 |
|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એચ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ બાપુનગર પો.સ્ટે.ના અધિકારી તથા માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મહંમદસાજીદ ઉર્ફે ટાવર મહંમદરાસીદ અન્સારી રહે.મણીલાલ મથુરદાસની ચાલી, પન્ના એસ્ટેટ, બાપુનગર નાઓને ચોરી કરેલ હિરોહોન્ડા મો.સા. નં.જીજે-૧-સીડી-૬૦૩૯ કિ.રૂ. ૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૯/૯/૨૦૧૪ ના રોજ પકડી કાયદેસર કાર્યવાહી કરી બાપુનગર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૮૬/૨૦૧૪ નો વાહનચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “આઇ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ઓઢવ પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી આર.જી.ખાટ તથા શ્રી વી.ડી.મોરી તથા સ્ટાફના માણસોએ તા.૧૭À૯À૨૦૧૪ ના રોજ બાતમી આધારે લવકુશ મોહનભાઇ મલ્હાર ઉવ.૧૯ નાને ૧૨૦૦ કિ.ગ્રા. લોખંડનો ભંગાર કિ.રુ.૩૦,૦૦૦À- તથા સ્ટીલની થાળીઓ ૧૦૦ કિ.ગ્રા. કિ.રુ.૧૩,૦૦૦À- તથા કોપરવાયર ૫ કિ.ગ્રા કિ.રુ.૧,૫૦૦À-મળી કુલ્લે રુ.૪૪,૫૦૦À-ની મત્તાના મુદામાલ સાથે પકડી ઓઢવ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.ન.૩૦૪À૨૦૧૪ ઇ.પી.કો ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજ્બનો ગુનો શોધી કાઢેલ છે. તથા તા.૧૭À૯À૨૦૧૪ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પ્રણવકુમાર ઉદયભાણ બાજપેયી રહે. બીÀ૧૬૩ તેજેન્દ્રપ્રકાશ સોસાયટી ખોડીયારનગર ઓઢવ નાને એસાર કંપનીનુ લેપટોપ-૧, કિ.રુ.૧૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-૬ કિ.રુ.૩૫,૦૦૦À- ની મત્તાના મુદામાલ સાથે પકડી ઓઢવ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.ન.૩૦૬À૨૦૧૪ ઇ.પી.કો ૩૮૦ મુજ્બનો ગુનો શોધી કાઢેલ છે. તથા તા.૧૮À૯À૨૦૧૪ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સંજય ભગીરથભાઇ રાજપુત રહે.ખોડીયારનગર ઓઢવ નાને એચ.પી.કંપનીનુ લેપટોપ-૧, કિ.રુ.૧૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-૧ કિ.રુ.૫૦૦À- ની મત્તાના મુદામાલ સાથે પકડી ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૩૦૭À૨૦૧૪ ઇ.પી.કો ૩૮૦ મુજ્બનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એલ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સાબરમતી પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ પો.કો.રાજીવકુમાર દશરથભાઇ નાઓની બાતમી આઘારે દિનેશ ઉર્ફે રાહુલ ચતુરજી ઠાકોર ઉવ.૨૭ રહે,રામજી મંદિરની ચાલી કાળીગામ સાબરમતી અમદાવાદ નાને CRPC ૪૧(૧)ડી મુજબ તા.૧૫/૯/૨૦૧૪ ના રોજ ચોરીનુ એકટીવા આર.ટી.ઓ.નંબર વગરનુ કાળા કલરનુ જેનો ચેસીસ નંબર કોઇ હથીયારથી ટીચી નાખેલ અને એન્જીન નં.જેએફ08ઇ8672603 નો જેની કિં.રુ.૨૦,૦૦૦/- નુ કબજે કરી વધુ તપાસ કરી રાણીપ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૫/૨૦૧૪ ઇપીકો ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢેલ અને આરોપીની વધુ ઘનિષ્ટ પુછપરછ કરી સાબરમતી પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૯/૨૦૧૪ તથા ફસ્ટ ગુ.ર.નં૪૦/૨૦૧૪ ના સાયકલ ચોરીના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૪
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એમ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પો.સ્ટે.ના અધિકારી તથા માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન તા.૨૧/૯/૨૦૧૪ ના રોજ બાતમી આધારે સી.એન.જી.ઓટોરીક્ષા નં.જીજે-૧-બીએકસ-૧૭૩૮ કિ.રૂ.૩૦,૦૦૦/- સાથે (૧) ઇસ્માઇલ સાબુદીન શેખ રહે.છીપા સોસાયટી, નગમાનગર, દાણીલીમડા, અમદાવાદ તથા (૨) સલીમ પીરમહમદ શેખ રહે.કાચા છાપરામાં, ચંડોળા પોલીસ ચોકી સામે, દાણીલીમડા, અમદાવાદ નાઓને CRPC ૪૧(૧)ડી મુજબ પકડી કાયદેસર કાર્યવાહી કરી કાગડાપીઠ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૫૬/૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૭૯ મુજ્બનો વાહનચોરીનો ગુનો શોધી કાઢેલ છે.
