હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી અમરાઇવાડી પો.સ્ટે.ની સુચનાથી તા.૦૧À૦૪À૨૦૧૫ ના રોજ સર્વેલન્સ સ્કોડના માણસો અમરાઇવાડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો.બળેવભાઇ ખેંગારભાઇ તથા પંકજભાઇ કેશાભાઇ તથા લોકરક્ષક વિજ્યભાઇ અજમલભાઇ નાઓને મળેલ સંયુકત બાતમી હકિકત આધારે એક ઇસમ ગજેન્દ્ર ઉર્ફે કુકી જલેબસિંગ યાદવ ઉ.વ.૨૩ રહે.મીઠાશેઠની ચાલી ભીલવાડા અમરાઇવાડીનો તડીપાર હોઇ તેને એક ઓટો રીક્ષા નં.જીજે-૦૧-બી.ટી-૨૯૬૬ સાથે પકડી પુછપરછ કરતાં સદર ઓટો રીક્ષા અમરાઇવાડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૦À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલાનુ જણાતાં આરોપીને તા.૦૧À૦૪À૨૦૧૫ ના કલાક ૨૦À૩૦ વાગે પકડી મુદ્દામાલ રીકવર કરી વણ શોધાયેલ ગુનો શોધી કાઢી તથા સદર ઇસમ તડીપાર હોવાથી તે અંગે અલાયદી કામગીરી કરી સારી કામગીરી કરેલ છે.

 

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી કે ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ (૧) કાગડાપીઠ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં. ૪૫/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ફરીયાદીશ્રી પારીતોષ દિલીપકુમાર પટેલ નાઓની ફરીયાદના કામે તા.૩૦/૩/૨૦૧૫ ના કલાક ૯/૦૦ થી ૧૬/૦૦ વાગ્યા દરમ્યાનમાં રાયપુર દરવાજા બહાર ગોલ્ડન પ્લાઝા આગળ પાર્કિંગમાંથી ઇટર્નો ગાડી નં.જી.જે.૧-જે.બી-૪૪૯ કિ.રુ.૧૫,૦૦૦/- ચોરી કરી લઇ ગયેલ હોય જે ગુનાના કામે ઘનિષ્ઠ તપાસ કરી ખાનગી બાતમીદારોથી હકીકત મેળવી આરોપી પિનલ સુરેશભાઇ શાહ ઉ.વ.૩૩ રહે.મ.નં.૧૮૬૦ પાડાપોળ જૈન ઉપાશ્રયની બાજુમાં ખાડીયા અમદાવાદ નાને મુદામાલ સાથે તા.૩૧/૩/૨૦૧૫ ના કલાક ૨૧/૧૫ વાગે પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૨) દાણીલીમડા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ.સુરેન્દ્રસિંહ ગણપતસિંહ તથા એ.એસ.આઇ.સબ્બીરખાન ઇબ્રાહિમખાન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન પો.કો.વિક્રમસિંહ જોગસંગભાઇ તથા પો.કો.મુસ્તાકખાન ઇકબાલખાન નાઓએ આપેલ સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપી (૧) જાવેદ ઉર્ફે સમીર અમીનભાઇ શેખ ઉ.વ.૨૯ રહે.મ.નં.૧૧ અલ-નાઝ સોસાયટી ઠાકોર વાસ આગળ કોઝી હોટલની પાછળ દાણીલીમડા અમદાવાદ (૨) જાવેદ ઉર્ફે સમીર યુસુફભાઇ શેખ ઉ.વ.૨૨ રહે.મ.નં.૧૨૧૭ નુર ચાલ બિસ્કીટ ગલી ત્રણ દરવાજા પાસે કારંજ અમદાવાદ તથા (૩) મહંમદસોહિલ મહંમદયુનુસ શેખ ઉ.વ.૧૬ વર્ષ ૧૦ માસ રહે.સોદાગરની પોળ પાંચ નંબર ગલી જમાલપુર ચકલા જમાલપુર અમદાવાદ નાઓ પાસેથી સી.એન.જી.રીક્ષા નં.જી.જે.૨૭-યુ-૯૮૭૭ કિ.રુ.૧,૧૦,૦૦૦/- તથા GIONEE કંપનીનો P3 મેઇન બોર્ડ મોડલનો જે બે સીમકાર્ડ વાળો મોબાઇલ ફોન કિ.રુ.૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રુ.૧,૧૫,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી નં.૧ તથા ૨ નાઓને CRPC કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી તથા (૩) મહંમદસોહીલ મહંમદયુનુસ શેખ ઉ,વ.૧૬ વર્ષ ૧૦ માસ રહે. સોદાગરની પોળ પાંચ નંબર ગલી જમાલપુર ચકલા જમાલપુર અમદાવાદ નાનો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોય જેને પુછપરછ કરી તેના વાલી (પિતા) મહંમદયુનુસભાઇ ગુલામજાફરભાઇ શેખ નાઓને સદરી બાબતે જાણ કરી સાથે રાખેલ અને CRPC ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી મુદ્દામાલ બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા મણીનગર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૬૦/૨૦૧૫ ઇપીકો કલમ ૩૯૪, ૧૧૪ મુજબનો લુંટનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

