૪.
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “એમ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના
(૧) વેજલપુર પોલીસ સ્ટેશન : .ફગુરનં.૨૫૧/૧૪ ઇપીકો ક્લમ ૩૬૩,૩૬૪,મુજ્બના ફરીયાદી શ્રી હરીશભાઇ ચન્દ્રકાન્તભાઇ ત્રીવેદી ઉવ.૪૮ રહે : એ /૨૦૨ હીમાલી એપાર્ટમેન્ટ ચન્દ્રનગર વાસણા અમદાવાદ શહેર નાઓની ફરીયાદ ના કામે તેઓનો દિકરો નિસર્ગ ઉવ.૧૫ નો ગઇ તા.૧૧.૧૨.૨૦૧૪ ના ક્લાક ૧૬/૩૦ ના સુમારે સાયકલ તેમજ સ્કુલબેગ લઇને પાલડી ભઠ્ઠા ખાતે ટ્યુટોરીયલ કલાસીસમાં અભ્યાસ કરવા માટે નિકળેલ જે ક્લાક ૨૦/૦૦ સુધી ઘરે પરત આવવાનો સમય થવા છતા ઘરે પરત નહી આવેલ હોય જેથી કોઇ અજાણી વ્યક્તિ આ કામે ભોગ બનનાર ફરીયાદીના દીકરા નિસર્ગ હરીશભાઇ ત્રિવેદી ઉવ.૧૫ નાને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે કામે ભોગ બનનાર મહેનત અને ખંત પુર્વક તપાસ કરી કરાવતા ભોગબનનાર નિસર્ગ હરીશભાઇ ત્રિવેદી નાને લઇ તા.૧૩.૧૨.૨૦૧૪ ના રોજ દિલ્હી રેલ્વે સ્ટેશન ખાતેથી મેળવી લઇ પ્રશંસનીય કામગીરી કરેલ છે
(૨) વેજલપુર પોલીસ સ્ટેશન : વેજલપુર પો સ્ટે જાણવા જોગ નં.૧૧૬/૨૦૧૪ ના કામે ડી/૩૦૭ સાક્ષાત ફલેટ બકેરી સીટી વેજલપુર અમદાવાદ ખાતેથી એક ડેડ બોડી પડેલ છે તેમજ સદર મકાનમાં લોહી પડેલ હોય મર્ડર જેવી અજુઆતના કામે ગુમ થનાર ભારતીબેન વા/ઓ મયુરભાઇ ચૌહાણ ઉવ ૧૯ નાની ઘરેથી કોઇને પણ કઇ કહ્યા વગર ક્યાંક જતી રહેલ હોય સદર ગુમ થનાર મોબાઇલ કોલ્સ ડીટઇલ્સ આધારે તેના સતત સંપર્કમાં રહી તેણીનીને બિહાર ચંદીગઢ દિલ્હી વિગેરે જગ્યાએથી ચાલાકી અને ચતુરાઇ પુર્વક સુરત ખાતે બોલાવી ગુમ થનારને સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી પકડી લાવી પરત તેના પતિને સોપી પ્રશંસનીય કામગીરી કરેલ છે,
(૩) વેજલપુર પોલીસ સ્ટેશન સેગુરનં : ૩૪૦૦/૧૪ એમ.વી. એક્ટ કલમ ૧૮૫ મુજબના કામે અટક કરેલ આરોપી નારણસીગ હેમસીગ રાવત નાની સદર ગુનાની તપાસ દરમ્યાન સઘન પુછ પરછ કરતા સદરી આરોપી ચલાવી લઇ આવેલ આઇસર ગાડી નં.જીજે.૦૪.વી.૫૦૬૬ કી.રુ ૩.૫૦.૦૦૦/- ની મત્તાની આઇસર ગાડી સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી લઇ આવતા પકડી લઇ સરખેજ પોલીસ સ્ટેશન ફગુરનં ૧૩૩/૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
(૪) વેજલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.પી ચૌધરી તથા સ્ટાફના માણસોએ પોલીસ સ્ટેશન કંમ્પાઉન્ડ માં પડેલ વાહનો નંબર એકલવ્ય સોફટવેરથી તપાસ કરતા જે પૈકી કાયનેટીક મો.સા.નં.જીજે.૦૧. એન.૭૭૮૭ કી.૩૫૦૦/ સેટેલાઇટ પો સ્ટે ફગુરનં ૨૧/૧૦ ઇપીકો ક્લમ ૩૭૯ તથા પેશન મો.સા.નં.જીજે.૦૧.ડી.એફ.૭૯૧૯ કી.રુ.૩૦૦૦/- સેટેલાઇટ પો સ્ટે ફગુરનં.૧૫૩/૧૩ ઇપીકો ક્લમ ૩૭૯ તથા પલ્સર મો,સા નં.જીજે.૦૧.જેડી.૮૨૬૮ કી.રુ.૯૦૦૦/- સેટેલાઇટ પો સ્ટે સેગુરનં.૧૦૨૦/૦૮ ઇપીકો કલમ ૩૭૯ એકટીવા નં.જીજે.૦૧.સી,જે,૫૦૨૩ કી રુ ૫૦૦૦/ વસ્ત્રાપુર પો સ્ટે ફગુરનં ૭૦૨/૧૧ ઇપીકો કલમ ૩૭૯ તથા એકટીવા કી ૫૦૦૦/- ઇસનપુર પો સ્ટે ફગુરનં ૪૪/૧૧ ઇપીકો ક્લમ ૩૭૯ તથા પલ્સર મો.સા. નં જીજે.૦૧.એફ એચ ૧૦૧ કી.૧૨૦૦૦/ તેમજ તા.૧૪.૧૨.૨૦૧૪ ના રોજ ફુટ પેટ્રોલીગ દરમ્યાન જીવરાજપાર્ક બ્રીજ નીચેથી હીરો હોન્ડા મો.સા.નં.જીજે.૨૩.સી.૭૬૨૩ કી.રુ.૪૦૦૦/ નુ પડેલ હોય જેનો નંબર એકલવ્ય સોફટવેરથી તપાસ કરતા વસ્ત્રાપુર પો સ્ટે ફગુરનં ૧૭૨/૧૩ ઇપીકો ક્લમ કલમ ૩૭૯ તથા શ્રેયસ બ્રીજ નીચેથીન હોન્ડા એકટીવા મો.સા.નં.જીજે.૦૧.ડી.એમ.૮૧૦૫ કી રુ ૫૦૦૦/- આનંદનગર પો સ્ટે ફસ્ટ ૮૧/૧૪ ઇપીકો ક્લમ ૩૭૯ ના મો સા ચોરીના જીપી એક્ટ કલમ ૮૨(૨) કબ્જે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે
