૩.
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈ.શ્રી જે.એન. ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સુભાષબ્રીજ સર્કલ પાસેથી રમેશ ઉર્ફે ઉસ્તાદ ગોરદનભાઈ નટ રહે. નટુના છાપરા, છારાનગર, કાળીગામ સાબરમતી અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબઈલ ફોન -૧ કિં.૧૦,૦૦૦/- ની મતા સાથે તા.૩/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ. નંબર:૧૦/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(2) મ.સ.ઈ. શ્રી ઉપેન્દ્રસિંહ ફતેસિંહ બનં. ૭૦૨૨ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે બીબી તળાવ ચાર રસ્તા પાસેથી અસગરઅલી ઉર્ફે કાલીયા સ/ઓ મોસીનભાઈ ઉર્ફે છોટુભાઈ શેખ રહે. વટવા, નવાપુરા રહેમતનગર, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ તપેલા નંગ કિં.૨,૨૦૦/- ની મતા સાથે તા.૪/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૯/૧૪ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(3) પો.સ.ઈ. શ્રી કે.જી. ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે માણેકચોક ગીરીશ કોલ્ડ્રીક્સ પાસેથી રાકેશ અનિલભાઈ ઠક્કર રહે. R/C/૦૩ ઉમંગ ફ્લેટ ભવાડીયા કુવો, અસલાલી અમદાવાદ+૧=૨ નાને ચોરીથી મેળવેલ (૧) મારવાડી ડીઝાઈનની સોનાની કંઠી નંગ-૧ કિં.૬૮,૮૬૦/- (૨) સોનાની બુટ્ટી ઝુમમર ડીઝાઈન જોડ-૧ કિં.૮,૬૦૦/- (૩) સોનાનો હાર બુટી જોડ-૧ સાથે કિં.૨૬,૬૪૦/- (૪) સોનાની ચેન પેડલ સાથે કિં. ૩૧,૨૨૫/- (૫) સોનાની બુટી જોડ-૧ કિં.૧૩,૮૮૦/- (૬) સોનાની કાનસેર નંગ-૨ કિં.૧૧,૧૭૫/- (૭) સોનાની બુટ્ટી જોડ-૧ કિં.૮,૯૩૦/- (૮) સોનાની વીંટી જેન્ટ્સ નંગ-૧ કિં. ૫,૦૭૫/- (૯) ચાંદીની પાયલ જોડ-૧ કિં.૨,૩૫૦/- (૧૦) લેડીઝ વીંટી નંગ-૧ કિં. ૫,૬૨૦/- (૧૧) લેડીઝ વીંટી ડાયમંડવાળી નંગ-૧ કિં. ૧૯,૬૧૫/- (૧૨) લેડીઝ વીંટી ડાયમંડવાળી નંગ-૧ કિં.૧૦,૧૧૫/- (૧૩) સોનાની કાળા મણકાવાળી કંઠી-૧ કિં.૬,૪૪૦/- (૧૪) સોનાની વીંટી જોડ-૧ કિં.૧૪,૨૯૦/- (૧૫) ઝુમરવાળી સોનાની રીંગ નંગ-૬ કિં.૨૧,૯૦૨/- (૧૬) CNG ઓટો રીક્ષા-૧ કિં.૮૦,૦૦૦/- ની મતા સાથે તા.૫/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ ૭/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી અનં. ૧, ૨, ૧૬ નંબરનો મુદ્દામાલ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(4) પો.ઈન્સ. શ્રી જે.એસ ગેડમ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નરોડા રોડ, મ્યુ ઓફિસ સામેથી રાજુ સ/ઓ બાબુભાઈ ચૌહાણ રહે. ૨૮, ડાહ્યાભાઈ મુખીની ચાલી સૈજપુર બોઘા, નરોડા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર GJ-18-C-741 કિં.૨૦,૦૦૦/- ની મતા સાથે તા.૭/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૬/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વસ્ત્રાપુર પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૭૪૯/૦૯ ઈપીકો ક.૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|