હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ડી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાલુપુર પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા તા.૨૨/૮/૨૦૧૪ ના રોજ વાહન ચેકીંગ દરમ્યાન દિનેશ રામમુહરત પટેલ ઉવ.૨૧ રહે.૧૦૯, લક્ષ્મણભાઇની ચાલી, કંટોડીયા વાસની સામે, રાયપુર, અમદાવાદ નાઓને રિક્ષા નં.જીજે-૧-ડબલ્યુ-૬૫૨૦ કિ.રુ.૫૦૦૦૦/- સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વધુ ઘનિષ્ટ તપાસ દરમ્યાન સદર રિક્ષા નં-જીજે-૨૩-ડબ્લ્યુ-૬૫૨૦ નો હોવાનું જાણવા મળેલ તેમજ આરોપીની પુંછપરછ કરતાં ચોરી કરેલ બીજી બે  રિક્ષા (૧) જીજે-૨૩-ડબ્લ્યુ-૧૭૯૪ કિ.રુ.૪૦,૦૦૦/- તથા (૨) જીજે-૨૩-ડબ્લ્યુ-૨૧૯૧ કિ.રુ.૫૦,૦૦૦/- ની CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ..નં.૧૮૨/૨૦૧૪ તથા ફસ્ટ ગુ..નં. ૧૩૦/૨૦૧૪ ના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એચ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના ગોમતીપુર પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ ગોમતીપુર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૩૨૯૯/૨૦૧૪ ધી આર્મ્સ એકટ કલમ ૨૫(૧)બીએ, તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબના ગુનાના કામના આરોપી અનવરહુસેન ઉર્ફે લાલો S/O સિકંદરભાઇ સંધી ઉ.વ.૫૨ રહે.મ.નં.૧૬૮૭ મણીયારવાડા હુસૈની મસ્જીદ પાસે, રાજપુર ટોલનાકા, ગોમતીપુર નાને તા.૨૪//20૧૪ ના રોજ પકડી અટક કરી તેની પાસેથી દેશી તમંચા નંગ-૧૬ કિ.રૂ.૪,૦૦૦/-, નાના મોટા જીવતા કારતુસ નંગ-૧૬ કિ.રૂ.૧,૬૦૦/-, તલવાર નંગ-૫, ફરસી નંગ-૧ તથા ફુટેલા કારતુસ નંગ-૪ ની સાથે પકડી કોઇ શરીર/મિલ્કત સબંધી ગુનો બનતા પહેલા જીવલેણ હથીયારો કબજે કરી સારી કામગીરી કરેલ છે.

3

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી કે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ દાણીલીમડા પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા તા.૨૨/૮/૨૦૧૪ ના રોજ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ.જહીરાબ્બાસ મકબુલભાઇ નાઓની બાતમી આધારે આરોપી યુનુસ ઉર્ફે પાઇપ અબ્દુલરહેમાન રંગરેજ રહે.સીટીઝનનગર દાણીલીમડા અમદાવાદનાને જીન્સ તથા કોટનના પેન્ટ શર્ટ નંગ-૧૯૦ કિ.રુ.,૯૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી ઘનિષ્ટ તપાસ કરતા પકડાયેલ મુદ્દામાલ જીન્સ તથા કોટન પેન્ટ શર્ટ દાણીલીમડામાં આવેલ અલ અસરા એસ્ટેટ ગોડાઉન નં.૨૪ રજા ક્રિએશન નામના ગોડાઉનના એક્ઝ્સ ફેન તોડી ગોડાઉનમાં પ્રવેશ કરી ચોરી કરેલાનુ જણાવતા ગોડાઉનના માલીક ઇરફાન શૌકતઅલી શેખ ઉ.વ.૩૧ નાઓને બોલાવી પુછતા તેઓએ જણાવેલ કે તા.૧૯/૭/૨૦૧૪ ના થી તા.૨૧/૭/૨૦૧૪ ના સમયગાળા દરમ્યાન પોતાના ગોડાઉનમાં લગાડેલ એક્ઝસ ફેન તોડી અંદર પ્રવેશ કરી ગોડાઉનમાંથી જીન્સ તથા કોટન પેન્ટ નંગ-૧૯૦ કિ.રુ.૯૫૦૦૦/- ના મત્તાની ચોરી કરેલ હોય દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૫/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો દાખલ ગુનો મુદ્દામાલ આરોપી સાથે શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