 

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એન ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ આનંદનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૫૪/૨૦૧૪ ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૫, ૩૨૬, ૧૨૦(બી), ૪૨૭, ૨૯૪(ખ), ૫૦૬(૨) તથા જી.પી.એકટ.૧૩૫(૧) મુજબના કામે ગુનો કરી નાસતા ફરતા આરોપી લગધીર ઉર્ફે રઘો સ/ઓ વાઘજીભાઇ દેસાઇ(રબારી) ઉ.વ.૩૫ રહે.મ.નં.૨૧/૬૬૦ નર્મદા આવાસ ઔડાના મકાન સિંધુભુવન પાસે બોડકદેવ અમદાવાદ મુળગામ-ધારપુર, તા.જી:પાટણ નાઓની ઘનિષ્ઠ તપાસ કરી ખાનગી બાતમી આધારે તા.૧/૪/૨૦૧૫ ના રોજ અમદાવાદ ખાતેના રહેણાંક મકાનેથી ઝ્ડપી પાડી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

 

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી મહિલા પો.સ્ટે.નાઓના માર્ગદર્શન હેઠળ (૧) મહિલા પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા બાતમી આધારે મહિલા પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં.૩૦૦૬/૨૦૧૫ અનૈતિક વેપાર(નિવારણ) અધીનીયમ ૧૯૫૬ ની કલમ ૪, ૫, ૬ મુજબના ગુનાને કામે આજરોજ તા.૩/૪/૨૦૧૫ રોજ એ.એસ.આઇ. મુકુન્દસિહ બળદેવસિહ નોકરી ગુના નિવારણ શાખા પોલીસ કમિશ્ન્રરની કચેરી શાહિબાગ નાઓની બાતમી આધારે ભરતભાઇ માંગીલાલ માલી ઉ.વ.૩૫ નામનો ઇસમ બહારથી છોકરીઓ લાવી તેઓને નાણાકીય પલોભન આપી વેશ્યાવૃતીનો ધધો ચલાવવાની હકીકત મળતા એ.એસ.આઇ મુકુન્દસિહ બળદેવસિહ તથા સ્ટાફના માણસોએ વોચ રાખીને આરોપીઓ (૧) ભરતભાઇ માંગીલાલ માલી ઉ.વ.૩૫ રહે.મ.નં-બી/૨૦૧૪ પચગીની રેસીડેન્સી ધરણીધર બગલોઝ પાસે નવા નરોડા અમદાવાદ નાઓને તા.૩/૪/૨૦૧૫ ના કલાક ૧૮/૦૦ વાગે પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી સારી કામગીરી કરેલ છે (૨) મહિલા.પો.સ્ટે. ફ્સ્ટ ગુ.ર.નં. ૧૭/૨૦૧૫ પી.એન.ડી.ટી. એકટ ૧૯૯૪ના રૂલ નં-૬(૨), ૯(૧), ૯(૮) તથા કલમ ૪(૩) અને ૫(૧) બી મુજબનો ભંગ કરેલ હોય કલમ ૨૩, ૨૪ મુજબ તથા ધી ગુજરાત મેડીકલ પેકટીશનસ એકટ ૧૯૩૩ ની કલમ-૩૦ તથા ૩૩ તથા ઇપીકો કલમ ૨૦૧ મુજબના ગુનાને કામે આજરોજ પોલીસ ઇન્સ્પેકટર કે.આર.ડાભી સાહેબની બાતમી હકિકત મુજબ પોતાના સ્ટાફના માણસોએ વોચ રાખીને (૧) અશોકભાઇ શંકરભાઇ પટેલ રહે.૩૯ વિભાગ-૨ આકાશગંગા સોસાયટી સેન્ટ્મેરી હાઇસ્કુલ પાસે નવા નરોડા અમદાવાદ (૨) ડો.પરેશભાઇ નગીનદાસ શેઠ રહે.મધુવન સોસાયટી જુના ઢોર બજાર રોડ મણીનગર અમદાવાદ (૩) હરેશભાઇ વિનોદભાઇ ગોસ્વામી રહે.૪૯૮/૨૯૯૪ ગુજરાત હાઉસીગ બોર્ડ બાપુનગર અમદાવાદ (૪) શકિનાબેન વા/ઓ રસુલભાઇ જિવાભાઇ મન્સુરી રહે.ઇન્દીરાનગર કઠવાડાગામ  નરોડા અમદાવાદ નાઓ ડો.પરેશભાઇ શેઠના નર્સીગ હોમમાં ગેરકાયદેસર ગર્ભનુ જાતિય પરિક્ષણ, સોનોગ્રાફી કરતા મળી આવતા તા.૧/૪/૨૦૧૫ ના કલાક ૨૩:૧૦ વાગે અટક કરી કાયદેસર કાર્યવાહી કરી આરોપીઓને કોર્ટૅ કસ્ટડીમાં મોકલી આપી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સબ.ઇન્સ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પકવાન રેસ્ટોરન્ટ, વા.સા.હોસ્પિટલ પાસેથી મહમદઆસીફ મહમદઆરીફ અન્સારી ઉવ.૨૬ રહે.ખાતીજા કોમ્પલેક્ષ, અંબર ટાવર સામે, જુહાપુરા, અમદાવાદ નાઓએ ચોરી અગર છળકપથી મેળવેલ રૂ.૧૦,૦૦૦/- રોકડા નાણાં સાથે તા.૩૦/૩/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૦/૨૦૧૫ થી CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) મ.સ.ઈ.મહાવીરસિંહ ગુમાનસિંહ  તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બહેરામપુરા સી.એન.જી.પમ્પ પાસેથી મહમદરફીક ઉર્ફે તોસીફ ઉર્ફે હલવા ડ/૦ ગુલાબઅહેમદ પઠાણ રહે.મ.નં.૩૬૬, જેઠાલાલની ચાલી, બહેરામપુરા, અમદાવાદ નાઓની પાસેથી ચાંદીના સાંકળા જોડ-૧ પીળા ધાતુનો સિકકો-૧, કેમેરો-૧, મો.