|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “આઇ” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ (૧) ઓઢવ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી આર.જી.ખાંટ નાઓએ ઓઢવ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૦૬À૨૦૧૫ ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબના કામે તા.૨૬À૩À૨૦૧૫ ના રોજ આરોપી સંતોષ ગોલે કુરીલ ઉ.વ.૨૩ રહે.ભગવતીનગરના છપરા સીંગરવા + ૨ વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૫À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૨) અમરાઇવાડી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના માણસો (૧´ તા.૨૩À૩À૨૦૧૫ ના રોજ અમરાઇવાડી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.કો.આનંદભાઇ મનસુખભાઇ બ.નં.૭૪૪૧ તથા પો.કો.બળદેવભાઇ ખેગારભાઇ બ.નં.૩૬૫૮ નાઓની સયુક્ત બાતમી હકિકત આધારે આરોપી કિશન રામુભાઇ દેવીપુત્ર ઉ.વ.૨૨ રહે.અપ્સરા ટોકીજ પાસે ફુટપાથ પર મણીનગર નાઓ પાસેથી ઓટો રીક્ષા નં.જીજે.૧-બીઝેડ- ૩૦૨૪ સબંધે પુછપરછ કરતા અમરાઇવાડી પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૩૨À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલાનુ જણાતાં આરોપીને તા.૨૩À૩À૨૦૧૫ ના કલકા ૧૪À૧૫ વાગે પકડી મુદ્દામાલ રીકવર કરી વણ શોધાયેલ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૨´ તા.૨૮À૩À૨૦૧૫ ના રોજ સર્વેલન્સ સ્કોડના માણસો અમરાઇવાડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.કો.વિનોદભાઇ બાબુભાઇ બ.નં.૭૪૪૧ નાઓની બાતમી હકિકત આધારે જુવેનાઇલ આરોપી સતેન્દ્ર મહેન્દ્ર ગુજર ઉ.વ.૧૪ રહે.મ.નં.૨૬ રામુભાઇની ચાલી ભીલવાડા અમરાઇવાડી નાઓ પાસેથી એક્ટીવા નં.જીજે-૧-એફકે-૮૫૯૬ મળી આવતા પુછપરછ કરતા અમરાઇવાડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૭À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલાનુ જણાતાં આરોપી જુવેનાઇલ હોવાથી તેના પિતાને બોલાવી આરોપી બાળકનો કબજો સોપી કિં.રુ.૪૦,૦૦૦À- નો મુદ્દામાલ રીકવર કરી વણ શોધાયેલ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા (૩) રામોલ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી એફ.એ.પારગી તથા સર્વેલન્સ સ્કોડના માણસો તા.૨૩À૩À૨૦૧૫ ના રોજ આરોપી વનરાજસિહ પોપટસિહ ચાવડા ઉ.વ.૨૬ રહે.વસ્ત્રાલ રામોલ અમદાવાદ+ ૧ નાઓને મો.સા.નં.જીજે.-૭-ક્યુ-૫૮૧૪ ની સાથે પકડી આરોપીઓને વધુ પુછપરછ કરતા રામોલ ફસ્ટ ગુ.ર.નં૮૦À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબનો ગુનામા તા.૨૩À૩À૨૦૧૫ ના કલાક ૨૨À૦૦ વાગે અટક કરી મુદ્દામાલ રીકવર કરી વણ શોધાયેલ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “કે” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા બાતમી આધારે કાગડાપીઠ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૨/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે પ્રભાત ઉર્ફે પીન્ટુ બચુભાઇ લોધા રહે.રુગનાથપુરાની પીઠ રાયપુર દરવાજા બહાર અમદાવાદ નાની પાસેથી ગુનાના કામે ચોરીએ ગયેલ મુદ્દામાલ એક્ટીવા નં.જી.જે-૧-ડી.કે-૬૫૪૧ કિ.રુ.૧૦,૦૦૦/- નુ કબ્જે કરી ગઇ તા.૨૩/૩/૨૦૧૫ ના કલાક ૨૨/૦૦ વાગ્યે પકડી અટક કરી ગુનો શોધી કાઢેલ છે, તથા સદર આરોપી તથા બીજા સહ આરોપીઓની વધુ પુછપરછ કરતા મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૨/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાના કામનો મુદ્દામાલ લેપટોપ તથા સેમસંગ મો.ફોન મળી કુલ્લે.રુ.૩૭,૦૦૦/- નો મુદ્દામાલ તથા ઇસનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૩/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે એક્ટીવા નંબર. જી.જે-૧-ડી.એન-૧૫૮૫ કિ.રુ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એલ” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સાબરમતી પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા બાતમી આધારે સાબરમતી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૩/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે તથા ચાંદખેડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૬/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ફસ્ટ ગુ.ર.નં.૨૩/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ફસ્ટ ગુ.ર.નં.૪૬/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ફસ્ટ ગુ.ર.નં.૫૩/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક મીહિર હેમંતભાઇ પ્રજાપતિ ઉ.વ.૧૭, +૧= ૨, નાઓને ડીટેઇન કરી ઉપરોક્ત ગુનાઓમાં ચોરીએ ગયેલ મુદ્દામાલ રીકવર કરી ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી.પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સબ.ઇન્સ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ હનુમાનજીના મંદિર પાસેથી એક ઇસમ નામે સઇદખાન ફરીદબાબા પઠાણ ઉ.વ.24 રહે.ખ્વાજા નગર મ.નં 1 વટવા કેનાલ પાસે આઇશા કોમ્પ્લેક્ષ પાસે વટવા અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ મોટર સાઇકલ RJ-1-SK-4188 ની કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા સોનાની બુટ્ટી-જોડ-1, સોનાનુ& પેન્ડલ, પાટલા-૨,હાર વિગેરે કિ.રૂ ૮૨૫૦/- ની મતાની કુલ કિ.ર્રો ૩૨૨૫૦/- ની સાથે તા.૨૩/૩/૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વટવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૭૮/૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) પો.સ.ઈ. વી.એચ.જાડેજા નોકરી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ તથા સ્ટાફના માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન એસ.ઓ.જી કચેરી પાસેથી એક ઇસમ નામે સઇદખાન ફરીદબાબા પઠાણ ઉ.વ. 24 રહે.ખ્વાજા નગર મ.નં 1 વટવા કેનાલ પાસે આઇશા કોમ્પ્લેક્ષ પાસે વટવા અમદાવાદ. નાઓએ ચોરી અગર છળકપથી મેળવેલ મારુતિ વાન ચેસીસ નંબર SB3081NZZ99282, મારુતિ GJ-1-AP-1703 તથા એલ.ઇ.ડી-1 તથા સોના ચાંદીના દાગીના કુલ કિ..રૂ૧,૩૩,૫૫૦/-ની ગણાય મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબ્જે કરી તા.૨૪/૩/૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ ૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી વટવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૭૮/૧૫ ઇ.પી.કો. ૩૭૯ તથા ખાડીયા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૮/૧૫ ઈ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સબ.ઇન્સ. શ્રી જે.પી.રોજીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અમરાઇવાડી ન્યુકોટન મીલ ચાર રસ્તા પાસેથી એક ઇસમ નામે દિનેશભાઇ દનારામ મોરે, ઉ.વ. 32 રહે.નરસિંહમંદિર ની ચાલી લેબેહનુમાન રોડ વરાછા સુરત પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ મોફોન-૪ ની કિ.રૂ. ૨,૦૦૦/- સાથે તા.૨૫/૩/૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૮/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) પો.સબ.ઇન્સ. શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પાલડી એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમ નામે કિષ્ણા લક્ષ્મણભાઇ કલાલ તરહે.બી ૩૦૫ શ્રી હરીએપાર્ટમેન્ટ ટીવી નાઇન ની ગલી જીવરાજપાર્ક અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ આઇફોન-૧ ની કિ.રૂ. ૧૬,૦૦૦/- સાથે તા.૨૮/૩/૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૭/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી આ,નગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૦/૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સબ.ઇન્સ. શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા પાસેથી એક ઇસમ નામે દિપેશ નટુભાઇ ચારણ રહે.જુની સુદરપુરી ચામુડા ચોક ગાંધીધામ કચ્છ +૧=૨ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ હીરો હોન્ડા હંક્ મોટર સાઇકલ GJ-1-MK-3124 ની કિ.રૂ. ૨૫,૦૦૦/- સાથે તા.૨૮/૩/૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૧/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સ.નગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૬૨/૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) પો.સબ.ઇન્સ. શ્રી એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે હરીદર્શન ચાર રસ્તા નરોડા પાસેથી એક ઇસમ નામે રવિ નાથાલાલ ડામોર રહે.બી/ ૧૬૦ સુર્યનગર નગર સોસા. નિકોલ અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ પલ્સર મોટર સાઇકલ GJ-AS—0231 ની કિ.રૂ. 3૫,૦૦૦/- સાથે તા.૨૯/૩/૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૬/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સબ.ઇન્સ. શ્રી એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સુલભ શૌચાલય તથા નરોડા સ્મશાન પાસેથી એક ઇસમ નામે રવિ નાથાલાલ ડામોર રહે.બી/ ૧૬૦ સુર્યનગર નગર સોસા. નિકોલ અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ એક્ટીવા GJ-1-GR-2299 હિરો હોન્ડા સ્પેન્ડર મોટર સાઇકલ GJ-6BC-6035 બન્નેની કુલ કિ.રૂ. ૫૦,૦૦૦/- સાથે તા.૨૯/૩/૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૬/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|