હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

૧.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘આઇ’ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ.શ્રી ઓઢવ પો.સ્ટે.ની સુચનાથી ઓઢવ પો.સ્ટે.સવેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. તથા સ્ટાફના માણસો તા.૨૪À૧૧À૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો.કૌશિકકુમાર ગોવિંદરાવ નાઓને મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમ નામે દિનેશભાઇ ગફુરભાઇ પટેલ ઉ.વ.૨૨ રહે.બીÀ૨૦૪ દિવ્યપેલેસ રેસીડેન્સી ઓઢવ નાનો સીલ્ક બનાવટના કપડા કિ.રુ.૫૬૧૩૮À ની મત્તા મુદ્દામાલ સાથે મળી આવતા સદરહું મુદ્દામાલ બાબતે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ નહી આપતા ઓઢવ પો.સ્ટે.જા.જોગ નં.૨૭૨À૧૪ સી.આર.પી.સી ક.૪૧(૧)(ડી)‚ ૧૦૨ મુજબ અટક કરી વધુ પુછ પરછ કરતાં સદરહું કાપડ ઓઢવ પો.સ્ટે.વિસ્તારમાંથી ચોરી કરેલ હોય જે બાબતે ઓઢવ પો.સ્ટે.ફ.૩૭૯À૧૪ ઇપીકો ક.૪૫૭.૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર ગુનાના કામે મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢેલ છે.

(૨) ઓઢવ પો.સ્ટે.ના સવેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. શ્રી આર.જી.ખાંટ નાઓ સ્ટાફના માણસો સાથે ગઇ તા.૨૬À૧૧À૧૪ ના રોજ પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ઓઢવ પો.સ્ટે.ફ.ગુ.ર. નં.૩૭૮À૧૪ ઇપીકો ક.૩૯૪.૪૨૭.૧૧૪ મુજબના ગુનાના કામના આરોપીઓની મોબાઇલ ફોન ટાવર લોકેશન કોલડીટેલ્સ આધારે તપાસમાં હતા તે દરમ્યાન આરોપી (૧) હેમંતસિંહ મહેન્દસિંહ શેખાવત ઉ.વ.૨૦ રહે.ડીÀ૧૦૪ મધુવન ગ્લોરી નવા નરોડાને ક.૨À૩૦ વાગે અટક કરી તેના સહ આરોપીઓની પુછપરછ કરી સહઆરોપી જયદિપ વિષ્ણુભાઇ પટેલ ઉ.વ.૨૦ રહે.બીÀ૬૧ અમરનાથ સોસા.નવા નરોડા તથા સોનુસીંગ રાજેન્દ્રસિંગ તોમર ઉ.વ.૨૦ રહે.૧૦ કેવડાજીની ચાલી નરોડા તથા જયકુમાર ઉર્ફે જેકી ત્રિકમદાસ લાલવાણી ઉ.વ.૨૦ રહે.એÀ૪૨ નયનનગર કૃષ્ણનગર નરોડા અમદાવાદ નાઓને આ ગુનામાં અટક કરી લુંટમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢેલ છે. આમ ઓઢવ પો.સ્ટે.ના ધ્વારા ઉપરોકત ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

          મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘આઇ’ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇ.શ્રી રામોલ પો.સ્ટે.ની સુચનાથી રામોલ પો.સ્ટે.ના સર્વે.સ્કોડના માણસો ગઇ તા.૨૬À૧૧À૧૪ ના રોજ રામોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૭૭À૧૪ તથા ફ.ગુ.ર.નં.૨૭૮À૧૪ તથા ફ.ગુ.ર.નં.૨૭૯À૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબના ગુના કામે ચોર મુદ્દામાલની તપાસમાં પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો. ચંન્દ્રસિંહ લાખુભા નાઓએ બાતમી હકીકત આપેલ કે‚ નિરાંત ચાર રસ્તા પાસે થી રામોલ ફ.૨૭૭À૧૪ ઇપીકો ક.૩૭૯ ના કામે ચોરીએ ગયેલ મો.સા.નં.જીજે.૧.જેપી.૮૨૪૮ નુ લઇ એક ઇસમ પસાર થવાનો છે જે હકિકત આધારે વોચમાં હતા તે દરમ્યાન મો.સા.નં. જીજે.૧.જેપી.૮૨૪૮ નુ લઇ એક ઇસમ નિકળતા જેને રોકી લઇ તેની પુછપરછ કરતાં પોતાનુ નામ મહીપાલસિંહ શૈતાનસિંહ ચૌહાણ ઉવ.૨૭ રહે.મ.નં.૯૯ શિવસુખનગર વસ્ત્રાલ તથા તેની પાછળ બેઠેલ સંજય શિવાજી ઠાકોર ઉવ.૩૨ રહે.સદર મ.નં.૪૦ નાઓને પકડી તેઓને સદરહું ગુનામાં અટક કરી વધુ પુછપરછ કરતા બીજા બે મો.સા.નં.જીજે.૧.એફ.એમ.૧૩૯૮ તથા મો.સા.નં.જીજે.૧. એલ.કે.૧૪૮૬ નુ પણ પોતે રામોલ પો.સ્ટે.વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવતાં રામોલ પો.સ્ટ.ફ.૨૭૮À૧૪ તથા ફ.૨૭૯À૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબના કામે અટક કરી તમામ મુદ્દામાલ રીકવર કરી ઉપરોક ગુના શોધી કાઢેલ છે.

(૨) રામોલ પો.સ્ટે.ના સવેલન્સ સ્કોર્ડના હે.કો.સહદેવસિંહ હઠીસિંહ તથા સ્ટાફના માણસો તા.૨૬À૧૧À૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન તેઓને મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમ નામે અજય ગુલાબસિંહ રાજપુત ઉવ.૨૫ રહે.૧૦À૧૧૦ શિવશકિત એપાટમેન્ટ નાનો એક એકટીવા જેની આગળ પાછળ આર.ટી.ઓ.નંબર લખેલ ન હોય જેને રોકી લઇ એકટીવાના આધાર પુરાવા માંગતા કોઇ સંતોષ કારક જ્વાબ નહી આપતાં રામોલ પો.સ્ટે.જા.જોગ નં.૧૧૭À૧૪ સી.આર.પી.સી ક.૪૧(૧)(ડી) મુજબ અટક કરી તેની વધુ પુછપરછ કરતાં સદર હું એકટીવા નારણપુરા પો.સ્ટે.ની હદમાંથી ચોરી કરેલાનુ જણાવતાં નારણપુરા પો.સ્ટે. તપાસ કરતાં નારણપુરા પો.સ્ટે.ફ.ગુ.ર.ન.૩૪૪À૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર ગુનો શોધી કાઢેલ છે.

(૩) રામોલ પો.સ્ટે.ના સવેલન્સ સ્કોર્ડના હે.કો.સહદેવસિંહ હઠીસિંહ તથા સ્ટાફના માણસો તા.૨૭À૧૧À૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા કોમ્બીંગ ના.રા.પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પો.કો.દેવેન્દ્ર ચંદ્રકાંતભાઇ તથા પો.કો.ભગીરથસિંહ વીરસંગભાઇ નાઓની બાતમી હકિકત આધારે સી.ટી.એમ ચાર રસ્તા પાસે એક ઇસમ નામે ગોપાલ ઉર્ફે સોનુ સુનીલ મદનરાવ ફડકે ઉ.વ.૧૭ રહે.મ.નં.૪૫ હનુમાનનગર અ’વાડી નાને સદર એકટીવા બાબતે પુછપરછ કરતાં સદર એકટીવા અઠવાડીયા પહેલા અંબીકા હોટલની પાસે અમી અખંડ સોસા.પાસેથી ચોરી કરેલાનુ જણાવતાં અમરાઇવાડી પો.સ્ટે. તપાસ કરતાં અમરાઇવાડી પો.સ્ટે.ફ.ગુ.ર.ન.૧૩૮À૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર ગુનો શોધી કાઢેલ છે.

૨.

