હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ગઇ તા.૪ÀÀ૨૦૧૪ ના રોજ રામોલ પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એ.એ.દેસાઇ તથા સ્ટાફના માણસો દશામાના જાગરણના બંદોબસ્તમાં હાજર હતા દરમ્યાન પો.કો.ચંદ્રસિંહ લાખુભા તથા એલ.આર.હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ નાઓની બાતમી હકિક્ત આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રોશન વિક્રમભાઇ વિશ્ર્વકર્મા ઉ.વ.૧૭ તથા પવન સુનીલભાઇ પાંડે ઉ.વ.૧૬ નાઓ મો.સા.નં.જીજે.૨૭.એ.જે.૮૬૩૪ ની લઇ મળી આવતાં તેઓની સઘન પુછપરછ કરતાં મો.સા. નરોડા પો.સ્ટે.ની હદમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવતાં અને તેઓ બન્નેને વિશ્વાસમાં લઇ વધુ પુછપરછ કરતાં બન્ને કિશોરોએ બીજા અન્ય પાંચ મો.સા.ની ચોરી કરેલ હોવાનુ જણાવતા તપાસ કરતાં (૧) નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૬૨À૨૦૧૪(૨) રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૧À૨૦૧૪ (૩) રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૮૭À૨૦૧૪ (૪) રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૮૮À૨૦૧૪ (૫) ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૬૨À૨૦૧૪ (૬) રાણીપ  પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૩À૨૦૧૪ મુજબના વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1)  પો.સ.ઈન્સ. શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સારંગપુર પાણીની ટાંકી પાસેથી રોનક ઉર્ફે ગભરૂ S/O મહેન્દ્રભાઈ પુજાલાલ પટેલ રહે.વકીલની ચાલી, ગોરધનનુ ડહેલુ, સરસપુર વોરાના રોજા+૧ નાને ચોરીથી મેળવેલ સોનાની ચેઈન, કેમેરો, તથા વાહન મળી કુલ્લે રૂ.૯૭,૫૦૦/-ની મતા સાથે પકડી જા.જોગ-૨/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૪/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૪/૨૦૧૨ ઈપીકો કલમ ૩૯૨ તથા સાબરમતી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૩૯/૨૦૧૩ ઈપીકો કલમ ૩૯૨ તથા શાહીબાગ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૩૭/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) હે.કો.શ્રી પ્રફુલકુમાર રામજીભાઈ  તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે દિલ્હી ચકલા પાસેથી એક ઈસમ સુલેમાનખાન @ મુન્ના સ/ઓ યુસુફખાન પઠાણ રહે.સરકીવાડ નાગોરીવાડ શાહપુર નાને ચોરીથી મેળવેલ સોનાના સેટ, દાગીના મળી  કુલ્લે કિં.રૂ.૧,૨૨,૭૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ-૧૧/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૫/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી અસલાલી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૩૦/૨૦૧૪ ઈપીકો કલમ ૩૮૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સારંગપુર દરવવાજા પાસેથી નુરમહંમદ ઉર્ફે નુરૂ ઉર્ફે દેશી S/O ચાંદમહંમદ ઘાંચી રહે.રમેશચન્દ્ર વકીલની ચાલી, ઢેકલીયાપુરા અમદુપુરા અમદાવાદનાને ચોરીથી મેળવેલ દાગીના કિં.રૂ.૭૦,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ-૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૭/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) હે.કો.શ્રી મહેન્દ્રસિંહ દિવાનસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે જવાહરચોક પાસેથી મોહમંદ અશરફ S/o ઉસ્માનગની માલદી ઘાંચી રહે.૪૭૭૯/એ૪, ખમાશ ભઠીયારવાડ, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.સા. નંબર GJ-01-FY-5713 સાથે પકડી જા.જોગ-૬/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૮/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

              આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 13-08-2014