|
૫.
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈ.શ્રી પી.બી.દેસાઈ. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રાયખડ ચાર રસ્તા પાસેથી મો.રીઝવાન અબ્દુલ સતાર અન્સારી રહે. ૫૦૩ માઝ, રેસીડન્સી, શાહપુર બાયસેન્ટર, શાહપુર, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ (૧) સોનાની ચેઈન-૧ કિ6. ૧૨૩૦૦/- (૨) સોનાની ચેઈન-૧ કિં.૧૨૩૦૦/- (૩) સોનાનુ બ્રેસલેટ-૧ કિ6. ૧૭૦૦૦/- (૪) સોનાનુ પેન્ડલ-૧ કિં. ૫૬૩૦/- (૫) સોનાનુ પેન્ડલ-૧ કિં. ૩૯૦૦/- (૬) સોનાનુ પેન્ડલ-૧ કિ6. ૩૪૦૦/- (૭) સોનનૌ પેન્ડલ-૧ કિં.૧૧૨૦/- (૮) સોનાની વીંટી-૧ કિં. ૧૯૩૦/- (૯) સોનાની કડી જોડ-૧ કિં. ૭૪૬૦/- (૧૦) સોનાની ઈયરીંગ જોડી નંગ-૧ કિં.૫૦૦૦/- (૧૧) સોનાની કાંટી-૧ કિં. ૩૯૦/- કુલ કિં. ૭૦૭૩૦/- ની મતા સાથે તા.૯/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ. નંબર:૬/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી તમામ મુદ્દામાલ શાહપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૮૬/૧૪ ઈપીકો ક. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(2) અ.હે.કો. શ્રી હર્ષદકુમાર મનોહરભાઈ બનં. ૮૫૬૪ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રામેશ્વર ચાર રસ્તા પાસેથી બીનવારસી પલ્સર મો.સા. ચે.નં. 55987 એ.નં. 34830 કિં.૪૫,૦૦૦/- ની મતા સાથે તા.૧૧/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૮/૧૪ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ પકડી કબજે કરી હિમ્મતનગર બી ડીવીજન પો.સ્ટે ફ. ૬૨/૧૪ ઈપીકો ક. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(3) પો.સ.ઈ. જે.એન. ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ખમાસા જવાહર ચોક પાસેથી જાકીર હુસેન સ/ઓ ગુલામહુસેન શેખ રહે. ૧૨૯૪, અબદલવાડ, નવબજાર પીરકા ટેકરા, જમાલપુર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ (૧) ગ્રે કલરનુ લેપટોપ નંગ-૧ કિં.૧૫,૦૦૦/- (૨) સોની વીઆઈઓ લેપટોપ-૧ કિં.૩૦,૬૦૦/- (૩) કાળા કલરનુ વુફર કિં.૧૦૦૦/- લેપટોપ બેગ-૧ કિં.૭૦૦/- તથા લોખંડની આરી કિં.૦/૦ સાથે કુલ્લે કિં.૪૬,૭૦૦/-ની મતા સાથે તા.૧૧/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ ૧૫/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૧૨/૧૪, ૩૧૩/૧૪, ૩૧૪/૧૪ ઈપીકો ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(4) પો.સ.ઈ. જે.એન. ઝાલા નાઓએ ક્રાઈમ બ્રાન્ચ ખાતે વધુ તપાસ કરતા આરોપી જાકીર હુસેન સ/ઓ ગુલામહુસેન શેખ રહે. ૧૨૯૪, અબદલવાડ, નવબજાર પીરકા ટેકરા, જમાલપુર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ (૧) એસર કંપનીનુ લેપટોપ નંગ-૧ કિં.૨૦,૦૦૦/- (૨) ડ્રીલ મશીનો-૨ કિં.૫૦,૦૦૦/- (૩) ડ્રીલ મશીનો-૧ કિં.