હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના ઓઢવ પો.સ્ટે.ના અધિકારી તથા સ્ટાફના માણસોએ (૧) ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૨૫૬À૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામે ફરીયાદીશ્રીની નજર ચુક્વી બે અજાણ્યા ઇસમો રુપિયા ૭,૦૦૦À- તથા મો.ફોન રૂ.૨,૦૦૦À- ની મતા તા.૨૫ÀÀ૨૦૧૪ ના રોજ એસ.બી.આઇ. બેંક નીકોલ રોડની શાખામાથી ચોરી કરી લઇ ગયેલ જે બાબતે ઉપરોક્ત નંબરથી ગુનો દાખલ થયેલ જે આધારે પોલીસની ઘનીષ્ઠ તપાસ દરમ્યાન તા.૨૬ÀÀ૨૦૧૪ ના રોજ ફરીથી આ કામના ફરીયાદી સોનીની ચાલી એસ.બી.આઇ. શાખામા પૈસા ભરવા ગયેલ તે દરમ્યાન ઉપરોક્ત બન્ને ઇસમો પૈકી એક ઇસમ બેંકમા હાજર હોય ફરીયાદી તેને ઓળખી જતા બેકમાં હાજર ઓઢવ પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓને જાણ કરતા પોલીસે તાત્કાલીક સમયસૂચકતા વાપરી આરોપી બબલુખાન ઇન્દાજખાન મંસુરી રહે.કૃષ્ણનગર ચાર રસ્તા સૈજપુર નાને પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામા આવેલ છે. (૨) તા.૨૫ÀÀ૨૦૧૪ ના રોજ કોમ્બીગ ના.રા. દરમ્યાન ઓઢવ પો.સ્ટે.ના અધીકારીÀ માણસો ઓઢવ રીંગ રોડ ઉપર વાહન ચેકીંગમા હતા દરમ્યાન એક મો.સા ઉપર બે ઇસમો વચ્ચેના ભાગે એક સ્ત્રીને બેસાડીને જતા હોય શંકા જતા મો.સા. રોકીને તપાસ કરતા વચ્ચે બેઠેલ સ્ત્રી મરણ ગયેલ હાલતમા મળી આવતા આ બાબતે મો.સા.ચાલકને પુછપરછ કરતા મરણ ગયેલ સ્ત્રી દુર્ગાબેન કાળુભાઇ ડામોર ઉવ.૨૧ મો.સા. ચાલક મુકેશભાઇ વખતરામ ખાટની પત્ની રહે.૨૫À૭, શીવમ ફ્લેટ બાપુનગરની હોવાનુ અને તેણે તા.૨૫ÀÀ૨૦૧૪ ના રાત કલાક ૧૯À૩૦ વાગે બાપુનગર શીવમ ફ્લેટ ખાતે ગળે ફાસો ખાઇ આપધાત કરેલ હોવાનુ જણાવતા પ્રાથમીક તપાસના ભાગ રુપે ઓઢવ પો.સ્ટે.અ.મોત ન.૦૦À૧૪ સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ દાખલ કરી બનાવ બાપુનગર પો.સ્ટે.ની હદમા બનેલ હોય ઉપરોક્ત બન્ને ઇસમો તથા અ.મોતના કાગળો વધુ તપાસ અર્થે બાપુનગર પો.સ્ટે. સોપી ઓઢવ પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓની સતર્કતાના કારણે મરનાર સ્ત્રીની લાશ સગેવગે કરવાના ઇરાદે મો.સા. ઉપર બેસાડી લઇ જતા આરોપી ૧.વખતરામ ઉદાજી ખાટ તથા ૨. મુકેશ વખતરામ ઉદાજી ખાટ નાઓને પક્ડી બાપુનગર પો. સ્ટે.નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૩) ખોખરા પો.સ્ટે.ના અધિકારી તથા પોલીસ માણસો તા.૨૬ÀÀ૨૦૧૪ ના રોજ કોમ્બીંગ ના.રા.મા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી આધારે આકાશ સÀઓ રમાકાંત આબાજીરાવ સીન્ધે ઉવ.૧૭, રહે. રાધાકિશન નગર વિ.૧ અમરતભાઇના મકાનમા હાટકેશ્વર ખોખરાને ચોરીની એક્ટીવા કિ.રુ.૩૮,૦૦૦À- સાથે પકડી ઘનિષ્ઠ પુછપરછ દરમ્યાન એક્ટીવા ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૮૩À૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલ હોય સદર ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. તથા (૪) ખોખરા પો.સ્ટે. ના પોલીસ માણસો તા.૨૭ÀÀ૨૦૧૪ ના રોજ કોમ્બીંગ ના.રા. મા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી આધારે નથ્થુભાઇ ઉર્ફે નથ્થો ભાનુભાઇ પવાર ઉવ.૧૫ રહે.આરતીનગર પ્રીયા ટોકીઝની સામે ભાઇપુરા નાને ઓટોરીક્ષા નં.જી.જે.૨૭-ટી-૨૪૮૯ કિ.રુ.૫૦,૦૦૦À- સાથે પક્ડી પુછપરછ દરમ્યાન આ ઓટોરીક્ષા ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૮૪À૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલ હોય સદર ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

 