ના.પો.કમિ.શ્રી ઝોન – ૬, અમદાવાદ શહેર નાઓનાં માર્ગદર્શન હેઠળ સુશ્રી રીમા મુનશી મ.પો.કમિ.શ્રી “જે” ડીવીઝન અમદાવાદ શહેર નાઓ તથા સે.પો.ઇન્સ શ્રી એમ.એન.પંડ્યા તથા અન્ય સ્ટાફના અધિકારી/માણસોએ તા: 28/11/14 ના કલાક 9/02 વાગે

 ઇસનપુર બસ સ્ટેન્ડ પાસે આવેલ શીતલ કોમ્પલેક્ષમા આવેલ ઇસનપુર જીમખાનામા

 સદર જીમખાનાના સંચાલક અરવિંદકુમાર જીવણલાલ દલાલ ઉ.વ.60 રહે.135, પુરષોત્તમનગર સર્વોદય સોસાયટી ઇસનપુર રોડ અ’વાદ નાઓ પોતાના ઇસનપુર જીમખાનામા આયોજનબધ્ધ રીતે કાયદાકીય ચુંગાલમા ન ફસાય તે રીતે ગંજી પાનાનો હારજીતનો જુગાર રમાડી ગેર કાયદેસર પ્રવ્રુતિ કરી ખેલીઓ તથા કર્મચારીઓ સાથે 60 ઇસમો મળી કુલે 61 આરોપીઓ મળી આવી જેઓની પાસેથી ટુ વ્હીલ નંગ 21 જે તમામની કીમત રુપીયા 4,93,000/- તથા ફોર વ્હીલર નંગ છ વાહનો જે તમામની કીમત રુ.24,50,000/-  નાણા રુપીયા 10,24,000/- તથા ખેલીઓની અંગ જડતીમાથી મળી આવેલ કુલ્લે નાણા રુપીયા 30,285/- તથા મોબાઇલ ફોનો જે તમામની કીમત રુ.1,33,000/- તથા બીજી ચીજ વસ્તુઓ જે તમામ મુદ્દામાલની કી.રુ.41,79,285/- ની મતા સાથે મળી આવી ગુન્હો કરેલ જે બાબતે ઇસનપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૨૩૬/૧૪ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ ગુનો દાખલ કરાવી સારી કામગીરી કરવામા આવેલ છે.

૩.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી એમ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના (૧) વેજ્લપુર પોલીસ સ્ટેશન : વેજ્લપુર પો.સ્ટે.પોલીસ સબ ઇન્સ એ.બી.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગ ફરી પેટ્રોલીગ દરમિયાન  બાતમી હકીક્ત આધારે તા.૨૮.૧૧.૨૦૧૪ ના ક્લાક ૧૪/૦૦ વાગે વાસણા સર્કલ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી ઇમરાનખાન યાસીનખાન પઠાણ રહે : રસુલ કડ્યાની ચાલી પીરાણા રોડ કદમે રસુલની દરગાહ પાસે બહેરામપુરા જમાલપુર અમદાવાદ નાને બજાજ પલ્સર મો.સા.નં જીજે-૦૧-એન.જે.-૨૪૬૮ કી.રુ.૩૫૦૦૦/- ની મતા સાથે ચોરી કરેલ વાહન સાથે પકડી લઇ અટક કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન ફગુરનં-૦૫/૧૧ ઇપીકો ક્લમ ૩૭૯ મુજબનો ગુનો શોએધી કાઢેલ છે જે સારી કામગીરી કરવામાં આવેલ છે. 

૪.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “એન” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ  આનંદનગર પો.સ્ટે. ખાતે તા.૩૦.૧૧.૨૦૧૪ ના કલાક ૧૫/૧૫ થી આનંદનગર શોપીંગ સેન્ટર દુકાન નં.૨૪ ખાતેની ભાડાની દુકાનમાં આરોપીઓ ૧. વિપુલભાઇ અવંતીલાલ શાહ ઉ.વ.૩૮ રહે. એ/૨૦૨ શ્રીકુંજ એપાર્ટમેન્ટ સીમાહોલની સામે આનંદનગર ૧૦૦ ફુટ રોડ સેટેલાઇટ અમદાવાદ ૨. ભાવિનભાઇ રમેશભાઇ શાહ ઉ.વ.૨૮ રહે. મ.નં.૭૪ પલક એપાર્ટમેન્ટ મેમનગર ફાયર સ્ટેશન સામે વિજય ચાર રસ્તા પાસે નવરંગપુરા અમદાવાદ ૩. બળદેવભાઇ કમાભાઇ પ્રજાપતિ ઉ.વ.૨૬ રહે. મ.નં.૨૦૨ શિવશક્તિ સોસાયટી કે.કે. નગર રોડ પેટ્રોલપંપની પાસે ઘટલોડીયા અમદાવાદ નાઓ પોતાના મળતીયા માણસોથી એકબીજાની મદદગારીથી કાવતરુ રચી શેરો તથા ગોલ્ડ, સિલ્વર, ક્રુડ, વિગેરેની લેવેચથી સ્ટોક એક્ષ્ચેંજ અને કોમોડીટી એક્ષ્ચેંજ મારફતે સરકારને લેવાના થતાં ટેક્ષના નાંણા ન ભરવા પડે તેવી રીતે ગ્રાહકો સાથે મળીને શેરો તથા ગોલ્ડ, સિલ્વર, ક્રુડ, વિગેરેની લે-વેચની કોઇપણ પ્રકારના લાયસન્સ વગર લે વેચની પ્રવૃતી કરી સરકારને ઘણું આર્થિક નુકશાન કરેલ છે તથા સેબીના નિયમોનો ભંગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુન્હો કરેલ હોય જે ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

