૫
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈ.શ્રી સી.બી. ગામીત. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વિશાલા સર્કલ ચાર રસ્તા પાસેથી સીકંદર ઉર્ફે ફરીદ સ/ઓ ઈબ્રાહીમભાઈ સૈયદ રહે. ડભોઈ રોડ, કિશનનગર, વડોદરા નાને ચોરીથી મેળવેલ (૧) બોલેરો નંબર: GJ-06-XX-9720 કિં.૪૦૦૦૦૦/- (૨) ટ્રેક્ટર નંબર: GJ-0૩-CA-6865 કિં.૪,૩૦૦૦૦/- (૩) બોલેરો નંબર: GJ-16-7822 કિં.૪૦૦૦૦૦/- (૪) મારૂતી ઝેન નંબર: GJ-06-AH-45380 કિં.3,૦૦,૦૦૦/- (૫) બોલેરો નંબર: GJ-6-TT-6268 કિં.૩,૫૦,૦૦૦/- (૬) બોલેરો નંબર: GJ-6-AT-5929 કિં.૩,૫૦,૦૦૦/- (૭) બોલેરો નંબર: MA-1-WA-20142 કિં.૩,૦૦,૦૦૦/- (૮) મો.સા. નંબર: GJ-3-BE-9667 કિંમત ૨૫,૦૦૦/- (૯) મો.સા. નંબર: GJ-3-BE-6415 કિંમત ૧૫,૦૦૦/- (૧૦) મો.સા. એ.નંબર: HA1012250 કિંમત ૨૨,૦૦૦/- (૧૧) મો.સા. નંબર: GJ-3-EN-2764 કિંમત ૩૦,૦૦૦/- (૧૨) મો.સા. એ.નંબર: 03A1820542 કિંમત ૨૫,૦૦૦/- (૧૩) મો.સા. નંબર: GJ-3-FJ-2969 કિંમત ૪૦,૦૦૦/- (૧૪) મો.સા. નંબર: GJ-13-DD-3059 કિંમત ૩૦,૦૦૦/- (૧૫) મો.સા. નંબર: GJ-3-CF-3338 કિંમત ૨૦,૦૦૦/- (૧૬) મો.સા. નંબર: GJ-3-CK-0988 કિંમત ૨૦,૦૦૦/- (૧૭) મો.સા. નંબર: GJ-3-AS-3998 કિંમત ૨૦,૦૦૦/-, (૧૮) મો.સા. નંબર: GJ-3-DA-0185 કિંમત ૨૦,૦૦૦/-, (૧૯) મો.સા. નંબર: GJ-3-CH-4229 કિંમત ૨૦,૦૦૦/-, (૨૦) પલ્સર એ.નંબર: DHG88900 કિંમત ૧૫,૦૦૦/-, (૨૧) પલ્સર એ.નંબર: 09K03535 કિંમત ૧૫,૦૦૦/- ની મતા સાથે તા.૧૦/૧૧/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)એ, ૧૦૨ મુજબ પકડી અટક કરી અનં.૧ વાડી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૬૪/૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯, અનં.૨ વડોદરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૭૪/૧૪ તથા અનં.૩ છાણી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૯૭/૧૪ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨) પો.સ.ઈ. શ્રી એલ.ડી. વાઘેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ગેબનશાપીરની દરગાહ પાસેથી મહંમદ ઈકબાલ ઉર્ફે પીન્ટુ સ/ઓ એહમદમીયા સૈયદ રહે. ૧૩૩, મખદુમનગ્ર સોસાયટી વિ-૧, સૈયદવાડી પાસે બીબી તળાવ નજીક વટવા નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૧ સાડી નંગ-૧, બુટ જોડી-૧ તથા ઓટોરીક્ષા નંબર GJ-1-DU-0790 કુલ્લે કિં.૭૧૭૦૦/- ની મતા સાથે તા.૧૧/૧૧/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સરખેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૧૧૮/૨૦૧૪ ઈપીકો ક. ૩૯૨, ૧૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩) પો.સ.ઈ. શ્રી સી.બી. ગામીત. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જુહાપુરા ચાર રસ્તા પાસેથી મુન્નાભાઈ અંભાભાઈ સાકરીયા રહે. ગામ ખેરડી તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર નાને ચોરીથી મેળવેલ CBZ મો.સા.-૧ એ.નં. KC12EBAGH04652 તથા ચે.નં. MBLKC12ECA04635 કિંમત ૩૨,૦૦૦/-ની મતા સાથે તા.૧૨/૧૧/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)એ, ૧૦૨ મુજબ પકડી અટક કરી ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૨૪૪/૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(4) મ.સ.ઈ. શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે તીનબત્તી દણીલીમડા પાસેથી રીયાજુદ્દીન ઉર્ફે રાજુ સફરુદ્દીએન દાદુમીયા શેકહ રહે. એ/૧, કિન્નરી એપાર્ટમેન્ટ, તીનબત્તી દાણીલીમડા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ એક્ટીવા નંબર: GJ-1-EP-9956 કિંમત ૧૦,૦૦૦/-ની મતા સાથે તા.૧૨/૧૧/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(5) પો.સ.ઈ શ્રી આર.એસ. સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે બાપુનગર ચાર રસ્તા પાસેથી વિશાલ નારાયણદાસ માવર રહે. ૨૮/૩૨૬, આમ્રપાલી ફ્લેટૅ નવાબાપુનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૩ કિંમત ૧૭૫૦૦/-ની મતા સાથે તા.૧૨/૧૧/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી બાપુનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૨૬૩/૧૩ ઈ.પી.કો. કલમ ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(6) મ.સ.ઈ. શ્રી રણુભા પ્રતાપસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી દેવેન્દ્રકુમાર ઉર્ફે મુન્નો કેશવદાઅ આચાર્ય રહે. ગામ પાણપુર હનુમાનજી મંદિર પંચાયત ઓફિસ પાછળ હિમ્મતનગર જિ. સાબરકાંઠા નાને ચોરીથી મેળવેલ મારૂતી સ્વીફ્ટ કાર નંબર: GJ-1-KQ-7866 કિંમત ૫,૦૦,૦૦૦/-ની મતા સાથે તા.૧૪/૧૧/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સોલા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૩૨૫/૧૪ ઈપીકો ક. ૪૦૬, ૪૨૦ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(7) પો.સ.ઈ. શ્રી બી.એચ.કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ખોખરા સર્કલ પાસેથી સંજય દિલીપભાઈ બારોટ રહે. બ્લોક નં.૨, રૂમ નંબર: ૧૦, સર્વોદયનગર ખોખરા અમરાઈવાડી નાને ચોરીથી મેળવેલ થાળ નંગ-૨ કિં.૧૭૦૦/- તથા સગડા નંગ-૨ કિંમત ૫૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧ કિં. ૩૫૦૦ કુલ્લે કિંમત ૧૦,૨૦૦/-ની મતા સાથે તા.૧૫/૧૧/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી મોબાઈલ બાબતે ગોમતીપુર પો.સ્ટેનો ગુનો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(8) મ.સ.ઈ. શ્રી જગજીતસીંગ રઘુનાથસીંગ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી નઈમ સ/ઓ મોહંમદ સલીમ મનસુરી રહે. ૨૦૩, અલ સુફીયા ફ્લેટૅ જુહાપુરા, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સ્પ્લેન્ડર નંબર: GJ-27-E-7971 કિં.૩૦,૦૦૦/- તથા હોન્ડા મો.સા નંબર: GJ-1-NS-6163 કિં.૩૦,૦૦૦/- ની મતા સાથે તા.૧૬/૧૧/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|