હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી એચ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના (૧) બાપુનગર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૩૦/૨૦૧૪ ઇપીકો કલમ ૩૦૨, ૩૨૬, ૩૨૩, ૨૯૪(ખ) ૫૦૬(૨) ૧૧૪ જીપીએકટ ૧૩૫(૧) મુજબના આરોપી (૧) અરવીંદ ઉર્ફે કાલુ સ/ઓ છગનભાઇ પટણી ઉ.વ.૨૫ તથા આકાશ ઉર્ફે ચીકુ સ/ઓ છગનભાઇ પટણી ઉ.વ.૨૯ રહે,.નં.૬૨૫/૪૦૧૨ ગુ.હા.બોર્ડ ૧૩૭ બસ સ્ટેન્ડ પાસે બાપુનગર અમદાવાદ નઓને તા.૨૨//૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગુનો શોધી કાઢેલ છે. (૨) બાપુનગર પોલીસ સ્ટેશન જા.જો.નં.૪૫/૨૦૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબના કામે આરોપી ક્રિષ્ણા ઉર્ફે કરશનભાઇ હાજાભાઇ ચૌધરી ઉ.વ.૨૦ રહે.વિરાટનગર જયરામ એસ્ટેટ અનિલભાઇના કારખાના માં બાપુનગર અમદાવાદ નાઓને બાતમી આધારે ચોરીની મો.સા.જીજે.૧.જે.કયુ.૫૭૦૫ કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે તા.૨૭//૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ઓઢવ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૬૫૨/૨૦૧૪ મુજબનો વાહન ચોરીનો ગુનો શોધી કાઢેલ છે. (૩) બાપુનગર પોલીસ સ્ટેશન જા.જો.નં. ૪૭/૨૦૧૪ સીઆરપીસી ૪૧(૧)ડી મુજબના કામના આરોપી અકબરખાન શરાફતખાન પઠાણ ઉ.વ.૩૫ રહે.અકબરનગરના છાપરા બાપુનગર અમદાવાદ નાઓને બાતમી આધારે ચોરીની મેક્સ પીકઅપ ગાડી જીજે.૧૮.એટી.૫૨૭ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- ની સાથે તા.૨૮//૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વટવા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૯૨/૨૦૧૪ મુજબનો ગુનો શોધી કઢેલ છે.

() રખિયાલ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૪૩/૨૦૧૪ ઇપીકો કલમ ૩૬૩ મુજબના કામના ફરીશ્રી દિલશાન આલમ તસીરૂદીન શાહ ઉ.વ.૩૯ રહે.મ.નં.૫૭ લાલજીભાઇ ફકીરભાઇની ચાલી રખિયાલ નાઓના દિકરા નામે શાહજહાન ઉ.વ.૧૦ નો ગઇ તા.૨૨//૨૦૧૪ ના રોજ પોતાના ઘરેથી કોઇને કંઇ પણ કહ્યા વગર કયાંક ચાલ્યો ગયેલ જે ગુમ થનાર બાળકને શોધી કાઢવા સારૂ તમામ સફળ પ્રયત્નો કરી તા.૨૬//૨૦૧૪ ના રોજ હેમખેમ સ્વસ્થ હાલતમાં શોધી કાઢી બાળકને તેના પિતાજીને પરત સોપી સમાજમાં પોલીસની છાપ સુધારવા સારૂ ઉમદા કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી આઇ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના (૧) રામોલ પો.સ્ટે.ના સવેલન્સ સ્કોડ્ના પો.સ.ઇ.તથા માણસો તા.૨૩ÀÀ૨૦૧૪ ના રોજ રાત્રી દરમ્યાન પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રામરાજ્યનગર ચાર રસ્તા પાસે આવતા એક શકમંદ ઇસમ રવિ પ્રવિણભાઇ માધવલાલ દંતાણી ઉ.વ.૧૭ રહે.મયુરનો કુવો મણીબેનના દવાખાના પાછળ વટવા અમદાવાદને સોના ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ-૪ સાથે મળી કુલે રુ.૫૩,૫૮૦À­ ના મુદ્દામાલ સાથે મળી આવતાં અને આ વસ્તુઓ બાબતે કોઇ આધાર પુરાવા ન હોય સીઆરપીસી. ૪૧(૧)(ડી) મુજબના કામે તા.૨૩ÀÀ૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વધુ પુછપરછ કરી સરદારનગર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૨૪À૨૦૧૪ ઇપીકો ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૨) અમરાઇવાડી પો.સ્ટે. ના સવેલન્સ સ્કોડના પો.સ.ઇ. તથા માણસો તા.૨૬ÀÀ૨૦૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ભરત ઉર્ફે સન્ની સÀઓ બહાદુરભાઇ રાજ્પુત (નેપાળી) ઉ.વ.૨૯ રહે.૫‚ ગુરુકૃપા સોસા. દરબાર નગરની બાજુમાં રામોલ અમદાવાદ નાને અમરાઇવાડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૩À૨૦૧૪ ઇપીકો ૩૭૯ ના કામે ચોરીએ ગયેલ ઓટો રીક્ષા નં.જીજે.૧.એ.ઝેડ.૪૨૧૯ કિ.રુ.૪૫,૦૦૦À-­ સાથે તા.૨૬ÀÀ૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ઉપરોક્ત ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/ મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1)  પો.સ.ઈન્સ. શ્રી એચ.પી. કરેણ. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે આસ્ટોડીયા ઢાળની પોળ સામેથી વિનોદભાઈ @ રાજ @ ભવાની વાલજીભાઈ પંચાલ રહે. મનં.