તેમજ સેટેલાઇટ પો.સ્ટે. {૧} તા.૨૫/૧૧/૨૦૧૪ ના રોજ પો.સ.ઈ. શ્રી વી એમ ઝાલા તથા પો કોન્સ  કનુભાઇ નાગજીભાઇ બં નં ૬૮૫૮ તથા પો કોન્સ  નટવરભાઇ મગનભાઇ  બં નં ૯૮૩૦ તથા લોકરક્ષક યુવરાજસિહ જોરુભા બં નં.૨૨૫૧  તથા લોકરક્ષક જીતેન્દ્રસિહ દશરથસિહ બ.નં. ૧૯૮૬ નાઓ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન આરોપી કિશન સ/ઓ દલાજી જેણાજી ઠાકોર રહે. ગુંદાવાળૉ  વાસ મેરામા ડોશીના મકાનમાં ચામુડાનગરની બાજુમાં વેજલપુર ગામ અમદાવાદ નાને  ચોરીના પલ્સર મો સા નં.જી જે-૦૧-ડીઇ-૬૩૫૦ કિ રુ.૨૦,૦૦૦/ સાથે જોધપુર ચાર રસ્તા ખાતેથી  મળી આવતા સી આર પી સી ક્લમ ૪૧(૧) ડી ના કામે અટક કરી પાછળથી  સેટેલાઇટ પો સ્ટેશન ફ ગુ ર નં.૨૭૧/૨૦૧૪ ઇ પી કો કલમ ૩૭૯ મુજ્બનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે {૨} તા.૨૮/૧૧/૨૦૧૪ ના રોજ પો.સ.ઈ. શ્રી વી એમ ઝાલા તથા પો કોન્સ  જયદિપસિહ ધીરુસિહ બં નં ૫૫૫૪ તથા પો કોન્સ  કનુભાઇ નાગજીભાઇ બં નં ૬૮૫૮ નાઓ વિસ્તારમાં પેટ્રોલીગમાં ફરતા હતા તે દરમ્યાન સેટેલાઇટ સમાન કોમ્પલેક્ષમાં આવેલ સન ફોટો નામની દુકાન આગળ હિરોહોન્ડા સ્પ્લેન્ડર મો સા નં. જી જે-૦૧-એમપી-૫૩૮૮ કિ રુ.૧૫,૦૦૦/ બીનવારસી મળી આવતા જે સેટેલાઇટ પો સ્ટેશન ફ ગુ ર નં-૨૩૫/૧૪ ઇ પી કો ક્લમ ૩૭૯ ના ગુનાનો મુદામાલનુ બાઇક શોધી કાઢિ સારી કામગીરી કરેલ છે {૩} તા.૧૨/૧૧/૨૦૧૪ ના રોજ અમો તથા હે કોન્સ જ્યંતિભાઇ દેવજીભાઇ બં નં.૭૫૩૬ તથા અ પો કોન્સ રાજેન્દ્રસિહ મફતાજી બં નં .૯૬૫૯ તથા અ પો કોન્સ મહેશભાઇ દેવાભાઇ બં નં.૩૮૧૦ ની પાસા દરખાસ્ત ભરી અને   (૧) પ્રકાશ ઉર્ફે કાનો સ/ઓ મહેન્દ્રકુમાર જાતે ઠક્કર ઉ.વ. ૨૫ રહે, ૧૪, મણીયાસા સોસા. મણીનગર પુર્વ અમદાવાદ શહેર (૨) જતીન ઉર્ફે જસ્ટીન સ/ઓ બાબુભાઈ વાઘેલા ઉ.વ. ૪૨ રહે, ૧૪- સીમા કોલોની અમદાવાદ શહેર. (૩) સુનીલ ઉર્ફે બબલુ સ/ઓ તુલસીદાસ ખરવાડ ઉ.વ. ૨૨ રહે, હરીપુરા ધિરજ હાઉસીંગ બ્લોક નં. ૩૧ સામેના છાપરામાં મણીનગર પુર્વ અમદાવાદ શહેર.(૪) કિરીટ નરસિંહભાઈ ક્રિશ્ર્યન ઉ.વ. ૩૩ રહે, મ.નં.૩ કોલસાવાળાની ચાલી જશોદાનગર ટેકરા અમદાવાદ શહેર (૫) કિરણ ઉર્ફે જાડીયો સ/ઓ કાળીદાસ ભીલ ઉ.વ. ૨૨ રહે, પ્રવિણ માસ્ટરની ચાલી બ્લોક નં. ૩૧ની સામે  ધીરજ હાઉસીંગ હરીપુરા મણીનગર પુર્વ ,અમદાવાદ (૬) રવિ ઉર્ફે રાજ સ/ઓ રાજેશભાઈ પરમાર ઉ.વ. ૨૫ રહે, ૪૪, પ્રગતીનગર ભમ્મરીયા કુવા પાસે લાંભા રોડ અસલાલી અમદાવાદ શહેરનાઓને તા.૨૫/૧૧/૨૦૧૪ ના રોજ પાસા હુકમની બજવણી કરી સારી કામગીરી કરેલ છે તેમજ કિરણ ઉર્ફે જાડીયો સ/ઓ કાળીદાસ ભીલ નાનો નાસતો ફરતો હોય જેને પાસાના હુકમની બજવણી કરી સારી કામગીરી કરેલ છે                

