હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એમ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડ્ના પો.સ.ઇ.શ્રી એ.બી.જાડેજા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે આરોપી (૧) જ્યોત્સનાબેન વા/ઓ બાબુભાઇ પરમાર તથા (૨) ગણપત શાંતિલાલ પરમાર બન્ને રહે.મકાન નં.૫૦૨/૨, ક્રુષ્ણનગર ગુપ્તાનગર ખાડામાં વાસણા અમદાવાદ નાઓને તા.૧/૧/૨૦૧૫ ના રોજ પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૬૩/૨૦૧૪ ઇપીકો કલમ ૩૮૧, ૧૧૪ મુજ્બનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એન ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સેટેલાઇટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૯૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૦૨, ૩૨૩, ૧૧૪ મુજબના કામના નાસતા ફરતા આરોપી પુનમભાઇ ધનાભાઇ ભાટી રહે.રામદેવનગર દંગામાં, સેટેલાઇટ નાઓને બાતમી આધારે સર્વેલન્સ સ્કોડના (૧) હેડ કોન્સ.ધમેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા માણસોએ સુરેન્દ્રનગર ખાતેથી પકડી ગુનાના આરોપીને શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈ.શ્રી પી.બી.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ફુલ બજાર પાસેથી અયુબખાન ઉર્ફે સમીર સ/ઓ અબ્દુલરહેમાન પઠાણ રહે.સૈયદવાડી, મખાનબાવાની દરગાહ પાસે અમદાવાદ+૧= ૨ નાને ચોરીથી મેળવેલ વાહન  તથા દાગીના મળી કુલ્લે કિં.૬,૭૭,૫૭૦/- ની મતા સાથે તા.૨૯/૧૨/૨૦૧૪ ના રોજ જા.જોગ નંબર-૧૧/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી સેટેલાઈટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૮૯/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી ઈરફાન ઉર્ફે ઈકો સ/ઓ અયુબહસન મલેક રહે.શીમજીભાગોળ મલેકવાડા, મહુધા જિ.ખેડા નાને ચોરીથી મેળવેલ વાહન મો.સા.નંબર:GJ-07-BD-3766 કિં.૩૦,૦૦૦/- ની મતા સાથે તા.૧/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નંબર:૧૨/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી મહુધા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) હે.કો.ઈશ્વરભાઈ દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રબારી વસાહત નવા વાડજ પાસેથી સંજય ઉર્ફે સની વીજયભાઈ પ્રજાપતિ રહે.રબારી વસાહત નવા વાડજ, અમદાવાદનાને ચોરીથી મેળવેલ મો.ફોન-૧, કિં.રૂ.૨૦૮૩૩/- ની મતા સાથે તા.૦૧/૦૧/૨૦૧૫ ના રોજ જા.જોગ નંબર:૧૩/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નોબલનગર પાસેથી ચન્દ્રસાગર ઉર્ફે રાહી બાબુવાહન ઘમંડે રહે.રવીભાઈના મકાનમાં નોબલનગર અમદાવાદનાને ચોરીથી મેળવેલ મો.ફોન-૧ કિં.રૂ.૧૫,૦૦૦/- ની મતા સાથે તા.૦૧/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નંબર:૧૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૦૯/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) પો.સ.ઈ.શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પાલડી સર્કલ પાસેથી મુસ્તુફાહુસેન દિલાવરહુસેન રહે.૬૨૪૫, નર્મદા કેનાલની ચોકી પાછળ ધોળકા અમદાવાદનાને ચોરીથી મેળવેલ મો.ફોન-૧ કિં.રૂ.૧૧,૦૦૦/- ની મતા સાથે તા.૦૧/૦૧/૨૦૧૫ ના રોજ જા.જોગ નંબર:૧૯/૨૦૧૫ CRPC કલમ ૧૦૨ મુજબ પકડી અટક GIDC પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૯/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(6) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સારંગપુર દરવાજા પાસેથી અખ્તરહુસેન નાઝભાઈ શેખ રહે.ડોક્ટરની ચાલી, ગોમતીપુર, અમદવાદનાને ચોરીથી મેળવેલ મો.ફોન-૧ કિં.રૂ.૧,૦૦૦/-ની મતા સાથે તા.૦૨/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ખોખરા પો.સ્ટે. ફર્સ્ટૅ ગુ.ર.નંબર:૧૫૦/૨૦૧૪ ઈપીકો કલમ ૩૮૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (7) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પ્રગતિનગર ગાર્ડન પાસેથી  મૌલીક ઉર્ફે મેલો બળદેવભાઈ દેસાઈ રહે. ૧૦૨, એપેક્ષ એપાર્ટમેન્ટ, ઘાટલોડીયા અમદાવાદનાને ચોરીથી મેળવેલ મો.ફોન-૧ તથા રોકડ મળી નાણા કુલ્લે કિં.રૂ.૨૯,૭૩૦/- ની મતા સાથે તા.૦૩/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નં.૭/૨૦૧૫ CRPC કલમ ૧૦૨ મુજબ પકડી અટક નારણપુરા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૨/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (8) પો.સ.ઈન્સ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આસ્ટોડીયા ભુતની આંબલી પાસેથી  આબીદ તાજુદ્દીન અન્સારી રહે.મીરા બેકરી કાસી મહોલ્લા હાથીખાના વડોદરાનાને ચોરીથી મેળવેલ મો.ફોન તથા રોકડ મળી કુલ્લે કિં.રૂ.૧૭,૦૦૦/- ની મતા સાથે તા.૦૩/૦૧/૨૦૧૫ના રોજ જા.જોગ નં.૮/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક સારી કામગીરી કરવામાં આવેલ છે.

               આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા-જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 06-01-2015