૩૭, કૃષ્ણધાન ઔડૅઅના મકાનમાં વેજલપુર અમદાવાદ+૧=૨ નાને ચોરીથી મેળવેલ સોનાની ચેઈન-૧ કિં. ૨૭૦૦૦/- સોનાની ચેઈન-૧ કિં. ૨૯૦૦૦/-, સોનાની ચેઈન-૧ કિં. ૩૦૦૦૦/- ની મતા સાથે પકડી જા.જો.ગ ૭/૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૩/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી અનં.૨નો મુદ્દામાલ આનંદનગર પો.સ્ટે ફ. ૨૨૧/૧૨ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.  (2) પો.સ.ઈન્સ. શ્રી સી.બી. ગામીત તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાછળથી સલીમ સ/ઓ હારૂન મજીદ અન્સારી રહે. તાંદોલજા રોડ આશિયાના વિસ્તાર વડોદરા + ૨=૩ નાને રીયાલ -૧૭ કિં.૦૦, ડોલર નંગ-૧૬ કિં.૦૦, તથા મોબાઈલ ફોન-૯ કિં.૩૯૫૦૦/- તથા નાણા રૂ. ૨૪૯૨૬૫/-ની મતા સાથે પકડી જા.જો.ગ ૮/૧૪ CRPC કલમ ૪૧(૧)એ મુજબ તા.૨૩/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી સયાજીગંજ પો.સ્ટે વડોદરા ફ. ૨૦૪/૧૪ મુજબ સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.ઈન્સ. શ્રી એસ.એલ. ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ડીસીબી કચેરીએ લાવી પુછપરછ કરતા મોહીદીન @ મૈસુ અબ્દુલ સીરાજમીયા નવાબઅલી શેખ રહે. ૨૦, હાજી મલંગ દરબાર પાસે કિસ્મતનગર લાલમીઢો એન્ટોરીયલ વડાલા મુંબઈ ઈસ્ટ નાને ચોરીથી મેળવેલ મો.ફોન-૧ કિં. ૧૦૦૦/- તથા રોકડ નાણા રૂ. ૧૨૩૦/-ની મતા સાથે પકડી જા.જોગ. ૧૨/૧૪ CRPC કલમ ૪૧(૧)આઈ મુજબ તા.૨૩/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી મણીનગર ફ ૧૦૪/૧૪ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈ. શ્રી બી.આર. પરમાર. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે દાણાપીઠ ફાયરબ્રીગેડ સામે જાહેરમાં કિશન @ ભોલુ પ્રતાપભાઈ ધારસીંગ ગારંગે છારા રહે. કુબેરનગર માચીસગલી સરદારનગર +૧ =૨ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૭ કિં.૬૦,૦૦૦/- તથા સોનાની ચેઈન-૧ કિં. ૨૫,૦૦૦/- તથા મોટર સાયકલ-૧ નંબર: GJ-1-NF-2973 કિં.૪૦,૦૦૦/- ની મતા સાથે જા.જોગ. ૮/૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૪/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી સોનાની ચેઈન તથા મો.સા. શાહીબાગ પો.સ્ટે ફ. ૮૮/૧૪ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) પો.સ.ઈ. શ્રી એસ.એન. દેસાઈ. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ચાંદખેડા AMTS બસ સ્ટેન્ડ સામે રોડ ઉપરથી રાહુલ @ કાળુ સ/ઓ કનુભાઈ સાધુ રહે. ખોડીયાર ચોક, પ્રમુખ પાનની પાછળની ગલીમાં વાળીનાથ ચોક ગુ.હા. બોર્ડ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૧૦ કિં.૮૦,૫૦૦/- તથા સોનાની ચેઈન-૧ કિં.૩૩,૮૬૦/- ની મતા સાથે જા.જોગ. ૧૨/૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૪/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી નરોડા પો.સ્ટે નો તથા સાબરમતી પો.સ્ટે ફ. ૧૯૬/૧૩ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) પો.સ.ઈ. શ્રી એસ.એન. દેસાઈ. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે રાહુલ @ કાલુ સ/ઓ કનુભાઈ સાધુ રહે. ખોડીયાર ચોક, પ્રમુખ પાનની પાછળની ગલીમાં વાળીનાથ ચોક ગુ.હા. બોર્ડ અમદાવાદ નાને ડીસીબી કચેરીએ વધુ પુછપરછ કરતા ચોરીથી મેળવેલ સોનાની ચેઈન-૧ કિં. ૩૩,૮૦૦/- તથા મોટર સાયકલની અડધી ચેસીસ  કિં.૨,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ. ૧૨/૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૪/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી ચાંદખેડા પો.સ્ટે ફ. ૧૪૫/૧૩ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (7) પો.સ.ઈ. શ્રી આર.એસ. સુવેરા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સરસપુર નિર્મળપુરા ચાર રસ્તા પાસેથી સન્નય સુરેશભાઈ ધાનક રહે. વકીલની ચાલી નુતનમીલ સામે સરસપુર અમદાવાદ + ૧=૨ નાને ચોરીથી મેળવેલ નાણા રૂ.૨૦૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ. ૮/૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૫/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી શહેરકોટડા પો.સ્ટે ફ. ૩૬૪/૧૩ તથા ૩૮૮/૧૩ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 03-07-2014