૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એલ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ (૧) સાબરમતી પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા તા.૧૧À૮À૨૦૧૪ ના રોજ બાતમી આધારે નરેન્દ્રભાઇ રમણભાઇ પટેલ ઉ.વ.૩૨, રહે.બી-૧૦૪, શ્યામ સૃષ્ટી એપાર્ટમેન્ટ, ચેનપુર અમદાવાદ નાને એક્ટીવા નં. જીજે-૧-ઇસી-૯૨૬૧ ની સાથે રોકી એકલવ્ય સોફ્ટવેરમાં એક્ટીવાનો નંબર નાખતા સાબરમતી પો.સ્ટે.માં ચોરીનો ગુનો નોધાયેલ હોય આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સાબરમતી પો.સ્ટે.નો વાહનચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે, (૨) સાબરમતી પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા પો.કો.અશ્વિનકુમાર મણીલાલ તથા પો.કો. નિનુજી હરીજી નાઓની જુગાર અંગેની બાતમી આધારે સાબરમતી ન્યુ.રાણીપ દેવદત્ત રેસીડેન્સી મ.નં.સી/૨૦૩ ના મકાનમાં રેઇડ કરી કલ્પેશભાઇ સુરેશભાઇ મહેતા ઉ.વ.૪૭, તથા અન્ય બીજા ૬ ઇસમોને જુગાર રમતા પકડી રોકડા રૂ.૧,૧૫,૭૬૦/- મો.ફોન-૭, વાહન-૪, કોઇન-૩૭૫ મળી કુલ્લે રૂ.૮,૪૦,૭૬૦/- નો મુદામાલ પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એમ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વેજલપુર પો.સ્ટે.ના સર્વેલન્સસ્કોર્ડના પો.સ.ઇ. તથા માણસોએ પેટ્રોલીગ દરમિયાન પો.કો.અનવરખાન પેરખાન નાઓની બાતમી આધારે વાસણા ગુપ્તાનગર પાસેથી ભાવેશ ઉર્ફે બંટી S/O સુરેશભાઇ વડોદરા ઉ.વ.૧૯ રહે.એપીએમસી માર્કેટના છાપરા ગરીબનવાઝ હોટલ સામે વાસણા અમદાવાદ મુળગામ-કોઠડીયા તા.ધંધુકા જી.અમદાવાદ નાને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. નં.જીજે-૦૧-ઇએલ-૮૬૧ કી.રુ.૧૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૪/૯/૨૦૧૪ ના રોજ CRPC ૪૧(૧)ડી મુજ્બ પક્ડી અટક કરી ઘનીષ્ઠ તપાસ કરી સેટેલાઇટ પો.સ્ટે. ફસ્ટ ગુ..ર.નં.૧૮૪/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો વાહનચોરીનો ગુનો શોધી કાઢેલ છે તથા (૨) સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. તથા માણસોએ પેટ્રોલીગ દરમિયાન વાસણા સ્વામિનારાયન વિભાગ-૧ ના ડબલ્યુ બ્લોકના પાર્કિંગ નીચેથી (૧) સંદિપ કિરીટભાઈ જાની ઉ.વ.૨૮, રહે.મ.નં. W-૪૦૨, સ્વામીનારાયણ પાર્ક વિભાગ-૧, વાસણા અમદાવાદ તથા બીજા અન્ય ૬ નાઓને ગંજીપાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમતા અંગજડતીના રૂ.૧૬,૫૦૦/- મો.ફોન-૫, કિ.રૂ.૩૦,૫૦૦/- તથા દાવના રૂ.૨,૦૦૦/- મળી કુલ્લે રૂ.૪૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૭/૮/૨૦૧૪ ના કલાક ૧૭/૦૦ વાગ્યે પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૨૮૬/૨૦૧૪ જુગારધારા કલમ ૧૨(અ) મુજબનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે.
