હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ રામોલ પો.સ્ટે. ના અધિકારી તથા માણસોએ તા.૨૦À૧૦À૨૦૧૪ ના રોજ રામોલ પો.સ્ટે. સ્ટ ગુ.ર.નં.૨૪૩À૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલ મો.ફોનની કોલ ડીટેલ્સ આધારે તપાસ કરી આરોપી સુરેન્દ્રસિંહ રાજુસિઁગ રાઠોડ ઉ.વ.૧૯ રહે.શેડ નં.૪૭ મુકિતધામ એસ્ટેટ જીવનવાડી પાસે નિકોલ રોડ મુળ ગામ-કાચોલી તા.પીડવાડા જી.સીરોઇ રાજસ્થાનનાને ચોરીએ ગયેલ મો.ફોન સોની એક્સપીરીયા ઝેડ આર મોડલનો કિ.રુ.૨૦,૦૦૦À- સાથે પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી કે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૦૯/ ૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબના કામે ફરીયાદી જયકુમાર નાનકરામ સામતાની નાઓની દાણીલીમડા કિર્તિકુંજ સોસાયટીની બાજુમાં શાહઆલમ ખાતે જે.કે.જ્વેલર્સ નામની દુકાન ઉપરથી તા.૨૬/૧૦/૨૦૧૪ ના કલાક ૧૦/૦૦ વાગે પોતાની ઉપરોક્ત દુકાને બેગમાં આશરે રુ.૫,૭૦૦/- મુકેલ તે લઇ આવી દુકાનનુ તાળુ ખોલવા જતા બેગ નીચે મુકી તાળુ ખોલતા ત્રણ ઇસમો એક ઓટોરીક્ષામાં આવેલ અને બે ઇસમો આવી નીચે મુકેલ બેગ લઇ ભાગવા જતા ફરીયાદીને આરોપીઓ સાથે જપાજપી થયેલી અને બુમાબુમ થતા આજુબાજુના માણસો આવી ગયેલ અને આ સમયે ત્યાં બાઇક ઉપર પેટ્રોલીંગ કરતા પો.કોન્સ. શફીકએહમદ સીરાજએહમદ તથા લોકરક્ષક જોગીદાસ ખુમાણભાઇ નાઓએ તાત્કાલીક ક્ષણનાય વિલંબ વગર ત્રણેય આરોપીઓ (૧) કાદર મજીદભાઇ બાજરીયા ઉ.વ.૩૦ રહે. બરતનચોક ભાવસાર ચકલા જામનગર (૨) રિઝવાન ઐયુબભાઇ ઉ.વ.૨૪ રહે.શીફામંજીલ ખોઝાચકલા નુરફળી ઘાંચી જમાતખાના સામે જામનગર તથા (૩) ફિરોજ ઇસ્માઇલભાઇ સિપાઇ ઉ.વ.૪૦ રહે.જાંબુવાલા કોલોની ફારુકે આઝમ સ્કુલ સામે ફતેહવાડી જુહાપુરા અમદાવાદ નાઓને ઘટના સ્થળેથી જ પકડી અટક કરી ગુનો બનતો અટકાવી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “એન” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સેટેલાઈટ પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રી જે.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી પી.કે.બ્રહ્મભટ્ટ તથા સ્ટફના માણસો સાથે તા.૨૩/૧૦/૨૦૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધવા તેમજ અટકાવવા સારુ પેટ્રોલીંગમા હતા દરમ્યાન કલાક ૧/૩૦ વાગ્યે માણેકબાગ સોસા.ચાર રસ્તા પાસેથી અંધારાની આડમા લપાતા છુપાતા અને પોલીસને જોઈ ભાગવા જતા સ્ટાફના માણસોએ દોડીને (૧) હર્ષદભાઈ રોહીતભાઈ કોષ્ટી ઉ.વ.૨૦ રહે.એ/૧૯ અમિધારા એપાર્ટમેન્ટ રામીની ચાલી સામે રખીયાલ અમદાવાદ તથા (૨) કૌશિક ભરતભાઈ પ્રજાપતી ઉ.વ.૨૦ રહે. ધર નં.૧૫ સરદાર પટેલ સોસા. ઈસ્કોન મંદીર પાછળ વિદ્યાનગર જી.