ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈ. શ્રી સી.બી. ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આસ્ટોડીયા દરવાજા પાસેથી ધર્મેન્દ્રસિંહ રતનસિંહ પરમાર રહે. ૬/૩૦૩, આકૃતિ સોસાયટી નારોલ ગામ અમદાવાદ નાને ચોરીથી મેળવેલમોસા. નંબર: GJ-01-NK-1741 કિં.૨૫,૦૦૦/-ની મતા સાથે તા.૧૫/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ. નંબર:૬/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(2) પો.સ.ઈ. શ્રી જે.એન. ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કાંકરીયા વાળીનાથ ભવન પાસેથી મેહુલ વિક્રમભાઈ પટેલ રહે. એ/૩૬, ગાયત્રીકુંજ સોસાયટી, ભરત પાર્ટી પ્લોટ પાછળ, રબારી કોલોની નાને ચોરીથી મેળવેલ ફોર વ્હીલ વાહન નંબર: GJ-01-KM-5598 કિં.૨,૦૦,૦૦૦/-ની મતા સાથે તા.૧૫/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ. નંબર:૬/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(3) અ.હે.કો. હર્ષદકુમાર મનોહરભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ભાર્ગવ રોડ ચાર રસ્તા પાસેથી વિશાલસીંગ ઘનશ્યામસીંગ પરમાર રહે. ચંદનગર, જયંતીભાઈની ચાલી, ભાર્ગવ રોડ, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.સ. નંબર: GJ-01-CM-707 કિં. ૧૧,૦૦૦/-ની મતા સાથે તા.૧૫/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ ૭/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી શાહીબાગ પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૬૦/૧૪ ઈપીકો ક.૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(4) પો.સ.ઈ. શ્રી જે.એન. ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી ધર્મારામ ઉર્ફે ધમો સ/ઓ કેશારામ ગોડ રહે. ગામ રોલી, તા.ગુડામાલારી જિ.બાડમેર રાજસ્થાન નાને ચોરીથી મેળવેલ ફોર વ્હીલ વાહન ઈનોવા નંબર: GJ-01-HK-7797 કિં.૪,૦૦,૦૦૦/-ની મતા સાથે તા.૧૮/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ. નંબર:૭/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(5) પો.સ.ઈ. શ્રી જે.એન. ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રીલીફ રોડ પાસેથી જીગર રામુભાઈ દાતણીયા રહે. ઈન્દીરાનગરના છાપરા નાને ચોરીથી મેળવેલ ફોર મોબાઈલ-૧ કિં. ૧૨,૦૦/- ની મતા સાથે તા.૧૫/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ. નંબર:૧૦/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(6) પો.સ.ઈન્સ. શ્રી જે.એન. ઝાલા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઘીકાંટા ચાર રસ્તા પાસેથી મહંમદગની મહેમુદહુસેન એહમદભાઈ શેખ રહે. ૪૪૧, રંગરેજની પોળ, બાઅગબાન હોલ, પટવાશેરી, અમદવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૧ કિં.૨૫,૦૦૦/-ની મતા સાથે તા.૧૩/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ નં.૧૦/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી માધવપુરા પો.સ્ટે ફર્સ્ટૅ ગુ.ર.નંબર: ૧૪૭/૧૪ ઈપીકો ક.૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(7) પો.ઈન્સ. શ્રી એસ.એલ. ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જસોદાનગર ચાર રસ્તા પાસેથી વિજયકુમાર ઉર્ફે લાલો સ/ઓ કાન્તીભાઈ ઝાલા રહે. ૨૧, રાધેશ્યામ સોસાયટી, સીંગરવાગામ અમદવાદ+૧=૨ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન, નાણા વિ. કુલે કિં.૧,૫૦,૦૦૦/- ની મતા સાથે તા.૧૭/૧૨/૨૦૧૪ના સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૧૬/૧૪ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(8) પો.સ.ઈન્સ. શ્રી જે.એન. ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ખમાસા જવાહરચોક પાસેથી સરફરાજ ઉસ્માનભાઈ બોમ્બેવાલા રહે. જમાલપુર પગથીયા, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૧ કિં.