૫.

  1. ડો,કાનન દેસાઇ સાહેબ ની બાતમી હકિકત આધારે મહિલા.પો.સ્ટે.ના સેકન્ડ  ગુ.ર.નં.૩૦૧૩/૨૦૧૪ ઇપીકો કલમ.૩૭૪ તથા જુવેનાઇલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેકશન ૨૦૦૧ ની કલમ.૨૬.૨૭  મુજબ ના ગુનાને કામે આજરોજ  ACP ડો,કાનન દેસાઇ સાહેબ ની બાતમી હકિકત મુજબ પોલીસ ઇન્સ્પેકટર કે.આર.ડાભી તથા સ્ટાફના માણસોએ વોચ રાખીને આ ગુનામાં  દિલીપભાઇ છોટુભાઇ પટેલ નામનો ઉ.વ.૪૬ રહે.૯૪/૧૧૨૭ લક્ષ્મીક્રુપા પારસનગર ની પાછળ સોલા નારણપુરા અમદાવાદ શહેર નાઓનુ જણાવી પોતે આ રેસ્ટોરન્ટ કેસીયર તરીકે કામ જેના નીચે કામ કરતા બાળકો નામ પુછતા  (૧) વિનોદકુમાર સન/ઓફ શાંતીલાલ ભાવાભાઇ પરમાર ઉ.વ.૧૭  રહે.કલ્પતરૂપ સોસાયટી  જનમંગળ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ પાસે નારણપુરા અમદાવાદ મુળ વતન ગામ પગારા જી.ડુગરપુર(રાજસ્થાન).(૨) તારાસીગ સન/ઓફ ગટુભાઇ હાજાભાઇ નરાય ઉ.વ.૧૭ રહે.ભરવાડ વાસની ગલી નવા  વાડજ શાંકમાર્કેટ પાસે અમદાવાદ મુળ વતન ગામ.છાછરપુર પાડલી તા.સામનવાડા જી ડુગરપુર(રાજસ્થાન) (૩) શૈલેષકુમાર સન/ઓફ કાતીભાઇ મરતાજી મીણા ઉ.વ ૧૭ રહે.૯ સંસકાર ભારતી સોસાયટી અકુર રોડ  નારણપુરા અમદાવાદ મુળ વતન ગામ. છાછરપુર પાડલી તા.સામનવાડા જી ડુગરપુર(રાજસ્થાન) (૪) રાહુલ સન/ઓફ પ્રતાપભાઇ ભેમાજી મીડગા ઉ.વ.૧૭ રહે.વીસગર સોસાયટી બંગલા નં-૧૩ ભીમજીપુરા અમદાવાદ મુળ વતન ગામ. છાછરપુર પાડલી તા.સામનવાડા જી ડુગરપુર(રાજસ્થાન) (૫) વિનોદ સન/ઓફ વેલાભાઇ લાલજીભાઇ ડેકોર ઉ.વ.૧૭ રહે. કલ્પતરૂપ સોસાયટી  જનમંગળ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ પાસે નારણપુરા અમદાવાદ મુળ વતન ગામ કરાવાડી ડુગરાફળા તા.સામનવાડા જી.ડુગરપુર (રાજસ્થાન)   ખાનપુર બાળ વિકાસગ્રુહઅમદાવાદ શહેર ખાતે  મોકલી આપેલ છે  તથા   આરોપી અટક કરેલ છે (૧) દિલીપભાઇ છોટુભાઇ પટેલ નામનો ઉ.વ.૪૬ રહે.૯૪/૧૧૨૭ લક્ષ્મીક્રુપા પારસનગર ની પાછળ સોલા નારણપુરા અમદાવાદનાઓને પકડી પાડી સારી કામગીરી કરેલ છે.