૪૦,૦૦૦/- (૪) ડ્રીલ મશીનો-૧ કિં.૧૫,૦૦૦/- (૫) મોનીટર CPU કિબોર્ડ સાથે-૧ કિં.૧૦,૦૦૦/- (૬) પ્રીન્ટર -૧ કિં.૫,૦૦૦/- કુલ્લે કિં.૧,૪૦,૭૦૦/-ની મતા સાથે તા.૧૨/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ ૧૫/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૧૨/૧૪, ૩૧૩/૧૪, ૩૧૪/૧૪ ઈપીકો ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(5) પો.સ.ઈન્સ. શ્રી પી.બી. દેસાઈ. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સોલા ભાગવત ચાર રસ્તા એસ.જી. હાઈવે ઉપરથી વિકાસ જુગાભાઈ દેસાઈ રહે. ૧૮૬/૧૭૭ ચાણક્યપુરી સેક્ટર-૨, ઘાટલોડીયા, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ રોકડ રૂપિઈયા ૧૩,૨૦૦/- ની મતા સાથે તા.૧૨/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૧૦/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(6) પો.સ.ઈન્સ. શ્રી જે.એમ. જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઈસનપુર વટવા રોડૅ ગેબનશાપીરની દરગાહ પાસેથી સમીરખાન અબ્દુલઅજીજખાન પઠાણ રહે. સી/૮, જહાંગીરનગ્ર મોહમદી મસ્જીદની પાસે સૈયદવાડી વટવા અમદવાદ નાને ચોરીથી મેળવેલ એમ.આઈ. કંપનીનો મોબાઈલ ફોન-૧ કિં. ૧૦,૦૦૦/-ની મતા સાથે તા.૧૩/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૦૨/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી ખોખરા પો.સ્ટે ફર્સ્ટૅ ગુ.ર.નંબર: ૧૪૫/૧૪ ઈપીકો ક. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(7) પો.સ.ઈન્સ. શ્રી ડી.એસ. ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઓઢવ રીંગ રોડ માધવપોળ હોટલ સામેથી સમીરખાન સુબેખાન પઠાણ રહે. હાસમની ચાલી, નરોડા પાટીયા એક્સાઈઝ ચોકી સામે સૈજપુર બોઘા અમદવાદ+૧=૨ નાને ચોરીથી મેળવેલ વર્લપુલ કંપનીના વોશીંગ મશીન નંગ-૧૮૦ કિં. ૨૯,૬૭,૦૦૦/- તથા કન્ટેઈનર નંબર: HR-38-Q-8310 કિં. ૧૦,૦૦,૦૦૦/- કુલ્લે કિં. ૩૯,૬૭,૦૦૦/-ની મતા સાથે તા.૧૩/૧૨/૨૦૧૪ના સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(8) પો.ઈન્સ. શ્રી જે.એન. ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વાસણા AMTS બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ ઉપરથી કલાભાઈ નટવરભાઈ સોલંકી રહે. ગામ જમ્બુથળ તા.સાણંદ જિ.અમદાવાદ નાને ચોરીથી મેળવેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર GJ-1-I-896 કિં.૨૦,૦૦૦/- ની મતા સાથે તા.૧૩/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૯/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(9) પો.ઈન્સ. શ્રી જે.એન. ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઘી-કાટા ચાર રસ્તા પાસેથી મોહંમદગની મહેમુદહુસેન શેખ રહે. ૪૪૧, રંગરેજની પોળ, બીલ્લામસ્જીદ પાસે પટવાશેરી અમદાવાદ નાને ચોરીથી મેળવેલ એપલ કંપનીનો ફોન-૧ કિં.૨૫,૦૦૦/- ની મતા સાથે તા.૧૩/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૧૦/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી માધવપુરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નંબર: ૧૪૭/૧૪ ઈપીકો ક. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|