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી જે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વટવા પો. સ્ટે.ના અધિકારી તથા સ્ટાફના માણસોએ બાતમી આધારે લાંભા ટર્નીગ પાસેથી સુનીલ રમેશભાઇ ચૌહાણ ઉવ ૨૦ રહે  મ.નં ૨૯૬૨ વિ-૨ ઇન્દીરાનગર લાંભા અમદાવાદ નાઓ પાસેથી ચોરી કરેલ હોન્ડા શાઇન મો.સા.નં.GJ-1-LA-5523 જેવો લખેલ છે,  જેનો એ.નં.જેસી-૩૬ઇ ૯૩૨૧૪૪૨, તથા ચે.નં.એમઇ૪જેસી૩૬૬એ૯૮૧૯૯ નો વંચાય છે, કિ.રૂ.  ૩૦,૦૦૦/- ની માતાની વટવા પો.સ્ટે.જા.જોગ.એન્ટ્રી નં.૧૧૩/૨૦૧૪ થી CRPC કલમ ૪૧(૧)(ડી), ૧૦૨ મુજબ તા.૨૩/૭/૨૦૧૪ ના રોજ મુદ્દામાલ સાથે આરોપીને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી એમ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વેજલપુર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી ની સુચના મુજબ હોગ સ્કોડના લોકરક્ષક લાભુભાઈ પ્રભુભાઈ બ.નં.૨૫૩૬ તથા સ્ટાફના માણસો મો.સા.માં પેટ્રોલીંગમાં રહી દરમ્યાન વાસણા એકટા ટાવર પાછળ આવેલ સત્યમ સ્કુલ પાસે વાહન ચેકિંગ દરમ્યાન એક ઇટર્નો નં.G.J-1-JS-8657 ઉપર (૧) ઝાકીરહુસેન ઝહુરહુસેન મોમીન ઉવ.૨૬ રહે.એ/૨૧ ઝાકીર સોસાયટી, ગુલઝાર પાર્ક, ગેટ નં.-૩ જુહાપુરા અમદાવાદ (૨) મોહમદઇરફાન મોહમદહનીફ શેખ ઉવ.૨૯ રહે. ૨૪૫, મંકોડી પાડાની પોળ, લાલસ્કુલની સામે, શાહપુર, અમદાવાદ નાઓને શંકાસ્પદ લાગતા રોકી વેજલપુર  પો.સ્ટે.ખાતે લાવી ઇસમોના કબ્જાના ઇટર્નોમાંથી દેશી બનાવટની એક પિસ્ટલ તથા ચાર જીવતા તેમજ ચાર ખાલી કારતુસ મળી આવતા અને તેઓ પાસે હથિયાર રાખવાનુ પાસ-પરમીટ નહી હોવાનું જણાતા તથા  સેમસંગ કંપનીના મોબાઈલ ફોન-૨, કિં.રૂ.૨,૫૦૦/- ઇટર્નો સ્કુટર કિં.રૂ.૨૫,૦૦૦/- પીસ્ટલની કિં.રૂ.૧૦,૦૦૦/- તથા કારતુસ કિં.રૂ.૪૦૦/- મળી કુલ્લે રૂ.૩૭,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને ઇસમોને તા.૨૩/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી કોઇ શરીર/મિલ્કત સબંધી ગુનો બનતા રોકી આરોપીઓ ઝબ્બે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે 

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી એન ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના આનંદનગર પો.સ્ટે. ના પોલીસ ઇન્સ.શ્રી તથા સ્ટાફના માણસો દ્વારા સુરક્ષા સેતુ યોજના અતર્ગત મહીલા સુશકિતકરણના ભાગરૂપે  આનંદનગર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ચીમનભાઇ પટેલ ઇસ્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતી કોલેજીયન યુકતીઓને સ્વરક્ષણ માટે તા.૨૫/૭/૨૦૧૪ ના કલાક ૧૭/૦૦ થી ૧૯/૦૦ વાગ્યા સુધી સેમીનાર યોજવામાં આવેલ જેમાં મહિલાઓ ઉપર થતા હુમલાઓ અંગે યુવતીઓ પોતાનો સ્વબચાવ કેવી રીતે કરી શકે તે માટે કરાટે કોચીંગ કલાસના ઇન્સ્ટ્રક્ટરો દ્વારા જુદી જુદી માહીતી આપી, જુદી જુદી પરીસ્થિતીઓમાં પોતાના ઉપર થયેલ હુમલાનો સામનો કેવી રીતે કરી શકાય તે બાબતે ટીપ્સ આપી અને ડીફેન્સ ટેકનીકોનું પ્રદર્શન કરી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો. ઈન્સ.