ફોન નંગ-૫ કુલ કિ.રૂ. ૧૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી તા.૩૧/૩/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ ૯/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી દાણીલીમડા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૩૩/૨૦૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) પો.સબ.ઇન્સ.શ્રી એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે શુકન બંગ્લોઝ ચાર રસ્તા, નવા નરોડા પાસેથી રાકેશ વસંતભાઈ દરજી રહે.બી/૧૭, શ્રીજી પાર્ક સોસાયટી, આકાશ પાર્ક સોસાયટીની અંદર, નિકોલ, નવા નરોડા, અમદાવાદ નાઓ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.જીજે-૧૬-એ.એલ.-૬૪૨૨ ની કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે તા.૩૧/૩/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઘનિષ્ઠ તપાસ કરી ભરૂચ ‘સી’ ડીવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૫/૨૦૧૫ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) પો.સબ.ઇન્સ.શ્રી આર.આઈ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વાસણા બસ સ્ટેન્ડ પાસેથી સોહિલ ડ/૦ હનિફભાઈ સિન્ધી રહે.૧૦૬, અજીમ પાર્ક સોસાયટી, ફતેહવાડી, સરખેજ, અમદાવાદ+૨= ૩ પાસેથી સ્પ્લેન્ડર મોટર સાયકલ ચેચીસ નંબર ME4JC402H98034481 તથા યામાહા મોટર સાયકલ ચેચીસ નંબર ME121C063D2004516 બન્નેની કુલ કિ.રૂ. ૮૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૨/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. જા.જો.એ.નં.૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૫ ઈપીકો. કલમ ૩૭૯ તથા આનંદનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૮/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સબ.ઇન્સ.શ્રી આર.આઈ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ફતેહવાડી, સરખેજ ખાતેથી પાર્થ ઉર્ફે રાજા ડ/૦ વસંતભાઈ લક્ષ્મણભાઈ પાટીલ ઉવ.૧૯, રહે.બી/૫, હરીવિલ્લા સોસાયટી, ન્યુ ફતેહવાડી, સરખેજ નાઓ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ પલ્સર મોટર સાયકલ ચેચીસ નંબર MD2DHDKZZ050054082 તથા ટી.વી.એસ. સુઝુકી મો.સા. નં. GJ-01-FL-2298 તથા બજાજ એવેન્જર મો.સા. GJ-01-FN-7503 મળી કુલ કિ.રૂ.૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૨/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વેજલપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૫૫/૨૦૧૫ ઇપીકો. ૩૭૯ આનંદનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૩૯/૨૦૧૫ ઇપીકો. ૩૭૯ તથા અસલાલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૨/૨૦૧૫ ઇપીકો ૩૭૯ મુજબના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) મ.સ.ઈ.શ્રી રામનારાયણ રામાનંદ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે દિનભાઈ ટાવર લાલ દરવાજા પાસેથી મહોમદનદીમ મહોમદરફીક શેખ રહે.અલહદ-૪, ગ્રાઉન્ડ ફ્લોર, વિશ્વભારતી સ્કુલની બાજુમાં, મીલ કમ્પાઉન્ડ, શાહપુર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ જીઓની મોબાઈલ ફોન-૧ તથા યામાહા મોટર સાયકલ નં.GJ-01-AD-8945 મળી કુલ કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે તા.૪/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી નવરંગપુરા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૫૦/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯, ૩૫૬ મુજબના ગુના શોધી કાઢી અમદાવાદ શહેરના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 08-04-2015