|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “કે ડિવીઝન” નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ સબ્બીરખાન ઇબ્રાહીમખાન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન અ.હેડ.કોન્સ વિજયભાઇ રણછોડભાઇ તથા પો.કો અશોક ખોડાભાઇનાઓએ આપેલ સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપી રવિ કુમાર ઉર્ફે દિપકબલવિરસિંગ પટેલ ઉવ.૨૨ રહે. ભગવાન નગર પાણીની ટાંકી પાસે બચુભાઇનાકુવા વટવા અમદાવાદ શહેર પાસેથી હિરો-હોન્ડાસ્પ્લેન્ડરગાડી નં જીજે.૨૭.એસી.૬૧૭૨ એન્જીન નં. HA10EJEHBO6151તથા ચેસીસ નં MDLHA10AMEHB55863કિં.રૂ. ૩૫,૦૦૦/- નીમત્તાના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જે ઉપરોક્ત આરોપીનેસી.આર.પી.સી. કલમ ૪૧ (૧) ડી મુજબ કલાક ૧૧/૨૦ વાગ્યે અટક કરી સી.આર.પી.સી. ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી તપાસ કરતાં આરોપી પાસેથી મળી આવેલ હિરો-હોન્ડાસ્પ્લેન્ડર ગાડી નં જીજે.૨૭.એસી.૬૧૭૨ કિં.રૂ. ૩૫,૦૦૦/- બાબતે તપાસ કરતાં વટવા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૫૩/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબનોચોરીનો ગુનો દાખલ થયેલ જે વટવા પો.સ્ટે. નો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. કરી સારી કામગીરી કરવામાં આવેલ
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન (૧) મ.સ.ઈ. શ્રી ભરતસિંહ દોલતસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ, અમદાવાદ પાસેથી એક ઇસમ નામે રવિ ઉર્ફે રેહાન ડ/૦ કાલીચરણ સરિતા રહે. બ્લોક નં.૬૮, સદભાવનાનગર ચાર માળીયા, વટવા, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ મોટર સાયકલ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેનો આર.ટી.ઓ. નં. GJ-27-E-4473 છે જેનો એન્જીન નંબર HA10EFBHM36208 તથા ચેચીસ નંબર MBLHA10E1BHMH1308 નો છે જેની કિ.રૂ.૩૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૩/૫/૧૫ ના રોજ જા.જો.એ.નં. ૭/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) પો.સ.ઈ. શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સાબરમતી પાવર હાઉસ સર્કલ પાસેથી એક ઇસમ નામે આનંદ ઉર્ફે બાબા ડ/૦ ભીખાભાઈ રાવલ ઉવ.૨૦ રહે. મ.નં. ૩૭, જયરણછોડ સોસાયટી, પાણીની ટાંકી, તા. કડી, જી. મહેસાણા પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ એક સુઝુકી કંપનીનુ એકસેસ જે લાલ કલરનુ છે જેનો આર.ટી.ઓ. નં. GJ-2-BF-1789 છે જેનો એન્જીન નંબર 2020365 તથા ચેચીસ નંબર વંચાતો નથી જેની કિ.રૂ.૨૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૫/૫/૧૫ ના રોજ જા.જો.એ.નં. ૭/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક સોલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૯/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ
|
|
|