શ્રી આર.બી.રાણા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે રાયખડ ચાર રસ્તા આઈ.પી.મીશન સ્કુલ પાસેથી નટવર ઉર્ફે નટુ ભવાનજી ઠાકોર રહે.પાલડીગામ અમદાવાદનાને ચોરીથી મેળવેલ ચાંદીના સાંકડા જોડ-૧ કિં.રૂ.૧૫,૦૦૦/-, ચાંદીના સિક્કા-૩ કિં.રૂ.૧,૫૦૦ તથા હોન્ડા મો.સા.નં.GJ-01-PN-3784 કિં.રૂ.૩૫,૦૦૦/-ની મતા સાથે પકડી જા.જોગ.૧૧/૨૦૧૪ CRPC ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૧/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સાબરમતી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૦/૨૦૧૩ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (2) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે શારદાબેન હોસ્પીટલ પાસેથી ઈરફાન જમીલખાન પઠાણ રહે.ગરીબનગર અંજુમન તોહદીયા મદ્રેસા સામે બાપુનગર નાને ચોરીથી મેળવેલ પલ્સર મો.સા.નં.GJ-01-LE-7816 કિં.રૂ.૪૦,૦૦૦/-ની મતા સાથે પકડી જા.જોગ.૬/૨૦૧૪ CRPC ૪૧(૧)ડી, મુજબ તા.૨૨/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૮૩/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો ગુન્હો શોધી કાઢેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે રામદેવનગર ચાર રસ્તા સેટેલાઈટ પાસેથી આસીફ ઉર્ફે સુમરો રસુલભાઈ મુસલા રહે.લાધાપુર તા.ધાનેરા જિ.બનાસકાંઠા નાને ચોરીથી મેળવેલ વોડાફોનની રીચાર્જ કુપનો કુલ-૭૭૬૬ કિં.રૂ.૧,૨૦,૮૨૦/- ની મતા સાથે પકડી જા.જોગ ૮/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૨/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ધાનેરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૫૨/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો ગુન્હો શોધી કાઢેલ છે. (4) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ગેબનશા ઈદગાહ સામેથી પ્રકાશ ગોપાલભાઈ ચુનારા રહે.વટવા ગામ, અમદાવાદનાને ચોરીથી મેળવેલ સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં.GJ-01-ME-9954 કિં.રૂ. ૩૦,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ. ૧૧/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૨૨/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૮૪/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો ગુન્હો શોધી કાઢેલ છે. (5) પો.સ.ઈન્સ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે પેશન પ્લસ મો.સા.નં.GJ-01-EB-1593 કિં.રૂ.૨૦,૦૦૦/- સીડીડીલક્ષ મો.સા. નં. GJ-01-MP-3089 કિં.રૂ.૨૦,૦૦૦/-,પેશનપ્લસ મો.સા.નં.GJ-01-CS-4830 કિં.રૂ.૮,૦૦૦/-, સ્પ્લેન્ડર મો.સા. નં.  GJ-01-EF-7292 કિં.રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ કબજે કરી જા.જોગ. ૮/૨૦૧૪ CRPC ૧૦૨, મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (6) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે સ્પ્લેન્ડર પ્લસ મો.સા.એ.નં.૦૦૫૫૪ તથા ચે.નં.૦૦૩૧૩ કિં.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ જા.જોગ ૯/૨૦૧૪ CRPC કલમ ૧૦૨, મુજબ તા.