકેલ મુદ્દામાલ સોની ફુલચંદભાઇ રામજીવન બીંદા ઉવ.૫૫ રહે.સી/૧૩ રૂષીકા એપાર્ટમેન્ટ શાહીબાગ પો.ચોકી સામે શાહીબાગ અમદાવાદ નાઓ પાસેથી સોનાના બંગડી નંગ-૮ કિ.રૂ.૧,૮૦,૦૦૦/-, સોનાની ચેઇન-૧ કિ.રૂ.૪૦,૦૦૦/-, સોનાનો સેટ-૧ કિ.રૂ.૬૫,૦૦૦/-, સોનાની મગમાળા-૧ કિ.રૂ.૭૫,૦૦૦/- સોનાની મોટી તથા નાની બુટ્ટી-૧ જોડ કિ.રૂ.૨૫,૦૦૦/- સોનાનુ ડાયમન્ડ વાળુ બુટ્ટી જોડ એક સાથેનું કિ.રૂ.૭,૦૦૦/- સોનાની એકજોડ બુટ્ટી કિ.રૂ.૫૦૦૦/-, સોનાની એક જોડ વીંટી કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ રીકવર કરી પ્રસંસનીય સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી કે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કાગડાપીઠ પો. સ્ટે. ની પી.સી.આર.વાન નં.૩૫ નાઓના ઇન્ચાર્જ તથા માણસો કંટ્રોલના તા.૨૧/૫/૨૦૧૪ ના કલાક ૧૬.૪૯ વાગ્યાના મેસેજ આધારે તાત્કાલીક મેસેજવાળી જગ્યાએ બહેરામપુરા સાંઢીયાવાળી ચાલી પાસે ફરીયાદીશ્રી કંપનીની બોલેરો ગાડી નં-જી.જે-૬-એ.પી-૧૩૨૧ માં બેંક ઓફ બરોડાના રોકડા કેશ રુ.૭,૦૦,૦૦૦/- (સાત લાખ) લઇને જતા હતા તે સમય દરમ્યાન એક યામાહા મો.સા.નં. જી.જે-એન.સી-૦૦૮૬ ની ચલાવી લઇ આવનાર મહેબુબખાન બાદશાહખાન પઠાણ રહે.રહીમભાઇની ચાલી મિલ્લતનગર અમદાવાદ તથા મો.સા. પાછળ બેઠેલ ઇસમ ઇરફાન શફીભાઇ મલેક રહે.દાણીલીમડા કબાડી માર્કેટ નં-૪ ની સામે પટેલનુ મેદાન અમદાવાદ શહેર નાઓએ બોલેરો ગાડીને ઓવરટેક કરી પોતાની મો.સા. સ્લીપ ખવડાવી પાછળ બેઠેલ ઇરફાનભાઇ શરીફભાઇ નાઓએ રામપુરી ચપ્પુ લઇ આવી ડ્રાઇવરની ડાબી સાઇડ ફરીયાદીશ્રીની બાજુમાં દરવાજા પાસે આવી કાચ ઉપર રામપુરી ચપ્પાના બે લીટા મારી ગંદી બિભત્સ ગાળો બોલી કહેવા લાગેલ કે દરવાજો ખોલ અંદર ગાડીમાં કેટલા પૈસા છે. તે આપી દે તેમ કહી સાથેના મો.સા. ચાલક મહેબુબખાન  ડ્રાઇવર સાઇડ તથા પાછળનો દરવાજો ખખડાવી બોલેરો ગાડીમાં મુકી રાખેલ સાત લાખ રુપીયા રોકડાની લુંટ કરવાની કોશીષ કરતા હોય તાત્કાલીક પહોંચી આરોપી ઇરફાનભાઇ શફીભાઇ નાઓને બનાવવાળી જગ્યાએથી પકડી લઇ ત્યારબાદ તાત્કાલીક બીજા આરોપી મહેબુબખાન નાઓને પકડી લઇ રૂ.૭,૦૦,૦૦૦/- ની લૂંટ થતા અટકાવી બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાગડાપીઠ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૭/ ૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૨, ૨૯૪(ક), ૫૧૧, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રસંશનીય સારી કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 28-05-2014