હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એન ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી સેટેલાઇટ પો.સ્ટે. નાઓની સૂચનાથી સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા પો.સબ.ઇન્સ. સી.બી.જાડેજા તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.કોન્સ.રાકેશકુમાર ગોવિંદભાઇ નાઓની બાતમી આધારે તા:૧૭/૪/૨૦૧૫ ના કલાક ૧૮/૩૦ વાગ્યે સેટેલાઇટ શંભુ કોફીબાર પાસે એસ.જી.હાઇવે ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો (૧) સંજય વિજયકુમાર હરીહર પ્રસાદ દુબે ઉવ.૧૫ રહે:પી/૨૦૫, આશ્રય પ્લેટીનમ, સ્વામી નારાયણ મંદીર પાસે આર્યવીલા સામે, ન્યુ રાણીપ અમદાવાદ (૨) શિવમ કમલબહાદુર નાગેશ્વર ચૌહાણ ઉવ.૧૪ રહે:ઇ/૩૦૨, સાતત્ય એવન્યુ, આશ્રય ફ્લેટ પાસે સ્વામી નારાયણ મંદીર પાસે ન્યુ રાણીપ અમદાવાદ નાઓના કબજામાંથી એક પલ્સર મો.સા. મળી આવેલ જે મો.સા.ની બંન્ને બાજુ અલગ-અલગ નંબર પ્લેટ લગાવેલ હોય ઘનિષ્ઠ તપાસ દરમ્યાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોએ તા:૫/૪/૨૦૧૫ ના રોજ આશ્રય પ્લેટીનમ, ન્યુ રાણીપ, અમદાવાદના સી-બ્લોકના પાર્કીંગમાંથી ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા વધુ તપાસ કરી સોલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહિલ તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા, હિરાવાડી ચાર રસ્તા પાસેથી પ્રકાશ ઉર્ફે પકીયો ડ/૦ ગંગારામ પ્રેમાજી રાઠોડ રહે.બગીચા ગલી સામે, સ્વામી ટેઉરામ મંદિરની બાજુમાં, ઠકકરબાપાનગર, અમદાવાદ નાઓ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ મોટર સાયકલ જેનો આર.ટી.ઓ. નં.GJ-01-NE-1052 કિ.રૂ.૧૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૩/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઓઢવ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૧૦/૨૦૧૫, ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) પો.સ.ઈ.શ્રી સી.બી.ગામીત તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કોજી હોટલ સામેથી ફિરોજખાન અલ્તાફખાન પઠાણ રહે.મ.નં.૪, મોહન તલાવળી, ઠાકોરવાસ પાસે, દાણીલીમડા, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ મોબાઈલ ફોન તથા રોકડ નાણાં મળી કુલ્લે રૂ.૨૮,૫૦૦/- ની મત્તા સાથે તા.૧૩/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૧/૨૦૧૫, ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) પો.સ.ઈ.શ્રી એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ચાંદલોડીયા બ્રિજ પાસેથી જીતમલ ફાનસભાઈ રોત રહે. અમદાવાદ ફુટપાથ ઉપર ગામ કહાવાડા, જી.બાંસવાડા, રાજસ્થાન પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ લેપટોપ તથા જગુઆર કંપનીના વોલ મીક્ષર નળ કિ.રૂ.૩૪,૮૦૦/- ની મત્તા સાથે તા.૧૪/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સોલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૧૫, ઈપીકો કલમ ૩૮૦ મુજબના ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) મ.સ.ઈ.શ્રી ભરતસિંહ દોલતસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વટવા રોડ, નવી નિરમા પાસેથી ગોવિંદ ઉદાજી પટેલ રહે.સરસ્વતી સોસા., કાળુભાઈ રબારીના મકાનમાં, રાજેન્દ્ર પાર્ક, ઓઢવ, અમદાવાદ + ૧ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ એસ.એસ.ના દાગીના કુલ નંગ-૩૮ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની મત્તા સાથે  તા.૧૪/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૦/૨૦૧૫ CRPC કલમ ૧૦૨ મુજબ પકડી અટક કરી વટવા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૦/૧૫, ઈપીકો કલમ ૩૮૦, ૪૫૭ મુજબના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઈ. શ્રી એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારણપુરા, એ.ઈ.સી.ચાર રસ્તા પાસેથી ટીનીયો ઉર્ફે ટીનો ડ/૦ આનંદભાઈ ગોસ્વામી રહે.દક્ષિણી ક્રોસીંગ રેલ્વે પાટા, ઝુપડા પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ સેમસંગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૧, કિ.રૂ.૨૫,૦૦૦/- ની મત્તા સાથે  તા.