હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1)  પો.સ.ઈન્સ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રાજાવીર સર્કલ પાસેથી પુનમભાઈ નાથાભાઈ રાઠોડ રહે.ઘનં.૪, નહેરૂનગરના છાપરા અંબામાતાના મંદિર પાછળ કુબેરનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સ્ટાર સીટી મો.સા-૧ નં.GJ-1-AE-8581 કિં.૧૫,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ.૮/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧/૭/૨૦૧૪ના રોજ પકડી અટક કરી ભરૂચ શહેર ‘એ’ ડીવીજન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૭/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે લાલ દરવાજા લકી રેસ્ટોરન્ટ પાસેથી વિક્રમ @ વિક્કી સ/ઓ અરવિંદભાઈ દંતાણી રહે.ગમાર શેઠના મકાનમાં ગલાજીની ચાલી નં.૩ નાને  લેપટોપ-૧ કિં.૨૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન-૧ કિં.૧૫,૦૦૦/-ની મતા સાથે પકડી જા.જોગ.૧૧/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨/૭/૨૦૧૪ના રોજ પકડી અટક કરી માધુપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૪/૨૦૧૪ ઈપીકો કલ્મ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી પી.બી.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પ્રભાતચોક ઘાટલોડીયા પાસેથી લાલાભાઈ સાગરભાઈ રબારી રહે.લક્ષ્મણગઢના છાપરા ઘાટલોડીયા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સ્પ્લેન્ડર મો.સા.-૧ નં.GJ-1-EK-3138 કિં.૧૫,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ.૧૦/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૩/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વસ્ત્રાપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૩૪/૨૦૧૨ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈ.શ્રી જે.પી.રોજીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વેજલપુર ગરીબ આવાસ યોજનાના નાકેથી સંપત વિનુભાઈ દાતણીયા રહે.૨૨૨/૭, ગરીબ આવાસ યોજના વેજલપુર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૧ કિં.૧૦,૦૦૦/- ની મતા સાથે જા.જોગ.૧૩/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૩/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વસ્ત્રાપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭/૨૦૧૩ ઈપીકો ૪૫૪ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) મ.સ.ઈ.શ્રી આર.આર.ત્રીપાઠી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે શાહઆલમ દરવાજા ચાર રસ્તા પાસેથી ઝમીરએહમદ @ કુંજા સ/ઓ સબ્બન એહમદ કુરેશી રહે.મુન્નાભાઈ ટાવરની ચાલી, ઈકબાલભાઈ ધોબીના મકાનમાં રસુલાબાદ સોસાયટી શાહઆલમ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.સા.નં.GJ-1-ML-4936 ની મતા સાથે જા.જોગ. ૧૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૩/૦૭/૨૦૧૪ના રોજ પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ૧૩૩/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) પો.ઈન્સ.શ્રી બી.પી. રોજીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે શહેરકોટડા હંજર સિનેમા પાસેથી અરૂણકુમાર ગુલાબકુમાર રહે.૫૨, વોર્ડ નં.૩૨ રહે.નુતન બજાર ઝુંપડામાં, થાના બીસીઈ જી.કામરૂપ ગૌહતી આસામ + ૧ = ૨ નાને ચોરીથી મેળવેલ જડતીના નાણા રૂ.૧,૦૭,૧૦૦/- તથા પલ્સર મો.સા.નં.AS-16-D-4234 કિં.૭૦,૦૦૦/- તથા પલ્સર નં.AS-01-BG-5120 કિં.૭૦,૦૦૦/- તથા ડ્રા.લા.ઈલેક્શન કાર્ડૅ પકીટ તથા હેલ્મેટની મતા સાથે પકડી જા.જોગ. ૯/૧૪ CRPC કલમ ૪૧(૧)એ, ૧૦૨ મુજબ તા.૫/૦૭/૧૪ના રોજ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૨૭/૨૦૧૪ ઈપીકો ૩૯૨, ૧૧૪ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 09-07-2014