૧૩,૦૦૦/-ની મતા સાથે તા.૧૭/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૭/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી કારંજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૩/૧૪ ઈપીકો ક.૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(9) પો.સ.ઈન્સ. શ્રી જે.એન. ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કેડીલા બ્રીજ પાસેથી કાયદાના સંઘર્ષમાં આવેલ મોહીત અમીનદાસ રહે. સુરભી પેઆર્ટમેન્ટ, નિગમ રોડ, ઘોડાસર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ લેપટોપ-૧ કિં.૨૫,૫૦૦/-ની મતા સાથે તા.૧૮/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૮/૧૪ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ પકડી અટક કરી મણીનગર પોલીસ સ્ટેશન નો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(10) પો.સ.ઈન્સ. શ્રી સી.બી. ગામીત તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી પ્રવિણસિંહ ઉર્ફે પપ્પુ સ/ઓ રામદેવસિંહ રાજપુત રહે. નીલગીરીના છાપરા ચંડોળા તળાવ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ દાગીના, મોબાઈલ વિ. કિં.૬૩,૫૦૦/-ની મતા સાથે તા.૧૮/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૧૧/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઈસનપુર પોલીસ સ્ટેશન નો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(11) પો.સ.ઈન્સ. શ્રી સી.બી. ગામીત તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા પાસેથી મેહુલ ઉર્ફે કાળો દિપકભાઈ માછરેકર રહે. બંગલા એરીયા, સાંઈબાબા ફ્લેટ પાછળ સરદારનગર અમદાવાદ+૧=૨નાને ચોરીથી મેળવેલ નાણા, વાહન નં. GJ-01-LD-2562 કિં.૪૫,૫૦૦/-ની મતા સાથે તા.૧૮/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૧૫/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સુરત ઉધના પોલીસ સ્ટેશ ફ.ગુ.ર.નં. ૨૦૯/૧૪ ઈપીકો ક.૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(12) પો.સ.ઈન્સ. શ્રી જે.એન. ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઉસ્માનપુરા સર્કલપાસેથી રાજુ કિશનભાઈ મારવાડી રહે. ડાહ્યા કાનાની ચાલી, જુના વાડજ, અમદાવાદ+૧=૨નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન-૨ કિં.૧૪૦૫૦૦/-ની મતા સાથે તા.૧૯/૧૨/૨૦૧૪ના રોજ જાજોગ નં.૭/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઘાટલોડીયા પોલીસ સ્ટેશ ફ.ગુ.ર.નં. ૨૧૫/૧૪ ઈપીકો ક.૩૮૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(13) પો.સ.ઈન્સ. શ્રી આર.આઈ. જાડેજા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સુભષભ્રીજ એસ.ટી સર્કલ પાસેથી ચડી-બનીયાન ધારીની ખરુરીયા ગેંગના નાસતો ફરતો આરોપી ભારૂ સ/ઓ મથુરભાઈ હુરસીંગ પલાસ ઉ.વ.૨૩ રહે. ગામ આંબલી ખજુરીય, વેજ ફળીયુ, પો.સ્ટે દેસાવાડા તા.ગરબાડા જિ.દાહોદ નાને તા.૧૯/૧૨/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)એ મુજબ પકડી અટક કરવામાં આવેલ છે. જે (૧) મણીનગર ફ. ૧૭૨/૧૪ ઈપીકો ક. ૪૫૪વિ., (૨) ખોખરા ફ. ૯૦/૧૪ ઈપીકો.૪૫૪ (૩) ખોખરા ફ.૧૦૦/૧૪ ઈપીકો ક. ૪૫૭ (૪) સરખેજ ફ. ૧૧૭/૧૪ ઈપીકો ક.૪૫૪ (૫) ગાંધીનગર ઈન્ફોસીટી ફ.૩૨/૧૪ ઈપીકો ક.૩૯૪ (૬) દાહોદ રૂરલ પો.સ્ટે ફ.૧૦૦/૧૪ ઈપીકો ક.૩૯૪ (૭) કઠલાલ ફ.૦૮/૧૪ ઈપીકો ક. ૪૫૭ (૮) કઠલાલ ફ.૯૯/૧૪ ઈપીકો ક. ૪૫૭ (૯) આણંદ વિદ્યાનગર ફ.૧૦૪/૧૪ ઈપીકો ક.૩૯૪ (૧૦) આણંદ રૂરલ ફ.૧૬૫/૧૪ ઈપીકો ક.૩૯૨ (૧૧) આણંદ રૂરલ ફ.૧૨૫/૧૪ ઈપીકો ક.૩૯૪ (૧૨) કાલોલ ફ. ૯૬/૧૪ ઈપીકો ક.૩૯૫ (૧૩) હિમ્મતનગર ફ.૫૯/૧૪ ઈપીકો ક.૪૫૭ (૧૪) ગરબાળા ફ. ૭૪/૧૪ ઈપીકો ક.૧૪૩ (૧૫) ગરબાળા ફ. ૭૯/૧૪ ઈપીકો ક.૩૦૭ (૧૬) ગરબાળા ફ.૯૩/૧૪ ઈપીકો ક.૩૮૪ (૧૭) લીમડી ફ.૧૩૪/૧૪ ઈપીકો ક.૩૯૫ (૧૮) લીમખેડા ફ. ૭૯/૧૪ ઈપીકો ક. ૩૦૭ ના ગુન્હાઓમાં વોન્ટેડ છે.
|