|
1
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “મહીલા પોલીસ સ્ટેશન” નાઓના માર્ગદર્શન હેઠળ મહીલા પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ બાતમી આધારે (1) મહિલા.પો.સ્ટે.ના ફ્સ્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૫અનૈતિક વેપાર ધારા કલમ,૪,૫,૬ તથા પોસ્કો એકટ ૩.૪ મુજબ ના ગુનાને કામે આજરોજ કલાક:૧૧/૦૦ વાગે ACP ડો,કાનન દેસાઇ સાહેબ ની બાતમી હકિકત મુજબભરતભાઇ નંદલાલભાઇ સોંલકી નામનો ઇસમ બહારથી છોકરીઓ લાવી તેઓને નાણાકીય પલોભન આપી વેશયાવુતીનો ધધો ચલાવે છે જેના આધારે ACP ડો,કાનન દેસાઇ તથા સ્ટાફના માણસોએ વોચ રાખીને આ ગુનાના આરોપીઓ (૧) ભરતભાઇ નંદલાલ ભાઇ સોંલકી ઉં. વ-૩૮, મ.નં-૩૦૫ ગજાનંદ હોમ્સ વિકટોરીયા રેસીડેન્સીની બાજુમાં પાસ્વનાથ ટાઉન શીપ નવા નરોડા અમાદાવાદ તથા (૨) સુનીલ કુમાર ઉર્ફે બંટી કેવલ S/O ઢાલોસા ઉર્ફે બદ્રી રવીદાસ જાતે ઉ.વ ૨૪ મ.ન-૧૨ લક્ષ્મીનગર રમેશ્ભાઇ દેસાઇના મકાનમાં સુરેલીયા રોડ રામોલ અમાદાવાદ તથા (૩) ખેમન બાલો જાતે સાવ ઉ.વ.૩૦ રહે-મનં.૧૨, લક્ષ્મીનગર રમેશ્ભાઇ દેસાઇના મકાનમાં સુરેલીયારોડ રામોલ અમદાવાદ નાઓને આજરોજ તા.૨૪/૦૨/૨૦૧૫ ના કલાક.૧૮/૩૦ વાગે અટક કરીને તા,૨૫/૦૨/૨૦૧૫ ના રોજ નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે (2) મહિલા.પો.સ્ટે.ના સેકન્ડ ગુ.ર.નં.૩૦૦૨/૨૦૧૫ ઇપીકો કલમ.૩૭૪ તથા જુવેનાઇલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેકશન ૨૦૦૧ ની કલમ.૨૬.૨૭ મુજબના ગુનાને કામે આજરોજ પોલીસ ઇન્સ્પેકટર કે.આર.ડાભી સાહેબ ની બાતમી હકિકત મુજબ પોતાના સ્ટાફના માણસોએ વોચ રાખીને આ ગુનામાં (૧) દર્શન વિક્રમભાઇ ઠાકોર રહે- ઠાકોરવાસ થલતેજ ગામ થલતેજ અમદાવાદ(૨) જયેન્દ્ર ઇન્દ્રજીત ચૌહાણ રહે- ૧ તાલુકાપંચાયત સોસાયાટી થલતેજ ટેકરા ઉપર થલતેજ અમદાવાદ(૩) દર્શન કીરણભાઇ ઠકકર રહે- સી/૩૦૪,સુરમ્ય સ્કાય, સોલાપાણીની ટાંકી ની ગલીમાં સોલા અમદાવાદશહેર નાઓનુ જણાવી પોતે આ ચા લારીના માલીક છે જેના નીચે કામ કરતા બાળકો નામ પુછતા (૧) ધરમરાજ ધનબહાદુર ગુરૂન ઉ.વ.૧૬ રહે.શીલજ ફાટકની બાજુમાં થલતેજ અમદાવાદ મુળ રહે.વતન ગામ ભલદાડા જી.દહેલક નેપાળ (૨) વિશાલ કનુભાઇ ઠાકોર ઉ.વ.૧૫ રહે.મોટો ઠાકોર વાસ જોગણી માતાના મંદિર સામે થલતેજ (૩) રાજ બહાદુર ગણેશ બહાદુર મલ ઉ.વ.૧૫ રહે.ઉંડોવાસ પરબડી પાસે બોડકદેવ થલતેજ અમદાવાદ મુળ વતન સુરપોત નેપાળગજ કાઠમંડુ નેપાળ (૪) ઉમેશ ગૌતમભાઇ પરમાર ઉ.વ.૧૩ રહે.થલતેજ પોસ્ટ ઓફીસ સામે ઉડોવાસ પરબડી પાસે બોડકદેવ થલતેજ અમદાવાદ મુળ વતન પારલામોટું જી.ડુગરપુર રાજસ્થાન (૫) લક્ષ્મણ ધનીરામ માલ ઉ.વ.૧૭ રહે.શેઠના ઘરે મુળ વતન ગામ ગઢદાવડા થાના સલુમબર ઉદેપુર રાજસ્થાન (૬) લાલદુરાન ઉદીલાલ બરગટ ઉ.વ.૧૬રહે.ભરવાડ વાસ સોલાબ્રીજ પાસે અમદાવાદ મુળ વતન બેડાવલ થાના સલ્લુ મહેમદ ઉદેપુર રાજસ્થાનનાઓને થલતેજ ટેકરા ખાતે સાંઇબાબા ના મંદિર સામે આવેલ લારીઓઅમદાવાદ ખાતેથી મજુરી કામમાથી છોડાવીને તમામ બાળકોને ખાનપુર બાળ વિકાસગ્રુહ અમદાવાદ શહેર ખાતે મોકલી આપેલ છે (3) મહિલા.પો.સ્ટે.ના સેકન્ડ ગુ.ર.નં.૩૦૦૩/૨૦૧૫ અનૈતિક વેપાર ધારા કલમ,૪,૫,૬ મુજબ ના ગુનાને કામે આજરોજ કલાક:૧૮/૦૦ વાગે ACP ડો,કાનન દેસાઇ સાહેબની બાતમી હકિકત મુજબ નરેશકુમાર રામખયાની નામનો ઇસમ બહારથી છોકરીઓ લાવી તેઓને નાણાકીય પલોભન આપી વેશયાવુતીનો ધધો ચલાવે છે જેના આધારે ACP ડો,કાનન દેસાઇ તથા સ્ટાફના માણસોએ વોચ રાખીને આ ગુનાના આરોપીઓ (૧)મનોહર ઉફે મનુભાઇ શ્યામરાવ જાતે નિખોર ઉં.વ-૪૩,રહે.મ.નં-બી/૧૦ મયુર ફલેટ મહાલક્ષ્મી કોલોની મણીનગર ક્રોસીગ પાસે મણીનગર અમદાવાદ (૨) નરેશકુમાર રામખયાની (૩) નરેશકુમારનો માણસ બાબુ જેના પુરા નામ ઠામની ખબર નથી (વોન્ટેડ) તે બન્ને રહે.ન્યુ બંગલો કુબેરનગર અમદાવાદ રહે-મનં.૧૨, લક્ષ્મીનગર રમેશ્ભાઇ દેસાઇના મકાનમાં સુરેલીયા રોડ રામોલ અમાદાવાદ નાઓનેઆરોપી નં-૧ નાઓને આજરોજ તા.૦૧/૦૩/૨૦૧૫ ના કલાક.૦૦/૨૫ વાગે અટક કરીને તા,૦૨/૦૩/૨૦૧૫ ના રોજ નામદાર કોર્ટમાં મોકલી આપી સારી કામગીરી કરેલ છે
|
|
|