૧૫/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઈસનપુર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૫ ઈપીકો કલમ ૩૯૪, ૧૧૪ મુજબના ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સ.ઈ.શ્રી બી.એચ.કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વટવા જી.આઈ.ડી.સી., ત્રિકમપુરા પાટીયા પાસેથી જગતપ્રતાપ વ્રજભુષણસિંગ રાજપુત રહે. ઈન્દિરાનગર, વિભાગ-૧, લાંભા, જી.અમદાવાદ + ૨ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ ડીઝલના કેરબા નંગ-૪, ૧૨૦ લીટર તથા રીક્ષા નં.GJ-27-T-5028 મળી કુલ્લે કિ.રૂ.૬૬,૬૦૦/- ની મત્તા સાથે તા.૧૫/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૫/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સ.ઈ.શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સરદારનગર હાંસોલ તલાવળી પાસેથી નંદકિશોર ઉર્ફે નંદુ ડ/૦ આસનદાસ સંગતીયાણી રહે.અંબિકા કો.ઓ.સોસાયટી, સરદારનગર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ મોટર સાયકલ જેનો નં.GJ-01-DP-4866 કિ.રૂ. ૩૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૭/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૭/૦૦ વાગે પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૯/૨૦૧૫, ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૮) પો.સ.ઈ.શ્રી આર.આઈ.જાડેજા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન જમાલપુર ચાર રસ્તા પાસે સરફરાજઅહેમદ ઉર્ફે મુન્ના ડ/૦ મંજુરઅહેમદ કુરેશી રહે.૨૪૩, સૌદાગરની પોળ, જમાલપુર ચકલા, અમદાવાદ નાની પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ મોટર સાયકલ નં.GJ-01-JC-3948 કિ.રૂ.૨૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૭/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૩/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૭/૧૫ વાગે પકડી અટક કરી એલીસબ્રિજ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૮૨/૨૦૧૫, ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૯) પો.સ.ઈ.શ્રી કે.જી.ચૌધરી સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન જમાલપુર બ્રિજ નીચેથી ઉજવલદાસ ઉર્ફે ઉડ્ડી ડ/૦ સાંઈનાથદાસ જાતે દાસ રહે.૭૪, કાશીવિશ્વનાથ મહાવીર સ્કુલ પાછળ, ઈસનપુર, અમદાવાદ નાની પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ કુલ ૧૫૧ ગાંસડી જેની કિ.રૂ.૪,૦૭,૦૩૨/- ની મત્તા સાથે તા.૧૮/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૫/૧૫ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૦) પો.સ.ઈ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન  આસ્ટોડીયા, ભુતની આંબલી, ત્રણ રસ્તા પાસેથી અનશ ડ/૦ નુરમહંમદ જાબરઅલી છીપા રહે.૨૮, મસ્કતીવાલા બાગ આસ્ટોડીયા, અમદાવાદ નાની પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ એકટીવા નં.GJ-01-FL-0471 કિ.રૂ.૧૫,૦૦૦/- તથા રોકડ મત્તા સાથે તા.૧૮/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૭/૨૦૧૫ CRPC કલમ ૧૦૨ મુજબ પકડી અટક કરી ગાયકવાડ હવેલી પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૬/૨૦૧૫, ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૧) પો.સ.ઈ.શ્રી કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની કચેરીએથી ઉજવલદાસ ઉર્ફે ઉડ્ડી ડ/૦ સાંઈનાથદાસ રહે.૭૪, કાશીવિશ્વનાથ મહાવીર સ્કુલ પાછળ, ઈસનપુર, અમદાવાદ નાની પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ ક્પડાના તાકા નંગ-૨૬ જેની કિ.રૂ.૩૮,૩૭૦/- ની મત્તા સાથે તા.૧૮/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૫/૧૫ વાગે પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૦/૨૦૧૫, ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૨) પો.સ.ઈ. શ્રી એલ.ડી.વાઘેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે થલતેજ, અંડરબ્રિજ ઉપરના ભાગેથી નરેશકુમાર બળદેવભાઈ રબારી રહે.ચેહરનગર, ચાણ્કયપુરી, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ મોટર સાયકલ નં.GJ-01-FC-7550 કિ.રૂ.૨૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૯/૪/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૩/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 23-04-2015