હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના સોલા પો. સ્ટે. ના સિની પો.ઇન્સ. તથા સર્વેસ્કોર્ડ પો.સ.ઇ.એસ.એમ.પટણી તેમજ સ્ટાફના માણસોએ આરોપીને વિશ્ર્વાસમાં લઇ જીવટ્ભરી રીતે પુછ્પરછ કરતા (૧) સોલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૭/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ તથા (૨) સોલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ તથા (૩) સોલા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૯/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના કામે આરોપીઓ (૧) આનંદ નરહરી વાસુદેવ શર્મા ઉ.વ.૨૧  રહે.ચાણક્યપુરી સેક્ટર-૩ રાજુભાઇ રબારીના મકાનમાં ઘાટલોડીયા અમદાવાદ મુળગામ તીદોલી તા.મુરાર થાના મહારાજપુર જી.ગ્વાલીયર મધ્યપ્રદેશ ને તા.૧૯.૦૬.૧૪ ના કલાક ૨૧.૦૦ વાગે અટક કરી જીણવટ ભરી રીતો તપાસ કરતા ઉપરોક્ત ત્રણેય ગુનાના કામે ચોરીયે ગયેલ સોનાના દાગીના મળી કુલ્લે રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી એમ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના એલીસબ્રીજ પો. સ્ટે. ના અધિકારી કર્મચારીઓ દ્રારા એલીસબ્રીજ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૩/૨૦૧૪, ૧૨૪/૨૦૧૪ તથા ૧૨૯/૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૭૯,૧૧૪ ના કામના મિલ્કત સબંધી ગુનાઓ આચરનાર આરોપી વિશાલ સ/ઓ વિનોદભાઇ ઉવ.૨૮ રહે.૩૬ પ્રગતીનગર સોસાયટી અસલાલી હાઇવે લાંભા ટર્નીગ પાસે વટવા અમદાવાદ નાઓની વિરુધ્ધ સમય મર્યાદામાં પાસા દરખાસ્ત ભરી તા.૨૦/૬/૨૦૧૪ થી આરોપીને ભાવનગર જેલ ખાતે મોક્લવા હુક્મ થતા પાસા હુકમની બજવણી કરી આરોપીને તા.૨૦/૬/૨૦૧૪ ના રોજ ભાવનગર જેલ ખાતે કેદ રહેવા મોકલી આપી સારી કામગીરી કરેલ છે.

 

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી મહીલા પોલીસ સ્ટેશન નાઓએ તાબાના અધિકારી કર્મચારીઓ દ્રારા એક મહીલાને ટેલીફોન રોમીયો ટેલીફોન કરી હેરન કરતો હોવાની રજુઆત આધારે તાત્કાલીક તેલીફોન રોમીયોનો ફોન ટ્રેપ કરી પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી મહીલાને ટેલીફોન રોમીયોના ત્રાસમાંથી મુક્ત કરાવી સારી કામગીરી કરેલ છે. 

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/ મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈન્સ.શ્રી જે.પી.રોજીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વિરાટનગર ચાર રસ્તા પાસેથી ચેતન રાજેશભાઈ સાળુકે રહે.૧૧, ભીખાભાઈ સૌરાબનગર, ભારતીય પેટ્રોલ પંપની બાજુમાં વિરાટનગર ઓઢવ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિં. ૫૦૦૦/- ની મતા સાથે પકડી જા.જો.ગ ૧૦/૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૬/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી અમરાઈવાડી પો.સ્ટે ફ. ૭૯/૧૪ ઈપીકો ક. ૩૭૯ મુજબ સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈન્સ.શ્રી એસ.એન.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઈન્દુલાલ યાજ્ઞીક બાવલા સામે પાસેથી મુકેશ @ કમલેશ સ/ઓ તુલસીરામ ચેનાજી ચૌહાણ  રહે.વિળાજીની ચાલી ગંગામાતાના મંદિર પાસે ઠક્કરનગર નાને ચોરીથી મેળવેલ સોનાની રુદ્રાક્ષ કડે-૧ કિં.૭૬,૦૦૦/- તથા સોનાની વીંટી-૧ કિ.૧૨૨૩૦/- તથા ઓટોરીક્ષા નં.GJ-W-01-14T-547 કિં. ૧૦૦૦૦૦/- તથા સોનાનુ મંગળસુત્ર કિં.૬૬૨૦૦/- તથા સોનાની પાટલા કિં.૧,૬૨,૨૦૦/- તથા સોનાની બુટ્ટી નંગ-૨ કિં.૬૩,૭૦૦/- તથા સોનાનુ ડોકીયુ કિ.૩૪૦૦૦/- તથા સોનાની ચેઈન પેડલ કિં. ૨૪૫૦૦/- તથા સોનાની ચેઈન કિ. ૧૯,૬૦૦/- તથા સોનાનુ તરડીયુ કિ.૯૧,૨૦૦/- સોનાની વેઢ કિં.૩૯,૨૦૦/- તથા સોનાની વીંટી કિં.૩૦,૦૦૦/- તથા સોનનુ વાધનીયુ કિં.૧૧,૨૦૦/- ની મતા સાથે પકડી જા.જો.ગ ૧૩/૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૭/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી સોલા પો.સ્ટે ફ.૧૬૪/૧૪ મુજબ સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સીટીએમ ચાર રસ્તા બ્રીજ પાસેથી સંજયભાઈ માનાભાઈ મકવાણા રહે.દેવાદાંડી સોસાય્ટી સુનિલ ટાવરની બાજુમાં નાને ચોરીથી મેળવેલ મો.ફોન-૪ કિં.૫૦૦૦/- તથા નંબર વગરની મો.સા. ચે.નં, ૪૫૬૩૦એ.એનં.૫૭૦૯૧ કિં.૫૫,૦૦૦/-ની મતા સાથે પકડી જા.જોગ.૭/૧૪ CRPC કલમ ૪૧(૧)આઈ મુજબ તા.૧૯/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.ઈ.શ્રી જે.એમ.સરવૈયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે જમાલપુર માર્કેટ પુલ પાસેથી મુનાફ હબીબભાઈ બેગ  રહે. ૮૭, મદનીનગર જનતાનગર રામોલ અમદાવાદ+૨ = ૩ નાને ચોરીથી મેળવેલ નાણા રૂ. ૨૩૦/- તથા મોબાઈલ ફોન-૧ કિં. ૫૦૦૦/- તથા ઓટોરીક્ષા-૧ નંબર: GJ-7-VW-9699 કિં.૧,૦૦,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ. ૩/૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૨/૦૬/૧૪ના રોજ પકડી અટક કરી ઉપર મુજબના ગુનાઓ મુદ્દામાલ આરોપીઓ સાથે શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 05-07-2014