૬.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1)  પો.સ.ઈ.શ્રી આર.એસ. સુવેરા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કાલ પાસેથી કાળુભાઈ ઉર્ફે કાળીયો સ/ઓ બાદરભાઈ પલાસ રહે. ગામ આંબલી ખજુરીયા ખાડા કડીયામાં તા.ગરબાડા જિ.દાહોદ નાને ચોરીથી મેળવેલ (૧) રોકડ નાણા રૂ.૨,૫૦૦/- (૨) નોકિયા મોબાઈલ ફોન-૧ કિં. ૫૦૦, લોખૅ6ડનુ ખાતરીયુ, લોખંડની આરી, લોખંડનો હથોળો (૩) અપાચી મો.સા. નંબર: GJ-20-AA-1308 કિં.૫૦,૦૦૦/- ની મતા સાથે તા.૨૫/૧૧/૨૦૧૪ના રોજ જા.જોગ. નંબર:૭/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી (૧) મણીનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૭૨/૧૪ ઈપીકો ક. ૪૫૭, ૩૮૦ (૨) ખોખરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ૯૦/૧૪ ઈપીકો ક. ૪૫૪, ૪૫૭,વિ. મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

() પો.સ.ઈ. શ્રી જે.એન. ચાવડા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઓઢવ રીંગ રોડ પાસેથી ટીકાભાઈ ઉર્ફે ટીકો સ/ઓ ભવનજી ઝાલા રહે. ટેબલી કટહ્વાડા ગમમા ઓઢવ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.સા. નંબર: GJ-1-TK-4821 કિં.૩૦,૦૦૦/- ની મતા સાથે તા.૨૬/૧૧/૨૦૧૪ના રોજ જાજોગ નં.૬/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી કામરેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૩૦૨/૨૦૧૪ ઈપીકો ક.૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

  • ) મ.સ.ઈ. શ્રી જશવંતભાઈ પુજેસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જુહાપુરા ચાર રસ્તા પાસેથી ભરતભાઈ ઉર્ફે દાબેલી સ/ઓ લવજીભાઈ પ્રજાપતિ રહે. ૧૦, અમરદિપ સોસાયટી ચિત્રગુપ્ત સોસાયટીની બાજુમાં, નડીયાદ નાને ચોરીથી મેળવેલ હિરો હોન્ડા મો.સા. નંબર. GJ-19-FO-9747 કિં.૧૧,૦૦૦/- ની મતા સાથે તા.૨૬/૧૧/૨૦૧૪ના રોજ જા.જોગ ૯/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)એ,  મુજબ પકડી અટક કરી નવરંગપુરા પોલીસ સ્ટેશનનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 05-12-2014