|
૫
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈન્સ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મિરજાપુર ત્રિકોણીયા બગીચા પાસેથી ફુરકાનભાઈ અબ્દુલગફુર ખીલજી રહે.ચોથોમાળ મકાન નં.૧, ગુરૂનાનક ફ્લેટ મિલ કમ્પાઉન્ડ શાહપુર અમદાવાદનાને ચોરીથી મેળવેલ LML CDR 100 મો.સા-૧ નં.GJ-1-CH-1753 કિમત ૧૧,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૯/૨૦૧૪ CRPC ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૧/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.ઈન્સ.શ્રી આર.બી.રાણા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે બાપુનગર એસ.ટી.બસ સ્ટેન્ડ પાસેથી કેતન મહરભાઈ ભંડેરી રહે.૯/૪૦૭, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, નરોડા, અમદાવાદ+૨=૩ નાઓએ ચોરીથી મેળવેલ (૧) મારૂતી સ્વીફ્ટ ડીઝાયર કાર-૧ નં.GJW-01-ZX-6229 કિ.રૂ.૬,૦૦,૦૦૦/- (૨) મહિન્દ્રા બોલેરો જીપ-૧ નં.AJ-10-BA-2860 કિ.રૂ.૬,૦૦,૦૦૦/- ચાવીઓ નંગ-૧૦, રોકડનાણા રૂ.૬૭,૦૦૦/- (૩) મારૂતી વર્ષા કાર-૧ નં.GJ-6-BL-9671 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- (૪) ટવેરાકાર-૧ નં.GJ-01-HQ-8317 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મતા સાથે CRPC ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૩/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કોસંબા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૦૩/૨૦૧૪, શાહીબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૧૦/૨૦૧૪, કારેલીબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૮૩/૨૦૧૪, નારણપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૦૦/૨૦૧૪ મુજબના વાહનચોરીના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રાયખડ ચાર રસ્તા પાસેથી રોહિત ઉર્ફે રૂત્વીક S/O મુળજીભાઈ સોલંકી રહે. ૪/૭૫, લાલબહાદુર શાસ્ત્રીનગર બહેરામપુરા અમદાવાદનાએ ચોરીથી મેળવેલ મો.સા-૧ નં.GJ-1-MH-1864 કિ.રૂ.૧૫,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૩/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સેટેલાઈટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૦/૨૦૧૪ મુજબનો વાહનચોરીનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે શિવરંજની ચાર રસ્તા પાસેથી જહાંગીરભાઈ અકબરભાઈ રહે.૮૦, નુરમહમદ સોસાયટી, ફતેહવાડી જુહાપુરા અમદાવાદ + ૪ = ૫ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧૩ કિ.રૂ.૧,૫૫,૦૦૦/- તથા ખાલી ગેસ સીલેન્ડર કિ.રૂ.૨,૫૦૦/- તથા બજાજ પલ્સર મો.સા-૧ નં.GJ-1-DC-5009 કિ.રૂ.૩૫,૦૦૦/- તથા બજાજ પલ્સર મો.સા-૧ નં.GJ-1-SJ-1355 કિ.રૂ.૩૫,૦૦૦/-ની મતા સાથે CRPC ૪૧(૧)ડી મુજબ તા.૧૪/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી આનંદનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૯/૨૦૧૪, તથા ફસ્ટ ગુ.ર.નં.૯૦/૨૦૧૪, અસલાલી પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૩૬/૨૦૧૪, સેટેલાઈટ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૭૮/૨૦૧૪ મુજબના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) પો.સ.ઈન્સ.શ્રી એલ.ડી.વાઘેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી મોહંમદઅલી મુસ્તાકઅલી સૈયદ રહે. અબ્દુલા મસ્જીદ ઈદગાહ મહોલ્લા ગોધરાનાને ચોરીથી મેળવેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ જીપ-૧ નં.GJ-06-AU-2318 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૪/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વડોદરા શહેર ગોત્રી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૧૫/૨૦૧૪ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) પો.સ.ઈન્સ.શ્રી સી.બી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે શાહપુર કામા હોટલ પાસેથી જયેશ ઉર્ફે બડીયો S/O રૂપસીંગ જદીયાભાઈ દાતણીયા રહે.શંકરભુવનના છાપરા યોગેશ્વર ચોક, રક્ષામાતાના મંદિર પાસે શાહપુર અમદાવાદનાને ચોરીથી મેળવેલ રૂપિયા ૭૦/- તથા ચાંદીના સિક્કા નંગ-૩ કિ.રૂ.૭૦૫/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૪/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (7) પો.સ.ઈન્સ.શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે દેવી સિનેમા નરોડા પાસેથી મયુર રાજકુમાર જયસીંધાની રહે.એ/૧૯, સાંઈબાબા એપાર્ટમેન્ટ, કુબેરનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ એક્ટીવા સ્કુટર-૧ એંજીન નંબર JC44E1640294 તથા ચેસીસ નંબર નથી કિ.રૂ.૧૫,૦૦૦/-ની મતા સાથે CRPC ૪૧(૧)ડી મુજબ તા.૧૫/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૪/૨૦૧૪ મુજબનો વાહનચોરીનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (8) હે.કો.શ્રી રેવાભાઈ પરમાભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઘોડાસર કેડીલા બ્રીજ પાસેથી અજય ઉર્ફે બોડીગાર્ડ S/O મંગલસીંગ સહીજ રહે.બાબુભાઈ ભરવાડની ચાલી, દેવી માતા સાયકલ સ્ટોલની પાછળ પુનીતનગર ક્રોસીંગ જસોદાનગર અમદાવાદ+૧=૨ નાને ચોરીથી મેળવેલ મો.ફોન નંગ-૪ કિ.રૂ.૪,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૬/૮/૨૦૧૪ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (9) મ.સ.ઈન્સ.શ્રી આર.આર.ત્રીપાઠી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી મોહંમદઈમરાન મોહમદઅહેસાન રહે.ગામ સંબલ દીયાસરાય મહોલ્લા-સરીયાગામ થાના-નકાય તા.જિ.સંબલ ઉત્તરપ્રદેશનાને ચોરીથી મેળવેલ એલ્યુમિનિયમની પાટો વજન ૩૨૦.૬૦૦ કિ.ગ્રામ કિ.રૂ.૩,૬૦,૦૦૦/- તથા પિતળના પાવડર ભરેલ કંતાનના થેલા નંગ-૬૦ કિ.રૂ.૭૫,૦૦૦/- તથા એલ્યુમિનિયમની જાળી ૫૦ કિલો કિ.રૂ.૨,૫૦૦/- તથા પ્લાસ્ટીકના થેલા વેસ્ટ કાપડના વજન ૩૨ ટન કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ટ્રક નં.UP-21-AN-6058 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૭/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|