૩
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈ.શ્રી એસ.એન.કુરમી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે વટવા ગેબનશાહ દરગાહ પાસેથી અબ્દુલરહેમાન ઉર્ફે ભુરા S/O અબ્દુલકાદર શેખ રહે.૧૦૮/સી, અજીત રેજન્સી સોસાયટી, મણીયાર ટ્રેલર પાસે, રખીયાલ + ૧ = ૨ નાને ચોરીથી મેળવેલ એક્ટીવા સ્કુટર નંબર: GJ-1-JA-8149 કિં.૧૫,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨/૦૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈ શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે વિક્ટોરીયા ગાર્ડન પાસેથી રીતેશ ઉર્ફે અંધો S/O ફુલચંદ ગારંગે (છારા) રહે.કુબેરનગર ‘બી’ વોર્ડ માચીસ ગલી સીયાપીયા હોલ સરદારનગર + ૧ = ૨ નાને ચોરીથી મેળવેલ લેપટોપ નંગ-૨ કિં.રૂ. ૬૦,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૩/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વસ્ત્રાપુર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૩૩/૨૦૧૪ ઈપીકો ૩૭૯, ૪૬૧ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઈ. જે.એન.ઝાલા નાઓને મળેલ બાતમી હકીકત આધારે એક ઈસમ નામે સત્યવીર તોમર નાઓની ક્રાઈમબ્રાન્ચ કચેરી ખાતે લાવી પુછપરછ દરમ્યાન (૧) ચાંદીનો દોરો-૧ કિં.રૂ.૧૨,૦૦૦/- (૨) ચાંદીની ઝાંઝરી જોડ-૧ કિં.રૂ.૭,૦૦૦/- (૩) ચાંદીનુ મંગળસુત્ર-૧ કિં.૨,૦૦૦/- (૪) ચાંદીની ચાર સેરવાળી ચેઈન કિં.રૂ.૬,૫૦૦/- (૫) ચાંદીના પાટલા કિં.રૂ.૨,૦૦૦/- (૬) સોનાની વીંટી-૧ કિં.રૂ.૬,૨૦૦/- (૭) સોનાની કાનની બુટ્ટી-૧ કિં.રૂ.૪૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૧૦૨ મુજબ તા.૪/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈ. બી.એસ.કોરાટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ફીજીકલ ગ્રાઉન્ડ ખોખરા પાસેથી નયન @ જૌ @ જાડીયો સ/ઓ મહેન્દ્રભાઈ ઠક્કર ઉ.વ.૨૩ રહે.નામદાર ભુવન, મણીયાસા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૪ કિં.૩,૦૦૦/- તથા સ્ટેપ્ડી સાથેનુ ટાયર કિં.૨,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૪/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સ્ટેપ્ડી સાથેનુ ટાયર મણીનગર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૪૭/૨૦૧૩ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) પો.સ.ઈ. આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસેથી ઝાકીરસા @ પાઈલોટ S/O મોહમદશા દિવાન ફકીર રહે.૪૦૨, ન્યુ ફેસલનગર ખેડાનાકા બોમ્બે હોટલની સામે દાણીલીમડા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ ઓટોરીક્ષા નંબર GJ-5-AY-8512 કિં.રૂ.૬૫,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૫/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સલાપતપુરા પો.સ્ટે. સુરત ના ફસ્ટ ગુ.ર.નં.૧૧૭/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) પો.સ.ઈ. એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે શાહઆલમ દરવાજા આગળથી ચાંદશાહ હુકમશા દિવાન રહે. નવાબનગરના છાપરા ચંડોળા તલાવની પાળે શાહઆલમ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૨ કિં. ૪૦,૦૦૦/- નીમતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૫/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે સ્ટે.ડા.નં.૨૯/૨૦૧૪ મુજબનો ગુન્હો તથા ચાંદખેડા પો.સ્ટે. નો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (7) પો.ઈન્સ. જે.એચ.સરવૈયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી રામુસીંગ @ રામુ S/O સુબેદારસીંગ ચન્દેલ રહે.ઈન્દીરાનગર વિભાગ-૩ લાંભાગામ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિં.૫૦૦ તથા નાણા રૂ.૧૫૦૦/- નીમતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૬/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૪૩/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (8) પો.સ.ઈ. ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે મ્યુનિસિપલ કોઠા પાસેથી મહંમદ અસ્નેન જહુર અહેમદ શેખ રહે.મ.નં.૨૧૯૪, તાનગરવાડ, જમાલપુર પગથીયા સામે નાને ચોરીથી મેળવેલ નાણા રૂ.૫૮,૯૭૦/- તથા સીડી ડોન મો.સા.નં.GJ-1-RP-1658 કિં.૨૦,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૬/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (9) પો.સ.ઈ. શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે જમાલપુર પુલ નીચેથી મહંમદ ઈરફાન @ કાણીયો S/O ઈબ્રાહીમભાઈ શેખ રહે.૧૭, રહેમાની મહોલ્લો, તીનબત્તી અલ્લાહનગર દાણીલીમડા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ એક્ટીવા નં.GJ-1-PR-5907 કિં.રૂ.૩૦,૦૦૦/- નીમતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૭/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગાયકવાડ હવેલી પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૪૩/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (10) પો.સ.ઈ.શ્રી એસ.એન.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ચાણક્યપુરી સોસાયટી શાકમાર્કેટ અમદાવાદ પાસેથી આનંદ S/O નરહરી વાસુદેવ શર્મા રહે.ચાણક્યપુરી સેક્ટર-૩, રામુભાઈ રબારીના મકાનમાં ઘાટલોડીયા + ૪ = ૫ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૪ કિ.રૂ.૪,૫૦૦/- તથા ઘડીયાળ નંગ-૨ કિં.૨,૦૦૦/- તથા રોકડ નાણા રૂ.૭,૦૦૦/- તથા પાયલ જોડી-૩ કિં.૬,૮૫૦/- તથા વાટકી/ચમચી કિં.૩,૫૦૦/- નીમતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૭/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સલાપતપુરા પો.સ્ટે. સુરતના ફસ્ટ ગુ.ર.નં.૧૧૭/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (11) પો.સ.ઈ. શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે રખીયાલ ચાર રસ્તા પાસેથી અજય સુખદેવસિંહ બીલાડ રહે.આંબેડકરનગરના કાચા છાપરા રામીની ચાલી રખીયાલ ચાર રસ્તા, અમદાવાદનાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિં.૫,૦૦ ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૮/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી રખીયાલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૦૨/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|