આણંદ નાઓની અંગ જડતી કરી લોખંડના સળીયાવાળુ સાધન તથા સેમસંગ મોબાઈલ-૧ મળી આવતા કૌશિક પ્રજાપતી વિરુધ્ધમા સેટેલાઇટ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૨૫૭/૨૦૧૪ જી.પી.એક્ટ કલમ ૧૨૨(સી) તથા હર્ષદ કોષ્ટી વિરુધ્ધમાં સેટેલાઈટ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૨૫૮/૨૦૧૪ જી.પી.એક્ટ કલમ ૧૨૨(સી) મુજબના ગુનાનાઓ દાખલ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતા તા.૧૮/૧૦/૨૦૧૪ ના રોજ શાહીબાગ એનેક્ષી ટાવરની સામે આવેલ મધુરમ ટાવર પાસેથી વર્નાગાડી નં.જીજે-૦૧-એચઆર-૧૩૯૮ ની ચોરી કરેલ, જે ગાડીની ચોરી કર્યા બાદ ભીનમાલ રાજસ્થાન ખાતે ગયેલ જ્યા ગાડી ખરાબ થતા ક્યાક મુકી દીધેલ હોવાનુ તથા અગાઉ અન્ય ચોરીના ગુનામા પણ પકડાયેલ હોવાનુ જણાવતા પો.ઇન્સ.શ્રી તથા સ્ટાફના માણસોએ ટીમ વર્કથી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગ ફરી મિલ્કત સબંધી ગુનાઓ કરવા માટે વિસ્તારમા ફરતા ઉપરોક્ત ઈસમોને પકડી અટક કરી તેઓની વિરુધ્ધમાં ગુનાઓ દાખલ કરી અન્ય પો.સ્ટે.ના ગુનાઓનો ભેદ ઉકેલી સારી કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) મ.સ.ઈ.શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સુભાષબ્રીજ સર્કલ પાસેથી કરસનભાઈ ઉર્ફે ગીડી કસ્તુરભાઈ દંતાણી રહે. કેશવનગરના છાપરા, દશામાના મંદિર પાસે, રાણીપનાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૯, કિં.રૂ. ૯૧,૦૦૦/- ની મતા સાથે તા.૨૦/૧૦/૨૦૧૪ ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી કારંજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૮૦/૨૦૧૪ ઈપીકો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. () પો.સ.ઈ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જગન્નાથ મંદિર જમાલપુર પાસેથી મોહંમદ આરીફ મોહમદ હનીફ સૈયદ રહે.ગંજ શહીદની દરગાહ પાસે, દાણીલીમડા, અમદાવાદનાને ચોરીથી મેળવેલ સોનાની વાળી નંગ-૨ કિં.રૂ.૧૭,૦૦૦/- ની મતા સાથે તા.૨૦/૧૦/૨૦૧૪ ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૭૭/૨૦૧૪ ઈપીકો કલમ ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. () પો.સ.ઈ.શ્રી જે.એન. ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા પાસેથી રોજનીશ S/O ધર્મેન્દ્ર ગુમાને રહે.કચ્છીપાડા સત્યનારાયણ દૂધઘર સામે, કુબેરનગર, અમદાવાદનાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ. ૨,૫૦,૦૦૦/- તથા આંગડીયા પેઢીનુ કાર્ડ-૧ તથા મો.સા. નં.GJ-1-PS-9295 કિં.રૂ.૫૦,૦૦૦/- ની મતા સાથે તા.૨૧/૧૦/૨૦૧૪ ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૦/૨૦૧૪ ઈપીકો. કલમ ૩૭૯, ૪૬૧, ૧૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 30-10-2014