|
5
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈન્સ.શ્રી એસ.બી.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રીંગરોડ ઓઢવ પાસેથી નવનીત અમરતભાઈ પટેલ રહે.૪, દુર્ગાપાર્ક સોસા. રામોલ નાને ચોરીથી મેળવેલ મહીન્દ્ર જીપ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, મુજબ તા.૧૯/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ઓઢવ પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૩૦૨/૨૦૧૪ ઈ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (2) પો.ઈન્સ.શ્રી આર.બી.રાણા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે હાટકેશ્વર બસ સ્ટેન્ડ પાસેથી સંજય ઉર્ફે શનિ સ/ઓ કમલાકર ગાયકવાડ રહે.૧૨૬, વિકાસનગરની ચાલી રાષ્ટ્રભારતી સ્કુલની બાજુમાં અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સોનાના દાગીના કિં.રૂ.૧,૦૬,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, મુજબ તા.૧૫/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૧/૨૦૧૪ ઈ.પી.કો. ૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે.
(3) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જસોદા ચોકડી પાસેથી (૧) જીગ્નેશ ઉર્ફે જીગો S/O રમણલાલ પટેલીયા રહે.પ્રેમઉકાની ચાલી ખોખરા નાને ચોરીથી મેળવેલ મોબાઈલ કિં.રૂ.૭૩,૫૬૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, મુજબ તા.૧૫/૯/૨૦૧૪ના રોજ પકડી અટક કરી ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૭/૨૦૧૪ ઈ.પી.કો.૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (4) પો.સ.ઈન્સ.શ્રી એચ.પી.કરણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ડી.સી.બી.કચેરીથી સંજય ઉર્ફે શનિ S/O કમલાકર ગાયકવાડ રહે.૧૨૬, વિકાસનગરની ચાલી રાષ્ટ્રભારતી સ્કુલની બાજુમાં અમદાવાદ નાને ચોરીથી મેળવેલ (૧) મોબાઈલ ફોન કિ.રૂ.૨૬,૫૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, મુજબ તા.૧૫/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૧૬/૨૦૧૪ ઈ.પી.કો. ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (5) પો.સ.ઈન્સ.શ્રી એચ.પી.કરણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે યોગેશ્વરનગરની ચાલી પાસેથી સંજય ઉર્ફે શનિ S/O કમલાકર ગાયકવાડ રહે.૧૨૬, વિકાસનગરની ચાલી રાષ્ટ્રભારતી સ્કુલની બાજુમાં અમદાવાદ નાને ચોરીથી મેળવેલ (૧) લેપટોપ કિ.રૂ. ૨૫૦૦૦/- કિ.રૂ.૨૬,૫૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, મુજબ તા.૧૫/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૮/૨૦૧૪ ઈ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (6) પો.સ.ઈન્સ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ચંડોળા ચોકી સામેથી સંજય સતીષભાઈ ખટીક રહે.૮/૧૭૩ સુખરામનગર ગોમતીપુર +૧ નાને ચોરીથી મેળવેલ કપડાના તાકા તથા મો.સા. કુલ્લે કિં.રૂ.૨૭,૫૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, મુજબ તા.૧૬/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે.નો ગુન્હો શોધી કાઢેલ છે. (7) મ.સ.ઈ. રમેશભાઈ કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નાગોરીવાડ પાસેથી નૌશાદ ઉર્ફે મંગલ S/O રોમાન પીજારા રહે.૧૯૭૭ નાગોરીવાડ શાહપુર નાને ચોરીથી મેળવેલ લાવા કંપનીનો મો.ફોન કિં.રૂ. ૬૬,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, મુજબ તા.૧૮/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે.નો ગુન્હો શોધી કાઢેલ છે.
આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|
|
|
|