4

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ (1) મ.સ.ઈન્સ.શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી જાકીર હસનભાઈ સૈયદ રહે.નવાબખાનની ચાલી, પીરનપીરની દરગાહ પાછળ, જમાલપુર નાને ચોરીથી મેળવેલ CNG ઓટોરીક્ષા નં.GJ-1-AY-3646 કિ.રૂ.૪૫,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૭/૨૦૧૪ CRPC કલમ ૧૦૨ મુજબ તા.૧૮/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નારણપુરા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૨૩૪/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) મ.સ.ઈન્સ.શ્રી આર.કે.ચૌહાણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વિક્ટોરીયા ગાર્ડન પાસેથી મો.મોહસીનખાન ઉર્ફે રાજા S/O દિલાવરખાન પઠાણ રહે.ચંપામીલની ચાલી જમાલપુર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સેમસંગ કંપનીનો બ્રાઉન કલરનો મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૯/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાલુપુર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૯૩/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઘંટાકર્ણ મહાદેવની સામે સારંગપુર પાસેથી મુના ઉર્ફે સિસોદીયા જેસીંગ રાઠોડ રહે.ફ્રી કોલોની, કુબેરનગર સરદારનગર અમદાવાદનાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ.૬,૦૦,૦૦૦/- તથા બજાજ ડીસ્કવર મો.સા.નંબર:GJ-1-MS-346 કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૬,૫૦,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૦/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી રાજકોટ શહેર ‘એ’ ડીવીજન પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૨૪૦/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈન્સ.શ્રી સી.બી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મેલડી માતાના મંદિર, દાણીલીમડા પાસેથી અસ્ફાક ઉર્ફે દીનો S/O કાલુભાઈ મેમણ રહે.૨૨/એ, શંખાવટી પ્લાઝા, દાણીલીમડા ભજીયા હાઉસની બાજુમાં, દાણીલીમડાનાને ચોરીથી મેળવેલ મોબાઈલ, લોડીંગ રીક્ષા નંબર:GJ-1-AZ-8874 કિ.રૂ.૪૦,૦૦૦/- તથા ખાલી પીપડા નંગ-૯ કિ.રૂ.૩,૬૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૧૦/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૦/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) પો.સ.ઈન્સ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે બીગ બજારના કમ્પાઉન્ડમાંથી અંજુબેન W/o વિક્રમભાઈ માણેકલાલ દાલાવાડ (છારા) રહે.રામદેવપીરના મંદિર પાસે મહાજનીયા વાસ નરોડા + ૧ = ૨ નાને ચોરીથી મેળવેલ સોનાની બુટી-૪, કિ.રૂ.૮,૦૦૦/- તથા નાણા રૂપિયા ૪,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૬/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૧/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૧૬/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) પો.સ.ઈન્સ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સી.જી.રોડ મ્યુનિસિપલ માર્કેટ પાસેથી વીણાબેન હિમતભાઈ પરમાર ઉ.વ.૬૦ રહે.૨૬,ગંગોત્રી સોસાયટી એસ.ટી.વર્કશોપ પાછળ નરોડા પાટીયા અમદાવાદ+૧=૨ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૫૦૦/- તથા નાણા રૂ.૨,૫૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૧/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી મણીનગર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૫૮/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (7) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કાલુપુર મસ્કતી માર્કેટ પાસેથી હિરેન S/O અશ્વિનભાઈ શાહ રહે.૬/૮,પાર્શ્વનાથ શોપીંગ સેન્ટર, મામા કલ્યાણ ચાર રસ્તા પાસે નિકોલ રોડ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૨૭ કિ.રૂ.૨૯,૪૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૧૦/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૨/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાલુપુર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૦૪/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (8) પો.સ.ઈ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વિંઝોલ ક્રોસીંગ વટવા પાસેથી મુકેશ કલીરામ શ્રીવાલ રહે.૨૫,નંદાનગર સોસાયટી ડિઝલ શેડની સામે GIDC વટવા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/-ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૧૨/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૬/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વટવા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૨૪૮/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૮૪ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (9) પો.સ.ઈ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આઈ.પી.મીશન સ્કુલ પાસેથી અબરાર ગુલામ દસ્તગીર શેખ રહે. ૯૧, અનવરનગર, વટવા અમદાવાદ+ ૨ = ૩ નાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ.૧,૧૦૦/- તથા મોબાઈલ ફોન-૨ કિં.રૂ.૨,૦૦૦/- તથા ઓટોરીક્ષા-૧ નંબર:GJ-6-UU-98 કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૩,૧૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૮/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૩/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ઈસનપુર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૪૨/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૯૨, ૧૭૦, ૧૧૪ મુજબનો ગુનો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (10) પો.સ.ઈ.શ્રી જે.એમ. જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી અયુબખાન ઉર્ફે સમીર અબ્દુલ રહેમાન રહે.સૈયદવાડી, મુસ્માન બાવાની દરગાહ, સરખેજ, અમદાવાદ + ૨ = ૩ નાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ.૧૪,૫૦૦/- તથા ઓટોરીક્ષા-૧ નંબર:GJ-1-CU-9346 કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૪,૫૦૦/-ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૮/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૩/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગોમતીપુર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નંબર:૧૨૬/૨૦૧૪ ઈન્ડીયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (11) પો.સ.ઈ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ચાંદલોડીયા બ્રીજના પશ્ચીમ તરફના છીડેથી મનોજકુમાર પ્રેમચંદ ગુપ્તા રહે.૧૯/૨૮૯, ભદ્રેશ્વર સોસયટી હાંસોલ રોડ, સરદારનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ ખુરશીઓ નંગ-૧૬ કિ.રૂ.૩,૨૦૦/- તથા સનમાઈકાની સીટો નંગ-૯૦ કિ.રૂ.૯૦,૦૦૦/-, એર કંડીશનર ફ્રન્ટ ગ્રીલ પાર્ટ કિ.રૂ.૫,૦૦૦/- તથા MCB મલ્તીગ નંગ-૩ કિ.રૂ.૬,૦૦૦/- તથા AC નુ ઈન્ડોર નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા પુલ હેન્ડલ નંગ:૩૮ કિ.રૂ.૮૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૫,૨૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૪/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૪/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (12) પો.સ.ઈ.શ્રી પી.બી.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારણપુરા નિર્ણયનગરના ગરનાળા પાસેથી પુરુષોત્તમ ઉર્ફે પ્રકાશ બાબુભાઈ ઉર્ફે ડાહ્યાભાઈ દરજી રહે.૮,શિલ્પગ્રામ સોસાયટી, ગેલેક્ષી ફ્લેટની બાજુમાં કઠવાડા રોડ, નરોડા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ હિરો હોન્ડા મો.સા.નંબર:GJ-1-NG-4367 કિં.રૂ.૩૦,૦૦૦/- ની મતા સાથે પકડી સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર:૫૪/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૪/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

              આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 26-08-2014