હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એમ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાલુપુર પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ બાતમી આધારે સર્વેલન્સ સ્કોડ્ના પો.સ.ઇ.શ્રી એ.બી.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ ફરી પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે તા.૩૧/૧/૨૦૧૫ ના કલાક ૧૩/૧૫ વાગે આરોપી આમીર હાજીભાઈ લીલગર રહે.મ.નં.૨૨૩ સાઈડ એન્ડ સર્વિસના કાચા છાપરામાં દાણીલીમડા અમદાવાદ શહેરનાને તેના કબ્જાની લોડીંગ રીક્ષા નં.જી.જે.૧ સી.ટી.૧૫૨૩ કિં.રૂ.૫૦,૦૦૦/- ની  મતા સાથે પક્ડી લઈ વધુ પુછપરછ દરમ્યાન વાસણા એ.પી.એમ.સી.માર્કેટમાંથી ડુંગળીના કટ્ટા નંગ-૨૫ કિં.રૂ.૨૦,૭૦૦/- ના મતાની ચોરી કરી હોવાની કબુલાત કરતો હોય જેથી સદરીની પાસેથી રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૬૦,૭૦૦/- નો મુદ્દામાલ મળી તપાસ અર્થે કબ્જે કરી વેજલપુર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૩/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે,

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.ઇન્સ.એસ.એલ.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગોતા વૈષ્ણવદેવી સર્કલ પાસેથી સુર્યપ્રકાશ ઉર્ફે બીટ્ટુ સ/ઓ કિશનલાલ જયસ્વાલ ઉ.વ.૪૭ ધંધો મજુરી રહે.જૈન સોસા. મોહનસિનેમા સામે અસારવા અમદાવાદ+૨=૩ પાસેથી નાને ચોરીથી મેળવેલ રોકડ નાણા મોબાઇલ હથીયાર વાહન વિગેરે કુલ કિ.રૂ.૧૯૧૬૪૪૦/- ની મતાની સાથે તા.૨૭/૧/૧૫ જાણવા જોગ ૧૨/૧૫ CRPC કલમ ૪૧(૧)એ મુજબ પકડી અટક કરી સોલા પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં. ૩૩૨/૧૪ ઈપીકો કલમ ૩૯૭,૩૯૫ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સબ.ઇન્સ.શ્રી.વી.એચ.જાડેજા તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન નારોલ વિલ્સન હોટલ પાસેથી એક ઇસમ નામે ઇમરાન ઉર્ફે પાવડરીયો સન/ઓ બાબુભાઇ શેખ ઉ.વ.૩૦ ચંડોળા તળાવની પાળ અમદાવાદ નાઓના કબ્જામાંથી મો.ફોન-૧ પોતાના કબ્જામાં શંકાસ્પદ રીતે રાખી મળી આવતા તેને પુછપરછ દરમ્યાન તે મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાનું કબુલ કરેલ છે. આરોપીઓને મો.ફોન કિ.રૂ.૧૦૦૦૦/- ની મતા સાથે તા.૨૯/૧/૧૫ ના કલાક ૧૫/૦૦ વાગે CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સબ.ઇન્સ.જે.એન.ગોસ્વામી તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન અપ્સરા સિનેમા પાસેથી એક ઇસમ નામે રાકેશ રાજુભાઇ રાવત ઉ.વ. 20 રહે રામકૃષ્ણ સોસા.ની બાજુમા દશામાના મંદિર પાસે આવકાર  પાસે મણિનગર અમદાવાદ નાઓના કબ્જામાંથી સેમસંગ ગ્રાન્ડ મો.ફોન-૧ પોતાના કબ્જામાં શંકાસ્પદ રીતે રાખી મળી આવતા તેને પુછપરછ દરમ્યાન તે મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાનું કબુલ કરેલ છે. આરોપીઓને મો ફોન કિ.રૂ.૧૦૦૦૦/- ની મતા સાથે તા.૩૦/૧/૧૫ ના કલાક ૧૫/૦૦ વાગે CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી મણીનગર પો.સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૨૩૫/૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન દેવજીપુરા પોલીસ લાઇન ગેટ સામેથી એક ઇસમ નામે મહેદ્ર વાઘજીભાઇ પ્રજાપતિ ઉ.વ.૨૮ રહે. લખાજી કુંવરજી હોલ હાજીપુરા ગાર્ડન અમદાવાદ +૨=૩ નાઓના કબ્જામાંથી કાજુ બદામ પીસ્તાનો જથ્થો કુલ કિ.રૂ.૭૧૮૩૦/- ની મતા સાથે તા.૩૦/૦૧/૧૫ કલાક ૨૦/૧૫ જાણવા જોગ નં.૧૫/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી માધુપુરા પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં. ૨૧/૧૫ ઈપીકો ૩૮૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન દાણીલીમડા ચાર રસ્તા પાસેથી એક ઇસમ નામે મુનાફ હબીબ બેગ મીર્ઝા ઉ.વ.૨૯ રહે.રામોલ રોડ જનતાનગર પોલીસ ચોકી સામે મકાન નં.૮૭ મદનીનગર સોસા. અમદાવાદ નાઓને એલ.જી.કંપનીનો મો. ફોન-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી આવી તા.૧/૨/૧૫ ના કલાક ૧૪/૩૦ વાગે જાણવા જોગ નંબર ૭/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી શાહપુર પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૪૯/૧૫ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) હે.કો.શ્રી ગુલાબજી ધુળાજી તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન સરખેજ સાણંદ ચોકડી પાસેથી અકબર ઉર્ફે લુલો એસ/ઓ શાહ મામન નથવાણી રહે.ગામ વાસવા. તા.વિરમગામ જી.અમદાવાદ +૧=૨ નાઓએ એક મો સા.પલ્સર GJ-2-BG-9604 કિ.રૂ ૪૦,૦૦૦/- મળી આવી તા.૨૭/૧/૧૫ સે.ગુ.ર.નં ૩૦૧૦/૧૫ આર્મ એક્ટ ૨૫(૧)બી.એ મુજબ મુજબ પકડી અટક કરી સાણંદ પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૩/૧૫ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સ.ઇ.શ્રી જે.એન.જાડેજા તથા માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાપુનગર ચાર રસ્તા પાસેથી એક ઇસમ નામે ચીરાગ અશોકભાઇ ગાંધી રહે.એ/૫૨ બંસીધર પાર્ક શુકન બંગલોઝની પાછળ નવા નરોડા અમદાવાદ નાઓને મો.સા નંબર GJ-1-JP-2130 કિ.રૂ ૨૫,૦૦૦/- મળી આવી તા.૨૯/૧/૧૫ ના કલાક વાગે જાણવા જોગ નંબર ૧૪/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી ઓઢવ પોલીસ સ્ટેશન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં. ૩૮/૧૫ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

               આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા-જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 04-02-2015