૨૩/૭/૨૦૧૪ના રોજ કબજે કરી સેટેલાઈટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૫૬/૨૦૦૭ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (7) પો.સ.ઈન્સ.શ્રી સી.બી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આસ્ટોડીયા ઢાળની પોળ પાસેથી ઝાકીર ઉર્ફે ચુહો અઝીઝખાન શેખ રહે.૯/૨૬૦ ગરીબ આવાસ યોજના વટવા અમદાવાદને ચોરીથી મેળવેલ સોનાની લગડી-૧ કિં.રૂ.૨૮,૦૦૦/- સોનાની લગડી-૧ કિં.રૂ.૧૪,૦૦૦/-, સોનાની ચેઈન-૧ કિં.રૂ.૨૦,૦૦૦/-, સોનાની બુટ્ટી જોડી-૧ કિં.રૂ.૪,૦૦૦/-, સોનાની બુટી નંગ-૧ કિં.રૂ.૩,૦૦૦/-, સોનાની બુટી નંગ-૧ કિં.રૂ.૨,૦૦૦/-, સોનાની કડી-૧ કિં.રૂ.૨,૦૦૦/-, સોનાની કડી-૧ કિં.રૂ.૨,૦૦૦/-, ચાંદીની પાયલ જોડ-૧ કિં.રૂ.૩,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૭૮,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ ૧૪/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૨૪/૦૭/૧૪ ના રોજ પકડી અટક કરી ઈસનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૪/૨૦૧૪ ઈપીકો કલમ ૪૫૪, ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (8)  પો.સ.ઈન્સ.શ્રી કે.એચ.રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વી.એસ.હોસ્પીટલ પાસેથી અસ્ફાકખાન અહેમદરઝાખાન પઠાણ રહે.૮૧, ઉવેશપાર્ક આલ્ફા ડુપ્લેક્ષ પાસે વેજલપુર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ યામાહા લીબેરો મો.સા.નં.GJ-01-LB-177 કિં.રૂ.૨૦,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ ૧૯/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૪/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગુન્હો શોધી કાઢેલ છે. (9) પો.સ.ઈન્સ.શ્રી આર.આઈ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે પરીમલ ગાર્ડન પાસેથી માર્ગેશ ઉર્ફે મણી હસમુખભઈ શાહ રહે.૧૮, શાંતીટાવર નહેરૂનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ લેપટોપ નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ ૩/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૬/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સેટેલાઈટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૪/ ૨૦૧૪ ઇપીકો કલમ ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (10) પો.સ.ઈન્સ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે દરીયાપુર દરવાજા પાસેથી પરેશ ઉર્ફે પરીયો દેવેન્દ્રભાઈ જાની રહે.SF/૪, હરભોલે એપાર્ટ, સુભાષબ્રીજ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.ફોન નંગ-૧ કિં.૫૦૦/- તથા ડસ્ટર કાર નં.GJ-1-RB-0076 કિં.રૂ.૭,૦૦,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ ૪/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)એ મુજબ તા.૨૬/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯૯/૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૨ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે.

   આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી રવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 01-08-2014